અમરેલીમાં નકલી લેટરકાંડમાં પકડાયેલી સમાજની દિકરીને છોડાવવા કોંગ્રેસ નેતા જેનીબેન ઠુંમરની અપીલ

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ •

  • @hasmukhvekariya3363
    @hasmukhvekariya3363 2 дні тому +3

    આવા ધન્ધા નો કરાય પેલા વિચારવું જોઈ

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 2 дні тому +6

    દેવાંશી બેન ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની ખેડુતો ની જમીન નજીવી કિંમતે પડાવી લેવા ની પ્રવુતિ ભૂ માફિયા દ્વારા રજીસ્ટર કરો અથવા પેન્ડિંગ દસ્તાવેજ કરી ધાક જમાવી વિશ્ર્વાસ મા લઇ પડાવી લેવા ની પ્રવુતિ ચાલી રહી છે તેના વિશે બેન થોડુ ઘણું ચલાવો હુ પણ આનો ભોગ બનેલ છું

    • @pragnayadav
      @pragnayadav 2 дні тому +1

      ગાંધીનગર માં આવું બઉ વધી ગયું છે.

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 2 дні тому +1

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe

  • @iasdistrict1902
    @iasdistrict1902 2 дні тому +3

    Congres ending moment

  • @rajuolakiya3198
    @rajuolakiya3198 2 дні тому +2

    Pelo bZ scame walo zala no varghodo kyare nikadse 🤔

  • @niravpatel8291
    @niravpatel8291 2 дні тому +2

    Modi hai to munkin hai
    Aalo aalo hji Vote khoba bhari bhari ne

  • @radhabengamit7907
    @radhabengamit7907 2 дні тому +1

    હવે તો હદ થઈ ગઈ છે આ કયા પ્રકારની ગુજરાત રાજ્ય ની સરકાર છે કે એક બહેન દિકરી નો આવી રીતે જાહેરમાં મા વરઘોડો કાઢે શું આવું કરવા માટે ભારત દેશ નું સંવિધાન અનુમતિ આપે છે આ બાબત ઘણી જ શરમજનક છે કયા ગઈ એ ભાજપ સરકાર જે બહેન દિકરી ઓ ની સુરક્ષા ની સન્માન ની વાતો કરે છે આ ના માટે આ પોલીસ અધિકારી ઓ ગુજરાત સરકાર ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ પર સીધી નામદાર કોર્ટ મા ફરીયાદ નોંધાવી જોઈ

  • @b.drajput1625
    @b.drajput1625 2 дні тому

    મહિલા.નો.વરઘોડો.ન.નીકલાય.

  • @RahulkumarTaviyad-x5h
    @RahulkumarTaviyad-x5h 2 дні тому

    4:24

  • @ShivramBhaiRSolanki
    @ShivramBhaiRSolanki 2 дні тому

    રાધાનેસડા કારે આવસો

  • @hardikfly
    @hardikfly 2 дні тому

    Very bad

  • @dushyantrathod6072
    @dushyantrathod6072 2 дні тому

    Criminals no koi samaj nai hoto