સમગ્ર જમાવટ પ્લેટફોર્મ નાં સર્વ પરિવાર નાં સભ્યો ને ૨૦૨૫ નાં હેપી ન્યૂ યર.... જમાવટ પ્લેટફોર્મ નાં વધુ ને વધુ સબસકાઈબરો વધે અને દેવાંશી દીદી ને ભગવાન ખુબ લાંબુ આયુષ્ય આપે એટલે નવીન ગુજરાતી શબ્દો સાથે નાં સચોટ સમાચાર જાણી શકાય.......
બેન તમને, ખુબ ખુબ અભિનંદન,તમને,કેમકે, ગાંધીજી સરદાર ના ગુજરાત ને,નહી,પણ, ગાંધીજી સરદાર ના,અખંડ,ભારતના, સંવિધાન ને, સાઈડ,લાઇન, કરીને,ભાજપ, સરકાર મોટા,માથાઓને,સાવરે છે,અને, સામાન્ય,માણસને,જ,હેરાન, પરેશાન,કરે છે, પોલીસ ,ભાજપ સરકાર ને,ઇસારે,કામ કરે છે,જય, ગાંધીજી સરદાર ના ગુજરાત ને જય ગરવી ગુજરાત
ભાજપ ની બુધી ઉધય ખાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે વીનાશ કાળે વિપરીત બુદ્ધિ વગર વાંકે પાટીદાર સમાજ ની દીકરી નો વરઘોડો કાઢી ને તેને બદનામ કરી અંને પાટીદાર ભાજપ નેતા ઓને વોટ આપે એ પાટીદાર નો હોય
પાટીદાર સમાજ ની દિકરી ની સાથે અન્યાય થયો છે દિકરી નો કોઈ પણ ગુનો નથી કયા ગયા પાટીદાર સમાજના ચૌદ દિકરાઓના જીવ લેનાર જે આજે વિધાનસભામાં બેઠા છે આજે દિકરી નુ સરઘસ કાઢયું કેમ પાટીદાર સમાજના અગ્રણી નેતાઓને બોલતા નથી અને હા સરઘસ કાઢવુ હોય તો એનુ કાઢો જેણે છ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કયું છે
દેવાંશી દીકરા સરળતાથી સમજ આપવા બદલ ધન્યવાદ 🙏🏻
જિલ્લાનું નામ ધરણીધર રાખી શકાય. કારણ કે જિલ્લાનું નામ અને બંને તાલુકાનું નામ બોલવા -સમજવામા ગરબડ થઈ શકે છે
પત્રકારના ક્ષેત્રમાં બેન આપ ખૂબ જ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના
દેવાનશીબેન.તમને.નવા.વરસના.ખુબખુબ.સુભકામનાઓ.જમાવટ.ની.પુરી.ટીમને
શુભેચ્છા જમાવટ ને.
નીડર તરીકે સમાચાર આપતા રહો
નીડર પત્રકાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેન શ્રી
સમગ્ર જમાવટ પ્લેટફોર્મ નાં સર્વ પરિવાર નાં સભ્યો ને ૨૦૨૫ નાં હેપી ન્યૂ યર.... જમાવટ પ્લેટફોર્મ નાં વધુ ને વધુ સબસકાઈબરો વધે અને દેવાંશી દીદી ને ભગવાન ખુબ લાંબુ આયુષ્ય આપે એટલે નવીન ગુજરાતી શબ્દો સાથે નાં સચોટ સમાચાર જાણી શકાય.......
જબરદસ્ત પત્રકારિતા નિષ્પક્ષ હિમતવાન આઝાદ સમાચાર અતિસુંદર
વાહ વાહ ગોપીબેન બોલવા પર ખુબખુબ અભિનંદન
બેન તમને, ખુબ ખુબ અભિનંદન,તમને,કેમકે, ગાંધીજી સરદાર ના ગુજરાત ને,નહી,પણ, ગાંધીજી સરદાર ના,અખંડ,ભારતના, સંવિધાન ને, સાઈડ,લાઇન, કરીને,ભાજપ, સરકાર મોટા,માથાઓને,સાવરે છે,અને, સામાન્ય,માણસને,જ,હેરાન, પરેશાન,કરે છે, પોલીસ ,ભાજપ સરકાર ને,ઇસારે,કામ કરે છે,જય, ગાંધીજી સરદાર ના ગુજરાત ને જય ગરવી ગુજરાત
ખુબ સરસ અભિનંદન દેવાંનસી બેન
નીડર પત્રકાર દેવાંશી બેન ધન્યવાદ
વિશ્વ ગુરુ ના ગુજરાત માં દિકરીઓ કેટલી સુરક્ષીત😅
🙏devanshi ben ni patrakarita ne 100 salam che
દેવાંશી બેન નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ 🎉🎉
Happy New Year
ધન્યવાદ જયહરિ.
નવા વર્ષે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેન શ્રી આપ ને
ભાજપ ની બુધી ઉધય ખાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે વીનાશ કાળે વિપરીત બુદ્ધિ વગર વાંકે પાટીદાર સમાજ ની દીકરી નો વરઘોડો કાઢી ને તેને બદનામ કરી અંને પાટીદાર ભાજપ નેતા ઓને વોટ આપે એ પાટીદાર નો હોય
Devanshi tum aage badho hum tumahere sath h❤
આખા ભારત મા ખરાબ મા. ખરાબ ગુજરાત
અને ગુજરાત વાળા જ ભારતના બીજાં રાજ્યોને પણ ખ઼....કરશે
તમારા આશિષ ફળે.ભગવાન તમને પણ નવા વષૅ મા તમને ઔર શક્તિ આપે
Salute se tumne ben
સત્ય ની સાથે જમાવટ ન્યુઝ 👍 ❤ happy new year ❤
Happy new year devanshi
Good work jamavat newz
સરસ ,વાત
Devanshi...you are great..Amara Jeva hazar loko ni dikrio Ghar ni income mate office ma jai che and boss loko yenken Prakare exploit kare che😢😢
Salute che Ben tamne
Saram aave che
Well known bahen🇮🇳🙏
અચ્છે દિન કે ચક્કર મેં
25 સાલ બીત ગયે...!
ફિર પતા ચલા હૈ કી
જો ગુજર ગયે વહી અચ્છે દિન થે...!!
Om namo Narayan 🕉
દેવાંશી બેન આસ્વાલ હરેશ સંઘવી ને પૂછવાની
જરૂર છે બહુ ફાકામારે છે
Jamavat thank you
Happy New year Devanshi Ji 🎉
બહૅન અમરૅલી અદરૉ અંદર બદનામી કરૅછૅ સારા ધારાસભ્ય બદનામ કરછૅ
वह बहन जी तुम्हारे जैसे पत्रकार होते तो समाज में परिवर्तनआता
केम खाली अल्पसंख्यों नो ज वरघोड़ा काढ़ वाना अनें घरों ऊपर बुलडोजर चलाववाना..गुनहगार ए गुनहगार तमें होव के हु होऊं.....
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe
Tamne pan jay mataji
બેન અમારે બનાસકાંઠા માં રેવું છે ધાનેરા વાળાને
@@galcharhitesh2551 ઘરનો બનાવી દો
Jamwat bhane... happy new year.....
પાટીદાર સમાજ ની દિકરી ની સાથે અન્યાય થયો છે દિકરી નો કોઈ પણ ગુનો નથી કયા ગયા પાટીદાર સમાજના ચૌદ દિકરાઓના જીવ લેનાર જે આજે વિધાનસભામાં બેઠા છે આજે દિકરી નુ સરઘસ કાઢયું કેમ પાટીદાર સમાજના અગ્રણી નેતાઓને બોલતા નથી અને હા સરઘસ કાઢવુ હોય તો એનુ કાઢો જેણે છ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કયું છે
ધન્યવાદ બેન
હંમેશનું જેમ સરસ.....
રૂપાલા વખતે બેન દીકરી ઉપર ટિપ્પણી કરી ત્યારે કેમ કોઈ પાટીદાર સમાજ આગળ નહોતો આવ્યો
Dewanshi ben analysis asani se you tube per date ke saath dikhe esav intezaam karo.
Abhinandan
આપને પણ શુભેચ્છા
ભોપાભાઈ ના રાજ મા પોપાબાઈ નુ રાજ
વિભાજન થયું એ સારી વાત છે પણ જે રીતે વિભાજન થયું એ યોગ્ય નથી.
😢🎉 NICE INFORMATION
મોટા નેતા ના વરઘોડા ના નીકળે બેન, ત્યાં તો માયાઆતા કહે છે તેમ , " ગે ગે ફે ફે થઈ જાય. ".
જય દ્વારકાધીશ દેવાંશી બેન
Devansi tamari patrica ni paks chhe ❤❤❤
કચ્છ નો હેડ ક્વાટર પણ બહુ દૂર છે
કચ્છ જિલ્લામાં માં એક સારો નેતો નથી ...ભાઈ
કાંકરેજ સાથે ખોટું થયું.
બધા પોતાના અલગ અલગ બનાવી દો
સાચી વાત
Vav tharad🎉
ધાનેરા તાલુકો બનાસ કાંઠા જિલ્લા માં જ રહેવો જોઈએ
Happy new year all jamavat
ધાનેરા બનાસકાંઠામાં બરાબર હતું
True aapdi line moti karvani hoy...koi ni bhusavani nai
❤🎉
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ
Vishvguru
ભાગલા માં પણ રાજકારણ રમી ગયા
🙏🏻🙏🏻
Gopal bhai u r rock
Good
❤❤
Happy new year
કાંકરેજ બનાસકાંઠા જિલ્લામાં રહેશે
બેન સલામ......
WELCOME બેન
હા આ તો ફૉટા વારી સરકાર છે અહી સેવા નું મહત્વ નથી ફૉટા પડે એટલે કામ પૂરું થયું
Yug purush modi
🎉🎉🎉🎉
Have Request for New State Bhil Pradesh to be develop for Adiwasi Area Ambaji to Dahanu Road.
Gujrat High Court ma Case Kro Gujrat Police Same...
Wel come 2025
હષૅભાઇયાવાનિવેદનયાપતાસરમનથિઆવતિથુથુથુ😅😢😂
On which ground she is arrested?
What is different of congress goverment & Bjp government
Kaushik Bhai no kadho Varghodo
kaydo kya che? kayda ma avi manavta virudh ni saja
13:20
Time and tide wait for non
स्वतंत्र सूबा ना मालिक छो.. जे काई करवू होय ते करो..डबल इंजिन सरकार छे......
ધાનેરા બનાસકાંઠા માં બરાબર છે
તમે તો જો
🎉🎉🌹🌹👍👍🙏🙏💐💐
B.j.p.na neta ..b.j.p. ni police ne saram nathi aavti.
Climate change vishe mahiti apo ben kyarek!!!!
Gujarat ni kamnasibi he.or ye hi Gujarat model he.
7:29
162 dharasabya he 1 kuvari dikri ni ijjat loot li.ye maansikta kaha se aa rahi he.is baat ko samajna.
Kutch na be jilla bnva joiye
Happy New Year 2025🎉❤🎉
Dhanera b.k ma
Gujarati nu navu varsh nathi.
Neta no virodh atle moto crime.? Sarghas krvuu yogy nthi