Jalso | Tushar Shukla | Namita Shukla | Love Bav Ne Evu Badhu

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • Luv Bav Ne Evu Badhu season - 2
    ગુજરાતી ભાષાને ઉત્તમ સાહિત્યની સોગાદ આપનાર કવિ Tushar shukla અને તેમના જીવન સંગીની Namita Shukla માટે લગ્નના એટલા લાંબા સમય પછી પ્રેમની પરિભાષા શું છે અને તેમના પ્રેમનો કક્કો કેવી રીતે ઘુટાયો હતો,ચાલો જાણીએ
    Jalso #JalsoMusicApplication #GujaratiMusic #GujaratiMusicIndustry #GujaratiSongs
    Valentin's Day, Repid Fire, Couple Goals, Love Life, Cute Couple, Love Story's, Beautiful,
    Pretty, Gujarati, Gujarat, Ahmedabad, Question, Answer, Forever, Romantic
    ---------------------------------------------------------------------------------------------------------
    LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
    ---------------------------------------------------------------------------------------------------------
    Facebook : / jalsomusic
    Instagram : / jalsomusicapp
    Twitter : / jalsomusicapp

КОМЕНТАРІ • 56

  • @nvpalan
    @nvpalan Місяць тому

    ખુબજ પરિપક્વ દંપતિ . કારણ શિક્ષણ ને મહત્વ. શિક્ષણથી જ વ્યક્તિઓ ઘડાય.

  • @nitinchampaneria4972
    @nitinchampaneria4972 3 роки тому +5

    તુષારભાઈ ને સાંભળવાં નું ખુબજ ગમે સુંદર આપની રજુઆત 🙏👍

  • @vasusharmaben6665
    @vasusharmaben6665 11 днів тому

    Khub srash tusharbhai ne Namitaben ne ne shabhadi ne khubaj annad thayo🎉

  • @MesmerizedbyMusic
    @MesmerizedbyMusic Рік тому +5

    The interview is very interesting but the background music is very disturbing.

  • @Mr.Harigiri
    @Mr.Harigiri 7 місяців тому +2

    સાચે જ તુષાર સાહેબ ને સાંભળીયે એટલે કવિતા સાંભળી એવું જ લાગે ....... ટુંક મા શબ્દે શબ્દે કવિતા

  • @ambikapandya6990
    @ambikapandya6990 3 роки тому +6

    Tusharbhai Namitaben Excellent thinking on life & marriage life both have! We are proud of you ! Ambika pandya

  • @rupa23
    @rupa23 Рік тому +1

    ખૂબ જ સરસ.. સાંભળ્યા જ કરવાનું મન થાય એવી છે આપની વાતો....

  • @ahbhag
    @ahbhag 2 роки тому +5

    Adbhut interview..... very beautifully expressed in the last poem.... the sweetness of emotion best expressed by Tusharji......

  • @bakuleshdoshi5139
    @bakuleshdoshi5139 2 роки тому +1

    ઘણી સરસ સમજવા જેવી વાતો જાણવા મળી બન્ને ની સાથે કરેલા અદભૂત વાતાલાપ માંથી.
    ઘણું દામ્પત્ય જીવનમાં અમલમાં મૂકવા જેવું લાગ્યું છે.

  • @bhavanapatel1229
    @bhavanapatel1229 3 роки тому +7

    Very beautiful divine couple ...Very lucky both of you to get very good personality in your beautiful life...God bless you...Jay shree krishna 🙏🌹🍀🌺🌿🌼🎂

  • @yt__entertain
    @yt__entertain 2 роки тому +2

    ખૂબ સરસ
    પ્રેમ એટલે શું તે બહુ સરસ રીતે સમજવો

  • @rashmintathatatalks966
    @rashmintathatatalks966 Рік тому +1

    વાહ!!! ખૂબ જ સરસ 👏👍🎉🙏

  • @shraddhagandhi2860
    @shraddhagandhi2860 3 роки тому +3

    Khub sars👌👌
    Banane khub mojila che☺
    Made for each other 👌👌

  • @rajeshbhardwaj1816
    @rajeshbhardwaj1816 Рік тому +2

    Amazing couple. ❤
    Wish you many many happy years of togetherness.

  • @bimla...
    @bimla... 2 роки тому +3

    What a beautiful couple!!!
    They seem cherished mutually

  • @ranchhodanghan7900
    @ranchhodanghan7900 3 місяці тому +1

    ખુબ મરીયાદીત જીવન દાંપત્ય

  • @chetnapandya8745
    @chetnapandya8745 Рік тому +1

    Thank you so much 🥰 naishdhbhai😊

  • @varshapandya8850
    @varshapandya8850 11 місяців тому +1

    ખુબ સુંદર
    જીવંત જીવવા જેવી ક્ષણો

  • @himanshurayjaha1760
    @himanshurayjaha1760 3 роки тому +3

    સરસ👌👌👍👍💐💐

  • @dineshkumarbhatt5543
    @dineshkumarbhatt5543 5 місяців тому +1

    Khub saras
    Sabdo nathi Mari paase....................................................................................

  • @deepakpalanpura6356
    @deepakpalanpura6356 2 роки тому +11

    સંગીત નડે છે.આ લોકો સંગીત જેવું તો બોલે છે પછી એ ન વગાડો તો ચાલે.

  • @vasantghanshaym2419
    @vasantghanshaym2419 3 місяці тому +1

    👌👌👌

  • @jitendrapandiyajitenrapand6146
    @jitendrapandiyajitenrapand6146 2 роки тому +2

    With the help of your lecture I have change my attitude with my wife and childrun

  • @lalabhaikishori7558
    @lalabhaikishori7558 3 роки тому +3

    I m very proud 😍😍

  • @isheetampancholi
    @isheetampancholi 4 місяці тому +1

    Beautifully done!

  • @ahbhag
    @ahbhag 2 роки тому +1

    Beautiful couple...
    Pls can anyone share both of these cute people's 👆 birthday

  • @ashwinshukla1069
    @ashwinshukla1069 2 роки тому +2

    Very nice

  • @bihagmajmudar2704
    @bihagmajmudar2704 3 роки тому +2

    ખુબ સુંદર. મઝા આવી ગઇ

  • @indirasharma6076
    @indirasharma6076 3 роки тому +2

    Bhuj sunder.👍👍🙏

  • @elapalan5194
    @elapalan5194 3 роки тому +4

    God bless the harmonious couple: This is called Heavenly made for each other ,,

  • @jankipatel7771
    @jankipatel7771 3 роки тому +3

    Bnne ni kundli ma ketla ગુણો mle chhe???

  • @nishatimbadia1635
    @nishatimbadia1635 3 роки тому +5

    Baki luv ma hov tyare je sacho swabhav che ae kyare pan nathi batawta so its difficult to live with that person after knowing the sacho swabhav

  • @vaishalipandya
    @vaishalipandya 3 роки тому +1

    So cute! What a beautiful couple they make!

  • @diptijoshi6204
    @diptijoshi6204 3 роки тому +3

    👌👌👌👌👌👌👌👌

  • @mahendrasheth6148
    @mahendrasheth6148 3 роки тому +2

    Hello dear friend Tushar shukla,
    feeling happy to see both of you expressing your thoughts,
    If you remember we were together at AIR Ahmedabad from 1977 to 1992. ( U as PEX & me as photographer)

  • @vasusharmaben6665
    @vasusharmaben6665 11 днів тому

    Wah what

  • @poojagorimange
    @poojagorimange 4 місяці тому

    વાહ બહુ જ સરસ mara lagan ne 15 વર્સ thaya chhe amari p same j chhe vat kai p કહ્યા વગર j સમજી લઈએ છીયે એક બીજા ની આંખો kyare I love u ke soory ne thank u keva ni જરું nthi padi નથી રિસાયા ne નથી મનાયા એક બીજા ને પ્રેમ જેટલો કરો એટલો વધે જ છે

  • @binathakker5466
    @binathakker5466 3 роки тому +2

    👌🌹

  • @nanditashah6076
    @nanditashah6076 Місяць тому +2

    Background music is totally unwanted.

  • @paritarangani6116
    @paritarangani6116 Місяць тому +1

    ખરેખર નમિતા બેન તમારા હજી તો હું અડધા વીડિયોમાં પહોંચી છું સાંભળવામાં.. પણ ખરેખર તમારા માટે મને કહેવાનું મન થાય છે તમારી જેમ દાંપત્ય જીવન જીવતા આવડી જાય તો ખરેખર અમારું દાંપત્ય જીવન સોહામણું બની જાય..
    હું હંમેશા તુષારભાઈના વિચારો સાંભળતી હોઉં છું પણ આજે તમારા વિચારો સાંભળીને મને ખૂબ આનંદ થયો અને એ મારા હૃદયને સ્પર્શ પણ થયા જેથી હું આ 19 વર્ષ લગ્ન જીવન ને વિતાવ્યું અને આગળ ના વર્ષો આનંદથી તમારા સૂચનો દ્વારા આનંદથી માણવા માંગું છું..

  • @leenagada2928
    @leenagada2928 3 роки тому +1

    👌👍👌🌹

  • @mehtarakeshkumar3135
    @mehtarakeshkumar3135 3 роки тому +1

    🤝🌹

  • @sudhabhatt547
    @sudhabhatt547 Рік тому

    🙏🙏omatisundar 🙏🙏om 🙏🙏

  • @yoginagandhi9729
    @yoginagandhi9729 10 днів тому

    Gamta no keriye gulal.aa kahevat ne khub sarthak Karo Cho tame

  • @kiritthakkar8778
    @kiritthakkar8778 3 роки тому +2

    પુસ્તક નું નામ Na ( ન ) Tu ( તુ ) Shu ( શુ )
    Namita Tushar Shukla
    ન ટુ ( તું ) શુક

  • @nishatimbadia1635
    @nishatimbadia1635 3 роки тому +2

    Bahu saras kahyu ke lagn pachi ni sajjta hovi j joye

  • @latesteducationupdetforgur1009
    @latesteducationupdetforgur1009 3 роки тому +3

    What means આઉકે ?
    Thodu vadhu padtu ચોખ્ખું ગુજરાતી bolvani koshish nathi lagti?
    Interview sras rahyu.
    Sachu kahyu 6 saru nahi.

  • @rtrivedi007
    @rtrivedi007 Рік тому +3

    Why do you need this irritating background music?

  • @mahekjoshi3155
    @mahekjoshi3155 2 роки тому

    ua-cam.com/video/8QsR8japdsk/v-deo.html
    Nana bhulka ne atyar thi j Gujarati taraf lai javano prayas

  • @maheshraval30
    @maheshraval30 3 роки тому +1

    👌👌👌