નિશુલ્ક ચાલતું અનોખું વૃદ્ધાશ્રમ વિશે બધી જ જાણકારી Vrudhashram part 2

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2022
  • Vrudhhashram old age home senior citizen home Care centre jeva name thi odkhatu nishwarth bhave nishulk chaltu Vridhashram asharam
    આજ ના ફાસ્ટ યુગ મા સગા દીકરા દિકરી પણ સાથ છોડી દે છે ત્યાં એક સંસ્થા એવી પણ છે જે આવા નિરાધાર નો આધાર બની ઊભી છે આજ આપણે આ સંસ્થા ની મુલાકાત લઈશું બધી જ માહિતી આ વિડીયો મા છે તો સપોર્ટ કરજો
    અનોખું વૃદ્ધાશ્રમ વૃદ્ધો ને સાચવે છે
    ટ્રસ્ટ રજી. ન. E-10316 રાજકોટ
    ઓફીસ :- મો. ૭૬૨૨૮ ૦૦૩૬૩
    શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત
    ગુરૂદેવ શ્રી નાગજી બાપુ
    શ્રી રામદાસ બાપુ
    ગુરૂદેવ શ્રી નામજીબાપુ જીવનસંધ્યા મંદિર (વૃધ્ધાશ્રમ) ભક્ત શ્રી રામદાસબાપુ બાલ વિકાસ મંદિર (બાલાશ્રમ)
    સંચાલક : શ્રી જોષીબાપા મો. 9426900363
    નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા.
    અમારી UA-cam channel ‪@TravelingwithharitVyas‬ ‪@SonuVyasVlog‬
    ‪@Cookwithsonu‬
    contact number 9033665273
    ખાસ નોંધ આ વિડિયો અમો ફ્રી જ ઉતરેલ છે અમો કોઈ પાસે પૈસા નથી લેતા ભગવાન ની કૃપા થી અમારો ખુદ નો સારો બિઝનેસ છે આ વિડિયો ઉતારવાનો હેતુ ફક્ત સંસ્થા ની ઉપલબ્ધિ સેવા કીય પ્રુવૃતી ની જાણકારી તેમજ કોઈ દાતા શ્રી ને લાભ મળે તે ઉપરાંત કોઈ જરૂરિયતમંદ વૃધ્ધો ને અસરો મળી રહે તે હેતુથી જ લોકોપયોગી માટે જ ઉતરેલ છે વિડિયો માં કોઈની લાગણી દુભાય તેવું અમોને લાગતું નથી છતાં કોઈ ને ના ગમ્યું હોય રામ રામ.. આ વિડિયો એમ ને એમ નથી બનતો . સમય કાઢી જવું પડે છે એડિટીગ માટે ખાસ્સો સમય દેવો પડે છે લોકો ના પ્રેમ સપોર્ટ થી અમારી ચેનલ લોકો ને ગમે છે એ જ અમારા માટે ઈનામ છે પ્રભુ અમોને સારા કામ કરવા આગળ પ્રેરણા આપે આપ સહુ નો ખૂબ ખૂબ આભાર
    સંસ્થા ને દાન દેતા પહેલા તમારે ખુદને ખાતરી કરી દાન આપવું અમો જવાબદાર નથી
    disclaimer
    This video is only for entertainment & information purposes, all safety guidelines are followed.
    Copyright disclaimer under Section 107 of the Copyright Act: This disclaimer appears on content (commonly UA-cam videos) that uses someone else’s copyrighted content. up Including this statement of “fair use” helps protect against copyright infringement claims.
    નમ્ર અપીલ
    અમારી ચેનલના માધ્યમથી દેખાડવામાં આવતા વિડિયો લોકોના સામાન્ય જાણકારી અને મનોરજન ના ઉદેશ્ય થી બનાવવામાં આવે છે
    please subcribe my traveling vlog youtube channel
    Traveling with harit vyas / travelingwithharitvyas
    અમારી યુટ્યુબ ચેનલ માં અમો સોશિયલ વર્ક સંસ્થા કે ટ્રસ્ટ એનજીઓ ની activities આધારિત વિડિયો અમારી યુટ્યુબ ચેનલ માં ફ્રી માં અપલોડ કરીએ છીએ જેમ કે વૃદ્ધાશ્રમ કે એવા કોઈ સંસ્થા મંદિર historical place koi પ્રખ્યાત જગ્યા કે કોઈ માહિતી પ્રદાન વિષય જો તમારા ધ્યાન માં હોય અમને જાણ કરશો
    harit vyas 9033665273
    tapovanfoundation vrudhashram
    • તપોવન ફાઉન્ડેશન દ્વારા...
    vatshliyadham vrudhashram
    • #વૃદ્ધાશ્રમ જ્યાં વાત્...
    Aman ચેરીટેબલ ટ્રસ્ટ આપણું ઘર
    • #વૃદ્ધાશ્રમ અમન ચેરીટે...
    અનોખું વૃદ્ધાશ્રમ જ્યાં કોય પણ ચાર્જ વગર વૃદ્ધો ને નાના બાળકો ની જેમ સાચવે છે અહી કોઈ સ્ટાફ નથી જેમ બને તેમ આ વિડીયો શેર કરજો જેથી આ સંસ્થા ને સપોર્ટ મળે 'Traveling with harit vyas' watch full video 👇
    • અનોખું વૃદ્ધાશ્રમ જ્યા...
    __________________
    • Vrudhaasharam
    #Vrudhashram #oldagehome #seniorcitizenhome #caretakers #vriddhaashram #niradharasharam #ashram #NGO #trust #socialwork #socialactivist #travelingwithharitvyas #sonuvyasvlog #sadbhavna #NAKLANDDHAM #ranujadham #BALASHRAM #vlog #popatbhaifoundation #Vatshyadham #sadbhavnavrudharam #kbckarmveer #support #localforvocal #viral #popularvideo #vadilonughar #dikarinughar #Popatbhaiahir
    #Team_Pcf #popatbhai_charitable_foundation #popatbhai_ahir #popatbhaifoundation
    #oldagepeople #oldagehomes #temple #incredibleindia #gujaratinews #new #bbcnews #tv9 #ddnews #discovery #history18 #travel

КОМЕНТАРІ • 21