નાળિયેરીમાં ફાલ ખરે છે ?? તો અટકાવવા આટલું કરો. || How to stop button shredding in coconut palm !!

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 33

  • @ranabhaichudasma3702
    @ranabhaichudasma3702 3 місяці тому

    નાળિયેરી ની ખેતી કરતા તમામ ખેડતો ને ઉપયોગી માહિતી આપવા બદલ આપનો હૃદયથી આભાર તથા દિવાળી અને નવા વર્ષ ના જય શ્રી ક્રિષ્ના 🚩🚩🚩રાણાભાઇ ચુડાસમા નાવદ્રા

  • @umadigital1216
    @umadigital1216 2 місяці тому +1

    જય મહાકાલી ... સાહેબ
    મારે પણ વાડીએ નારીયેલી છે તેમાં આ રીતે જ ફાલ ખરી જાય છે નાના નાના થઈને.... તેના વિશે થોડી માહિતી આપજો

  • @MrKarshanbarad
    @MrKarshanbarad 4 місяці тому +1

    Usefull information... Than you

  • @MohanPatel-xq2le
    @MohanPatel-xq2le 2 місяці тому

    Naryeli Kaya ariyama thay sake.

  • @jatinthobhani2454
    @jatinthobhani2454 4 місяці тому

    Good information 👍👍

  • @Sanatan1800
    @Sanatan1800 4 місяці тому

    Khub khub aabhar aapno sir aavij rite mahiti aapta rejo thankyou

  • @damjibajaj1805
    @damjibajaj1805 4 місяці тому

    Very good

  • @solankibhavesh4229
    @solankibhavesh4229 3 місяці тому

    ભાઈહમારે એક વષઁનાળિયેરી છે તો પણ તેના પતાફાતા નથી તોતે નુ શુ કારણછે ભાઈ

  • @ranabhaichudasma3702
    @ranabhaichudasma3702 3 місяці тому

    હર્બીસાઈઝ નો મતલબ શું થાય થાય સાહેબ

  • @rajendrakumartrambadia6053
    @rajendrakumartrambadia6053 4 місяці тому

    Right

  • @saramandabhi5012
    @saramandabhi5012 26 днів тому

    સર તમે કીધું પાણી ઋતુ પ્રમાણે આપવું તો કય રીતે આપવું અમેતો રોજ પાણી સાલુજ રાખીએ સે હમારી જમીન રેતાળ સે એટલે રોજ પાણી આપીએ સે

  • @rameshbhaiparmar4031
    @rameshbhaiparmar4031 4 місяці тому

    ખૂબ🙏🙏🙏

  • @allindiatransportar9248
    @allindiatransportar9248 4 місяці тому

    Thank

  • @devendradodia2479
    @devendradodia2479 4 місяці тому

    Shomasha ma Pani Kem maintain karvu🤔
    Regular piyet ketla divashe apvu joye

    • @mahakalicoconutnursery
      @mahakalicoconutnursery  4 місяці тому

      Chomasa ma pani na maintain krvanu hoi aapde je piyat aapiae chiae aema niyamitta jadvavani hoi che .

    • @devendradodia2479
      @devendradodia2479 4 місяці тому

      Sir varsad salu ne salu rey to su karvu joye varsad to roj Ave to su

  • @bambhaniyamahendra5673
    @bambhaniyamahendra5673 4 місяці тому +1

    સરસ માહિતી આપી છે. બિજો એક એવો વિડિયો બનાવો કે તે બટન ન ખરે તેના માટે ખાતર ક્યાં ક્યાં આપવા અને નારિયેળી ના કોટા માં ફુગ ન આવે તેના માટે ક્યો સ્પે્ર કરવો. તે માહિતી આપો.

  • @bhaviksolanki4902
    @bhaviksolanki4902 4 місяці тому +1

    સર નારીયેલ મા દાગ બોવ થાય છે એ કેમ નિકડે કોઈ ઉપાય ક્યો? 😢

  • @dodiyarajesh6067
    @dodiyarajesh6067 4 місяці тому

    Tamara nambar apjo