જાતિ વાદ છોડો સમાજ જોડો રઘુભા દરબાર મનસુખ રાઠોડ mansukh Rathod viral call recording

Поділитися
Вставка
  • Опубліковано 7 чер 2024
  • જાતિ વાદ છોડો સમાજ જોડો રઘુભા દરબાર મનસુખ રાઠોડ mansukh Rathod viral call recording #viral #education #mansukhrathod #viralcallrecording #callrecoding #અંધશ્રદ્ધા
    mansukh rathod
    મનસુખભાઈ રાઠોડ
    મનસુખ રાઠોડ
    mansukh rathod ramod
    મનસુખ રાઠોડ ના વિડીયો,
    mansukhbhai rathod
    મનસુખભાઈ રાઠોડ રામોદ
    mansukh rathore
    call recording
    mansukh rathod new call recording
    મનસુખ રાઠોડ ના નવા વિડીયો
    mansukh rathod na video
    mansukh rathore na video
    મનસુખ રાઠોડ ના વીડીયા
    મનસુખ રાઠોડ ના નવા વિડીયો
    મનસુખભાઈ રાઠોડ ના નવા વિડીયો
    મનસુખભાઈ રાઠોડ ના વિડીયો
    mansukh bhai rathore
    રેકોર્ડિંગ
    મનસુખ રાઠોડ ના રેકોર્ડિંગ
    મનસુખભાઈ રાઠોડ નો વિડીયો
    mansukh
    ગુજરાતી રેકોર્ડીંગ
    મનસુખભાઈ
    gujarati call
    gujarati call recording
    mansukh rathore na video
    કોલ રેકોર્ડિંગ
    Social media
    Instagram Link👇
    / gjcreatorraj
    Facebook Link👇
    shorturl.at/aiqHQ
    Copyright Disclaimer: - Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.

КОМЕНТАРІ • 128

  • @hiteshparmar3185
    @hiteshparmar3185 Місяць тому +14

    બોતેર વર્ષ ના વડિલ એમા પણ શિક્ષીત અને અનુભવી ,રાજકિય રીતે સક્રિય પુર્વ સરપંચ અને કેવુ વ્યક્તીત્વ ઉચ્ચતમ અને ગુણીયલ માણસ ની પહેચાન કરાવનારા આપ ખરા અર્થ મા ક્ષત્રીય શબ્દ ની વ્યાખ્યા છો નમન છે તમને આપ દિર્ઘાયુ અને તંદુરસ્ત જીવન જીવો તેવિ પ્રાથના.

    • @GJCreatorRaj
      @GJCreatorRaj  Місяць тому

      ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @DhanjibhaiBoricha-ty6uu
    @DhanjibhaiBoricha-ty6uu Місяць тому +16

    વાહ. રઘુ.ભા.બાપુ.વાહ.દેશ.નેઆવાબાપુનીજરૂરછે.તોજારુતાઆવે.હોબાપુ

  • @kantilalpatel3818
    @kantilalpatel3818 Місяць тому +4

    સો ટકા સત્ય વાત છે , આવી વિચારસરણી દરેક વ્યક્તિઓ માં આવી જાય તો રામ રામ રાજ્ય આવી જાય. વાહ રધુ બાપુ વાહ ધન્ય તમારી જનેતાને

    • @GJCreatorRaj
      @GJCreatorRaj  Місяць тому

      Thank you

    • @GJCreatorRaj
      @GJCreatorRaj  Місяць тому

      સમજવા બદલ ખુબ ખુબ આભાર

  • @user-rr4uh6yk8q
    @user-rr4uh6yk8q Місяць тому +5

    વાહ દરબાર ધનય હો તમારીખાનદાની જય માતાજી

    • @GJCreatorRaj
      @GJCreatorRaj  Місяць тому

      સમજવા બદલ ખુબ ખુબ આભાર

  • @nanasagathiya4972
    @nanasagathiya4972 Місяць тому +7

    આવાં દરબાર અમારે મીઠાપૂર અંને નાગેશ્રી માં છે હોં સાહેબ જી બીજે નય હોં

  • @kingofthegohil_2782
    @kingofthegohil_2782 Місяць тому +6

    વાહ દરબાર વાહ સોનાની વાત સારી લાગી

  • @ravimakwnaravi4104
    @ravimakwnaravi4104 Місяць тому +2

    જય માતાજી ભગવાન બધાનું સારું કરે આ વાત અમને જોઈને બહુ સરસ અને સારી લાગી જે જે બાપુ એ વાત કરી એ બદલ આભાર ખરેખર દરબારો આવા હોવા જોઈએ

  • @jayzzspecial573
    @jayzzspecial573 Місяць тому +3

    મનસુખ ભાઈ આપણે પણ આપણી ભાષા સુધારવી જરૂર છે, તમારે પણ કોઇ ની લાગણી દુભાઈ એ વી વાત ના કરવી...ભાઈ સન્માનનીય જીવન જીવો યાર... બાકી દફ્કિયા ની વાહ વાહ જોયતી હોય તો વ્હાલા કોડી ની કિંમત થશે...માનવ બની જયે ...

  • @user-om7oj4jm5y
    @user-om7oj4jm5y Місяць тому +3

    જયભીમ જયભારત. ..જય માનવતાવાદ....સમતા સમાનતા બંધુતા. ...દેશને આવા નાગરરિકોની જરૂર છે.

  • @jayprakashmaru3024
    @jayprakashmaru3024 Місяць тому +4

    વાહ રઘુભા. તમારી જેવા માણસો ની જરૂર છે

  • @user-ki2dx4hr8l
    @user-ki2dx4hr8l Місяць тому +3

    ભાભી વાહ બંને જણા સારી વાતો કરે બહુ મહાન ભક્તિ ની વાતો કરે છે મને તો બહુ ખૂબ સારું લાગ્યું હો ભાઈ ધન્ય હો તમને ધન્ય હો ધન્ય હોવું જય ભીમ

  • @makwanamuljibhai812
    @makwanamuljibhai812 Місяць тому +2

    રઘુભા આપની સર્વોચ્ય ઉચ્ચ વિચારધારા બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ! પરમત્મા આપને ખૂબ દીર્ધાયુ બક્ષે.

    • @GJCreatorRaj
      @GJCreatorRaj  Місяць тому

      ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @harjiparmar9608
    @harjiparmar9608 Місяць тому +5

    Vah durbar jay bhim

  • @bharatsolanki544
    @bharatsolanki544 Місяць тому +2

    Vah બાપુ વાહ. સતર vakht બાપુ
    કેવાનું man thay. Baki halki vat
    Kare i lukha😊

    • @GJCreatorRaj
      @GJCreatorRaj  Місяць тому

      ખુબ ખુબ આભાર

  • @L.I.S.750
    @L.I.S.750 Місяць тому +1

    વડાપ્રધાન આ બાપુ જૅવા હૉય તૉ ચમચા ની સવા ડાઉન થઈ જ જાય હૉ બાપુ ખુબ ખુબ અભિનંદન અભિનંદન.... સર્વ માનવ સમાજ નૅ નમસ્કાર નમસ્કાર નમસ્કાર જ સીતા રામ રામ રામ

  • @jayeshkothari6335
    @jayeshkothari6335 Місяць тому +1

    જય માતાજી બાપુ વાહ સરસ વિચાર છે

  • @MohanZala-vp6ob
    @MohanZala-vp6ob Місяць тому +2

    Raghubhbha. Jay beem

  • @user-jh9ml4go6i
    @user-jh9ml4go6i Місяць тому +3

    chachi vat che.jay mataji

  • @JayeshVaghela-tn4fm
    @JayeshVaghela-tn4fm Місяць тому +5

    JAYBHIMNAMOBUDHAY.. VEREGOOD

  • @MakwanaJayntilal
    @MakwanaJayntilal Місяць тому +3

    ¹100.chachi.wat.dardar.jay.bhim.mansukh.rathod.

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 Місяць тому +1

    દેશને આવા દરબારની જરૂર છે.રઘુભાઈ દરબારને વંદન છે.

  • @laxmanbhaigohel4992
    @laxmanbhaigohel4992 Місяць тому +3

    ❤ મુઠીઉચેરા માનવી છે જગતમાં 👋👋👋

  • @dilipsinhparmar8430
    @dilipsinhparmar8430 Місяць тому +1

    વિચારવા જેવું છે જ્યાં હોય ત્યાં દલિતો અને દરબારો જ કેમ આમને સામને આવી જાય છે. બીજા વર્ણના પાછા બેને કોમને તિરસ્કારે છે.😅 જય માતાજી

  • @KantibhaiMakwana-tl8nc
    @KantibhaiMakwana-tl8nc Місяць тому +1

    ખુબ જ સરસ. જય ભીમ . જય સંવિધાન.

  • @GohilMahipatsinh-kv1cg
    @GohilMahipatsinh-kv1cg Місяць тому +1

    વાહ ધન્યવાદ

  • @user-br1bs2hd2g
    @user-br1bs2hd2g Місяць тому +4

    Very good. MANASHUK BHAI

  • @PaljibhaiParmar-hu1tw
    @PaljibhaiParmar-hu1tw Місяць тому +1

    Bapu,tamari,khub,chashi,dhanyvad

  • @dilipsinhparmar8430
    @dilipsinhparmar8430 Місяць тому +1

    વાહ ક્ષત્રિય વાહ . ..

  • @jitendrachhaya2703
    @jitendrachhaya2703 Місяць тому +1

    Vah. Radhubhai

  • @jadavharsh3490
    @jadavharsh3490 Місяць тому +4

    Raghubha good

  • @nareshgajjar588
    @nareshgajjar588 Місяць тому +1

    અમારા તાલુકા (તળાજા) માં આવા સમજુ માણસો(રઘુભા) હોવા વિષે અમોને ગર્વ ચ્હે.

  • @chaturbhaisarvaiya1893
    @chaturbhaisarvaiya1893 Місяць тому +3

    દરબારરધુબાપુજેવાહોયજયમાતાજી

  • @sahilparmar814
    @sahilparmar814 Місяць тому +1

    Va darbar va selute

  • @govindvaniya7713
    @govindvaniya7713 Місяць тому +1

    Vah Bhai vah

  • @ganpatjadav9634
    @ganpatjadav9634 Місяць тому +1

    સરશ વાત કરી છે બાપુ,તમે, ખુબ ખુબ અભિનંદન

    • @GJCreatorRaj
      @GJCreatorRaj  Місяць тому

      ખુબ ખુબ આભાર

  • @vinubokhani1068
    @vinubokhani1068 Місяць тому +1

    Sahi bolte hai sir app

  • @user-ny7nr9cw5h
    @user-ny7nr9cw5h Місяць тому +2

    भाषा वाणी से सजनताकी पहचानहोतीहै।

    • @GJCreatorRaj
      @GJCreatorRaj  Місяць тому

      सत्य बात खुब खुब आभार

  • @user-ki2dx4hr8l
    @user-ki2dx4hr8l Місяць тому +1

    રઘુભા ની વાત પણ જ્ઞાનની પણ છે

    • @GJCreatorRaj
      @GJCreatorRaj  Місяць тому

      સમજવા બદલ ખુબ ખુબ આભાર

  • @nileshrevar2046
    @nileshrevar2046 Місяць тому +3

    Bhai Bhai bapu kevay ho bapu

  • @ismaibhaisabasara1778
    @ismaibhaisabasara1778 Місяць тому +1

    DHANY.....VAD...RAGHUBHA....

  • @makwanakishan6514
    @makwanakishan6514 Місяць тому +1

    Radhu BHA tamara jeva badha hoyto kyay zAgdana thay khub dhanyvad vadhare jivo

  • @jerambhai8165
    @jerambhai8165 Місяць тому +1

    Assal kshatriy ne Mangan ma aatlo Fer hoy raghubha bapu ni jibhe ma Sarswati ne Mangan na modhe thi nark ma jashe tevi galo sambhali dhanya che bapu tamone jai mataji

  • @prakashbhai645
    @prakashbhai645 Місяць тому +5

    મનસુખ તુ સમતા ની વાત કર છો તુ માતજી વિષે શુ કામ જેતેમ બોલ છો લુખા

  • @user-wc6rp1yc7j
    @user-wc6rp1yc7j Місяць тому +1

    ❤❤❤

  • @manojjadav2346
    @manojjadav2346 Місяць тому +1

    રઘુભા તમને ધન્યવાદ જય સવિધાન જય ભારત માતા જય હિન્દ જય ભીમ

    • @GJCreatorRaj
      @GJCreatorRaj  Місяць тому

      ખુબ ખુબ આભાર

  • @hydaralishahmadar2680
    @hydaralishahmadar2680 Місяць тому +1

    મઝા આવી. નાત જાત છોડો એક બની ને રહો

    • @GJCreatorRaj
      @GJCreatorRaj  Місяць тому

      સમજવા બદલ ખુબ ખુબ આભાર

  • @gopendrasinhraolchavda
    @gopendrasinhraolchavda Місяць тому +1

    💯 %

  • @abhubhaimakwana3210
    @abhubhaimakwana3210 Місяць тому +2

    વાહ,મનસુખભાઈ,આજે,પણ ,આવા રતન,દરબાર સમાજમા,છે જે સંસ્કારથી જ દરબાર છે જયહો મજા આવી જય,ભીમ,

    • @GJCreatorRaj
      @GJCreatorRaj  Місяць тому

      સાચી વાત સમજવા બદલ ખુબ ખુબ આભાર

  • @KGENTERPRISE-dg8hr
    @KGENTERPRISE-dg8hr Місяць тому +1

    નમસ્કાર છે આવા ક્ષત્રિય રાજપુત ને મારી સો સલામ

    • @GJCreatorRaj
      @GJCreatorRaj  Місяць тому

      સત્ય સમજવા બદલ ખુબ ખુબ આભાર

  • @JayrajBhukan
    @JayrajBhukan Місяць тому +1

    आ भाय सतिय नथि

  • @BharatsinhGohil-vw3ft
    @BharatsinhGohil-vw3ft Місяць тому +2

    Raghubha vaat badhi sachi che pan dalit loko khata acorociti case lagadi ne bhagala padva nu motu kaam to e j kare che

  • @BhailalParmar-fl5lo
    @BhailalParmar-fl5lo Місяць тому +1

    જય ભીમ સાહેબ જય બસપા જય ભારત જય જય જય ગરવી ગુજરાત

  • @Chetan.chauhan187
    @Chetan.chauhan187 Місяць тому +1

    AA Na bapu kay Jay bhim jay cvidan jay bhart

  • @MakwanaMehul-uj3vt
    @MakwanaMehul-uj3vt Місяць тому +1

    Ha bapu ha...sacha manas che ❤🙏🙏🙏

  • @HarshukhChavda-yf4ey
    @HarshukhChavda-yf4ey Місяць тому +3

    વાહ ભાઈ વાહ જમાવટ કરી હો દરબારે

  • @user-br1bs2hd2g
    @user-br1bs2hd2g Місяць тому +3

    Jay Bhim

  • @subhashbhaiubhadiya4520
    @subhashbhaiubhadiya4520 Місяць тому +1

    Raghubha salute jativade maza muki se bapu thava mate udarta motuman joiye . Garibonu . Raxan kare a dabar kahevay dabanggiri kare ye bapu nahi

  • @jabbarkaji1329
    @jabbarkaji1329 Місяць тому +1

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Ironman007-v4p
    @Ironman007-v4p Місяць тому +1

    Konk ni dharmik lagani vishe koi ne kvano adhikar nthi to tamaru Kam Karo nakar samaj ma Bhai charo ny nafarat felase

  • @solankiamaratbhai5642
    @solankiamaratbhai5642 Місяць тому +3

    Vah raghubha bapu vah jay bhim

  • @bharatsolanki544
    @bharatsolanki544 Місяць тому +1

    પૂરો darbar chhe ho. Hu બાપુ
    Nathi keto. Pan khabr nai
    Mne bapu kevanu man thay che

  • @5555NARESH
    @5555NARESH Місяць тому +3

    Jai Bheem...Jai Maa Meldiii..Jai Maa Mogal

  • @prakashbhai645
    @prakashbhai645 Місяць тому +2

    રધુભા તમારુ ગામ કયુ ?

    • @GJCreatorRaj
      @GJCreatorRaj  20 днів тому

      ભગુડા ની બાજુમાં બોરડી

  • @user-fl4hf9no7h
    @user-fl4hf9no7h Місяць тому +1

    ભાઈ ક્ષત્રિય ની ભાષા મા સભ્યતા જ હોય

  • @user-lq5dh4ih7i
    @user-lq5dh4ih7i Місяць тому +1

    arghubhainasanskarisenepasaamarabhVngrnasekushnkumasihjibapujevasankarineprjavsalse.anekevayaslisatriokhevay

  • @dhirendrasinhvaghela1255
    @dhirendrasinhvaghela1255 Місяць тому +2

    રધુભા સાચિ વાત છે પણ આ અનામત જેર છે

  • @5555NARESH
    @5555NARESH Місяць тому +1

    Ekta ni vato kare che .. Mata ji ni Vato ma jem tem bole che tu

    • @ravimakwnaravi4104
      @ravimakwnaravi4104 Місяць тому +1

      રઘુભા સાહેબ ને બહુ સમજ સમાજને સમજવા લાયક વાત કરી એ બદલ મારા તરફથી અભિનંદન આપું છું સમાજ અને સમજણ એક એવી વસ્તુ છે માણસ જન્મે છે ત્યારે કોના કૂખે જન્મે છે એ કોઈને ખબર ના હોય નાથ જાત ના વાડા આપણને જ પાડેલા છે ઊંચ નીચની જે વાતો થાય છે તે આપણી સમજણ પ્રમાણે કરીએ છીએ એમાય આપણા આપ દાદા ના સંસ્કારો ખરેખર આ ટિપ્પણી સમાજ જોડવાનું કામ કરે તોડવાનું કામ ના કરે રાજકારણ બહુ ખરાબ વસ્તુ છે એકબીજાને લડાવી મારે છે એ ખરેખર શોભા દેતું નથી જેને સમજાય એને વંદન રઘુભા બાપુએ નાથ જાતની જે વાતો કરી એ બદલ રઘુભા બાપુ ને હું એમના પરિવારને અભિનંદન અવાજ સમાજમાં લોકપ્રિય નેતા ની જરૂર છે આજના યુગમાં સત્ય કહેનારા માણસોની બહુ ખોટ છે