02-BOKHIRA || Pruthvi Na Malik Tarjo || Ramdas Gondaliya

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
    Shivkrupa Studio Porbandar Presents
    for telegram update - t.me/shivkrupa...
    facebook- / shivkrupa-studio-13669...

КОМЕНТАРІ • 8

  • @m_squre
    @m_squre 2 роки тому +3

    ગુરુ ! તારો પાર ન પાયો
    ધણી ! તારો પાર ન પાયો
    પૃથવીના માલિક ! તમે રે તારો તો અમે તરીએ જી - હો - જી.
    હાં રે હાં ! ગવરીનો નંદ ગણેશ સમરીએ જી - હો - જી.
    એ જી ! સમરું શારદા માતા
    એ વારી ! વારી ! વારી ! પૃથવીના માલિક ! તમે રે તારો તો અમે તરીએ જી - હો - જી.
    હાં રે હાં ! જમીં આસમાન બાવે મૂળ વિના માંડયાં જી - હો - જી.
    એ જી‚ થંભ વિણ આભ ઠેરાયો
    એ વારી ! વારી ! વારી ! પૃથવીના માલિક ! તમે રે તારો તો અમે તરીએ જી - હો - જી.
    હાં રે હાં ! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી - હો - જી.
    એ જી ! માખણ વિરલે પાયો
    એ વારી ! વારી ! વારી ! પૃથવીના માલિક ! તમે રે તારો તો અમે તરીએ જી - હો - જી.
    હાં રે હાં ! સુન રે શિખર પર અલખ અખેડા જી - હો - જી.
    એ જી ! વરસે નૂર સવાયો
    એ વારી ! વારી ! વારી ! પૃથવીના માલિક ! તમે રે તારો તો અમે તરીએ જી - હો - જી.
    ગગન મંડળમાં બે બાળક ખેલે જી - હો - જી.
    એ જી બાળકનો રૂપ સવાયો
    એ વારી ! વારી ! વારી ! પૃથવીના માલિક ! તમે રે તારો તો અમે તરીએ જી - હો - જી.
    શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી - હો - જી.
    એ જી સાધુડાંનો બેડલો સવાયો
    એ વારી ! વારી ! વારી ! પૃથવીના માલિક ! તમે રે તારો તો અમે તરીએ જી - હો - જી.
    Guru taro paar na payo
    Pruthvi na malik tame re taro to ame tariye

  • @maheshpandavadra7303
    @maheshpandavadra7303 Рік тому

    🙏જય ગુરુદેવ 🙏

  • @m_squre
    @m_squre Рік тому

    4:55

  • @mahakaal5860
    @mahakaal5860 4 роки тому

    Jay Ho bar bijana dhani

  • @ramdatirajesh9242
    @ramdatirajesh9242 5 років тому +1

    Jay ho sanatavani

  • @sharwandave.1132
    @sharwandave.1132 5 років тому

    moj moj

  • @kalpeshgirigoswami5648
    @kalpeshgirigoswami5648 5 років тому +1

    Jay ho sanatvani
    Om namo narayan
    Mahadev har
    Jay shriram