સમોસા કેવી રીતે બનાવવા - How To Make Samosa at Home - Aru'z Kitchen - Gujarati Recipe

Поділитися
Вставка
  • Опубліковано 30 лип 2020
  • સમોસા કેવી રીતે બનાવવા - How To Make Samosa at Home - Aru'z Kitchen - Gujarati Recipe
    Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Samosa at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે સમોસા કેવી રીતે બનાવવા.
    #સમોસા #Samosa #AruzKitchen #GujaratiRecipe #IndianFood
    સામગ્રી:
    બાફેલા અને છાલ ઉતારેલા બટાકા 4; બાફેલા લીલા વટાણા 100 ગ્રામ; ધાણાભાજી; હળદર ½ ટીસ્પૂન; મીઠું 2 ટીસ્પૂન; ગરમ મસાલો 1 ટીસ્પૂન; લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન; મરી પાવડર ½ ટીસ્પૂન; હીંગ ½ ટીસ્પૂન; સમારેલા લીલા મરચાં 2-3; આખા ધાણા; મેંદો 2 કપ; અજમો 1 ટીસ્પૂન; તેલ;
    રીત:
    01. મેંદાને ચારી લેવું.
    02. તમારી હથેળીમાં અજમો લઇ, તેને મેંદામાં ઉમેરતા પહેલા તેને હથેળી વડે ક્રશ કરો.
    03. મેંદામાં થોડું તેલ અને 1 ટીસ્પૂન મીઠું નાખો અને તેને સારી રીતે મિક્સ કરો. મેંદામાં પૂરતું તેલ નાખો કે તે હાથમાં પકડ્યા પછી તમારા હાથનો આકાર જાળવી રાખે. તમે તેને વિડિઓમાં જોઈ શકો છો.
    04. થોડું થોડું પાણી ઉમેરો અને થોડુંક કઠણ લોટ બાંધો. પાણીનો માપ બધા માટે અલગ થઇ શકે છે, સંદર્ભ માટે, મેં ¼ કપ પાણી ઉમેર્યું હતું.
    05. જ્યાં સુધી તમારી પાસે કઠણ લોટ ન હોય ત્યાં સુધી બાંધતા રહો. પછી તેને તેલ લગાડી અને લગભગ 15 થી 20 મિનિટ સુધી ભીના કપડા નીચે રાખી મુકો.
    06. લોટ ને આપડે રેસ્ટ આપીયે, ત્યાં સુધી ચાલો આપડે સમોસા માટે સ્ટફિન્ગ તૈયાર કરીએ.
    07. બટાટાને હાથથી મેશ કરો.
    08. કઢાઈમાં થોડું તેલ ગરમ કરો. આશરે 2 થી 3 ટેબલસ્પૂન.
    09. તેલ પૂરતું ગરમ ​​થઈ જાય એટલે તેમાં લીલા મરચા, હિંગ, આખા ધાણા, હળદર, 1 ટીસ્પૂન મીઠું નાખો અને બધુ બરાબર મિક્સ કરો.
    10. તેલમાં બટાકા ઉમેરો મેશ કરેલા અને તેને બરાબર મિક્સ કરો.
    11. બટાકામાં લીલા વટાણા, ગરમ મસાલા, મરી પાવડર, લાલ મરચું પાવડર નાખો અને બધુ બરાબર મિક્સ કરો.
    12. સ્ટફિંગમાં ધાણાભાજી ઉમેરો અને બધું મિક્સ કરો.
    13. ગેસપરથી કઢાઈને કાઢો અને સમોસા સ્ટફિંગને લગભગ 15 થી 20 મિનિટ સુધી ઠંડુ થવા દો. જલ્દી ઠંડુ કરવા માટે તમે તેને કઢાઈમાંથી પ્લેટમાં કાઢી શકો છો.
    14. સમોસાઓને ફ્રાય કરવા માટે કઢાઈમાં થોડું તેલ ગરમ કરો. એકવાર તે ગરમ થઈ જાય એટલે ફ્લેમને એકદમ ઘટાડી દો.
    15. જ્યારે તેલ તાપમાન સુધી જાય છે, ત્યારે લોટનું એક ગોઈણુ બનાવો.
    16. આ ગોઈણાંને તમે ઇચ્છો તે સમોસાના સાઈઝ પ્રમાણે પુરીમાં વણો.
    17. પુરીને અડધામાં કાપો અને તેને સમોસાના આકારમાં બનાવી સ્ટફિન્ગ ભરી લો. તેલમાં ખુલી ના જાય એના માટે જ્યા જ્યા ખુલી શકે તેમ હોય ત્યાં ત્યાં પાણી થી લોટને ચોટાડો.
    18. સમોસાને ધીમી આંચ પર ફ્રાય કરો જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન થાય નહીં. આનાથી સમોસા ઓછા તેલવાળા અને ક્રિસ્પી બનશે.
    19. હોમમેઇડ સમોસા ખજૂર આમલીની ચટણી સાથે પીરસવા માટે તૈયાર છે.
    Ingredients:
    Boiled and Peeled Potatoes 4; Boiled Green Peas 100g; Green Coriander; Turmeric ½ tsp; Salt 2 tsp; Garam Masala 1 tsp; Red Chili Powder 1 tsp; Black Pepper Powder ½ tsp; Asafoetida ½ tsp; Chopped Green Chilies 2-3; Coriander Seeds ½ tsp; Maida 2 cup; Carom Seeds 1 tsp; Oil;
    Steps:
    01. Sift the Maida.
    02. Take the Carom seeds in your palms and crush them before adding them to the Maida.
    03. Add some Oil and 1 tsp Salt to the Maida and mix it well. Put enough oil in the Maida that it retains the shape of your hands after cupping it. You can see it in the video.
    04. Add Water little by little and knead a slightly tough dough. It will be different for all but for reference, I had added ¼ cup water.
    05. Keep kneading until you have a tough dough. Then cover it with oil and let it rest under a damp cloth for about 15 to 20 minutes.
    06. While the dough rests, let us make the stuffing for the Samosas.
    07. Mash the Potatoes with hands.
    08. Heat some Oil in a kadhai. Roughly 2 to 3 tablespoons.
    09. Once the Oil is hot enough, add Green Chilies, Asafoetida, Coriander Seeds, Turmeric, 1 tsp Salt to it and mix everything well.
    10. Add the mashed Potatoes to the Oil and mix it well.
    11. Add the Green Peas, Garam Masala, Black Pepper Powder, Red Chili Powder to the Potatoes and mix everything well.
    12. Add the Green Coriander to the stuffing and mix everything.
    13. Remove the kadhai from the stove and let the Samosa Stuffing cool for about 15 to 20 minutes. If you want to speed up the cooling process, you can remove it from the kadhai and add it to a plate.
    14. Heat some Oil in a kadhai to fry the Samosas in. Once it is hot, reduce the flame to the lowest your stove can have.
    15. While the Oil gets up to temperature, take a small portion of the dough and make a ball out of it.
    16. Roll this dough ball into a Roti/Puri according to the size of the Samosa you want.
    17. Cut the Roti/Puri into halves, and prepare the Samosa shape as shown in the video using Water as a glue to keep the dough from splitting while in the oil. Fill it with stuffing and seal them with water.
    18. Fry the Samosas in a low flame until they turn golden brown. This will give crispy Samosa with very little Oil on them.
    19. Homemade Samosas are ready to be served with Date-Tamarind Chutney (or Chatni).
    Social links:
    Instagram:
    / aruzkitchen
    Facebook Page:
    / aruzkitchen
    Telegram Channel:
    t.me/AruzKitchen

КОМЕНТАРІ • 1,5 тис.

  • @kalpeshbhaivirani6609
    @kalpeshbhaivirani6609 2 роки тому +7

    Mast. Recipe. So. Tasty. Thank you. 👍👍👍👍👌👌👌👌😋😋😋😋🙂👍👌

  • @ashokbhai6745
    @ashokbhai6745 2 роки тому +5

    You are very intelligent . really your recepies very easy .. Thank you so much

  • @ravalkamlesh7451
    @ravalkamlesh7451 Рік тому +7

    અમે તમારી બધી રેસીપી જોયીયે છીએ...સરસ વાનગી બનાવો છો....એમાંથી ઘણું શીખ્યો છું....
    આભાર..👍....
    વિડિયો સહેલાઈથી સામાન્ય માણસ સમજી શકે છે.એવી રીતે બનાવો છો.એ બઉ જ ગમ્યું.....

  • @sonalizala8052
    @sonalizala8052 Рік тому +1

    Very nice recipe thank you masi 👌👌🙏

  • @ashapatel518
    @ashapatel518 2 роки тому +10

    Thank you Aruna ji shareing samosas recipe lots of thanks from asha London

  • @parmarpankaj6131
    @parmarpankaj6131 2 роки тому +17

    Very nice recipe samosa 👌
    Yummy 😋 yummy 👌
    Thanks for resipi mem 👌

  • @kishansinhvaghela2730
    @kishansinhvaghela2730 Рік тому +1

    Thnks masi bav mast bnya chhe samosa 😻❤️

  • @kantibhairaval6262
    @kantibhairaval6262 Рік тому +1

    jakkas

  • @mohammedpanju2236
    @mohammedpanju2236 Рік тому +12

    VERY NICE Recipe, Aunty'Ji. Love ALL your Videos and Step by Step Instructions. Thank you very much for sharing. God Bless You. 🙏🇮🇳

  • @punabhaidokal6649
    @punabhaidokal6649 3 роки тому +48

    આ સમોસા ખુબ સરસ બન્યા છે,👍👍👍

  • @mr_kesar_sinh_baria..1341
    @mr_kesar_sinh_baria..1341 Рік тому +1

    મસ્ત તમે શીખવાડો છો સમોસા બનાવતા.... ખૂબ ખૂબ ધન્યવાદ🙏🌹🌹🌹💐💐💐💐💐

  • @CharlieSDee
    @CharlieSDee Рік тому

    Jai Shri Krishna Auntie 🙏
    Thank you bovoj saras

  • @urvashidharmeshghori5870
    @urvashidharmeshghori5870 4 місяці тому +5

    કચોરી બનાવો

  • @ilmudeenkadivar509
    @ilmudeenkadivar509 3 роки тому +4

    Tamaru kichan khub j sundar chhe

  • @Ananyafz
    @Ananyafz 2 місяці тому +1

    This make try for pizza🍕🍔🥪💙❤️

  • @poojagondaliya2
    @poojagondaliya2 Місяць тому

    you made delicious receipes.. thank you ❤

  • @indirachokshi9890
    @indirachokshi9890 3 роки тому +8

    Nice recipe. Thank you.

  • @nileshbarrister4954
    @nileshbarrister4954 3 роки тому +4

    અમને સમોસાની રેસિપી ખુબ ગમી
    શીલા બેન નિલેશ પટેલ
    ગામ શેખડી
    તા. પેટલાદ જીલો. આણંદ

  • @maheshpandya4711
    @maheshpandya4711 5 місяців тому +1

    Sandwich bnao ❤️🥪

  • @ashajadeja4773
    @ashajadeja4773 4 роки тому +7

    Sara's banavo chho tame darek resipi

  • @ganubhaimeer5329
    @ganubhaimeer5329 2 роки тому +8

    Very nice 🤗👌

  • @nareshkumarrathod3616
    @nareshkumarrathod3616 2 роки тому

    This is my best fevreit UA-cam channel thanks for gift

  • @makwanashailesh4741
    @makwanashailesh4741 2 роки тому

    Fix map sathe bnavya 6e ane svad bhi bv j mast

  • @khushiboghani140
    @khushiboghani140 3 роки тому +11

    સુદર સમોસા બનાવવા છેં

  • @ramagor8097
    @ramagor8097 3 роки тому +19

    સમોસા બનાવી ત્યારે કરિસપી બને છે થોડો ટાઈમ પડયા રહે ઢીલા થઈ જાય છે તો માર્ગ દર્શન કરસો
    તમારી રેસીપી સુંદર છે

  • @hchauhan6544
    @hchauhan6544 Рік тому +2

    સરસ સમોસા બને છે.....😋😋😋

  • @zaladharmendra8418
    @zaladharmendra8418 Рік тому

    Hamnebhi ye video dekh kar samosa banaya to achche Lage
    Thanks masi
    Very very nice 👍
    Yummy yummy 😋

  • @a.m554r
    @a.m554r 2 місяці тому +4

    માસી.. તમે અમારા ગુરુ છો... તમારી રેસિપી ના વિડિઓ જોઈને અમે ઘણું બધું શીખી રહ્યા છીએ.. તમારો આભાર 🙏🙏🙏

  • @sitalsadhumitl5755
    @sitalsadhumitl5755 2 роки тому +4

    Usefull medam

  • @SonalGoswami-su8ns
    @SonalGoswami-su8ns 3 місяці тому +1

    Saras tasti samosa banaya ❤🎉❤

  • @zalazalakinjalba1137
    @zalazalakinjalba1137 2 роки тому +1

    Mane khubaj saras resipi lagi ho👌

  • @devgoswami4495
    @devgoswami4495 2 роки тому +5

    Very good recipe

  • @thakorranjit7170
    @thakorranjit7170 3 роки тому +4

    Nice masi hve pakodi banavo

  • @gjmafiaff3394
    @gjmafiaff3394 2 роки тому +1

    Ragda panipuri kevi rite banavi video banavo

  • @vishaljotaniya7078
    @vishaljotaniya7078 2 роки тому +1

    Aloo puri recipe please plz plz plz

  • @sheeladharamshi3069
    @sheeladharamshi3069 2 роки тому +3

    Samosa recipe BHU j Sara's Banavi 👍👍👌🏿👌🏿👌🏿👌🏿👌🏿💕💕💕💕💕

  • @binaashar6323
    @binaashar6323 4 роки тому +26

    very delicious, thank you for the video.

  • @sunilbariya7776
    @sunilbariya7776 2 роки тому +2

    વા બૅન મજા આવીગય 😋😋😋😋

    • @AruzKitchen
      @AruzKitchen  2 роки тому

      Thanks 👍👍👍

    • @sunilbariya7776
      @sunilbariya7776 2 роки тому

      @@AruzKitchen તમૅ ઈનસટા ગામ વાપરો ૬

  • @archanaantani7742
    @archanaantani7742 3 роки тому +2

    અરુણા મા તમે ખરેખર સમોસા ખુબ સરસ બનાવ્યા છે 🙏🙏🙏👍👍👍👌👌👌👌👌🤴🤴🤴🤴🤴

  • @payalchauhan6662
    @payalchauhan6662 3 роки тому +4

    Thank you so much mam for recipe ❣️

    • @ravjjpgayy1462
      @ravjjpgayy1462 2 роки тому

      ચોખાનું બીજું નવું વસ્તુ બનાવવાની રીત

  • @nimishakahar9260
    @nimishakahar9260 2 роки тому +3

    Samosa Mara ghare badha ne bo bhave thank you so much Aru ben for sharing this recipe for samosas. Some time ago I sent you a message for making juwar and bajra na rotla please share a simple recipe. Thanks in advance Nimi(California)

  • @virajiviraji7510
    @virajiviraji7510 Рік тому

    Maji hi tmaro samoso khaba magu su😋😋😛😛

  • @niravprogamer5398
    @niravprogamer5398 Рік тому +1

    Nice hu tamari badhij resipi jovu chu bauj saras hoy che 👌

  • @alkraja464
    @alkraja464 3 роки тому +6

    Kemchoo, Daxaben A Raja Southall UK . My son and daughter are so happy with your amazing ways of cooking all dishes. I am making katochori my son likes pees and husband likes mug in daal. Please send on videos your version as we are so exited with your cooking. Please mention daxaben anilkumar raja Southall UK .. thummaaari itaacha cha. Ram ram.1

  • @shubhambhuva9917
    @shubhambhuva9917 3 роки тому +3

    Very nice 👌👌

  • @user-nn1rv9fd4v
    @user-nn1rv9fd4v 2 місяці тому +1

    સરસસમોસાબના

  • @prabhabenbhalala4715
    @prabhabenbhalala4715 3 роки тому

    I like your rasoi

  • @jagabhairabari9071
    @jagabhairabari9071 Рік тому +3

    સરસ

  • @vaibhaveducation352
    @vaibhaveducation352 3 роки тому +4

    Nice very nice recipe and taste👌👌👌👌👌

  • @Parshottambhai_parmar
    @Parshottambhai_parmar 10 місяців тому

    nice i love smosa

  • @user-wp6dh3wv3d
    @user-wp6dh3wv3d Рік тому

    ❤❤its so testy and easy thanks ❤

  • @payalpatel5358
    @payalpatel5358 3 роки тому +3

    Very nice 👌

  • @rudrasmallvlogs2137
    @rudrasmallvlogs2137 3 роки тому +4

    Sundar thanks

  • @parthivgondaliya4903
    @parthivgondaliya4903 3 роки тому +1

    Pani Puri ni Puri banavavani Recipe

  • @cutelife8894
    @cutelife8894 2 роки тому +1

    Ham bhi surat se he

  • @shingadgogan8523
    @shingadgogan8523 3 роки тому +4

    સરસ હો માસી મસ્ત 👌🙏🙏🙏🙏🙏

  • @patelpurvi7075
    @patelpurvi7075 3 роки тому +6

    😋

  • @lalithasubramanian8455
    @lalithasubramanian8455 Рік тому

    Vv nice.explained well.i will mske

  • @JadejaPujaba-kr3hz
    @JadejaPujaba-kr3hz 21 день тому

    So cute 🎉🤩👌

  • @aayashamirza1358
    @aayashamirza1358 3 роки тому +5

    Nice aunty

  • @rakshagadhe8313
    @rakshagadhe8313 4 роки тому +2

    Very nice 👍

  • @ashrafsipai7761
    @ashrafsipai7761 Рік тому +1

    Byutifull. mashi.

  • @ronakbhatRonakbhat
    @ronakbhatRonakbhat 10 місяців тому +2

    👌👌

  • @djmakwana4790
    @djmakwana4790 2 роки тому +8

    આ સમોસા ખુબ સરસ છે 👍👍

  • @patelsauda5114
    @patelsauda5114 3 роки тому +3

    Nice 👌🏻

  • @user-nu2ro8ny2i
    @user-nu2ro8ny2i 6 місяців тому +1

    👌❤️👌❤️👌❤️

  • @zarinamaster2743
    @zarinamaster2743 3 роки тому +3

    Om namo narayan very yummy nice ritna samaj pariche thank you from England Zarina Allah hafiz.

  • @ushaparmar689
    @ushaparmar689 4 роки тому +5

    Tmra vidio huroj jovu 6u bdha
    ne
    Mara fevret bhi bni gya 6o utub par hveto hu tmari j reshipy jovu 6u bdhi khadhiyavadi resipy hoy 6 matethankyu mne lage6kmarijem bdha na tme fever t bnta jav 6o roje roj

  • @nimigoswami702
    @nimigoswami702 2 роки тому

    Aunty best hoy che tamari rasoi. Really

  • @modiayushi8815
    @modiayushi8815 2 роки тому

    Om namo narayana
    Namah shivay Tamara samosa recipe saras che.

  • @jeshabhaikanabhai9524
    @jeshabhaikanabhai9524 2 роки тому +10

    Yummy 😋😋🤤🤤 samosa sara chhe

  • @jalpajalpa5359
    @jalpajalpa5359 4 роки тому +4

    Supar bnao 6o recipe

  • @hansaparmar7216
    @hansaparmar7216 2 роки тому +1

    Bov j fine

  • @vishalchaudhary8767
    @vishalchaudhary8767 Рік тому +1

    Bajari na rotla ni recipe mukjo

  • @Share_bazaarking
    @Share_bazaarking 3 роки тому +4

    Thanks ❤️ Chand 👍

  • @jyotikaparmar6078
    @jyotikaparmar6078 2 роки тому +16

    Looking delicious 😍

  • @devayatdevayat5756
    @devayatdevayat5756 2 роки тому

    Khub sarsh anty mane tamra rashoy na vidiyo khubj game che 🥰🥰🥰

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 2 роки тому +1

    Very good

  • @rupaljani9465
    @rupaljani9465 2 роки тому +9

    Thnks auntie for sharing samosa recipes,lot's of love from Newzealand

  • @ajitchavda163
    @ajitchavda163 Рік тому +5

    આ સમોસા ખૂબ સરસ બન્યા છે 💫⭐🌟✨👍👍👍👍👍👍👍

  • @harshamewada9295
    @harshamewada9295 Місяць тому

    બહુજ સરસ બનાવ્યાં છે સમોસા

  • @harshkanwar6734
    @harshkanwar6734 3 роки тому +3

    Mam aap ek bar please Rajasthani masala Bati bhi Banakar dikhaye 😄😄

    • @AruzKitchen
      @AruzKitchen  3 роки тому

      Ye rahi Dal Bati ki recipe ke video ki link : ua-cam.com/video/d1PeRog5htg/v-deo.html
      Thanks for comment! 😊

  • @yogeshgirigoshwami4002
    @yogeshgirigoshwami4002 4 роки тому +11

    Nice recipes 😋😋👌🏻👌🏻

  • @zalabhagirthsinh3936
    @zalabhagirthsinh3936 2 роки тому

    Aruna ben is alvina patra bav mast banayta

  • @laxmanbhaisarvaiya4581
    @laxmanbhaisarvaiya4581 2 роки тому +2

    સમોસા ખુબજ સરસ છે

  • @gajjarbalvant7617
    @gajjarbalvant7617 4 роки тому +4

    Excellent સોલિડ

  • @kapilabenvasava6752
    @kapilabenvasava6752 3 роки тому +13

    એક મજેદાર સમોસા 👍🙂

  • @omkarvlogs-iv6zb
    @omkarvlogs-iv6zb 2 роки тому

    Wow ...... ,

  • @kanizefatma7232
    @kanizefatma7232 Рік тому

    Super thenkyou
    Lyly chethny
    Bnavtso 🤲🤲🙏

  • @kinjalpatel6092
    @kinjalpatel6092 3 роки тому +2

    અમે તમારી રેસિપી જોઈને સમોસા અને મોહનથાળ બનાયા‌ તો બઉ સરસ બન્યા

  • @nimishachaudhary6485
    @nimishachaudhary6485 Рік тому +4

    Thank you so much 🥰

  • @user-yb7hr1wx4q
    @user-yb7hr1wx4q Рік тому

    Bahu Sara banavo cho

  • @vyaskanovyas1680
    @vyaskanovyas1680 2 роки тому +1

    Thenk you so much Aruna ben

  • @khushibhalara3944
    @khushibhalara3944 3 роки тому +3

    👌

  • @akbarbhaivaghela3740
    @akbarbhaivaghela3740 2 роки тому +4

    Ok 👌 very nice 👍

  • @balvantpurigausvami5499
    @balvantpurigausvami5499 Рік тому +2

    Vah🤤😋

  • @rajmakani4490
    @rajmakani4490 4 місяці тому +1

    સોજીના ઢોકડા બનાવો

  • @prabhavlogs3631
    @prabhavlogs3631 3 роки тому +3

    ભૂગળા બટેટા બનાવો બેન

    • @AruzKitchen
      @AruzKitchen  3 роки тому +1

      Aa rahi Bhungra Bateta ni recipe na video ni link:
      ua-cam.com/video/5qqPcjuBKe0/v-deo.html
      Thanks for comment 😊

  • @richasoni4341
    @richasoni4341 4 роки тому +4

    Thank you so much for the dal

  • @buetyofthenaturefillingofn259
    @buetyofthenaturefillingofn259 2 роки тому +1

    👍👍👍 Vada pav next Bombay stile plz