What a masterpiece! Love this so so much. This is style of folk music we need to see do well. Love the texture and tone of the voices. So much energy in the dancing as well. I can feel the raas for sure! Can't wait to dance to this. Jai Rachod Rai, Jai Shree Radhe!
તમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે .. હું પ્રખ્યાત થવા માટે નહીં પણ દિલથી .. આનંદ થી ગાઉં છું.. ખરેખર તમે તમારા શબ્દોને સાચા પુરવાર કરી રહ્યા છો... તમારા ગીતો સાંભળીને અમને પણ કંઈક અલગ જ આનંદની અનુભૂતિ થાય છે જે શબ્દોમાં કહેવું શક્ય જ નથી 🙏.. શ્રીકૃષ્ણની મનમોહક છબી જોતાં-જોતાં જ્યારે તમારા ગીતો કાને પડે ત્યારે હરખના આંસુ આવી જાય છે.. મારી પાસે શબ્દો નથી ..ખરેખર અદ્ભુત ❤️🙏
અદ્ભુત! રાજેશભાઈ કાનાના ગીતો લાલા ના કંઠે સાંભળીને મજા જ કઈક અલગ આવે છે....એમાં પણ તમારા માતાજી જોડે તમારું આ ગીત અદ્ભુત છે.😍😍😍 બસ આમ જ આગળ વધતા રહો એવી મારી દ્વારકાધીશને પ્રાથના.
Goosebumps ❤️❤️❤️ 🙏🙏 અદભુત રચના છે.. સભીબેન આહિર અને રાજેશ આહીર.. હું વારંવાર આ ગીત સાંભળું છું છતાં પણ સંતોષ થતો નથી.. ખુબ આભાર આવા સરસ ગીતો બનાવવા બદલ. 🙏
Bhai jordar song banayu che tame Aa song hu divas 15 vakhat sambhlu chu to Pan mane Santosh nahi thato and tamaro ane sabhi Ben avaj ni to. Vat j thay aem nathi hu special dwarikadhish ne pray karish ke Tamara ava avnava song Aavta rahe and tame khub agal vadho Jay dwarikadhish
Literally speechless, when you & mother start to sing together got goosebumps 😍 , love the way you sing the Bhajans 👏🏻and your dressings too🥰 Amazing , have no words☺️!! Hatsoff to singer family & team 👏🏻👍🏻
First of all voice of Your Mother 🔥 + Desi dhol + cultural dance + music + kutchhi location + Rajesh ahir voice = it's blast 🔥💫❤️ . . wait for more song with your mother 🤩🌟💗
ખુબ ખુબ ખુબ મતલબ ખુબ જ... ઉત્તમ રચના અને એટલું જ ઉચ્ચ ગાયન આપનું... જેટલી વાર વગાડીએ... આજુબાજુના લોકોને પણ એટલું જ પસંદ આવે અને લિંક માગે છે... જય દ્વારિકાધીશ 🙏🙏🙏
Kai k new j hoi darvakhat badha thi alag su kav rajesh khub j saras che song ne ghana varsh pachi pachu Tamara mummy sathe song banavyu che 🥰 amazing......Kai na ghate rajesh aap one of the best singer cho rajesh ❤👑 Shree radhe krishna....tamari badhi j wishes puri kare .....God bless you dear rajesh.... Always make progress ☺❤🙌 #oneofthebest #rockstarrajesh💙 Rajesh ❤👑 Your bigestfan ❤ # Rakshu 😊
ખુબજ અદ્ભુત ગીત 🎵 che. તમારો કંઠ તો સાંભળ્યો જ હતો. But this time m fan of ur mom's voice.👌 Thank you for this traditional gujarati music. બે દિવસ થી હોઠે ચડી ગયું છે આ ગીત. Congratulations😘 and મન ના મોહનજી 🙏 કરે આ ગીત ને ખુબજ❤ પ્રેમ અને સફળતા મળે. અને આવા ને આવા unique surprises આપતા રહો. હાથ એક question છે. સમય હોય તો ઝૂલડી નો meaning જણાવશો.
I'm not gujrati and I'm not understanding this language but this song is very good, fabulous 😍👌👌👌 Jai shri sanwariya seth jai charbhujanath jai orchha ramrajasarkar🙏🙏
🙏 જય દ્વારકાધીશ 🙏 મને આ ગીત બહુજ ગમ્યું અને વારંવાર શોભડવાનું મન થાય છે અને લાગે છે કે શાભી બેન યશોદા હોય અને રાજેશ ભાઈ કાનો હોય અને ગોકુળ વનરાવન માં હોય તેમ ભાસ થયા કરે છે❤️
What an amazing song, the outfits, the music, the lyrics. Absolutely wonderful. A 1000 times better than what Bollywood keeps peddling in the name of gujrati songs, nagada, dholida are nothing compared to this song! And the lady who sings here, what a powerhouse!!! I love her voice! Good luck to the team of musicians and singers here. Please make more of such songs.
Wowwwwwww aa song joi ne shamdhi ne Navratri yadd avi gaii aa Navratri ma toh have avi rite jj group maa avu taiyar Thai ne garbaa karva ni ichaa 6 booss aa j song ma reel banva nii ehhh ahhh 😁😍😍😍😍 bakii jordarr 6 pag nachva Lage shamdi ne tohh ahhhaa 😘😘💯
These duooooo is called the art of perfection,respect to sabhiben really my whole respect to you The best ,the perfect Lots of love to you rajesh and sabhiben ma ❤🫂 Jai dwarikadish 🦚
"હા મોજ । આ ગીતમાં ઢોલ અને તમારો અવાજ જોરદાર હો " ઢોલ તો એવો વાગે છે ને કે મારુ મગજ ફ્રેસ થય જાય છે। આ ગીત વાર મ વાર સાંભળું છુ । ❤🙌 । FULL SUPPORT । ❤❤❤
Jai Shri Krishna! Such a beautiful composition... Truly Divine! Very excellently sung and the music video is also exceptional displaying the colours, vibrancy, arts, music and devotion of Gujarat & Kutch. Looking for to many more divine songs of Shri Krishna.
ભરવાડ સમાજ અને આહીર સમાજ કે આખા માલધારી સમાજ માં આં ગીત ફેલાવો અને રાજેશ ભાઈ અને સભીબેન આહીર તમે આ ગીત બનાવીને દ્વારિકા વારા ઉપડ ઉભરાતો પ્રેમ અને સ્નેહ ખૂબ વધારી દીધો અને આજ સુધીનું સવથી વધારે ગમતું ગુજરાતી ગીત આં બની ગયું છે so keep supporting all માલધારી સમાજ jay dwarikadhis 🚩🙏🏻
This time it was new sir.... ❤️🥳 Very very nice song this is and it is beautifully composed by you and ma'am ... Tamaro and tamara mom no voice ekdam saras che kai na ghate ...🎊🤗✌🏻
Superb song Me what's app status ma joyu hatu Pan singer na name khabar nati to you tube ma maltu j nahtu....aje achanak mali gayu .......I m happy to find these singers....keep it up
This song touched my heart and your voice is very nice you keep going and I'm sure that everyone will be very impressed with your fashion and will support you gujrati song gujrati songs are nothing like it...😍💙👑
What a masterpiece! Love this so so much. This is style of folk music we need to see do well. Love the texture and tone of the voices. So much energy in the dancing as well. I can feel the raas for sure! Can't wait to dance to this.
Jai Rachod Rai, Jai Shree Radhe!
Thank you so much bro ❤️
Like Llb ppppl
Pb
00
🇦🇩
ના ઘટે, ના ઘટે 🌟 ૧૦/૧૦ 👏
💯
100/100
Thank you mama ✨
💯
💯
પોતાની સંસ્કૃતિ સાથે ગીત બનાવું એ ગૌરવની વાત છે...👍
Tx zN m my c no
તમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે .. હું પ્રખ્યાત થવા માટે નહીં પણ દિલથી .. આનંદ થી ગાઉં છું.. ખરેખર તમે તમારા શબ્દોને સાચા પુરવાર કરી રહ્યા છો... તમારા ગીતો સાંભળીને અમને પણ કંઈક અલગ જ આનંદની અનુભૂતિ થાય છે જે શબ્દોમાં કહેવું શક્ય જ નથી 🙏.. શ્રીકૃષ્ણની મનમોહક છબી જોતાં-જોતાં જ્યારે તમારા ગીતો કાને પડે ત્યારે હરખના આંસુ આવી જાય છે.. મારી પાસે શબ્દો નથી ..ખરેખર અદ્ભુત ❤️🙏
Jay dawrakadhish 🌹🌹🙏👌
Jay dwarkadhish bhai🙏
Khare kar adbhut che voice 😊
Jay dwarka dhis
રાધે રાધે ❤❤
અદ્ભુત! રાજેશભાઈ કાનાના ગીતો લાલા ના કંઠે સાંભળીને મજા જ કઈક અલગ આવે છે....એમાં પણ તમારા માતાજી જોડે તમારું આ ગીત અદ્ભુત છે.😍😍😍 બસ આમ જ આગળ વધતા રહો એવી મારી દ્વારકાધીશને પ્રાથના.
Goosebumps ❤️❤️❤️ 🙏🙏 અદભુત રચના છે.. સભીબેન આહિર અને રાજેશ આહીર.. હું વારંવાર આ ગીત સાંભળું છું છતાં પણ સંતોષ થતો નથી.. ખુબ આભાર આવા સરસ ગીતો બનાવવા બદલ. 🙏
Excellent?
Bhai jordar song banayu che tame Aa song hu divas 15 vakhat sambhlu chu to Pan mane Santosh nahi thato and tamaro ane sabhi Ben avaj ni to. Vat j thay aem nathi hu special dwarikadhish ne pray karish ke Tamara ava avnava song Aavta rahe and tame khub agal vadho
Jay dwarikadhish
સાચું ભાઈ દ્વારકા વાળા નિ દયા
@@rutvikdesai9298 hy
Amazing 😍🤩song
Aa geet sanjay leela bhansali na geet karta kaik ganu vadhare aaras che, keep it up.. Rajesh
Thodi aur variety ma falk sangeet ma song banavo nava. Koik var sathe kam karisu
આ ગીત એવું છે કે હું રોજ ૪ થી ૫ વાર સાંભળું છું..જોરદાર ♥️
જય ઠાકર 🙏🏻
Adbhut ❤️ I loved your outfit !! Keep Going, God bless 🌸
Thank you so much ✨
Means a lot ❤️❤️
yupp kutchi rabari/ahir tradition
Awesome song best line with great expression " રાસ રચાવે શ્યામ છોગાડો, માધવ છે મતવાડો" &. " ઠાકર તારા નેહડે આવું ઝૂલડી પહેરાવું.."🤗🤗🤗🤗🤗
જુલડી એટલે ગોવાળ નુ કેડીયુ થાય
Literally speechless, when you & mother start to sing together got goosebumps 😍 , love the way you sing the Bhajans 👏🏻and your dressings too🥰 Amazing , have no words☺️!!
Hatsoff to singer family & team 👏🏻👍🏻
👍
First of all voice of Your Mother 🔥 + Desi dhol + cultural dance + music + kutchhi location + Rajesh ahir voice = it's blast 🔥💫❤️
.
.
wait for more song with your mother 🤩🌟💗
હવેના કલાકાર આવા ગીતો નથી બનાવતા 👌🏻તમે ખુબજ સરસ બનાવ્યું શે 🙏દ્વારકાધીશ પાસે એવી પ્રાર્થના શે કે ખુબજ આ ગીત ની પ્રગતિ થાય 🙏જય દ્વારકાધીશ 🙏
Jay Dwarkadhish 🙏❤️ Awesome,Mataji's voice is amazing ❤️❤️❤️❤️🙏🙏🙏
Aave ne aave navi rachna karta rejo aane ahir kul nu nam vadhar joo 💖 God bless you.
ગીત મા કોઇ ના ઘટે હો 👌👌
This is such a masterpiece ❤ why is this so underrated this needs more hype 😭
Aa song bhauj Saro che superb... Pan callertune ma rakho plz..🙏
ખુબ ખુબ ખુબ મતલબ ખુબ જ... ઉત્તમ રચના અને એટલું જ ઉચ્ચ ગાયન આપનું...
જેટલી વાર વગાડીએ... આજુબાજુના લોકોને પણ એટલું જ પસંદ આવે અને લિંક માગે છે...
જય દ્વારિકાધીશ 🙏🙏🙏
Khub khub saras song✨✨❤️ Rajesh 🤗 aunty no voice pn bav j mst che❤️🤗 murlidhar bless you for your new song ❤️✨🎉🤗
Thank you 😊
Welcome dear 😇❤❤😇
Good song rajesh ahir 🎉🎉🎉🎉❤❤❤❤😊😊😊💕💕💕👌👌
Need more of Such traditional bajans , folk song , garba . ❤️ God bless you for bringing one of such 🙏
નેચરલ અભિનય અને કર્ણપ્રિય . સુંદર લોકેશન. ડ્રેસ કોરીયોગ્રાફી અને ફોટોગ્રાફી બધુ જ 👍
wah su song che 😍😍moj aavi gay sambhali ne 🥰🥰 🙏🙏bhagavan Dwarkadhish tamne khub aagad vadhare 🙏🙏🙏🙏🙏 aevi shubhkamna 👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Superb...👌🏻👌🏻👌🏻
Jai Dwarkadhish...🚩🙏🏻
Sabhiben ahir voice is just 🔥🔥🔥🔥🔥🔥,respect for such voice
Kai k new j hoi darvakhat badha thi alag su kav rajesh khub j saras che song ne ghana varsh pachi pachu Tamara mummy sathe song banavyu che 🥰 amazing......Kai na ghate rajesh aap one of the best singer cho rajesh ❤👑
Shree radhe krishna....tamari badhi j wishes puri kare .....God bless you dear rajesh.... Always make progress ☺❤🙌
#oneofthebest #rockstarrajesh💙
Rajesh ❤👑
Your bigestfan ❤
# Rakshu 😊
ખુબજ અદ્ભુત ગીત 🎵 che. તમારો કંઠ તો સાંભળ્યો જ હતો. But this time m fan of ur mom's voice.👌
Thank you for this traditional gujarati music. બે દિવસ થી હોઠે ચડી ગયું છે આ ગીત.
Congratulations😘 and મન ના મોહનજી 🙏 કરે આ ગીત ને ખુબજ❤ પ્રેમ અને સફળતા મળે.
અને આવા ને આવા unique surprises આપતા રહો.
હાથ એક question છે. સમય હોય તો ઝૂલડી નો meaning જણાવશો.
Superb mom and son's singing 😍 lovely. Have khabar padi atlu talent Rajesh ji ma kaemnu aavyu 👌🏻👌🏻😁
I'm not gujrati and I'm not understanding this language but this song is very good, fabulous 😍👌👌👌
Jai shri sanwariya seth jai charbhujanath jai orchha ramrajasarkar🙏🙏
Gujarati version of Ahir ❤️❤️❤️😌
🙏 જય દ્વારકાધીશ 🙏 મને આ ગીત બહુજ ગમ્યું અને વારંવાર શોભડવાનું મન થાય છે અને લાગે છે કે શાભી બેન યશોદા હોય અને રાજેશ ભાઈ કાનો હોય અને ગોકુળ વનરાવન માં હોય તેમ ભાસ થયા કરે છે❤️
Awesome Song Rajesh Bhai And Sabhi ben 👌🏻👌🏻👌🏻
True traditional 👏🏻👏🏻👏🏻
Bhai..mane to apdi aa Ahir, Bharwad,Rabari,Charan aa culture j bau game che
I'm proud of it..❤
ક્ષત્રિય આહીર કલ્ચર
रबारी संस्कृति 🐪🦅⚔️
@@sahil519 a perves Rabari no se paghdi ane pachhedi Amaro perves se
Radhekrishn🙏
Sabhiben and Rajesh both singing interconnection is awesome
બહું જ સુંદર રચના....👌
So devine feel song... 🙏
Keep it Up...👍
I also from kachchh. તમે કચ્છ નું ગૌરવ છો....🙂
Unbelievable & miracle voice both did it... So proud of both maldhari.
Jay Shree Krishna 🙏🙏
Jetli var joi ne sambhadi atlu ochu pade che Rajesh bhai.....Hats off.....
Sweetest Voice ✨✨👌👌
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
Vah mara Bhai su song che bov bov mst che ana jevu song u tube ma nathi joya Tamara song atle kevu pade sanskruti vada🙌🙌
Are superb song che bhai continues 4th time jovu chu congratulations 🎊 bhai
અદ્ભુત રચના ❤️
વારંવાર આ ગીત સાંભળવા ની ટેવ પડી ગઇ છે...જય દ્રારકાધીશ 🙏
Khub khub khub j Mast song che rajesh ❤👑 amazing song 👑❤ one of the best singer Rajesh ❤❤👑😍😍😍😍
#Rakshu
Thank you 😊
Kay na ghate Kay na ghate 100 million views to pakka tay jase Rajesh Bhai...💙👑✨
Khub khub saras geet che Rajesh market ma dhoom machavse
What an amazing song, the outfits, the music, the lyrics. Absolutely wonderful. A 1000 times better than what Bollywood keeps peddling in the name of gujrati songs, nagada, dholida are nothing compared to this song! And the lady who sings here, what a powerhouse!!! I love her voice! Good luck to the team of musicians and singers here. Please make more of such songs.
literally spechless rajesh when ur mother and u started singing together after a long time i had heared ur song just awesome
Jay Shree Krishna
Masterpiece ભાઈ , જીવ રાજી કરી દિધો રાજેશ ભાઈ 🙏🙏🙏🙏🙏
Loved it keep it up
Folk songs are best
Great song
Jai shri krishna 🙏
Wowwwwwww aa song joi ne shamdhi ne Navratri yadd avi gaii aa Navratri ma toh have avi rite jj group maa avu taiyar Thai ne garbaa karva ni ichaa 6 booss aa j song ma reel banva nii ehhh ahhh 😁😍😍😍😍 bakii jordarr 6 pag nachva Lage shamdi ne tohh ahhhaa 😘😘💯
his voice just made me tention free from tommorow's exam...his voice is just sukoon😌
result k time b aana wapas yahi song sunne 🤣
These duooooo is called the art of perfection,respect to sabhiben really my whole respect to you The best ,the perfect
Lots of love to you rajesh and sabhiben ma ❤🫂
Jai dwarikadish 🦚
No words.... It's just amazing...and really really proud of you Rajesh....keep shining....😍😍😍❤️❤️❤️ Lot's of love to you...❤️❤️❤️
Papa ni yad avi gai aa song papa ne j avadtu hatu nd emna gaya pchi evu thatu k kya thi lavu e bhajan and now you came with it 😍🎊🤩
Tradition way. .is soul of this song and life 😍😍😍❤️🙏
Vah....su gayan...che ahir...
*Man na mohanji* 🙏🕉️
Kharekhar... અવર્ણનીય છે...🔥
Ha ahir ha 🥰 superb song bhailu 👌👌
Wah maldhari sanskriti.❤️👍🏻🙏🏻💐 . Jay Dwarkadhish .🙏🏻
Superb lovely song 👌🏻👌🏻
Its song for🙏🏻 DWARKADHIS 🙏🏻so I'm very happy after listening this song..
So nice work all of you 👌👌🏻
Jordar che song bav popular thase ho jay dwarkadhish
"હા મોજ । આ ગીતમાં ઢોલ અને તમારો અવાજ
જોરદાર હો " ઢોલ તો એવો વાગે છે ને કે મારુ મગજ ફ્રેસ થય જાય છે। આ ગીત વાર મ વાર સાંભળું છુ । ❤🙌 । FULL SUPPORT । ❤❤❤
આ ગીત ના જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે🥰👏👏👏 જય ઠાકર🥰🙏
ખુબ જ અદભુત શબ્દો પ્રતિક આહિર અને સભીબેન. રાજેશ ભાઇ મધુર કંઠે ગવાયેલું અવરણીય અનોખુ ગીત જોરદાર જમાવટ
જોરદાર અવાજ બંને ગાયક ના music compoce awesome આવા ગીતો સાંભળીયે તો અંદર થી proud ફીલ થાય ગુજરાતી હોવાનો અને ગુજરાતી આપડા સંગીત કલાકારો પ્રત્યે
Jai Shri Krishna! Such a beautiful composition... Truly Divine! Very excellently sung and the music video is also exceptional displaying the colours, vibrancy, arts, music and devotion of Gujarat & Kutch. Looking for to many more divine songs of Shri Krishna.
Whaa su garbo che maja avi gai God bless you both
ભરવાડ સમાજ અને આહીર સમાજ કે આખા માલધારી સમાજ માં આં ગીત ફેલાવો અને રાજેશ ભાઈ અને સભીબેન આહીર તમે આ ગીત બનાવીને દ્વારિકા વારા ઉપડ ઉભરાતો પ્રેમ અને સ્નેહ ખૂબ વધારી દીધો અને આજ સુધીનું સવથી વધારે ગમતું ગુજરાતી ગીત આં બની ગયું છે so keep supporting all માલધારી સમાજ jay dwarikadhis 🚩🙏🏻
Charan ne bhuli gaya maldhari
Bhagvan Dwrakadhish Jay ho
Bhai khaali bharvad, ahir, ne charan nai pan aakhaa Gujarat na samagra samaaj ne gamtu ne Gaurav lidha jevu chhe aa song...
Bhai charan pan maldhari ma ave che ane charan no pan gourav leva jevo che ..charan mitro reply apjo
Su bhaio su me vat kairi ae khoti che? ??
@@nileshpokiya1607 100% bhai hu pan charan chu aetle hu tamari vat thi sahmat chu
Wah jay morlidhar bhagvan dwarikadhish khub khub a song ne agal Lai jaye evi prathna jay dwarikadhish radhe krishna
Superb song Rajesh sir 😍😍✨✨
Awesome vocal and awesome beats ✨🤩✨
🙏🙏🙏
Khub srs song & nice voice both of you 👌👌Jay Dwarikadhish🙏🙏
Bhai tamara aa song e to dil jiti lidhu che bhai ❣️😘
What an energetic song 🤍 geet sambhline jumya vina na rai sake koi 😃😃
This time it was new sir.... ❤️🥳 Very very nice song this is and it is beautifully composed by you and ma'am ... Tamaro and tamara mom no voice ekdam saras che kai na ghate ...🎊🤗✌🏻
Jay Shree Krishna
Superb song
Me what's app status ma joyu hatu
Pan singer na name khabar nati to you tube ma maltu j nahtu....aje achanak mali gayu .......I m happy to find these singers....keep it up
jay murlidhar.....🙏🏻
This song is so amazing 💖😍 and your voice are superb 🤩
જય દ્વારકાધિશ
Superb song ❤️ peaceful love it
Your voice is so magic. my friend suggested me this and l'm in love with this song i can't explain my feelings about this song i just loved it ...😍🥰✨
Aisa kya
Wahhhh Dost 👏🏻👏🏻👏🏻 Dwarkadhish ni avirat krupa raho🙌🏻💐 ॥ ભજ નિત્ત દ્વારકેશ ॥
You Are Great Bro... I Love Your Voice 😍 ...
Jay Murlidhar 🙏🙏😊😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gujrati music ko ye bhai alag hi level pe le gaya h❤
Amazing vocals & cinematography 🔥🔥 Jai Murlidhar.
Wah Mama Wah
So Underrated
Jay Murlidhar
Jay Maa Sonal
🙏🏻🙏🏻🚩🚩🙏🏻🙏🏻
this one now has a special place , coz its in my mind 24/7
Khub j saras song 6...
Jay Dwarikadhish.. 🙏🙏🌺🌺
You and your mom Voice wow amazing and solid 😇😇❤❤❤
Jay Shree Krishna
ખુબજ સરસ સોંગ્ છે , હું રોજ દિવસ માં 10 વાર જોવું છું તો પણ મન ભરાતું નથી , જય ઠાકોરજી 🙏🙏 , NICE SONG જોરદાર
Na me gujrati hu na mujhe gujrati aati hai fir bhi i love gujrati folk music ❤❤👌👌👌
😍..🎶..અદ્ભુત..🥁..🙆🏻♂️...
🥳જય દ્વારકાધીશ♥️👏🏻......
Amazing choreography❤❤
જય દ્વારકાધીશ 🙏🏻
Jordar bhai
Jatli var sambhdi nay atlu ochu che tmnay anay tmara mata nay mara vandan🙏
Literally goosebumps 💕💕💕what a masterpiece!!! Hat's of the creators 👍👍👏👏👏🙏🙏🙏❤️
Jay Shree Krishna
Khub adbhut, Agad pan aava vadhu 'MASTERPIECE' apta rehjo.
This song touched my heart and your voice is very nice you keep going and I'm sure that everyone will be very impressed with your fashion and will support you gujrati song gujrati songs are nothing like it...😍💙👑
Hmmm
Ek number ho Baki
Great voice, great bgm and all the things included in one song 😇
Radhe Radhe ❤❤❤
👌👌👌ખુબ સુંદર રચના 👌👌👌
Mind blowing...voice ...superb minding fresh....lajavabbb....very nise Rajesh aahir..God blessed you..🤗🙏💐..Radhe Radhe..😇👏