ગીત ગગનનાં ગાશું | Amar Bhatt | Gargi Vora | Himali Vyas Naik

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Bharatiya Vidya Bhavan Kala Kendra
    Sahitya Kala Sampada
    present
    'ગીત ગગનનાં ગાશું '
    Singer: Amar Bhatt, Gargi Vora, Himali Vyas Naik
    Program conduct by: Udayan Thakkar, Kamlesh Mota, Niranjan Mehta

КОМЕНТАРІ • 53

  • @mahendraoza1113
    @mahendraoza1113 2 роки тому

    Waaaahhhh kya baat.khub sunder
    sangeet sajinda ne swarkar abhar

  • @vijaypandya1329
    @vijaypandya1329 3 роки тому +3

    ખૂબજ સુંદર કાર્યક્રમ. અમર ભાઈ નું સરસ કમ્પોઝીસન ગાયન અને સંચાલન ગર્ગિબેન અને હિમાલી બેન સ્પસ્ટ શબ્દો માં ગાયન ની ખૂબજ મજા પડી. ઘોંઘાટ વગર નું સંગીતથી કાવ્યો નો આનંદ માણ્યો.

  • @rajnikantdave7802
    @rajnikantdave7802 Рік тому

    Wah Bhatt shaheb wah aapno aavaj mara hradaya ma sidhoj utri Jaya chhe.hun rajnikant dave aapno fan chhu bhakt chhu.

  • @anupapota3015
    @anupapota3015 3 роки тому +2

    Waah....mhara darad na jaanta koy...... Thank you...Amar bhai
    Gargi🙏

  • @urmilpandya5203
    @urmilpandya5203 2 роки тому

    સરસ....વાહ વાહ

  • @arunachheda6133
    @arunachheda6133 3 роки тому +2

    બધીજ પ્રસ્તુતિ સુંદર... એક સરસ પ્રોગ્રામ માણ્યાં નો આનંદ....🙏🏻👌🏾👍🌷

  • @artbyamitabhakta
    @artbyamitabhakta 3 роки тому +2

    શબ્દો માં વર્ણવી ન શકાય એવુ થાય, માટી હૈયાની થઇ લથબથ, તરબોળ
    હવે કયા હાથે વધાવું તમને સર્વને,
    બસ વહી જવામાં જ તમારા ઓવારાણા. 🙏🏼
    All of you are blessed by maa Saraswati and everytime I listen to Amarbhai's program I too feel blessed, thank you for this exquisite experience. 👏🏼🙏🏼👏🏼

  • @meenajagdish613
    @meenajagdish613 3 роки тому +2

    બહુ જ સરસ.....કોરેનાકાળમાં ઘેર બેઠા આટલો સરસ ....શ્રવણેન્દ્રિય ને પવિત્ર અને રસતરબોળ કરે એવો કાર્યક્રમ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ હ્રદયપૂર્વક આભાર....🙏🙏🙏

  • @chintannaik_manasa
    @chintannaik_manasa 3 роки тому +3

    વાહ, ચાલ ફરીએ! મારું પ્રિય ગીત 🎉
    ક્યા બાત અમર ભાઈ 🙏

  • @HemangSDanak
    @HemangSDanak 4 місяці тому

    Gargiji is my favourite singer.

  • @kshamamehta5242
    @kshamamehta5242 3 роки тому +1

    વાહ!!!!!!!ખૂબ સુંદર ગીતો સાંભળવાની મજા પડી ગઈ 🙏👍👍👍👍

  • @sanjayp211
    @sanjayp211 3 роки тому +1

    વાહ ...અમરભાઈ, હિમાલી અને ગાર્ગી !
    અતિ આનંદ

  • @hasitjoshi
    @hasitjoshi Рік тому

    Excellent

  • @kishorchauhan4048
    @kishorchauhan4048 Рік тому

    હું પણ આપને પુછી જોંવ કે આટલુ બધું વ્હાલ કદી કંઈ હોતું હશે
    તમારા દરેક કાવ્ય મા વ્હાલ નિતરતુ હોય છે.

  • @yashumehta4868
    @yashumehta4868 3 роки тому

    Great!! Explanation, select. ionof the content, organization was aweful.
    Full journey!!!!

  • @jighrukshadave1954
    @jighrukshadave1954 3 роки тому +4

    અદ્ભુત કાયૅક્રમ , કાવ્ય અને કાવ્ય સંગીત અમરભાઈ ના કંઠે માણવાની મઝા જ અનોખી છે.સુંદર કલાકારો સાથે સંગીત ને સાહિત્ય નો સમન્વય , સહુને અભિનંદન .👏🏻👏🏻🌹🌹

  • @arunachheda6133
    @arunachheda6133 3 роки тому

    અદકાં અજવાળા એની..... અદ્ભુત ગૌરવવંતી રચના , સરળ મનોહર, ભાવસભર સૂરીલી પ્રસ્તુતિ માટે હૃદય પૂર્વક અભિનંદન અને આભાર......🙏🏻🌷🌷🌷🌷🌷

  • @pauravidesai9500
    @pauravidesai9500 2 роки тому

    Wonderful composition and wonderful singing.happy to hear again and again.

  • @rekhamunshi7996
    @rekhamunshi7996 2 роки тому

    very nice event

  • @bhavanadesai1706
    @bhavanadesai1706 3 роки тому +1

    અમરભાઈ, તમારી સંગીત અને સ્વરાંકનની ક્ષમતા અદ્ભૂત છે જ પણ તમારું ગુજરાતી સાહિત્યનું જ્ઞાન અને તેનું સંકલન કરવાની આવડત અનેક ગણી ચઢીયાતી છે.

  • @sharadsukhadwala7772
    @sharadsukhadwala7772 3 роки тому

    One of the best in Gujarati music, cudos to Amar, Gargi and Himali for out of this world rendering of choicest songs. You all deserve much wider recognition than reflected in subscriber numbers. Wish the flute player was given credit.

  • @darshanabhatt1989
    @darshanabhatt1989 3 роки тому

    Very beautiful event ❤ 👌 😍
    What a singing by all singers
    Love from UK 🇬🇧

  • @atulmehta433
    @atulmehta433 3 роки тому

    Harsha Mehta here- બહુ જ સુંદર પ્રસ્તુતિ. Thanks udayan bhai🙏

  • @atulmehta433
    @atulmehta433 3 роки тому

    Harsha Mehta here-Amar Bhatt Gargi vora and Himali vyas-all 3 amazing

  • @jayshreemerchant206
    @jayshreemerchant206 3 роки тому

    Looking forward to listening this amazing program. Cannot wait. Thank you Amarbhai for forwarding the link.

  • @jayshah8602
    @jayshah8602 3 роки тому

    બહુ જ સુંદર! થતું હતું કે ગીત સતત વહ્યા કરે!!!

  • @gargivora4808
    @gargivora4808 3 роки тому +1

    vaah

    • @silentspeech
      @silentspeech 3 роки тому +1

      Gargi, I have been a huge fan since I first heard you sing 'sakhi maro saybo'. Amazing!!

  • @parbatkumarnayi1973
    @parbatkumarnayi1973 3 роки тому

    અદભૂત.... અદભૂત..... અદભૂત..... 💕

  • @dipal042
    @dipal042 3 роки тому

    ખૂબ સુંદર કાર્યક્રમ. અમર ભટ્ટનું સંચાલન હોય પછી તો વાત જ શુ પૂછવી? ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસનો સુંદર અવાજ.. અદભુત 👌👌

  • @neetapabari802
    @neetapabari802 3 роки тому +1

    Amazing fluetvadan👏👏👏

    • @vagminbuch
      @vagminbuch 3 роки тому

      Right..આ પ્રત્યે બહુ ઑછા નું ધ્યાન ગયું હશે

  • @dineshdave6057
    @dineshdave6057 3 роки тому

    Great job all of you! Keep up the good work.

  • @atulmehta433
    @atulmehta433 3 роки тому

    Harsha Mehta here- sakhi maro sahybo-amazing

  • @MrLalsing
    @MrLalsing 3 роки тому

    વાહ અદભૂત

  • @naynashah3045
    @naynashah3045 3 роки тому

    Nice song wording are excellent sung so wel. Enjoying the program. Thanks.

  • @ashokjimuliya6472
    @ashokjimuliya6472 3 роки тому

    અતિ સુંદર

  • @vagminbuch
    @vagminbuch 3 роки тому

    ઉતમ્ રચનાઑની પસંદગી, એવાં જ સ્વરાંકન ને એથી અદકેરાં કલાકારો...
    કાવ્ય સંગીત નો High Quality prog..
    ખોબલે ખોબલે અભિંનદન....🤞🤞🤞🤞.

  • @hemaanjaria4617
    @hemaanjaria4617 3 роки тому

    Wah gargi!!!..sorry listing today

  • @vineshchandrachhotai6821
    @vineshchandrachhotai6821 3 роки тому

    Nice concept

  • @nirupamashah1606
    @nirupamashah1606 3 роки тому

    बहुज सरस. खूब आनंद आव्यो

  • @falgundesai287
    @falgundesai287 3 роки тому

    Very nice 👍👍

  • @silentspeech
    @silentspeech 3 роки тому

    What a wonderful presentation! As usual, a great ensemble. I have always enjoyed Amarbhai's presentation, but with Gargi and Himali... સોના માં સુગંધ ભળી. 🙏🏽
    I wish I could have an eternal repeat of:
    ચાલ, ફરીએ
    સખી, મારો સાયબો
    લૂ, જરી તું ધીરે ધીરે વા
    Thank you again for another melodious presentation.

  • @hasitjoshi
    @hasitjoshi Рік тому

    Excellent