08- સાચા રે સંતો ની માથે || Sacha Re Santo Ni Mathe || BAKHARLA~2018 || || Ramdas Gondaliya
Вставка
- Опубліковано 29 жов 2018
- LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
Shivkrupa Studio Porbandar Presents
for telegram update - t.me/shivkrupastudio
facebook- / shivkrupa-studio-13669...
સાચા સંતો પર ભગતીનો મોડ તેથી જુગોજુગ ન છોળ -
સાચા સંતો પર ભગતીનો મોડ તેથી જુગોજુગ ન છોળ
નીરખતાં નેણાં હરખે મટી જાય મનની ધોડ
નીરમળ મનથી નીરખીને જોયું તો ખોટી મળે નહી માંઇ ખોટ -સાચા
🌸
નીંદા પરાઇ નઠારી લાગે સમરે શ્રી રણછોડ
આવા હરીજન અલખને પ્યારા જેના માથે ભગતીનો મોડ-સાચા
🌸
દોષ પોતાના પોતે પરગટ કરી દે કરે હાથોની જોડ
દગો પ્રપંચ દીલમાં ન રાખે ભલે ગુન્હા હોય લાખો ને કરોડ-સાચા
🌸
ધરમ ના માટે ધરવું હોય માથું તેદી આવે ધોડા ધોડ
એવા નુરીજન અવનીમાં ઓછા બીજા ને લાખો કરોડ-સાચા
🌸
જુગ જુગ જોડી અમર રાખો હવે સાહેબ કાંડું ન છોડ
ભેગી સમાધી ભજન તમારું કીરતાર પુરજે કોડ-સાચા
🌸
દાસી ઝબુ રામાની દરગામાં ઉભી કરે હાથોની જોડ
ભવ બંધનથી છોડાવો અમને ત્રીગુણ ત્રાટી તોડ-સાચા
Jay ho santvani
Jay ho ramdasji bapu
Vah Ramdas ji
Sanatan dharm ki jay ho
Vah bhai
જય હો રામદાસ
જય હો સંતવાણી
Jayho.ramdas
Bapu
Hare hare
Jay ho ramdas bapu jay ho
Jya
હા જાડેજા હો
જય હો જેસલપીર🚩🚩
Jay mataji
Kkeh
Jay ho
જય રામાપીર
Bhai bhai moj avi gai ramdash bapuji jay ho jay ho
Moj wala
Ha ramdasji vala Ha.
આદેશ
જય હો સંતવાણી ❤❤❤❤❤
Vah Ramdasgondaliya Vah! Vhale tamari moj bhale.Jordar bhajan gaya ape.
Thnyvad Jai gurudev
ઓહ
હા રામદાસબાપુ
જય હો
હા અસોક હુસ્તાદ
જય પીપળી ના પીર
જય રામદેવજી મહારાજ
હા સંત વાણી
જય રામાપીર
Jay ho સંતવાણી jay હો ઉતશતાદ
Moj ha Moj
👌👌👌👌👌
Jiyo Ramdash ji
jay ho narayan
Jay ho santvani wala
જય દ્વારિકાધીશ જય રાજાધિરાજ
હા રામદાસ હા ..
जय हो
Ha moj Ha
Super.
Sat Devidash Amar Devidash
Jay Ho Santvani
Jay baba ramdev pir bapa
વા ઉસ્તાદ વા ભજન જેટલી જ મોજ તમે પણ કરાવી
Jay Ho..
Love you USTAD JI
Jay ho sanvani
Jordaar
જય હો અશોક ઉસ્તાદ
✌✌✌✌
jay hoo
Sat devidas
jay ho
Jay Bhajan #
Ha Bapu ha
va kya bat he l am nitin nadiya sighr
Ya baat bapu
Jay ho santivan
Jay Ramapir
Ha mojdiii
હામો જ
🥁👌👌👌👌👌
Ha moj ha
Ohooo
જય હો
Jay hop ....
🙏🙏🏻🙏
MalgE
જય હો બાપા
I'm bhy
Bija bhag muko
બાપુ
👌👌👌
મજા,આવે.છે.રામદાસજી.ગોડલીયા.નો.પ્રોગ્રામ.
જય હો રામદાસબાપુ🙏🙏
હા મૉજ હા
Jay.ho.ramdas
જય હો સંત વાણી જય હો રામ દાસ જી બાપુ
તબલા વરને જાજી ખમાં ભાઈ
હા મોજ હા
Qqq1qq
Nich
Nich
Satnamshaheb
Hiii
Jay ho sanatvani
જયહૉબાપુ
Jay ho
Hello
Ramdash bhai thodu dire bolo kai ny samjatu
A.............. Jay Ho
WhatsApp status
WhatsApp status
Hiiiii
Hii
Hi
હા બાપુ હા
Takhubha Gohil r
ૐજયશ્રીસાચારેસતોનેમાથેભગતીકેરામોલકસોટીહોએમથીઉતારેભવપારગુરૂજીઉતારેભવપાર
જય હો સંતવાણી ભજન ભાવ
Z TV f
Jay ho santvani
Jay ho
Ha moj Ha
જય હો
Hari
Hiiii
Hi
Ha moj ha
ઊઊઊઊઊએઊએએએઊઊઊ
Jay ho santvani
Jay Ho
Jay ho
Jay ho santvani
Jay ho santvani
Vavdiya Vanraj છે ખગ
Jay ho santvani