દસ મિનીટમાં બે વાટકી લોટથી ડબ્બો ભરીને સેવ #

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • #‪@Foodideas207‬ #gujrati #cooking
    ચણાના લોટની સેવ(Besan sev recipe in Gujarati)
    સામગ્રી....
    250 ગ્રામ ચણાનો લોટ
    નમક સ્વાદાનુસાર
    1 ચમચો તેલ
    પાણી જરૂર મુજબ
    રાંધવાની સૂચનાઓ
    1
    સૌપ્રથમ ચણાનો લોટ લઈને ચાળી નાખો પછી તેમાં તેલ અને મીઠું નાખી અને લોટ બાંધી લેવો
    2
    લોટ સરસ બંધાઈ જાય એટલે સેવ પાડવા નો સંચો લઈ ચકરી માં તેલ લગાડી અને સંચામાં લોટ ભરી લેવો પછી એક પેનમાં તેલ ગરમ મૂકી અને તેલ ગરમ થઇ જાય એટલે સેવ પાડી લેવી એક બાજુ ચડી જાય એટલે બીજી બાજુ ફેરવી 'લેવી
    3
    બંને બાજુ સરસ ચડી જાઇ એટલ ઉતારી એક પસ્તીમાં રાખી દેવી તો તૈયાર છે આપણી સેવ
    અમારી અન્ય રેસિપી જોવા માટે અહીં ક્લિક કરો
    ગુજરાતી અથાણું /Gujarati pickle
    • ગોળ કેરી અને ખાટું બન્...
    અથાણાં નો મસાલો |Achar Masala.
    • અથાણાં નો મસાલો એકદમ સ...
    પોચા અને જાળીદાર નાયલોન ખમણ બનાવવાની પરફેક્ટ રીત
    • instant khaman dhokla ...
    સેવ બનાવવાની સરળ રીત
    • દસ મિનીટમાં બે વાટકી લ...
    ફાફડા ગાંઠીયા બનાવવાની રેસિપી
    • જેઠાલાલ નાં મનપસંદ ફાફ...
    ચેવડા ચવાણું મસાલા સાથે રેસિપી
    • બજાર કરતાં ચોખ્ખું,સસ્...
    પાત્રા ની જુની રીત
    • ઓછી મેહનતે જૂની રીતે લ...
    #foodie
    #ગાંઠિયા
    #foodies
    #farsan

КОМЕНТАРІ •