વાહ પ્રાણલાલ વ્યાસ દાદા અને સાથે દમયંતીબેન બરડાઈ બચપન ની યાદ આવી છે ભયલા ખુબ ખુબ ડાયરા જોયા છે હવે તો મારે યાદ કરવાના રહ્યા બંને મહાન હસ્તીઓને ખુબ ખુબ યાદ આવી છે આંખો પણ ભીંજાણી છે આ કલાકારો ભગવાને આપેલી મહાન ભેટ હતી છેલ્લે પ્રાણલાલ વ્યાસ સાથે હું એક કુંડીમાં નાયા હતા અને તે સ્થળ હતું ઉમરાળા તાલુકાના પીપરાળી ગામે ગામને પાદર વાળી અમે સાથે નાવા ગયા હતા એ કુંડીમાં નાયા હતા આખો પણ ભીંજાણી છે પ્રાણલાલ તો એક મહાન હસતી હતા મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
વાહ પ્રાણલાલ વ્યાસ અને સાથે દમયંતી બેન બરડાઈ પછી ભલે દિવાળી બેન ભીલ હોય કે મીના પટેલ હોય પણ દમયંતી બેન ના પહાડી અવાજ જેવો દિવાળી બેન કે મીના પટેલ નો અવાજ ન હોય સુંદર કંઠ દમયંતી બેન નો
દમયંતીબેન બરડાઈ નો ડાયરો સાંભળો એક મહાન લાવો હતો ભગવાન શ્રીકૃષ્ણએ આપેલી મહાન ભેટ હતી સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ દેશ-વિદેશમાં તેમની આ અમૃતવાણી સતત વહેતી રહે એ જ ભગવાનને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ ડાયરા નો લાભ લીધો છે આજે તો મને બચપણની યાદ આવી છે આવી છે મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત સવારના 5:00 વાગ્યા સુધી ડાયરા સાંભળેલા છે
પ્રાણલાલ વ્યાસ દાદા ને છેલ્લે ભાવનગર જિલ્લાના કાનપુર મુકામે ભવ્ય સંતવાણી અતિ ત્યારે મળ્યા હોતો છેલ્લે બોલ્યા પણ હતા કે મારો છેલ્લો ફેરો છે હવે ફેરો નાખ્યો પછી ભજન સંતવાણી નો ઊંચો અવાજ થશે હવે ગાઈ શકાતું નથી આ એના છેલ્લા શબ્દો મેં મારા હૃદયમાંથી જતા જ નથી સ્વર્ગસ્થ પ્રાણલાલ વ્યાસ ના આત્માને ખુબ શાંતિ વ્રજ સુખ મળે એવી પ્રાર્થના મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત

વાહ ખુબજ સરસ ડાયરો છે સરસ્વતિમાતા ની જેમની પર કૃપા છેટેવા દમયંતીબેન અને પ્રાંભાઈને મારા વંદન તેમજ સાથી કલાકારોને અભિનંદન
Wah દમયંતીબેન waah !!!
Waah ગાયકી વાહ!!!!
🙏🪷🌹પ્રાણલાલ વ્યાસ ની કોઈ ની સાથે સરખામણી કરવી નકામી છે. ઈ તો જેણે રૂબરૂ પ્રોગ્રામ માણ્યા હોય તેને જ ખબર પડે હજી પણ આંસુ સરી પડેછે. 👌🌷
હજી આવા સંતવાણી કાર્યક્રમ મૂકજો દમયંતી બેન બરડાઈ ના જૂના ડાયરા
વાહ પ્રાણલાલ વ્યાસ અને સાથે દમયંતી બેન બરડાઈ પછી ભલે દિવાળી બેન ભીલ હોય કે મીના પટેલ હોય પણ દમયંતી બેન ના પહાડી અવાજ જેવો દિવાળી બેન કે મીના પટેલ નો અવાજ ન હોય સુંદર કંઠ દમયંતી બેન નો
વાહ દમયંતીબેન વાહ
Jay mataji ravibhai Abhar
Ravibhai moj avi gai ho
" ઓલ્યો કરશન કબાડી મૂને કાપીને લાયો " વાહ બેન બા વાહ ...
હાજી ભાઈ ને સલામ
ખિમાણાવાસ થી જય લખાપીર દાદા
K.B.Rajput.
ભાઈ શ્રી સુંદર રજૂઆત. દમયંતી બેન આપણી સંસ્કૃતિ. 👌👌👌👌
Ha jay ho sant vani bhavy sant vani aa kahevay
હુ પપ્પુ મારાજ ઘરાણા કરછ હુ પ્રારાણ ભાઇ નૂ ખાસ મિત્ર એમના પરિવારથી સારા રિલેશન છે કરછ કાઠિયાવાડ મા હરેક જગીયાયે ભજન નૂ આનંદ લીધેલ છે 500 ઓડીયો કેસેટ હતી અતયારે450 ભજનછે પેનડાઇ છે સેલે અમારા ગામમા 2012 મા રામદેપીર મદીર રે પોગરામ ના2 પેલા બીમાર પડી ગયા ના આવીશકયાએનૂ અમનેબઉજ અપશોસ છે જયભોલેનાથ
Pranlal and company bhajan no pran chhe.jay ho.
મારી સમજ પ્રમાણે સાખી પ્રાણલાલ જેવી કોઈ નાં ગાઈ શકે.
સાખી ગાવાનો બેતાજ બાદશાહ.
💯
Ha pranlala to pranlal hato
રવિ ભાઇ.. મોજ પડી ગઇ.. ખૂબ ખૂબ આભાર
શું રવિભાઇ આને કહેવાય સંતવાણી
દમયંતીબેન મહાન ગાયક...!!!
બેન નો લહેકો...!!! આફરીન!!!
Pranlal bhai amaru gharenu gujratnu bhai
આવાં જુનવાણી સંતવાણી જોવા ની ખુબ મજા આવે છે એટલે ખુબ ખુબ અભિનંદન. ..
જુના કલાકાર ની મોજ અલગ હોય છે
આપણી સંસ્કૃતિ ની જાત્રવણી બદલ રવિભાઇ ખુબ ખુબ ખુબ અનન્ય વાદ
દમયંતીબેન. બહુ સરસ. ધન્યવાદ.
ધન્યવાદ આવા મહાન પુરૂષોપુરૂષોને જેમને આવા અમિરસ નો પ્રવાહ અમ સૂધિ પોહસાડિ યો. જય અવિનાશિ પરમ આત્મ
Pranbhai ni tole koinoave jayho pranbhai
Waahhhh damyanti bahen
જય હો જુના જોગી 🙏🙏🙏
Wah bhai
વા રવિ ભાઈ આ સંતવાણી ભજન માં બાપ ખુબ મોજ લાવી દે છે આવા સંભારણા માટે તમને ખુબ ખુબ અભિનંદન આપતા મારા હૃદયના હેત વરસાવી અભિનંદન આપુ છુ મારા વાલા રાધે શ્યામ
સાંભળવા નિ ખૂબજ મજા આવે છે સમજવા નિ આવા પોગ્રામ હમેશા🙏🙏🇳🇪જય હો
અતિ સુંદર ડાયરો છે રવિભાઈ પ્રાણલાલ પ્રોગ્રામ મુકો પ્રાણ તો પ્રાણ હતા રવિભાઈ ધન્યવાદ જય ભોલેનાથ
Bhai bhai moj moj 👌👌👌
આવીમજા હવેનાંઆવે
પ્રાણભાઈ.......
Kathiya wad ni dharti ni yad taji tha ei gayi
સુપર દમયંતી બરડા
Jordar
Wah wah moj aavi gayi
દમયંતી બેન અને પ્રાણલાલજી હોય એટલે "સ્ટેજ "પૂરુંજ ગણાય. 🙏🪷🌹🌷👌
Moj chhe..... Algari moji...... Ananya Moj
ધન્ય હો જુના ભજનો અને સંતવાણી
Damynti Ben Bardai Paranlal vyas na juna dayra amne bhau gameche
Good pranlal gazal thank you
ભાઈ ભાઈ. બહુ સરસ. મોજ આવી ગઈ
રવિભાઈ,આપનો ખૂબ ખૂબ આભાર...
1ભાગ હોય તો મૂકો ભાઈ
ખિમાણાવાસ થી જય લખાપીર દાદા
K.B.રાજપૂત
Kese aavu re kanya
વાહ, સરસ, ડાયરો
વાહ ભાઇ ભાજપમાં
દમયંતીબેન બરડાઈ નો ડાયરો સાંભળો એક મહાન લાવો હતો ભગવાન શ્રીકૃષ્ણએ આપેલી મહાન ભેટ હતી સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ દેશ-વિદેશમાં તેમની આ અમૃતવાણી સતત વહેતી રહે એ જ ભગવાનને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ ડાયરા નો લાભ લીધો છે આજે તો મને બચપણની યાદ આવી છે આવી છે મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત સવારના 5:00 વાગ્યા સુધી ડાયરા સાંભળેલા છે
ઘણોજ સરસ ભજનવાણી ડાયરો વાહ,વાહ
Bhai Bhai moj moj
Jayho bhajanna pran ni jayho
સાચા ગુજરાતી કલાકાર...Very nice damyanti ben. I m fan of you
આ પ્રાણ ભાઈ હા કઈ ઘટે નહી ભાઇ ઘટે તો જિંદગી ઘટે મારો ભજન નો પ્રાણ ગયો જય મુરલીધર મહારાજ
Vah.....pran....oh.
Thk you I salute the uploader for so wonderful video.
Bhai bhai
1oooooooooooooo....like... the legend damyntiben....and pranlal....and many thanx 2 ravibhai 4 upload this vedio
Mokkl ok
કાશ આ જીવ માં "પ્રાણ "નો સંચાર થાય
👍જય હો પ્રાણ ભાઈ👌
Vah kasam bapa
प्राण लाल you are legend.
Tabla dholak are also best
Saras
wah
રવિભાઈ ખુબ અભીનંદન છે તમને પ્રાણલાલ તો પ્રાણલાલ હતા અને હવે બીજો પ્રાણલાલ થાશે પણ નય પુરાવા સાથે કવશુ
પ્રાણલાલ વ્યાસ અને દમયંતી બરડાઇ ખૂબ સરસ સૂર કુદરતે આપ્યો .
પ્રાણ ભાઈ ગયા પસી આજ કાલ ના ભજન માંથી ખરેખર પ્રાણ જતા રહિયા હોય એવું નથી લાગતું valA
Wash mojjj
હા જુની મોજ હા રંગ છે શાબાશ જમાવટ જમાવી દીધી હો
જૂના જૂના જોગી.જય હો
Very superfine voice..
ખૂબ ખુબ અભીનંદન રવીભાઇ
હા કાસમબાપા હા
ખુબ સુંદર સંતવાણી
ધન્યવાદ વાહ પ઼ાણભાઇ વાહ દમયતી બે ન
એક મીના પટેલ દમયંતી બરડાઈ તેમજ પ્રાણલાલ વ્યાસ ની ત્રિપુટી ની એક જોરદાર સંતવાણી ભજન નો પોગ્રામ છે તે મોકલજો
Bhibhi
A Haa santvani Haa...🙏🙏🙏
Vah pranlal bapu
સરસ દામતયતી બરડાઇ સાબાસ
બહુ સરસ
Wah kathiyavad wah,,,,
Amara porbandar nu gourav damyanti bardai, bhai bhai.
જય હો સંતવાણી
ખૂબ સરસ
Vah haji
જુના ઈ જુના
હામોજ
ખુબજ સરસ
Very good uncle kya dholak bajaya maza aa gaya.
Haji ramku se
વાહ મોજ
Sundar
Vah
Wwwwwoooo......
Wahhhh mojjjj
સુખદ સંભારણું
હા મોજ હા
She is neighbor of my grandmother in mangrol but nower days she lives in mumbai at chandanwadi
રવિભાઈ હું પ્રાણલાલ નો ખૂબ જ મોટો ચાહક છું. જૂનો કોઈ પોગ્રામ હોય તો મુકો.
Wah wah wah
પ્રાણલાલ વ્યાસ દાદા ને છેલ્લે ભાવનગર જિલ્લાના કાનપુર મુકામે ભવ્ય સંતવાણી અતિ ત્યારે મળ્યા હોતો છેલ્લે બોલ્યા પણ હતા કે મારો છેલ્લો ફેરો છે હવે ફેરો નાખ્યો પછી ભજન સંતવાણી નો ઊંચો અવાજ થશે હવે ગાઈ શકાતું નથી આ એના છેલ્લા શબ્દો મેં મારા હૃદયમાંથી જતા જ નથી સ્વર્ગસ્થ પ્રાણલાલ વ્યાસ ના આત્માને ખુબ શાંતિ વ્રજ સુખ મળે એવી પ્રાર્થના મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
Vah ravi bhai
Vah damyati Ben vah pranlal salute to you
Jayho pranbhai i miss you
પ્રાણ ભાઈ એટલે "પ્રાણ ન ભૂતો ન ભવિષ્યતી" આવા કલા ના જીવ ન થાય.
ha mojjjjjjjjj haaa
કાશમબાપા ની જય હો