અમેરિકા માં ચોરીના કિસ્સાઓ વધ્યા | કઈ રીતે સાવધાની રાખવી? | Home Security Tips for Indians in USA |

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 121

  • @urvi1972
    @urvi1972 7 місяців тому +4

    Wow! Extremely informative video. Just 1 concern, if they r too smart to think that those signs you mentioned are available online without actually having the alarm system then it would be a problem. I feel the 3rd tip is actually the best tip.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  7 місяців тому +4

      Thank you Urvi 🙏. I personally believe to be safe than sorry. Yes those signs are available online. There are some generic signs also available online. Since not every home has those signs it’ would be smart idea to have one. Yes I personally think that Point number 3 is the most important point. Appreciate your feedback 🙏

  • @simamendapra9661USA
    @simamendapra9661USA 7 місяців тому +5

    હવે તો સોશિયલ મિડિયા અને કોમ્યુનીકેશન ના સાધનો વધી ગયા એટલે બધું જાણી શકાય ✨

  • @arifbhaivahora3918
    @arifbhaivahora3918 7 місяців тому +2

    નમસ્તે અમિત ભાઈ. વીડિયો બહુ સરસ લાગ્યો તમારી વીડિયો માઠી
    બહુ કામની વાતો મળતી હોય છે
    અમિત ભાઈ તમારા નામની એક નોટ બૂક બનાવી છે मे
    તમારી વીડિયો माँ थी કામમાં આવે એવી તમારી ટિપ્સ ने હું મારી નોટ બૂક ડાયરીમાં
    પોઈન્ટ કરતો રહું છું
    ખરે ખર આજની વીડિયો બહુ અગત્ય ni લાગી
    ભગવાન અલ્લાહ તમારૂ અને તમારા ફેમિલી નું જીવન અને તમામ હિંદુસ્તાની ઓ નું सदा સુખ. मई આનંદદાયક બનાવે એવી મારા ફેમિલી તરફ થી. દુવા પ્રાર્થના. જય હિંદ

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  7 місяців тому

      નમસ્તે આરીફ ભાઈ 🙏. આપના ફિડબેક અને પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર. તમારી ડાયરી વિશે જાણીને ખૂબ આનંદ થયો. મને ખુશી છે કે આ બધા વીડિયો આપને ઉપયોગી થઈ રહ્યા છે. મારા પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આરીફ ભાઈ 🙏. જય હિન્દ 🇮🇳❤️.

  • @hematarun9515
    @hematarun9515 7 місяців тому +2

    Very nice information 👌 અમિતભાઈ તમારા વીડિયો બહુજ સરસ હોય છે

  • @simamendapra9661USA
    @simamendapra9661USA 7 місяців тому +6

    લાસ્ટ વીક મા સેવનઇલેવન સ્ટોર મા મધ્યરાતે ત્રણ જણા આવીને $1200 ની સિગરેટ તથા $600 કેશ લઇ ગયા અમારા ઘર ની બાજુમાં જ સેવનઈલેવન છે એટલે ખબર

  • @parulkamdar8252
    @parulkamdar8252 7 місяців тому +2

    Khub j saras information aapi tame Amit Bhai....3rd point bau j upyogi chhe...

  • @PGpatelusa
    @PGpatelusa 7 місяців тому +4

    dog , cat and pet animals who keep for there house they cannot install motion camera .. due always you get Alert when they moving in house ,? but best things your important documents ,Cash and Jewelry keep in Bank Safe ,, and use digital payments,, Thanks for your information's.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  7 місяців тому +2

      Thank you 🙏. You can always customize notifications or alerts in your phone or app about motion detection. Digital payment system is good 👍

  • @mahendrarana8953
    @mahendrarana8953 7 місяців тому +3

    Very nice and important information got it from you. Thanks

  • @DHARAUSADIARY
    @DHARAUSADIARY 7 місяців тому +4

    Very informative video Amitbhai 👍👍

  • @simamendapra9661USA
    @simamendapra9661USA 7 місяців тому +6

    જ્યારે અમેરિકા નોતુ જોયું ત્યારે મને એવું હતું આહા અમેરિકા મા કોઈદિવસ કાય ના થાય
    પણ આવિયા અમેરીકા અને જોબ ચાલુ કરીયે ત્યારે ખબર પડે

  • @ppatelpatel1665
    @ppatelpatel1665 2 місяці тому

    Extremely Nice suggestion to all indian

  • @minapatel8627
    @minapatel8627 7 місяців тому +1

    This days everyone looks video. Thank you for sharing this video.👍🏼👍🏼👌👌

  • @shreekantparekh7952
    @shreekantparekh7952 7 місяців тому +2

    Thanks Amitbhai send Nice Information about Threft during out side Visit from Long time Home,Or short time Home buy some Grocessary or Medical Visit to Doctors.etc. iam so Happy by recieve this Nice Information.😊

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  7 місяців тому +1

      I am glad that information from this video was useful to you. Thank you for your feedback and support 🙏

  • @WCU1231
    @WCU1231 7 місяців тому +3

    Good to give advice thanks usa

  • @minamistry9320
    @minamistry9320 7 місяців тому +2

    Very nice 👌 and very useful tips Thanks

  • @nhbuch
    @nhbuch 7 місяців тому

    આભાર સરસ માહિતી આપી . બારી માં આવી લોક સીસટમ રાખી શકાય પણ અહીં ઘર માં ઘણી બધી બારી ઓ હોવા થી એ જાળવવી મુશ્કેલ થઇ જાય એવુ લાગે છે

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  7 місяців тому

      આભાર નિરંજન ભાઈ 🙏 વીડિયો માં મેં જે ડેમો બતાવ્યો તે સિસ્ટમ 7 વર્ષ પહેલાં લગાવી હતી. હજી સુધી તે એટલી જ પાવરફુલ છે અને કશુંજ replace કર્યું નથી. 0% maintenance. 100 % peace of Mind 😊.

  • @pragnashah2659
    @pragnashah2659 7 місяців тому +2

    Very nice information..Thank you very much 😊

  • @sandippatel4544
    @sandippatel4544 7 місяців тому +2

    Jordar vedio Amitbhai very important

  • @bhartipatel4718
    @bhartipatel4718 7 місяців тому +2

    Very important information

  • @ujeshpatel9032
    @ujeshpatel9032 7 місяців тому +1

    Bhai usa ma bank લૉકર hoy che teno approximate charj shu hoy che? ( ind ma 12months na 1800 rupiya and 25000 ni fd ,sbi bank ) Bhai good information

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  7 місяців тому

      Thank you Ujeshbhai. અહીંયા દરેક બેંક ના લોકર ના અલગ અલગ ભાવ હોય છે. નાનું લોકર તમને 80 થી 100 ડોલર માં મળી જશે. આ ભાવ આખા વર્ષ ના છે. જેમ લોકર મોટું તેમ ભાવ વધારે.

    • @ujeshpatel9032
      @ujeshpatel9032 7 місяців тому

      @JagyaTyarthiBhagya okok thank you bro

  • @jayprakashbarot2908
    @jayprakashbarot2908 7 місяців тому +2

    ખુબજ સરસ માહીતી આપી તમારો વીડીયો જોઇને અમે રીગ વીડીયો ડોરબેલ મંગાવી લીધો છે અત્યારે એમેઝોન પર $૬૦ માં મળે છે (અત્યારે ડીલ ચાલે છે આમ તો $૧૦૦ માં મળે છે)

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  7 місяців тому +1

      આપનો ખૂબ ખૂબ આભાર જયપ્રકાશ ભાઈ 🙏 મને જાણીને આનંદ થયો કે આપને આ વીડિયો માં આપેલી માહિતી ઉપયોગી થઈ. રીંગ ડોર બેલ ની ડીલ વિશે માહિતી આપવા બદલ આભાર 🙏. Best wishes.

  • @pinkythakkar6148
    @pinkythakkar6148 7 місяців тому +2

    Nice information

  • @swatigheeya3142
    @swatigheeya3142 7 місяців тому +3

    Good information 👌

  • @hematarun9515
    @hematarun9515 7 місяців тому +2

    અમે ૧૦વર્ષ યુએસ કેલિફોર્નિયા માં રહ્યા ૨૦૦૮ થી ૨૦૧૮ સુધી ત્યારે તમે કહો એટલુ હતુ નહીં તમે કહો છે તેમ કોરોના પછી ચોરી નું પ્રમાણ વધી ગયું છે તો ચેતતા રહેવું સારૂ its very true અમિતભાઈ તમે સરસ વિડિયો બનાવો છો અને કૉમેન્ટ્સ ના reply પણ બહુજ સરસ કરો છો Thanks ભાઈ અમારે અહીં મુંબઈ મા પણ એક દીદાર ભાઈ હિમાની કરી ને એક ભાઈ છે એ પણ તમારી જેમ સરસ વિડિયો બનાવે છે અને reply બહુજ સરસ કરે છે

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  7 місяців тому +1

      I love California ❤️. હા કોરોના પછી ચોરીઓ વધી છે. મુંબઈ માં આપના પરિવાર અને મિત્રો ને મારી યાદી આપજો 🙏. દીદાર ભાઇ તો મારા ગુરૂ સમાન છે. તેમની સાથે એક વીડિયો બનાવવાનો અવસર પણ મળ્યો હતો મને. આ રહ્યો તે વીડિયો 👉 ua-cam.com/video/V5XOJAr-hy4/v-deo.htmlsi=LS7p3l6tF303aLsI

    • @hematarun9515
      @hematarun9515 7 місяців тому +1

      Wah very nice 👌 aapne pn didar Bhai na video's gme chhe 👍 એ જાણી ને આનંદ થયો

    • @hematarun9515
      @hematarun9515 7 місяців тому +1

      હા કેલિફો્નિયામાં રહેવાની તો બહુજ મજા આવે પણ અમે વૈષ્ણવ છીએ એટલે ઇન્ડીયા વધારે ગમે છે

    • @hematarun9515
      @hematarun9515 7 місяців тому

      તમે મોકલેલ વીડિયો ની લિંક જોઈ સરસ છે અને ફ્રેન્ડ સર્કલમાં સેર પણ કરી છે

  • @jayantipatel418
    @jayantipatel418 7 місяців тому +2

    Very informative.....

  • @hiralalchauhan8312
    @hiralalchauhan8312 7 місяців тому +1

    Light on-off with physical timer or scheduled on off with smart led bulbs.
    Keep Tap little open drop a second or so . In case living in extreme cold climate .

  • @preranashah1584
    @preranashah1584 7 місяців тому +1

    Nice information Thank you so much

  • @chetnapandya8745
    @chetnapandya8745 7 місяців тому

    Khub saras information bhai... India ma pan have weekend home bane che tya ane nuclear family na lidhe padosi kon che te pan ahi khabar hoti nathi...vat karvama ahi pan badha have practical na name..bolta nathi😢

  • @simamendapra9661USA
    @simamendapra9661USA 7 місяців тому +6

    ચોરો લોકો પહેલા વોચ કરી ને જાણી લે વિન્સરલોક ગાયા વર્ષે બપોર બાર વાગ્યે એકી હારે દસ ઘર તૂટિયા હતા તેમા એક જ ભારતીય નું ઘર હતું આ ચોરી સારા એરિયા મા થયેલી સિગરેટ અને ડ્રગ્સ લેવામાટે ચોરીઓ કરતા હોય

  • @ilapatel7287
    @ilapatel7287 7 місяців тому +2

    Nice Information….

  • @KajalPatel-n6x
    @KajalPatel-n6x 2 місяці тому

    Good information thk Amit Bhai

  • @sunitapatel4860
    @sunitapatel4860 7 місяців тому +2

    Nice information Thk

  • @lataporecha6869
    @lataporecha6869 7 місяців тому +2

    I loved it to watch.

  • @harshavyas4782
    @harshavyas4782 4 місяці тому

    Very useful vidio

  • @bhavnamayani2193
    @bhavnamayani2193 7 місяців тому +1

    🙏🙏good information

  • @ZarnaThak
    @ZarnaThak 7 місяців тому +1

    Good to know. Very useful info. Thank you for sharing. I am from VA. Jai shree krishna 🙏

  • @rpatel9125
    @rpatel9125 7 місяців тому

    Nice video and nice video contents. By turn off Facebook outside activity in setting u can save ur home from robbery

  • @premjibhaivalani2182
    @premjibhaivalani2182 7 місяців тому +2

    Sari mahiyi aapi 👍 👍

  • @jayashreesuthar5774
    @jayashreesuthar5774 5 місяців тому

    Thanks 🙏

  • @hematarun9515
    @hematarun9515 7 місяців тому +1

    અમારી પાસે ઓ સી આઇ કાર્ડ પણ છે એ કેટલો સમય ચાલે?તો reply krjo please અમિતભાઈ🙏

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  7 місяців тому +1

      An OCI (Overseas Citizen of India) card grants a lifelong visa to visit India. You can stay as long as you'd like without limits. Please double check this information with immigration experts before making any decisions.

    • @hematarun9515
      @hematarun9515 7 місяців тому +1

      Thanks for reply amitbhai 🙏

  • @rameshbhaisomabhaipatel545
    @rameshbhaisomabhaipatel545 7 місяців тому

    Good

  • @minaxiparikh7942
    @minaxiparikh7942 7 місяців тому

    Right

  • @diptijoshi6204
    @diptijoshi6204 7 місяців тому +1

    canada ma roj thay che.

  • @kanjiDharsaida1781
    @kanjiDharsaida1781 7 місяців тому +2

    Good👍

  • @ghanshyamtrivedi8788
    @ghanshyamtrivedi8788 7 місяців тому +1

    Tiya.polesh....hasej..........loko...tiya.jay

  • @harendrashah8865
    @harendrashah8865 7 місяців тому +1

    Indian are keeping gold and cash Only not Paying tax

  • @harshapatanwadia8844
    @harshapatanwadia8844 7 місяців тому +1

    ભાઈશ્રી આપની માર્ગદર્શન ઇચ્છું છુ વીજા માટે બધી પ્રોસેસ કરી ફી પણ ભરીઅને બાયોમેટ્રિક અને વીજાની તારીખ પણ અમને મળી ત્યાર બાદ વીજા એમ્બેસી માંથી ઇમેલ આવ્યા કે તારીખ કેન્સલ કરવામાં આવી છે તો હવે શુ કરવુ? ઇમેલ કર્યો જવાબ નથી મળતો

  • @jayprakashpatel7646
    @jayprakashpatel7646 7 місяців тому +1

    USPS વાળા આ બાબત પર ધ્યાન આપતા જ નથી.

  • @amishapatel4777
    @amishapatel4777 7 місяців тому +2

    અમારા રીલેટીવના ઘરે આખી તિજોરી જ લઈ ગ્યા તા

  • @shreekantshah
    @shreekantshah 7 місяців тому

    Just don't want to scare people, but US has no gun control policy in effect. You can buy a gun like you buy any necessary home items. Burglary is more dangerous if the burglars are carrying gun along with. Just a thought.

  • @Patelprahladbhai
    @Patelprahladbhai 7 місяців тому

    42 samaj

  • @savitaprajapati6984
    @savitaprajapati6984 7 місяців тому +1

    Stop the news paper.

  • @anantpatel9692
    @anantpatel9692 7 місяців тому +1

    Illegal loko na karane ligal loko ne Job malati nathi tene video banavava binanti che.

  • @sakariyamanoj1794
    @sakariyamanoj1794 7 місяців тому +1

    😂😂😂

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  7 місяців тому +1

      ચેનલ નું નામ વાંચીને આપને હસવું આવ્યું હશે તેમ માનું છું 😀

  • @shreeshaktitoursandtravelsvlog
    @shreeshaktitoursandtravelsvlog 7 місяців тому +1

  • @SarojPatel-i8e
    @SarojPatel-i8e 7 місяців тому +1

    Tamari phone number lakho

  • @hiteshgandhi8235
    @hiteshgandhi8235 7 місяців тому +2

    હું Grafton માં રહ્યો છું.!
    But મારે તમને દુબરુ મળવું છે.
    Please contact me.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  7 місяців тому +1

      ચોક્કસ મળીશું 👍

    • @hiteshgandhi8235
      @hiteshgandhi8235 7 місяців тому +1

      @@JagyaTyarthiBhagya .
      ભાઈ શ્રી મારે જોબ માટે વાત કરવી છે.
      હું ગી્ન કાડઁ ધરાવ છુ.!

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  7 місяців тому

      Linkedin અને Indeed સારા પ્લેટફોર્મ છે જોબ સર્ચ કરવા માટે.

  • @SureshPatel-mu9cm
    @SureshPatel-mu9cm 7 місяців тому +2

    Nice information

  • @jitendrasurti3283
    @jitendrasurti3283 7 місяців тому +1

    Nice information

  • @bharatbhagat9075
    @bharatbhagat9075 7 місяців тому +2

    Nice information

  • @heenagor1829
    @heenagor1829 7 місяців тому +3

    Nice information