ઘર હોવા છતાં બેઘર | Team PCF | popatbhai ahir |

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 507

  • @natvarsinhjadeja7507
    @natvarsinhjadeja7507 2 роки тому +17

    પોપટભાઈ, તમારા જેવા દયાવાન વ્યક્તિઓ થીજ ગરીબ અને અભ્યાગતો ની સેવા સદાએ થયા કરે, ભગવાન શ્રી સ્વામિનારાયણ તમારી સેવાકીય પ્રવૃતિઓ માં સફળતા અપાવે એવી અમારી પ્રાર્થના છે 🙏🌹

  • @soeeburrahman
    @soeeburrahman 2 роки тому +78

    भाई हम आपकी भाषा तो समझ नही पाते लेकिन मुझे सुनके और देखकर इतनी तसल्ली मिलती है की हम इसकी जिक्र नही कर सकते ❤❤❤💕💕

    • @sindhvahitesh1807
      @sindhvahitesh1807 2 роки тому +1

      Bhai ye popatbhai ahir he gujarat surat se

    • @soeeburrahman
      @soeeburrahman 2 роки тому +3

      @@sindhvahitesh1807 hame pta hia lekin language samajh nhi ati hain

    • @sindhvahitesh1807
      @sindhvahitesh1807 2 роки тому +1

      Ye gujarati language bolte he bhai

    • @soeeburrahman
      @soeeburrahman 2 роки тому +1

      @@sindhvahitesh1807 haaa

    • @patelakash3115
      @patelakash3115 2 роки тому +1

      Popat bhai badha ni madad karte hai bhai

  • @ArifShaikh-te5gq
    @ArifShaikh-te5gq 2 роки тому +47

    Allah Aapko aur zyaada himmat de aur aapki har zaroorat poori kare

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 2 роки тому +11

    ખુબ સરસ કામ કરો છો પોપટ ભાઈ ફાઉન્ડેશન ઓલ ટીમ નો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏

  • @sanjukataro.
    @sanjukataro. 2 роки тому +11

    તમારા જેવા આ દુનિયામાં હોય તો... ભગવાન શું જરૂર... મોગલ માં તમારું ધ્યાન રાખે❤️🙏🏻🥺

  • @पहाड़ीकेदारनाथ

    yugo के बारे मे तो सर किताबो मैं पढ़ा था की bhagwan थे लेकिन कलयुग मै आप हो सर
    जो लोग कहते है न की भगवान को nhi मानते sir ek बार वो आपके काम को देखले तो उनको विश्वास हो जाएगा भगवान किसी v rup mai aa skte .....jai baba Kedarnath uttrakhand

    • @DK-lg7ti
      @DK-lg7ti 2 роки тому

      Very True my friend

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 2 роки тому +9

    જય શ્રી કૃષ્ણ પોપટભાઈ ને અને પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 2 роки тому

      જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 2 роки тому +5

    ‌પૌપટભાઈ તમે ‌બહુજ‌. નસીબદાર છો ‌આ‌. ‌‌દરીદ
    ર્ નારાયણ છે આપને ‌આપના‌‌ ‌‌ માત પિતા ને ‌નમસ્કાર!!!

  • @Civil.Tech.Engineering
    @Civil.Tech.Engineering 2 роки тому +7

    इंशानियत अभी भी जिन्दा हैं ऐसे लोगों की दरियादिली के लिए दिल से धन्यवाद ❤❤🙏👍🌹

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 2 роки тому +3

    વાહ પોપટ ભાઈ અને જલ્પા બેન બને સેવા કરો છો ખુબ ખુબ અભિનંદન પાઠવું છું લીંબડી થી વિજય ભાઈ એમ રાવલ

  • @PiyushBhai-rk5ir
    @PiyushBhai-rk5ir 29 днів тому

    Radhe Krishna Radhe krishna brother 💐 🙏🏻🙂

  • @vajamanoj8873
    @vajamanoj8873 2 роки тому +6

    ધન્ય છે તમારી જનેતા ને પોપટભાઈ 100 💯 સલામ છે તમારા માં બાપ ને ...

  • @dhimantpatel2515
    @dhimantpatel2515 5 місяців тому +1

    ❤❤❤❤❤Popatbhai Best of luck thanks so much Jay Ma Laxmi Ma Chehar Ma mandir memnagar Gam Ahmedabad Dhimant Patel Maharaj thanks Popatbhai Foundation

  • @bhartijaigueudevsatamachor5920
    @bhartijaigueudevsatamachor5920 2 роки тому

    Popatbhai superb bhai superb kam kero cho bhai khub dhanyavad

  • @umerashaikh5712
    @umerashaikh5712 2 роки тому +5

    Popat Bhai ap youngster ke Ideal Ho sab ko ap mese shikhna chahiye EK Din ap par Movie bane gi OR ap puri duniya ME Famous Ho javo GE Vo bhi apki achay Ke karn you are word best Man Bhai apko OR Apki Team ko 🙏🙏🙏🙏 OR ye uncle ki Sari problem dur karde Uprvala. Kitne ache he Shop me Jane ko bhi ready nahi. 🙏🙏

    • @omkarlinga9002
      @omkarlinga9002 2 роки тому

      ALLAH Kafir ko DOJAKH aag me jalata hai ... Kuran chapter 5 verse 86.

  • @amazeuniverse9165
    @amazeuniverse9165 2 роки тому +2

    Popatbhai.....sogan thi kavv chhu...tamne kaai vaandho nahi aave janam janam sudhi 💕💕💕💕

  • @vgnadodanadoda2221
    @vgnadodanadoda2221 2 роки тому +4

    ખુબ સરસ માં ભવાની તમને ખૂબ સારુ જીવન જીવવાનીકળા આપી અને દીર્ઘાયુ અને સારુ સુખી જીવન આપે તે માટે પ્રાથના

  • @deepakpatil1585
    @deepakpatil1585 2 роки тому +1

    Popat bhai ana jalpa Ben nu khub khub dhanyvad cha Kharahar tamna dhnny cha

  • @ArifShaikh-te5gq
    @ArifShaikh-te5gq 2 роки тому +4

    Good Work.Aapki himmat ko Salam.

    • @omkarlinga9002
      @omkarlinga9002 2 роки тому

      ALLAH Kafir ko DOJAKH aag me jalata hai ... Kuran chapter 5 verse 86.

  • @sakhibhajanmandalbayad2222
    @sakhibhajanmandalbayad2222 Рік тому

    વાહ વાહ પરોપકારી ભાઈ ધન્ય હો મા જગદંબા તમારો સાથ આપે

  • @NikhitaStudio
    @NikhitaStudio 2 роки тому +2

    પોપટભાઇ મુરલીધ શ્રી કૃષ્ણ હંમેશા તમારી સાથે રહે તેવી પ્રાર્થના 🙏🙏🙏🙏🙏

  • @santoshvillagevlog
    @santoshvillagevlog 2 роки тому +107

    પોપટ ભાઇ તમારા જેવા લોકો ની જરૂર સે આ દુનિયામા 🙂 પોપટ ભાઇ તમને ભગવાન હંમેશા ખુશ રાખે 🙏🙏🙏jay mogal maa

  • @bhartijaigueudevsatamachor5920
    @bhartijaigueudevsatamachor5920 2 роки тому

    Tame n khajurbhai njalpaben n ashaben superb superb kam kero cho very very nice🙏🙏🙏🙏🙏

  • @mg-lk5gf
    @mg-lk5gf 2 роки тому +2

    Well done popatbhai 🙏🙏bhagvan tamara jeva manaso ne banave to bharat ni halat Bau sudhrijay🙏🙏

  • @JADEJA5572
    @JADEJA5572 2 роки тому +2

    *ધન્ય છે તમારી જનેતાને 🙏🙏 માં મોગલ તમને હંમેશા ખુશ રાખે*

  • @deepakchhaiya3657
    @deepakchhaiya3657 2 роки тому +2

    એ આતો જલ્પા બેન સેવાભાવિ બેન સમાજ ના દુઃખી માણસો માટે સરસ કામ કરે છે પોપટ ભાઈ અમારી આહીર સમાજ નું ગૌરવ છે 🙏 જય હિન્દ

  • @bhaveshmaheta2882
    @bhaveshmaheta2882 2 роки тому +2

    પોપટભાઈ ‌તમને વંદન છે આવુ સરસ કાર્ય કરો છો🙏

  • @foodieprince810
    @foodieprince810 2 роки тому +3

    ભગવાન તમારી બધી ઇચ્છાઓ પૂરી કરે અને તમને પૃથ્વી પરની બધી ખુશીઓ આપે.🙏🙏🙏🙏

  • @womensfashionart1707
    @womensfashionart1707 2 роки тому

    O god bhai tamara video joy ne really bv radvu aave che god bless u bro all groups foundation

  • @ashvinzala555
    @ashvinzala555 2 роки тому

    ખુબ સરસ કાર્ય કરો છો આપના જીવનમાંથી પ્રેરણા મળે છે

  • @manishdangar3732
    @manishdangar3732 2 роки тому +1

    જય મુરલીધર ભાઈ ખૂબ સરસ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @baraiyajaydip4573
    @baraiyajaydip4573 2 роки тому +3

    ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ

  • @bhammarhamirbhai7784
    @bhammarhamirbhai7784 2 роки тому

    પોપટ ભાઇ વાહહહ મોરલીધર તમારી સાથે હમેશા રહે એવી પ્રાર્થના તમારી આ સફર મા

  • @RajeshparmarParmar-y4y
    @RajeshparmarParmar-y4y 7 місяців тому

    Khub khub abhinandan Bhai

  • @amitdigital3517
    @amitdigital3517 2 роки тому +4

    ખૂબ ખૂબ અભિનંદન પોપટભાઈ
    અમિત ડિજિટલ ના જય માતાજી

  • @jagdishugreja3568
    @jagdishugreja3568 2 роки тому

    Good job sir bhagvan tamari badhi manokamana Puri kare

  • @jograjthakor662
    @jograjthakor662 2 роки тому +1

    jordar sandeso benji

  • @mitalmital6905
    @mitalmital6905 2 роки тому +2

    God bless you dadaji and Bhai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dhavalrathod3764
    @dhavalrathod3764 2 роки тому

    Popat bhai danya che tamne ane tamri tim ane tamari janetane bhai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏lakho vandan

  • @dimplemehta7030
    @dimplemehta7030 Рік тому

    Jai jinendra Popatbhai n Jalpaben

  • @D_S_Piplotar_1111
    @D_S_Piplotar_1111 2 роки тому

    Saras madad karo cho bhai Salute che bhai

  • @nakalarabari4030
    @nakalarabari4030 2 роки тому

    ખુબ સરસ પોપટભાઈ આજે તમે ભગવાન તરીકે છો જય દ્વારકાધીશ

  • @NGB_Ahir
    @NGB_Ahir 2 роки тому

    વાહ પોપટભાઈ ખુબ સરસ ભાઈ#ngbfact.

  • @shitalpradip9196
    @shitalpradip9196 2 роки тому +2

    ભગવાન સ્વામિનારાયણ હંમેશા તેમને ખુશીઓ આપે

  • @punitlimbani3861
    @punitlimbani3861 2 роки тому

    Khub saras kaam...
    Jai shree krishna...

  • @jograjthakor662
    @jograjthakor662 2 роки тому

    Puri hrk help tim na darek sabhay ni bhagvan bauuu lambu ayush ape evi prathna

  • @mujahidsunasara2021
    @mujahidsunasara2021 2 роки тому +1

    Bhai alla apko lambi umar de

  • @vinodgoswami233
    @vinodgoswami233 2 роки тому +3

    ખરેખર જલ્પા બેન તમારો આભાર માનીએ એટલું ઓછો,છે, ખરેખર આ વીડિયો જોયા પછી લોકોએ પ્રેરણાલેવી જોઈએ,જે, મોટા મોટા

  • @turkrehanrehan02276
    @turkrehanrehan02276 2 роки тому +1

    ખૂબ ખૂબ અભિનંદન પોપટ ભાઈ

  • @motabhavdagram.panchayat1606
    @motabhavdagram.panchayat1606 2 роки тому +7

    પોપટભાઈ દ્વારકા માઁ એક એવા પાગલ છે જે વર્ષો થી એકજ જગ્યા એ રહે છે કિયાયે નથી જતા ખાવા પીવા માઁ સુખી છે

  • @jayantilalmistri3938
    @jayantilalmistri3938 2 роки тому +2

    જલપાબેન અને પોપટભાઈ તમોને ખુબ આભાર

  • @nirumeravdanirumeravda5263
    @nirumeravdanirumeravda5263 2 роки тому +3

    Jay shree krishna popatbhai 🙏

  • @priteshkamaliya8596
    @priteshkamaliya8596 2 роки тому

    I like popatbhai Team and khajoor bhai team work.. Gujarat real hero khajoor bhai and popatbhai

  • @kanoranpara1111
    @kanoranpara1111 2 роки тому

    Khub saras bhai

  • @rajeshthakor7920
    @rajeshthakor7920 2 роки тому

    માનવ સેવા એજ પ્રભુ સેવા પોપટભાઈ તમારો આભાર

  • @shabbirpatel2923
    @shabbirpatel2923 Рік тому

    Good work. Good manaso, from Pakistan

  • @mayasomai15
    @mayasomai15 2 роки тому +3

    Aapko dill se parnam sir 💙🙏🏻😊

  • @niteshvlogs963
    @niteshvlogs963 2 роки тому +6

    Popat bhai aap sach me mahan ho dil se salute 🙏🙏🙏🙏🙏

  • @maheshpanthi1738
    @maheshpanthi1738 2 роки тому +1

    Popat bhai tamne koti koti pranam...
    Dhanya che tamara maata pitaa ne.....
    Bhagwan tamne tamari badhhi ichchha puri kare....

  • @harishbabariya3769
    @harishbabariya3769 2 роки тому

    Khub saras kam Karo cho popatbhai foundation and team 🙏

  • @desaivishnubhaidesai3004
    @desaivishnubhaidesai3004 2 роки тому +1

    પૉપટ ભાઈ તમારા જેવા ભાઈ ઑ ની આ દુનિયામાં જરૂર છે તમને ભગવાન માતાજી સુખી રાખે ભાઈ.

  • @karansolanki4058
    @karansolanki4058 9 місяців тому

    વાહ ભાઈ ❤❤❤

  • @Zubair0874
    @Zubair0874 2 роки тому

    पुरी पीसीएफ टीम के सदस्य आप जिस तरह से ईन जरूरतमंद लोगो कि सेवा करते हैं दैख के बहुत खुशी होती है

  • @bhartijaigueudevsatamachor5920
    @bhartijaigueudevsatamachor5920 2 роки тому

    Bhagvan tamne khub lambu ayusya ape bhagvan badhane

  • @miteshpanchal5866
    @miteshpanchal5866 2 роки тому

    Great job tame je karo 6o te Kam khubaj sarsh 6

  • @Gujugujrati
    @Gujugujrati 2 роки тому

    Bavu mast 👌kam karo so bro 👍garib lokone mate to bhagvan kevay tame 🙏baki sarkar kiya garib nu vichare se 😔bavu badha Loko saru kam karese aavu sir ❣️Dil thi Salam se sir tamne tamari Tim ne sir 🙏 good bless you sir.bhagvan tamne satha aape sir

  • @village.ladka1
    @village.ladka1 2 роки тому

    વાહહ પોપટ ભાઈ વાહહહ... સુ વાત છે યારર... દિલ થી selut છે તમને ભાઈ... તમને અને ખજૂર ભાઈ 🙏🙏🙏🙏🙏ખરેખર ગુજરાત ના કારણવીર છો હો યારર... કરોડો ધન્યવાદ છે તમારી જનેતાને યારર...

  • @VijayChauhan-vx3oi
    @VijayChauhan-vx3oi 2 роки тому

    ખુશ રહો પોપટ ભાઈ

  • @sanjay-dq9pv
    @sanjay-dq9pv 2 роки тому +2

    God bless you all popatbhai team and tarun Bhai happy

  • @chandnipandya1378
    @chandnipandya1378 2 роки тому +1

    Bhagwan khush rakhe bhai tamne hamesha

  • @bhavnachauhan6607
    @bhavnachauhan6607 2 роки тому

    Bhai popat bhai tmeto khub sari manav seva kro6o loko nechid thay pan tmeto sga dikra na kre tevi srva kro 6o bhgvan tmne khub sukhi rakheteva mara aasirvad bhai tmne

  • @valaaditya5167
    @valaaditya5167 2 роки тому

    Bov j SARS bhaii 🙏🙏

  • @sweetyrshah8200
    @sweetyrshah8200 2 роки тому

    All story so very very nice . . . Amazing live video . . .supap . . . . Jay hind . . Bapa shitaram . . .👍👍👌🙏🙏🙏🙏🙏

  • @sohampatel4983
    @sohampatel4983 2 роки тому +2

    God bless you all PCF TEAM members

  • @vivekjogadia9488
    @vivekjogadia9488 2 роки тому +2

    saras bhai salute che tmne ❤💯

  • @leenapurani2301
    @leenapurani2301 Рік тому +1

    સરસકામ છે મારાભાઈ

  • @vishalparmar5961
    @vishalparmar5961 2 роки тому +1

    પોપટ ભાઇ ભગવાન તમને શક્તિ આપેઅને તમે ખુબ જ આગળ વધો અને ખુબ જ પ્રગતિ કરો હું આપડા રાજ્ય નિ સરકાર ને અપીલ કરું છું કે તમારા foundation ને મદદ કરે અને સહાય કરે તેવી પ્રાર્થના

  • @sushilahalvadiya2480
    @sushilahalvadiya2480 2 роки тому

    खूब-खूब dhanyvad 🙏🙏🙏👍

  • @chandrakantpatel4370
    @chandrakantpatel4370 2 роки тому

    પોપટ ભાઈ, ખુબ ખૂબ વંદન 🙏🙏🙏

  • @rkahir8467
    @rkahir8467 2 роки тому

    Dhanyavad bhai.....

  • @ketan.baraiya5219
    @ketan.baraiya5219 2 роки тому

    Khub khub aabhar popatbhai tame bhagvan nu rup lay ne aavya jug jug jivo mara vira

  • @pinalpatel2490
    @pinalpatel2490 2 роки тому +1

    Jay shree krishna popatbhai... nareshbhai 🙏

  • @bhaveshdabhi1757
    @bhaveshdabhi1757 2 роки тому

    Khoob saras kaam karo cho mota bhai

  • @nareshchauhan9879
    @nareshchauhan9879 2 роки тому +2

    Well done work bhaiya 😍🤩🙏🙏🙏🙏🙏

  • @ओमप्रकाशगोदारा-ल4ङ

    पोपट भाई साहब नमस्कार गुजरात के असली हीरो भगवान सदा सुखी रखे🙏 जय श्री कृष्णा जी❤️🙏 श्रीं राधे राधेजी❤️❤️❤️❤️❤️❤️ #❤️Love You

  • @laljisarvaiya6492
    @laljisarvaiya6492 2 роки тому

    જલ્પા બેન તમને ધન્યવાદ .

  • @anitaben7437
    @anitaben7437 2 роки тому

    Tamaru Kam bav saru chhe popat Bhai God bless you 🙏

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 2 роки тому

    मां भवानी स्वरूपा श्रीमती आप जैसे इंसान की भगवान को बहुत बहुत जरूरी है!!! સમય દાન જવું સુપર ડુપર ‌ ‌દાન‌ ‌‌છે!!!

  • @bhagavandesai7035
    @bhagavandesai7035 2 роки тому

    Tamari jevani jarur see aa duniya ma bhai

  • @murjibharvad282
    @murjibharvad282 2 роки тому +3

    જય શ્રી કૃષ્ણ

  • @jaydipvaghela9778
    @jaydipvaghela9778 11 місяців тому

    Jay parab na pirr ❤️❤️

  • @narendrvadher1078
    @narendrvadher1078 2 роки тому

    તમારી સેવા ને અભિનંદન

  • @vihajirajput306
    @vihajirajput306 2 роки тому +1

    मानव सेवा एज प्रभु सेवा

  • @jyotibaparmar370
    @jyotibaparmar370 2 роки тому

    Wah saras jalpaben na video mane bahu game..aaje Tamara vlog ma jalpaben ni mulakat jova maliyu...bahu saras

  • @diptijani6710
    @diptijani6710 2 роки тому +3

    જય શ્રી કૃષ્ણ 🙏🏻

  • @RajeshparmarParmar-y4y
    @RajeshparmarParmar-y4y 7 місяців тому

    Jay hind Bhai

  • @kakarkhanis5888
    @kakarkhanis5888 6 місяців тому

    Rajni bhai hatts off you god bless you

  • @createchennel
    @createchennel 2 роки тому

    Popatbhai ane ben
    Tamne dhanyvad 🙏

  • @ASHISH_AATA_AHIR
    @ASHISH_AATA_AHIR 2 роки тому +1

    મુરલીધર તમને રાજી રાખે ભાઈ

  • @durgeshgyanani5528
    @durgeshgyanani5528 Рік тому

    Champa bahin and popat bhai Jai shree ram ji ki kripa sadev aap par banni rahe 🙏🙏👍🙏