વાગળ ની વાત કાનમેર ના કાંગરેથી એક નિર્દોષ બાળકી ને સતાવેલ સતી જીવણિ થી જાહેર થયા

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • વાગળ ની વાત કાનમેર ના કાંગરેથી એક નિર્દોષ બાળકી ને સતાવેલ સતી જીવણિ થી જાહેર થયા
    #ઇતિહાશ
    #કચ્છ
    #વાગડના
    #ગામડું

КОМЕНТАРІ • 43

  • @GovindRawat-kn7bq
    @GovindRawat-kn7bq 3 місяці тому +5

    બીજલભાઈ સમીરભાઈ ની વાત સાંભળી ને ખુબ જ આનંદ થયો. સમીરભાઈ એવુ બોલ્યા કે અમારા ગામ માં હિન્દૂ મુસ્લિમ ભાઈચારા ના નાતે જ રહીયે છીએ. ખરેખર હિન્દૂ મુસ્લિમ માં કોઈ દુશમની નથી. પરંતુ રાજકારણ એ ભારત માં હિન્દૂ મુસ્લિમ ને અલગ કર્યા છે. જય માતાજી બીજલભાઈ 🙏🙏🙏

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому +1

      આપની વાત માં હું સહમત ગોવિદ ભાઈ 🤝🙏

  • @DineshThakor-n2i
    @DineshThakor-n2i 2 місяці тому +1

    વાહ સમીર ભાઈ ની વાત ને

  • @Anju-z1b3d
    @Anju-z1b3d 3 місяці тому +1

    વાહ ભાઈ વાહ જોરદાર વિડિયો બનાવ્યો છે બાકી હો.
    સમીરભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому

      સમીર ભાઈ ના આભારી છીએ 👌🤝

  • @devubhajadeja3490
    @devubhajadeja3490 3 місяці тому +3

    અમે તે માનતા કરેલી છે અને અમાને તેના આશીર્વાદ પણ મલયાલમ જય મા જીવણી

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому

      જય જીવણિ માં 🤝🙏

  • @BahadursinhJadeja-s1n
    @BahadursinhJadeja-s1n 3 місяці тому +1

    જય માતાજી

  • @valjidubariya3369
    @valjidubariya3369 3 місяці тому +2

    Dany wad samir bahi

  • @bharatrava4957
    @bharatrava4957 3 місяці тому +1

    જય આઈ શ્રી જીવણી સતી માં રાવા ભરવાડ નું માવતર જીવણી સતી માં ઈતિહાસ કાંઈક.દરબાર.જોડે..શ્રાપ.આપેલ.હતો..અને..આજે.પણ.દરબાર.નથી.રહી.સકતા..આ..વાત..રાજાસાહી.વખત.ની.છે..બહુ..જુની.વાત.છે..બીજલભાઈ..અને..આનાથી.વધુ.જાણવા.મળે..તો.વધુ.સારૂ....હુ..રાવા.ભરવાડ.દિકરો.છુ..અને..મારે..જીવણી.સતિ..પુરો.ઈતિયાસ..સાભળવો.છે...અને.ભાઈ.ઘંટીની.વાત..હિદુની.બેનને..આપેલ.વચન.છે..એવુ.મને.જાણવા.મળેલુ.છે..તો..થોડી.વધુ.જાણકારી.આપજો.ને..બીજલભાઈ..જય.માતાજી..જય.જીવણી.સતિ..🙏🚩

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому +1

      જય મા જીવણી 🤝🙏

    • @bharatrava4957
      @bharatrava4957 3 місяці тому

      @@bijalbhai5067 આઈ શ્રી જીવણી સતી માં સદાય ખુશ રાખે બીજલભાઇ તમને..🙏🚩

    • @bharatrava4957
      @bharatrava4957 3 місяці тому

      @@bijalbhai5067 મા જીવણી સતી જોડે.ત્રણ.પાળીયા.છે..કેના.છે.ઈ.અમને.નથી.ખબર.એના.વિસે..થોડીક.જાણકારી.મેળવજો.ને..વાલા..

  • @RAJA_SIKOTAR_604
    @RAJA_SIKOTAR_604 3 місяці тому +1

    ❤જય વડવાળા ભગવાન શિવ શંકર ભોળાનાથ દુધરેજ દ્વારકાધીશ ભગવાન ❤

  • @mrdilipparmaryt
    @mrdilipparmaryt 3 місяці тому +1

    ખુબ સરસ વિડિયો બીજલ ભાઈ

  • @chauhannaran1425
    @chauhannaran1425 3 місяці тому +1

    ધન્યવાદ સમીર ભાઈ ધર્મ માણસે બનાવ્યો છે ધર્મ થકી માણસ નથી બન્યો એટલે માણસ મહાન છે બાકી તો આજે આપણે રાજનીતિ થકી અલગ છીએ કુદરત અલા ના દરબાર માં એકજ છીએ 🙏🏻🙏🏻🙏🏻

  • @KokilabenPatel-f6r
    @KokilabenPatel-f6r 3 місяці тому +1

    इसलामनेचौदसोवरसथयाअनेसनातनआदीअनादीथीछे पाचहजारवरसउपरकुसनभगवानथइगयापछीकेवीरीतेबकरवाहोयविचारो

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 3 місяці тому +1

    જય વડવાળા દેવ 🎉જય દ્વારકાધીશ 🐴🗡️🐴

  • @harichad4916
    @harichad4916 3 місяці тому +1

    ધન્યવાદ સમીર ભાઈ

  • @madaridigital
    @madaridigital 3 місяці тому +1

    જય હો..... નમસ્કાર બિજલભાઈ

  • @L.V.parmar2188
    @L.V.parmar2188 3 місяці тому +2

    ડૂગર ના થડ મા અમારો મઢ આવેલો છે મોમાઇ મા નો 🙏🙏🙏🙏🙏🙏

  • @L.V.parmar2188
    @L.V.parmar2188 3 місяці тому +1

    અમે પણ કાનમેર ના સવી હાલ ભાવનગર મા રેવી સવી😊

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai 3 місяці тому +1

    🙏🙏

  • @satarabhairabari337
    @satarabhairabari337 3 місяці тому +1

    જય શ્રી રામ 🎉

  • @samirghachi6556
    @samirghachi6556 2 місяці тому +1

    Sorry brother 500 years ago in

    • @samirghachi6556
      @samirghachi6556 2 місяці тому

      Sorry brother 500 years ago in history

  • @DineshThakor-n2i
    @DineshThakor-n2i 2 місяці тому +1

    વાહ સમીર ભાઈ ની વાત ને