Surat : છ માળની બિલ્ડિંગ તૂટી પડતાં અફરાતફરી, નજરે જોનારા લોકોએ શું કહ્યું?

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #surat #gujaratinews
    સુરત જિલ્લામાં આવેલા સચિન પાસેના પાલી ગામમાં અહીં આવેલી ઇમારત ધરાશાયી થઈ ગઈ. બપોરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. એટલો જોરથી અવાજ આવ્યો કે ઘટના બની તે સમયે એટલો જોરથી અવાજ આવ્યો કે બાજુની બિલ્ડીંગના લોકો ને એવું લાગ્યું કે ભૂકંપ આવ્યો છે..ફાયર ની ટિમ , પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી. અને ટીમે આ એક મહિલાને તો તુરંતની કાર્યવાહીમાં કાટમાળમાંથી હેમખેમ બહાર કાઢી બચાવી લીધા
    સુરત પોલીસ કમિશનર અને સુરત કલેકટર પણ ઘટના સ્થળે પહોંચ્યા. ધારાસભ્ય પણ પહોંચ્યા. એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી. મોડી સાંજ સુધી ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલતી રહી.. કેટલાક પરિવાર મોડી સાંજ સુધી તેમના સ્વજનનો કોઈ પત્તો નહોવાની વાત કહી રહ્યા હતા. જાનહાનિ કે ઘાયલોનો નિશ્તિ આંકડો પણ મોડી સાંજ સુધી જાણવા મળ્યો નહતો.
    ચેતવણી: ઘટનાનાં કેટલાંક દૃશ્યો વિચલિત કરી શકે છે.
    અહેવાલ- શીતલ પટેલ, રુપેશ સોનવણે, બીબીસી સહયોગી, ઍડિટ- જમશેદ અલી
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 25

  • @viral_videos281
    @viral_videos281 3 місяці тому +3

    બધુ નેહરુ ના લીધે થયું છે છેલ્લા ૩૦ વર્ષ થી નહેરુએ ધ્યાન જ નથી આપ્યો ગુજરાત પર... મિત્રો

    • @bharatiya4195
      @bharatiya4195 3 місяці тому

      विभाजन के समय से नेहरू ने कितने लोगों की हत्या की आजतक नेहरू हिसाब नहीं दे पाया,

  • @ddm9449
    @ddm9449 3 місяці тому +3

    સુરત માં જૂના બિલ્ડિંગ માં રિનોવેસન ની જરૂર છે

  • @varvadiyanatubhai5505
    @varvadiyanatubhai5505 3 місяці тому +2

    🙏🙏

  • @rammakwana3906
    @rammakwana3906 3 місяці тому +1

    રામરામ

  • @maheshpatel5985
    @maheshpatel5985 3 місяці тому +1

    આના માટે કોણ જવાબદાર ????

  • @ajaymavani6703
    @ajaymavani6703 2 місяці тому

    Je government officer jene building banava mate ni permission aapi te officer ane builder owner ane contract aa loko javab dar se aa loko ne pakdo ane karyavahi karo sasta mal ma building banavi badhaj risvat khor se aamjanta ni life ni pan parvah nathi aa lokone bas paisa jaruri se aava loko mate je building bas 8 varas maj tuti padi officer, building owner ane building banavanar contractor aa badhaj javab dar se aa loko par kadesar karyavahi karo

  • @yoyoaalok2035
    @yoyoaalok2035 3 місяці тому +2

    😢😢😢😢

  • @KhushiDevi-b8k
    @KhushiDevi-b8k 3 місяці тому

    1:28

  • @ArvindmkolipatelKolipatel
    @ArvindmkolipatelKolipatel 3 місяці тому +1

    😢

  • @thufailahmed8184
    @thufailahmed8184 2 місяці тому +1

    Modi ka direct connection hai bhagwan se phir bhi ye kaisa huwa

  • @rankarankaswin4561
    @rankarankaswin4561 2 місяці тому

    😢😢😢😢😢😢

  • @ganaka47
    @ganaka47 3 місяці тому

    After any Disaster
    In-order To_Reduce_Damages
    in_Future
    Media=4th Pillar>1st-Appoint
    Licensed-Engineer_For Reporting on
    1
    Technical-Audit
    After On-Spot_inspection
    2
    To investigate Technical-Reason for
    Damages+Details+his Opinion
    +How to Reduce Future such-Mishap?

  • @thereformer4566
    @thereformer4566 3 місяці тому

    Surat me 6 male ki building banane ki permission kisne di
    Sab corruption he he bhai

  • @shahabuddin2893
    @shahabuddin2893 3 місяці тому +1

    Nehru hai na

  • @JagdishBharwad-s1v
    @JagdishBharwad-s1v 2 місяці тому

    Pali gav nark he

  • @faizankureshi224
    @faizankureshi224 3 місяці тому

    😢😢😢,😭😭😭😭😭😭😭

  • @smaransaha7906
    @smaransaha7906 3 місяці тому

    Kya ho raha hay bharat me pata nahi. Kuch na kuch her din Tut Raha hay. Majbut cement majbut lohe ka itna bolbala fir kyu aysa ho raha hay ? Thekedar santri mantri sab kya pocket bhar Raha hay ghatiya chije istimal ker ke ?. Pakro jail bharo .

  • @VINAYAKPURCHASE
    @VINAYAKPURCHASE 2 місяці тому +1

    Bhajap hatao gujrat bachao

  • @efili-ot6un
    @efili-ot6un 3 місяці тому +1

    KHAREKHAR..AA..BJP..NA..
    RAJ..MA...GOVT..AEY...
    JUNI..BUILDING..O..J..
    KOIY...JUNU..CONSTRUCTI..
    NE...NOTICE..AAPI...NE..
    DHYAN..DEVU..PARE..K...
    AAVA...BANAVO..N..BANE..

    • @varnichain4543
      @varnichain4543 3 місяці тому +1

      Bhai badhu BJP ne karvu pade baki j tya reta hoi ane pucho fari jase kese to??
      Badhi jagya a gov no j vak kado

  • @VipulBhai-ek5kk
    @VipulBhai-ek5kk 3 місяці тому

    😂😂😂

  • @varnichain4543
    @varnichain4543 3 місяці тому

    Badhi jagya rajkaran na hoi bjp k congress vat nathi
    J tya re che ane nathi khabar padti
    And sarkar k se to sh tame makan chodi ne beje reva jase..??
    Koi na jai bhai aya padi gai cbe atle dosha ropan karva avi jaso and congress ne loko rankarn ghusadse..