તમે કેવા બનાવ્યા ભગવાન🌷રમકડા માટીના🏵️ મળ્યો મહા મુલો મનુષ્ય અવતાર ભક્તિ કરો બારેમાસ સાંભળવા જેવુ👇છે

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • તમે કેવા બનાવ્યા ભગવાન🌷રમકડા માટીના🏵️ મળ્યો મહા મુલો મનુષ્ય અવતાર ભક્તિ કરો બારેમાસ સાંભળવા જેવુ👇છે
    તમે કેવા બનાવ્યા ભગવાન
    રમકડાં માટી ના
    કેવી મજા ની આંખો બનાવી
    આંખો ની અંદર કિકી બનાવી
    તમે દર્શન કરો ને બારેમાસ
    રમકડાં માટી ના
    તમે કેવા બનાવ્યા ભગવાન
    રમકડાં માટી ના
    કેવા મજા ના કાંન બનાવ્યા
    કાંન ની અંદર પરદા બનાવ્યા
    તમે કથા સાંભળો ને બારેમાસ
    રમકડાં માટી ના
    તમે કેવા બનાવ્યા ભગવાન
    રમકડાં માટી ના
    કેવું મજા નું મુખડું બનાવ્યું
    મુખડા ની અંદર જીભ બનાવી
    તમે ભજન કરો ને બારેમાસ
    રમકડાં માટી ના
    તમે કેવા બનાવ્યા ભગવાન
    રમકડાં માટી ના
    કેવા મજા ના હાથ બનાવ્યા
    હાથ ની અંદર આંગળી બનાવી
    તમે પુણ્ય દાન કરો ને બારેમાસ
    રમકડાં માટી ના
    તમે કેવા બનાવ્યા ભગવાન
    રમકડાં માટી ના
    કેવા મજા ના પગ બનાવ્યા
    પગ ની અંદર પંજા બનાવ્યા
    તમે યાત્રા કરો ને બારેમાસ
    રમકડાં માટી ના
    તમે કેવા બનાવ્યા ભગવાન
    રમકડાં માટી ના
    કેવું મજા નું શરીર બનાવ્યું
    શરીર ની અંદર આત્મા બિરાજે
    તમે સત્સંગ કરો ને બારેમાસ
    રમકડાં માટી ના
    તમે કેવા બનાવ્યા ભગવાન
    રમકડાં માટી ના
    કેવું મજા નું મંડળ બનાવ્યું
    મંડળ ની અંદર લાલો બિરાજે
    ભજન કરો ને બારેમાસ
    રમકડાં માટી ના
    તમે કેવા બનાવ્યા ભગવાન
    રમકડાં માટી ના
    જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
    ધન્યવાદ 🙏
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

КОМЕНТАРІ • 2