46 ડિગ્રી તાપમાન મા દાદા ભુખ્યાવ ને ભોજન કરાવે છે એ પણ પોતાના પેન્શન માંથી | રોજ 70 લોકો જમે છે

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 424

  • @hbgohil4646
    @hbgohil4646 2 роки тому +34

    ખુબ ખુબ અભિનંદન દાદા
    આવુ સારૂ કાર્ય કરે છે ભગવાન હંમેશા એમને ખુશ રાખે
    આવા સુન્દર વિશાર અને તેઓ ના આ કાયૅ ને સો સો સલામ 👌🙏🙏🙏

  • @rajeshbuch2255
    @rajeshbuch2255 2 роки тому +14

    શ્રી વિનોદ ભાઈ નિમાવત એ મોરબીના મહાત્મા છે. આ જ નામથી તેમને અમર કરવા નમ્ર વિનંતી કરું છું. Hatts off to this noble man. આનંદ ભાઈને આ સેવા યજ્ઞમાં મદદ રૂપ થવા માટે લાખ લાખ અભિનંદન.

  • @dsanrame268
    @dsanrame268 2 роки тому +9

    ખુબ ખુબ સરસ કાર્ય કરી રહયા છે આ દાદા ... 🙏🏽🙏🏽 .બાકી દેશ ની ભૂખી જનતા નું પેટ ભરવાનું કામ સરકાર નું છે પરંતુ સરકારમાં બેઠેલા લોકો પોતાની તિજોરીઓ ભરવામાં વ્યસ્ત છે

    • @shivampandya4968
      @shivampandya4968 2 роки тому

      સરકાર એનું કામ કરી રહી છે, દાદા એમનું.
      એટલે ટીકા ટિપ્પણી ના કરતા દાદા ને મદદ કરશો તો વધારે સારું છે સમાજ માટે

  • @piyushjoshi5564
    @piyushjoshi5564 2 роки тому +17

    ખુબ સરસ, દરેક નિવૃત વ્યક્તિ એ આ કાકા પાસે થી સીખ લેવી જોઈએ..... કોઈ આર્થિક તો કોઈ શારીરિક ભોગ પણ આપી શકે છે, ભગવાન આ કાકા ને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે......🙏🙏🙏

  • @sanjayvadhel8756
    @sanjayvadhel8756 2 роки тому +14

    ભારત દેશ નો હરેક માણસ આ પરિસ્થતિ ને સમજે અને મદદ કરે તો આ દેશ માં કોઈ પણ ભૂખ્યા ના રહે ધન્યવાદ આનંદ શતા ટીમ ને.

  • @bhaveshmuliyana4005
    @bhaveshmuliyana4005 2 роки тому +6

    સમાજ ના મૂક સેવક ને તમે લોકો ની વચ્ચે લાવી બહુ જ સરસ કાયઁ કર્યુ છે આનંદ ભાઈ તમારો આભાર 👌👌👌

  • @pppatel8254
    @pppatel8254 2 роки тому +7

    ખૂબ ખૂબ અભિનંદન , ભગવાન ને એજ પ્રાથના દાદા આજીવન નીરોગી રહે,😘

  • @jivrajgabu1357
    @jivrajgabu1357 2 роки тому +2

    ખૂબ ખૂબ અભિનંદન
    સરાહનીય સદ્ કાર્ય
    ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય આયુષ્ય આપે

  • @sadhidhamdiyodar5743
    @sadhidhamdiyodar5743 2 роки тому +2

    ખુબ ખુબ સરસ વીનોદભાઈ ભગવાન તમને અને તમારા પરિવારને હર પલ ખુશ રાખે એવી પ્રાર્થના

  • @dr.renishdevmurari7712
    @dr.renishdevmurari7712 2 роки тому +6

    આનંદ ભાઇ આવા ઉમદા કાર્ય નો વીડિયો બનાવવા બદલ આભાર સાથે અભિનંદન.

  • @jyotimehta7879
    @jyotimehta7879 2 роки тому +4

    દાદા દીલથી વંદન બધા ને સારી પ્રેરણા આપી દાદા માં અન્નપૂર્ણા માં સદાય તમારી સહાય કરે જય માતાજી 🙏🏻🙏🏻 જય માં અન્નપૂર્ણા

  • @babubhaipatel8149
    @babubhaipatel8149 2 роки тому +1

    દાદા બહુજ સારુકામ કરોછો ભંગવાન તમે બીજો જનમ પાછો મનુષ નો અવતાર આપે ભંગવાન તમને સાજા અને ખુબ બરકત આપે દાદા બહુજ આંભાર ધંનયવાદ

  • @DSMEWAR
    @DSMEWAR 2 роки тому +3

    जो लोग ये बोलते है की दुनिया बहुत खराब है वो अपनी सोच को बदले ये वीडियो देखने के बाद, फरिश्ते तो मेने देखे नहीं लेकिन मैने आज विनोद भाई को देख कर लगा कि फरिस्ते आसमान में नहीं , जमीन पर भी है। विनोद भाई , आप की सेवा को दिल से सैल्यूट। 🙏🙏🙏🙏भगवान आप को लम्बी उम्र दे🙏🙏

  • @hiralshah33
    @hiralshah33 2 роки тому +1

    દાદા તમે હંમેશા ખુશ રહો માતાજી તમને હંમેશા સ્વસ્થ રાખે દાદા તમે મારા જય જિનેન્દ્ર

  • @nareshkumarchauhan626
    @nareshkumarchauhan626 2 роки тому +11

    આપણે ઘર માં પણ રોજ આટલી વસ્તુ ના બનાવતા હોય અને આ સમાજસેવી દાદા રોજ આટલી વસ્તુઓ બનાવી અને જમાડે છે એજ ધન્ય છે
    🙏 પ્રણામ છે આવા મહાપુરુષો ને
    આપણે વિચારીએ કે પેન્શન આવશે તો સેવા નિવૃત્તિ પછી ના દિવસો સુધારી જશે
    🙏🙏

  • @shreykotecha263
    @shreykotecha263 2 роки тому +23

    Khub sundar vichar and activity…Jay Bhagwan…

  • @ketanr.savalia5312
    @ketanr.savalia5312 2 роки тому +2

    ખૂબ સરસ, ભગવાન તમને ખુશ રાખે

  • @vasantthakkar8922
    @vasantthakkar8922 2 роки тому +1

    બહુજ સરસ કાર્ય દાદા કરી રયાહ છે
    બાપા જલારામ સદાય ક્રપા હોજો
    🙏😢

  • @sanjaysolanki7579
    @sanjaysolanki7579 2 роки тому +3

    આવું કાર્ય કરવા માટે સિંહ નું કાળજું જોઇએ
    નમન છે દાદા ને 🙏🙏

  • @mayurbhatt8078
    @mayurbhatt8078 2 роки тому +4

    ખૂબ જ સરસ કામ કરે છે કાકા....50+લોકો ને જ જમાડે છે જે.. ભગવાન સ્વામિનારાયણ ના ચારણો માં પ્રાર્થના કે કાકા ની જેમ હમે પણ આવી સરસ સેવા માં નિમિત બનીયે.. સહજાનંદ સ્વામી મહારાજ ની જયજય🙏🙏

  • @bharatbhaijoshi354
    @bharatbhaijoshi354 2 роки тому

    ખૂબ સરસ દાદા વંદન છે આપની સેવાને આપનું સ્વાસ્થ સારું રહે અને આવી સેવા કરતા રહો

  • @joshiyaramanjibhai8952
    @joshiyaramanjibhai8952 2 роки тому +3

    ખૂબ ખૂબ અભિનંદન આવા ભગીરથ કાર્યકારી વીરલા ને

  • @hiteshdharajiya5093
    @hiteshdharajiya5093 2 роки тому +4

    આ ભાઈ ને માતાજી ખુશ રાખે,, તેવી પ્રાર્થના

  • @kiranbhaipurohit5893
    @kiranbhaipurohit5893 2 роки тому +1

    ભગવાન તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને સાજા નરવા રાખે🙏

  • @hareshthakor8596
    @hareshthakor8596 2 роки тому +3

    ખૂબ. સરસ. કાર્ય. વિનોદ ભાઈ.માનવસેવા. એ જ. પ્રભુસેવા.

  • @SuperiorBoy-e8x
    @SuperiorBoy-e8x 2 роки тому

    ખૂબ સરસ.. આટલી ઉંમરે પણ દાદા આવું વિચારે છે.. કાર્ય કરે છે.. શીખવા મળ્યું અમને પણ.... 🙏

  • @birenlokhil7623
    @birenlokhil7623 2 роки тому +1

    આનંદ ભાઈ બોવ સરસ વીડિયો બનાવયો ભગવાન તમારી પ્રગતિ મા સાથ આપે જય મોગલ જય મુરલીધર

  • @JayPatel-ct2xc
    @JayPatel-ct2xc 2 роки тому +4

    ખૂબ સરસ મોટા ભાઈ.. તમારા વિડિયો ની રાહ જોઈ એ છે..આવી જ રીતે વિડિયો બનાવતા રહો...જય મહાકાલ..

  • @raghughanghal1553
    @raghughanghal1553 2 роки тому +5

    દાદા એ દિલ જીતી લીધું યાર એક લાઇક દાદા માટે 👍

  • @ketangori8858
    @ketangori8858 2 роки тому +1

    Bhagvan ni daya che aa dada upar ane bhagvan pan haji ava vadhu ne vadhu seva karvani shakti ape evi parmatma ne prathna

  • @maheshgoswami7502
    @maheshgoswami7502 2 роки тому +2

    અદ્દભુત કાર્ય, સર ને દિલથી સેલ્યુટ.

  • @rathodnita3847
    @rathodnita3847 Рік тому +1

    ખુબ ખુબ ખુબ અભિનંદન હજી આગળ વધો એવી અમારી શુભકામનાઓ પાઠવી છે 👌 ભારત દેશ માં દરેક વ્યક્તિ કોઈ ગરીબ માણસો પરીસ્થીતી જોવે તો કોઈ દેશ ગરીબ માણસો ભુખા નો રહે ધન્ય છે તમારી જન્મ દેનારી જનેતા ને આવા વિચારો આવે ખજુર ભાઇ પોપટભાઇ છે કે એવા ઘણા કાર્ય કરે છે આ એક વિચાર દેખાવ માટે નથી કુબાવત ભાઇ પણ તમારૂ જોઈને બીજા કોઈ પણ સારો વિચાર આવે એટલે તમને તમારી ટીમ ભગવાન જાજી શક્તિ આપે જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ આપે જાજી શક્તિ આપે આયુષ્ય માં વૃધ્ધિ થાય લાંબુ આયુષ્ય આપે એજ મારા મહાદેવ પાસે સાળંગપુર વાળા હનુમાન દાદા પાસે વડ વાળી મણીધર મોગલ માં પાસે પ્રાર્થના કરીએ કે જાજી શક્તિ આપે .જય માતાજી 🙏 🙏🙏

  • @kiritjoshi3060
    @kiritjoshi3060 2 роки тому +6

    I am very much impressed by what this gentleman is doing great job feeding poor and needy people god bless him my best wishes from London

  • @agent24yt
    @agent24yt 2 роки тому +7

    Kaka ne amara taraf thi khub khub aabhaar❤🙏🙏thank you kaka tamara jeva badha na vichar hoy to aa duniya ma koi bhukhu na suve ❤🙏

  • @latamehta7562
    @latamehta7562 2 роки тому +1

    આ દાદાને હજારો પ્રણામ

  • @jayantsojitra5276
    @jayantsojitra5276 2 роки тому +2

    Salute to this generation. I pray Almighty God to give more strength & long live so he can do more seva. This person should be awarded by NGO or government

  • @chetansuperchavda8768
    @chetansuperchavda8768 2 роки тому +3

    દાદા ને મારા દંડવત પ્રણામ 🙏

  • @rajputmukesh243
    @rajputmukesh243 2 роки тому +1

    Dada n koti koti vandan Dada n thy to bhai Thodi Thodi mdad karsoji bhu saru laag Che bhai valaa a seva joy mn bhu khushi hue bhagwaan khush rakhe Jay Maldi Maataji Radha Krishna Har mahadev Jay BAJRANGBALI Dada ki Jay ho Jay SADHi maa Annapurna Maa mahakali Maataji Jay

  • @drgajjar3049
    @drgajjar3049 2 роки тому

    ભગવાન માણસની અંદરજ છે એની સાબિતી એટલે કે માનવતા એ જ પ્રથમ આપણો ધર્મ આ મૂડી સાથે આવશે
    ખૂબ સરસ

  • @abhishukla6588
    @abhishukla6588 2 роки тому

    ઝબરઝાસ્ત ભાઈ... પ્રણામ આવી નેક ભક્ત હૃદય આત્માને...🙏✅😰👌🤗👍

  • @purnimapatel6338
    @purnimapatel6338 2 роки тому +13

    Hats off to this wonderful man who is doing god’s work!🙏🏼🙏🏼

  • @alusinhchauhan8173
    @alusinhchauhan8173 2 роки тому +2

    અભિનંદન જય માતાજી 🙏🙏

  • @efraim786
    @efraim786 2 роки тому +2

    GOD bless this gentleman who uses his only source of income to feed the hungry and needy old human beings. He is a perfect example of good humanity. માનવતાનું આવું જીવતું જાગતું ઉદાહરણ તો કોઈ દિ નો દેખાણું બાપુ. વિનોદભાઈને શત શત પ્રણામ અને આનંદભાઈને આ વિડિઓ અપલોડ કરવા બદ્લ ઘણો આભાર. એમના જેવા પરોપકારી વ્યક્તિત્વ ધરાવતા થોડા વધુ લોકો હોય તો હિન્દુસ્તાનનું ભવિષ્ય ઉજ્જવળ થઇ જાય.

  • @ABC-dm6xx
    @ABC-dm6xx 2 роки тому +11

    ધન્ય છે મારી ધરા ને ❤ 🙏

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 роки тому +6

    46 degree tapman ma bhukhiya ne bhojan karave che khub saras seva kare che Salam che dada ne 🙏

  • @varshaadesara6125
    @varshaadesara6125 2 роки тому +1

    Jetli tarif kari aetli ochi pade 👌👌👌👌aa ummar ma aatlu saras kam wahhh prabhu aapne khub tandurasti aape 🙏🙏🙏🙏

  • @jugalpaleja6431
    @jugalpaleja6431 2 роки тому +5

    કાકા ને દિલ થી વંદન ‌, ખુબ પ્રેરણા‌‌ આપી છે.

  • @rajubhaipatel5088
    @rajubhaipatel5088 2 роки тому +1

    Nice work sir. ...God bless you and your family

  • @ushashukla2231
    @ushashukla2231 2 роки тому

    વાહ નિમાવત ભાઈ વાહ તમારી માનવ સેવાની ખૂબ ખૂબ ધન્યવાદ🙏🙏👌👌

  • @nileshgohil5581
    @nileshgohil5581 2 роки тому +3

    Good job Anandbhai
    Aava vdo vadhare pasand thase Ane Loko seva karya ma prerit thase

  • @thenatureview8440
    @thenatureview8440 2 роки тому +1

    Very good 💯 salam chhe aapni seva ne

  • @ashokbhansali7283
    @ashokbhansali7283 2 роки тому +3

    What a simple and humble way of doing something good. His each statement is full of Sachchai. A big salute to Nimavat kaka.

  • @darshanthakkar9658
    @darshanthakkar9658 2 роки тому +1

    jay sudhi aa desh ma Vindobhai jeva loko che.. tay sudhi aa desh ne koi taklif nai pade..

  • @shukla_bhudev9589
    @shukla_bhudev9589 2 роки тому

    Really bhai aaj sachi seva....che.....Dil thi vandan che dada ni seva ne......manav seva aj sachi Prabhu seva

  • @chhayagajera4032
    @chhayagajera4032 2 роки тому +1

    Wah dada khub saras vichar chhe...khub khub saru jio ghanu jio ..bhgvan tmane lambu aayusya aape. ..ne tmara jeva vicharo badhane aave🙏🙏🙏dhanya chho dada...slam chhe tmne...thank u bhai aa vlog banavva mate...tmaro pn khub khub aabhar

  • @parikittuetywk
    @parikittuetywk 2 роки тому +1

    Darek Jo aavu vichare to koi bhukhyu na rahe.. Pension no kharo upyog Aaj chhe.. Aaj kal to loko hi paiso - hi paiso Karine Mari jata hoy chhe.. bahuj sundar Vichar chhe . I salute this Dada..

  • @chigs1976
    @chigs1976 2 роки тому +2

    Jai bharat to both of you. Nice work.
    With love from Tanzania.

  • @hemangpatel3357
    @hemangpatel3357 2 роки тому +3

    God Blessed him and I am defiantly pray for him

  • @kishan.-_
    @kishan.-_ 2 роки тому

    વિનોદ ભાઈ બોવ સરસ કામકરે છે
    જો કળિયુગમાં ભગવાન જોવા હોય તો આવા માણસ ને જોવો 🙏🙏

  • @jivrajbhaikantaria4401
    @jivrajbhaikantaria4401 2 роки тому +1

    ધન્યવાદ વિનુભાઇ તમારા માત પિતા ને

  • @Mahakaleshwarnamaha
    @Mahakaleshwarnamaha 2 роки тому

    Really great job vinod bhai God always send person like you to help needy people.🙏🙏🙏

  • @manishdangar3732
    @manishdangar3732 2 роки тому +1

    ખૂબ સરસ દાદા🙏🙏🙏

  • @kiranpabari9334
    @kiranpabari9334 2 роки тому +2

    Very nice to see feeding poor people very happy to see this jai mahadev 🙏🙏🙏👍

  • @shreykotecha263
    @shreykotecha263 2 роки тому +3

    Jordaar bhai…very inspirational…

  • @cutekrisha6498
    @cutekrisha6498 2 роки тому

    Khup sundaar Video...Nice

  • @jasminmina6922
    @jasminmina6922 2 роки тому +1

    Good work (sewa)....by uncle...every person who is rich have to learn from him....

  • @PATELDHARMENDRA123
    @PATELDHARMENDRA123 2 роки тому

    દાદા એ દિલ જીતી લીધું યાર એક લાઇક દાદા માટે ...........

  • @drnikunjpatel911
    @drnikunjpatel911 2 роки тому +2

    Too good initiative... Dada ne Naman 🙏🙏🙏

  • @nileshpatel6983
    @nileshpatel6983 2 роки тому +2

    bija bachu bapa chhe.salam.

  • @Dhvanivlogs-r4h
    @Dhvanivlogs-r4h 2 роки тому

    આનંદભાઈ આજ સુધી સુંદર વિડીયો છે ધન્ય છે આવા વડીલને અને આપને

  • @shashikantgheewala6529
    @shashikantgheewala6529 2 роки тому

    Very good Idea, Lokseva AJ prabhuseva.

  • @prafulkumarpanchal5884
    @prafulkumarpanchal5884 2 роки тому

    Good job.bhagwan khoob Sara asirwad ape.

  • @NileshPatel-kz5je
    @NileshPatel-kz5je 2 роки тому

    Khub sarash anandbhai aava vyakti ne protsahan aapta raho

  • @harshpatel5124
    @harshpatel5124 2 роки тому +1

    Bhagvan vinodbhai nu bhalu kare ❤️🙏

  • @rajendraraval4822
    @rajendraraval4822 2 роки тому +3

    Happiness is not by Chance but by choice ✨️ 👌 💖
    Absolutely Right Anandbhai.

  • @bhartithakkar734
    @bhartithakkar734 2 роки тому +2

    Wah Dada Narayan tame sakti de samrthya de God bless you

  • @jigneshmandera7849
    @jigneshmandera7849 2 роки тому +2

    Khajur bhai pa6i aaj aek danvir joya

  • @ajit52
    @ajit52 2 роки тому +2

    One big salute to Nimavatbhai
    And Thank You for bringing these types of inspirational stories

  • @kusumayudhpandyapandya5949
    @kusumayudhpandyapandya5949 2 роки тому

    Dhanyavad ishvar a apane vadhu ne vadhu Shakti aape jethi aapnu lokkalyan nu karya vadhare sankhya MA jaririyat Vala sudbi pahiche aj prarathana

  • @hiteshdharajiya5093
    @hiteshdharajiya5093 2 роки тому

    નિમાવત ભાઈ ને સપોર્ટ ની જરૂર છે,,,

  • @lakhangurnani2055
    @lakhangurnani2055 2 роки тому +1

    This person will get the blessings from this needy persons from their heart and i pray for his long and healthy life ahead

  • @virenjindani3784
    @virenjindani3784 2 роки тому +1

    Very very very very very very very nice work Dada God bless you always and stay healthy in your life

  • @manjupatar2879
    @manjupatar2879 2 роки тому

    Khub abhinandan dada ne aatli umare aavu pany nu kam kare che🙏🌹👏🌹🙏🌹👏🌹🙏

  • @shreykotecha263
    @shreykotecha263 2 роки тому +4

    Bhagwan Aamne vadhu ne vadhu Aashirwad aape…💐🙏🏻🙏🏻

  • @drnimish333
    @drnimish333 2 роки тому +8

    Salute to this man

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 2 роки тому

    Khub saras kam che jan seva prabhu seva bhagvan emne madad kare

  • @surbhipandya6969
    @surbhipandya6969 2 роки тому +2

    Very good job we salute him and l pray for him that God gives him strength and money for this job

  • @jaydavda9161
    @jaydavda9161 2 роки тому +2

    Great work sir Hat's off to you

  • @BharatPatel-km2us
    @BharatPatel-km2us 2 роки тому

    it is really good and hard work I salute God bless you 🙏🙏

  • @shlokpitroda5224
    @shlokpitroda5224 2 роки тому

    Superb Sir Jay Ho

  • @rameshravaria5517
    @rameshravaria5517 2 роки тому

    ખુબ ખુબ ધન્યવાદ દાદાને

  • @neelaraval7906
    @neelaraval7906 2 роки тому +4

    બહુ સરસ…. 👍👌

  • @vinodraidevmurari9944
    @vinodraidevmurari9944 2 роки тому

    ખૂબ ખુબજ ધન્યવાદ વી ડી દેવમુરારી,

  • @rajnimithani5651
    @rajnimithani5651 2 роки тому

    Shri. Vinodbhai
    Great job
    GOD BLESS YOU

  • @jigarkantesariya7931
    @jigarkantesariya7931 2 роки тому

    ॐ सांईराम 🙏

  • @yashuuraval3622
    @yashuuraval3622 2 роки тому

    Very good dada .....khub aagad vdho

  • @અનિલમકવાણા-દ9ન

    SABKO ACHCHHE TANDURASTI MILE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV

  • @nehapanchal4771
    @nehapanchal4771 2 роки тому

    ખુબ ખુબ અભિનંદન દાદા

  • @rakeshgoradia6896
    @rakeshgoradia6896 2 роки тому +1

    WAAH ANANDBHAI JORDAR VIDEO BANAVYO SALUTE TO VINODBHAI NIMAVAT...

  • @dineshsorthiya9035
    @dineshsorthiya9035 2 роки тому

    થેંક્યું આનંદ ભાઇ દાદા ને લાખો પ્રણામ