Mehsana ના લોકો Narendra Modi થી નારાજ થઈને શું બોલ્યા?

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2022
  • #gujaratelection2022 #gujaratinews #narendramodi
    ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ થવાનું છે. મહેસાણાનં અનેક ગામો હજુ એવા છે જ્યાં પાણી નથી મળતું એવી ફરિયાદો લોકો કરી રહ્યા છે. બીબીસી ગુજરાતીએ મહેસાણાના આવા જ એક ગામની મુલાકાત લીધી અને જાણવાનો પ્રયાસ કર્યો કે ત્યાંના લોકોની શું સમસ્યા છે?
    વીડિયો : રૉક્સી ગાગડેકર છારા / પવન જયસ્વાલ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 319

  • @thakorbharatji7111
    @thakorbharatji7111 3 місяці тому +28

    કોંગ્રેસ લાવો વિકાસ વધારો

  • @Pradip_f3j
    @Pradip_f3j 3 місяці тому +27

    ગુજરાત ના દરેક જાતિના અને ધર્મ ના લોકો ને વિનંતી છે કે આ વખતે ધર્મ ના નામે વોટ ના આપતા આ વખતે રોજગાર, ખેડૂત, મોંઘવારી, ના નામે વોટિંગ કરજો 🙏🙏🙏

    • @user-fy5ko7ct4r
      @user-fy5ko7ct4r 2 місяці тому

      ભાજપ હિન્દુ મુસ્લિમ દલીતો ના ભાગલા પાડો સત્તા જાળવી રાખો

  • @Bahuchar_Digital_solanki
    @Bahuchar_Digital_solanki 4 місяці тому +29

    કોંગ્રેસ લાવો ભાઈઓ

  • @bhagavatp831
    @bhagavatp831 Рік тому +39

    મોંઘવારી જોઈને વોટ આપજો ભાઈ 27 વર્ષ તો ખરાબ થયા છે હવે તમારે વિચારવાનું છે

  • @aiyubpathan6750
    @aiyubpathan6750 Рік тому +40

    E.V.M. પર બાજ નજર રાખો. આ લોકો E.V.M પર ગડબડ કરી શકે છે.

  • @ramanbhairaval7276
    @ramanbhairaval7276 Рік тому +54

    વાહ વાહ ભાજપ તારો વિકાસ

  • @Syam7410
    @Syam7410 3 місяці тому +14

    હર ઘર નળ સે જળ એવી વાતો કરે છે મોદી તો ..અહીંયા કેમ પાણી નો પ્રોબ્લેમ છે આ ગામમાં ભાઈ... જૂઠ સિવાય કશું છે જ નહિ આ ગુજરાત માં

  • @pratapbhaibodar9604
    @pratapbhaibodar9604 Рік тому +59

    પરિવર્તન લાવો ગુજરાત બચાવો

  • @CHANDRAVADANPARMAR
    @CHANDRAVADANPARMAR Рік тому +15

    હું છું વિકાસ, અધિકમ જુઠરાજ

  • @user-hg6wl6mi4u
    @user-hg6wl6mi4u Рік тому +22

    गुजरात मा परिवर्तन...

    • @user-py2si4pv3m
      @user-py2si4pv3m 2 місяці тому

      વિધાનસભા હુ અને તમે પરીવર્તન કહેતાં હતાં પણ વિપક્ષ મજબૂત ના બનાવી શકયા

  • @shanabhai7124
    @shanabhai7124 Рік тому +24

    હા આ ભાજપનો વિકાશ

  • @hathilakalu1324
    @hathilakalu1324 4 місяці тому +7

    વાહ બેન

  • @patelnaitik9896
    @patelnaitik9896 4 місяці тому +18

    ભાજપ.ભગાવો.ગુજરાત.બચાવો

    • @user-fy5ko7ct4r
      @user-fy5ko7ct4r 2 місяці тому

      ભાજપ ભગઓ ભારત બચાવો એકલા ગુજરાત માટે નહી પુરા ભારત માટે

  • @ganiartpainter6889
    @ganiartpainter6889 Рік тому +24

    गुजरात की जनता को एक विनती.. कृपा करके किसी के बहकावे आए बिना वोटिंग करे.......कहीं महगाई वाला गाना फिर से गाना ना पडे 🙏🙏🙏🙏🙏

  • @rajparadipakbhai1608
    @rajparadipakbhai1608 Рік тому +8

    જય ભારત સાથે 🙏 જનતાનીહૈયા, વરાળ નીકળી પણ,ટકા,વારી આપવી,પડે,ભાઈ

  • @faiyaznanabava3221
    @faiyaznanabava3221 Рік тому +14

    Onli aap best of luck aap

  • @chaudharilalajibhai8507
    @chaudharilalajibhai8507 2 місяці тому +2

    ऐक दम सही कहा मेरे भाई

  • @amaratajivaghela7785
    @amaratajivaghela7785 Рік тому +7

    बीबीसी संवाददाता आप सरकार को जीरो ग्राउंड रीपोर्ट आ आधली सरकार को देकर विनंती करना

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 4 місяці тому +4

    SAchi vat che

  • @JadejaJadejaindrajitsinh
    @JadejaJadejaindrajitsinh 2 місяці тому +1

    Khub sras

  • @jaluvaghudesai9427
    @jaluvaghudesai9427 4 місяці тому +6

    કોંગ્રેસ લાવો

  • @user-un8ko6qp4f
    @user-un8ko6qp4f Рік тому +5

    સરસ

  • @parmukhpatel1372
    @parmukhpatel1372 Рік тому +7

    આ. વિસ્તાર ના. ધારાસભ્યો. શું. કરે. છે

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 Рік тому +18

    jadu jadu jadu ne jadu gujratma

  • @gajjarparimal5796
    @gajjarparimal5796 Рік тому +10

    Only app

  • @ersamadkhalifa5343
    @ersamadkhalifa5343 Рік тому +12

    100 nal se jal only on paper not in the ground reality that true

  • @sachibhartiyta8616
    @sachibhartiyta8616 Рік тому +10

    BHAROSA NI SARKAR ......PA6I BHAROSA NI BHESH THAI JAY 6E.....NE PADO JANE 6E.....

  • @keshavsolanki8181
    @keshavsolanki8181 3 місяці тому +9

    આને વિકાસ થયો કહેવાય ભાઇ વિકાસ વિકાસ વિકાસ નેતાઓ અને કાર્યકર્તાઓ કયા ગયા ચૂટણી આવવા દો

  • @pinkubaghelmp69
    @pinkubaghelmp69 Рік тому +38

    ONLY AAP 🙏🙏

  • @rohitsimran6241
    @rohitsimran6241 Рік тому +10

    Juth ketla day chlse

  • @samsingdangi7326
    @samsingdangi7326 Рік тому +11

    Only aap👆

  • @maheshwaghela5481
    @maheshwaghela5481 Рік тому +12

    Ju.o. Gujarati Janta NAlse ..jal Yojana

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 Рік тому +24

    aap aap aap aap ne aap gujratma

  • @andhanijenti170
    @andhanijenti170 Рік тому +7

    Jay ho aap

  • @kst2637
    @kst2637 3 місяці тому +6

    ગેની બેન ને લાવો તો પાણી આવસે

  • @manubhaiparmar4889
    @manubhaiparmar4889 4 місяці тому +6

    Evm hatavo des bachavo

  • @BK-iz6bp
    @BK-iz6bp Рік тому +11

    Aap

  • @naravatsinhpadhiyar3689
    @naravatsinhpadhiyar3689 2 місяці тому +1

    We should promote priyankaji as leader of Congress, save India & Indians like middle & poor people

  • @jashuthakor6857
    @jashuthakor6857 2 місяці тому

    રામજીભાઈ ને મારા મહોલા ના બધા મત મળછે તમે પણ સહ ભાગી બનજો

  • @vaghelakanubha9158
    @vaghelakanubha9158 2 місяці тому +1

    💯 percent right

  • @user-tg4pj5fj9y
    @user-tg4pj5fj9y Рік тому +11

    જય હો વિજય હો આમ આદમી પાર્ટી

  • @Onlyone174
    @Onlyone174 Рік тому +11

    Bik jate hai Congress walo
    Bikte nahi hai AAP
    Sorkar banao AAP ki
    Light bill hai maaf bhai
    School fees vhi MAAF 🧹

  • @user-oy1gh7lq9e
    @user-oy1gh7lq9e Рік тому +3

    કેમ ગામમાં સરપંચ નથી

  • @kiransolanki4803
    @kiransolanki4803 Рік тому +3

    Shem on you bjp

  • @user-sk8xh9qx3w
    @user-sk8xh9qx3w 3 місяці тому +1

    Kenal.ma.pado.bhai.kyana.tarsyaso

  • @PujabhaiChuhan
    @PujabhaiChuhan 3 місяці тому +1

    ❤❤❤❤❤❤❤

  • @himatlalkandolia6212
    @himatlalkandolia6212 Рік тому +2

    Good Reporting BBCNews,Khali prachar kri ne vikas koi di thi,desh ni janta hve jagi gai 6e,badlav jarur avse

  • @varaiyajasminben7032
    @varaiyajasminben7032 Рік тому +2

    aap only

  • @narendravithalani8640
    @narendravithalani8640 Рік тому +4

    BJP GO 2022

  • @ishvarchauhan9104
    @ishvarchauhan9104 Рік тому +4

    Bjp ni vikas ni vato t.v Ane news paper ni advertise matej chhe

  • @user-lc5vt6eb4i
    @user-lc5vt6eb4i 3 місяці тому +2

    Have avado...AAP NE.🎉 garibi hatavo.

  • @kiransolanki4803
    @kiransolanki4803 Рік тому +2

    Parivartn aej vikalp

  • @manuthakor812
    @manuthakor812 Рік тому +2

    👍👌

  • @ashokpatel245
    @ashokpatel245 Рік тому +2

    અલ્યા ઝાડું નું નામ તો લો કોઈ

  • @maheshshah1194
    @maheshshah1194 Рік тому +15

    આમ આદમી પાર્ટી લાવો

  • @KamleshmchuhanKamleshmchuhan
    @KamleshmchuhanKamleshmchuhan 3 місяці тому +2

    આલોકોનેવોટનીકિમતનથી

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 Рік тому +9

    gujratma only aam aadmi party jindabad ak imandar party ne lavo gujratma bhastachar mitavo only aap aap aap aap aap aap aap ne aap

    • @vikjaanpandya2847
      @vikjaanpandya2847 3 місяці тому

      આપ રાત છે બીસપી દિવસ છે જય બીએસપી

  • @sureshbhaipatel8587
    @sureshbhaipatel8587 Рік тому +2

    No,bjp

  • @sudiprathva1915
    @sudiprathva1915 Рік тому +8

    Only Aap

  • @Madanlal-ws9cq
    @Madanlal-ws9cq Рік тому +5

    Gujarat ma kejriwal a rhe h 💪🏻
    parivartan hoga iss baar 💪🏻
    Ek moko kejriwal ne 🙏

  • @ravalkuldip127
    @ravalkuldip127 2 місяці тому

    Sachi vat se

  • @bhaktibhaipatel1662
    @bhaktibhaipatel1662 4 місяці тому +2

    Pani ni relamsel amar kadi taluka ma nakro vikas

  • @prakashpatel-xr5oi
    @prakashpatel-xr5oi Рік тому +2

    Bija phase ma AAP Lavo

  • @user-vv2od7em5l
    @user-vv2od7em5l 4 місяці тому +1

    😊

  • @pradhanjirayaji696
    @pradhanjirayaji696 2 місяці тому +1

    ડીસા તાલુકા ગામ સુથિયા ચાર વરસથી નથી આવતુ

  • @ernestkant1984
    @ernestkant1984 Рік тому +3

    Gamdani beno majuri deva kari ne chhokara bhanave chhe garibi etle shu ketla vishe 100 thay evu city ma rehti bene vicharvu joie
    Pachhi bolay moghvari knya che
    B j p na popatto e video jovo

  • @naravatsinhpadhiyar3689
    @naravatsinhpadhiyar3689 2 місяці тому +1

    As rutine as Congress, it's better over old party congress

  • @varshakhata4502
    @varshakhata4502 Рік тому +13

    ‌paresh raval ne aa news jova jevi che.

    • @rajendramali6532
      @rajendramali6532 Рік тому +3

      Paresh raval lukkho che lage movie ma roll madto ny atle chutni ma pay paysha kamava aayo che 😂😂😂😂😂

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 4 місяці тому +1

    E loko pase evm chhe saheb

  • @rakeshtrivedi644
    @rakeshtrivedi644 Рік тому +1

    Only cong I jindabad

  • @muhammadhanifkhatrisuleman6454

    Jay shree ram

  • @_.bluurrr.world._
    @_.bluurrr.world._ 3 місяці тому +1

    Congress party sari se

  • @user-ji3zs1oo4v
    @user-ji3zs1oo4v 2 місяці тому +1

    અમદાવાદ માં પણ ચોવિશ કલાક પાણી આવતું નથી ફક્ત એક કલાક પાણી આપે છે

  • @gautamchauhan9881
    @gautamchauhan9881 Рік тому +10

    આપ

  • @mehbubvahora9687
    @mehbubvahora9687 3 місяці тому +1

    Modi ji ne bahot vikaas kar Diya he

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 Рік тому +15

    આ ભાજપ નો વિકાસ હવે ચરકાર બદલો

  • @user-ms2nr9wj2z
    @user-ms2nr9wj2z 2 місяці тому

    Jago garibo jago

  • @user-oy9ci5of5r
    @user-oy9ci5of5r 2 місяці тому +1

    આ વખતે કોંગ્રેસના વોટ આપજો

  • @TheRihen
    @TheRihen Рік тому +3

    1:35 બેન પુનમ પંડીત જેવા જ લાગે છે.

    • @vkpatel8799
      @vkpatel8799 Рік тому +2

      😁 Bolvama k Dekhavma

    • @TheRihen
      @TheRihen Рік тому

      @@vkpatel8799 દેખાવામાં પુનમ પંડીત કિસાન આંદોલન વાળા

    • @chandujidabhi1472
      @chandujidabhi1472 Рік тому +1

      Te kharekhar aamjanta chhe

  • @user-he9ms5ev8d
    @user-he9ms5ev8d 2 місяці тому +1

    હવે પ્રજા જાગી ગઈ છે

  • @pravindabhi9932
    @pravindabhi9932 3 місяці тому +2

    Rahul Gandhi jindabad 🙏

  • @efili-ot6un
    @efili-ot6un Рік тому +3

    GUJ.ELECTION.2O22.MA.AAP.WILL.WIN.111.SEAT.S.

  • @andhanijenti170
    @andhanijenti170 Рік тому +6

    Only aap

  • @hirenthakkar1277
    @hirenthakkar1277 Рік тому +2

    Fariyad nai kari hoy gada su time pass kare che mike hath ma laine

  • @govindthakor8958
    @govindthakor8958 Рік тому +1

    Vot gamda Vada jode leva aave. ,,ne,,,vikas saher ma karemota manaso mate suvidha kare garib dekhata nathi,,rupiya kamava karodona kharche sardar vallbha ni murtti banai

  • @modiji4595
    @modiji4595 Рік тому +2

    bhai respect kar interview leta phone silent rakh

  • @MaganiramMohandassadhu
    @MaganiramMohandassadhu 2 місяці тому +1

    भाजपा हटाओ देश बचाओ गुजरात बचाओ गेनीबेन जिताओ

  • @lalabhaibharvad3589
    @lalabhaibharvad3589 Рік тому +1

    27 વર્ષનો વિકાસ

  • @amarrathod3454
    @amarrathod3454 2 місяці тому

    Ghar Ghar nal Ghar ghar jal yojna kya gai?

  • @ashvinbhaip6304
    @ashvinbhaip6304 4 місяці тому

    કોંગ્રેસના ચમચાઓ

  • @hathilakalu1324
    @hathilakalu1324 4 місяці тому

    Mahesana

  • @thakorkanu5586
    @thakorkanu5586 2 місяці тому +1

    કોંગ્રેસ 🎉

  • @vijayahir336
    @vijayahir336 3 місяці тому +2

    Congress j orijinal sarkar che hati ane rese aavi koi biji sarkar nathi bjp to tanasahi chalave che

  • @atulrathwa6188
    @atulrathwa6188 Рік тому +2

    Bjp Tara vadta pani

  • @kiritparikh1314
    @kiritparikh1314 3 місяці тому +1

    Dovlopment of Gujrat Gujarat model

  • @user-ev7lu2vh8h
    @user-ev7lu2vh8h 3 місяці тому

    Hi

  • @agaravatshailesh8761
    @agaravatshailesh8761 3 місяці тому +1

    Rupala ne pucho

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 3 місяці тому

    Besh pado gay sandh kithna badle mesana

  • @vishnubhaipatel8951
    @vishnubhaipatel8951 2 місяці тому +1

    ખેડૂત કાકા મોદીજીએ વિકાસ કયોઁ ને ? પેટ્રોલના 52 ના 100
    કયાઁ..ડી.એ.પી.ખાતરના 600
    ના 1350 કયોઁ ને ? વિકાસ...વિકાસ...મોદી કહે છે
    કે મેં ખેતરે ખેતરે નમઁદાની નહેરો
    બનાવીને નમઁદાનુ પાણી પહોંચાડયુ છે ? ખેડૂતો જુઠઠુ બોલે છે નથી નહેરો કે નથી પાણી.

  • @Narendrashihtakhubhazala-fr3yc
    @Narendrashihtakhubhazala-fr3yc 3 місяці тому

    આ વિડીઑ પાંચ વર્ષ પહેલા નો છે .