વહેલી સવારે ઉઠીને બ્રશ ઉલિયું લઈને | vaheli savare uthine song | વહેલી સવારે ઊઠીને | balvatika song
Вставка
- Опубліковано 7 лис 2024
- @nareshtalsaniya7891
#balvatika #balgeet #બાલવાટિકા #rhymes #educationalvideo #rohantalsaniyaeduction #પ્રજ્ઞા #rhymesfornursery
વહેલી સવારે ઉઠીને બ્રશ ઉલિયું લઈને | vaheli savare uthine song | વહેલી સવારે ઊઠીને ગીત | balvatika song | બાલવાટિકા ગીત
માસ - જૂન
ગીત - ૨
વહેલી સવારે ઉઠીને બ્રશ ઉલીયું લઈને ગીત
વહેલી સવારે ઊઠીને, પ્રશ-શૈલિયું લઈને,
બ્રશ ઊલિયું લઈને, બ્રશ કરું ગામઆમ,
દાંત સાફ કરીને, ડોલ સાબુ લઈને,
ડોલ-સા લઈને, સ્નાન કરું આમઆમ,
ટુવાલથી શરીર લૂછીને, નાનો-નાનો કાંસકો લઈને,
નાનોનાનો કાંસકો લઈને, વાળ ઓળાવું ખમામ,
ફટફટ તૈયાર થઈને, ભગવાનને નમન કરીને,
ભગવાનને નમન કરીને, બધાંને નમું આમઆ..
નાસ્તો દૂધ જમીને, મારું દફ્તર લઈને,
મારું દફ્તર લઈને, લેસન કરું આમઆમ.
શાળાનો ગણવેશ પહેરીને, વોટરબેગ લઈને,
વૉટરબૅગ લઈને, શાળાએ જવું. આમઆમ,
શાળામાં રોજ જઈને. વર્ગમાં શાંતિથી બેસીને,
વર્ગમાં શાંતિથી બેસીને, શું હું તો આમઆમ.