અમેરિકાએ ડિપોર્ટેશનની સ્પીડ વધારી, ટ્રમ્પ જો સત્તા પર આવશે તો લોકોના ધાડેધાડા ડિપોર્ટ થશે!

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • ઈલીગલી અમેરિકા જનારા ગુજરાતીઓ એવું માનતા હોય છે કે એકવાર અમેરિકા પહોંચી ગયા બાદ કોઈ તેમનું કશુંય નહીં બગાડી શકે. લાખો રૂપિયા ખર્ચીને US જતાં લોકો પોતે ડિપોર્ટ થશે તે વાતનો તો ક્યારેય વિચાર સુદ્ધા નથી કરતાં. અમેરિકાની ઈમિગ્રેશન કોર્ટમાં પણ તેમનો અસાલયમનો કેસ વર્ષો સુધી ચાલતો રહે છે, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે સત્તા પર આવતા જ માસ ડિપોર્ટેશન શરૂ કરશે તેવી વાતો કરી રહ્યા છે તો બીજી તરફ બાઈડની સરકાર પણ ઈલીગલ બોર્ડર ક્રોસિંગને ડામવા માટે સખ્ત થઈ છે, તેની સાથે હવે ઈલીગલી રહેતા લોકોને ઘરભેગા કરવા માટે ડિપોર્ટેશનની પ્રોસેસ પણ ધીરે-ધીરે ઝડપી બનાવાઈ રહી છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS...

КОМЕНТАРІ • 17

  • @govindlimbachia6353
    @govindlimbachia6353 Місяць тому

    આ બદ્ધુ અમેરીકાની ચુટણી
    પત્યા પછી ની વાત છે.
    સમય અને સંજોગની રાહ જોવી રહી.
    ॥જયશ્રી હરી॥

  • @babubhaipatel9775
    @babubhaipatel9775 Місяць тому

    Good job ❤

  • @jagdishpatel9449
    @jagdishpatel9449 Місяць тому +4

    Trump should be come again

  • @user-iw9xn1im9e
    @user-iw9xn1im9e Місяць тому +1

    When our modiji learn real politics ?

  • @youth5888
    @youth5888 Місяць тому +2

    Trump will make america great again.

  • @Samirbakrol
    @Samirbakrol Місяць тому +1

    Please do not represent and try to compare Biden and trump. It’s unfair for Trump.

  • @jeetendrapatel3544
    @jeetendrapatel3544 19 днів тому

    It’s nothing. Not even A 0.0001 % too. Please also show the numbers how many Bandladeshees entered into India 🇮🇳 till Today.

  • @jagdishpatel9449
    @jagdishpatel9449 Місяць тому +2

    Not from china only but lot of Indian also : They should as early depot

  • @babubhaipatel9775
    @babubhaipatel9775 Місяць тому

    Lot of Mexico Chinese n= all othe country

    • @harshh62
      @harshh62 Місяць тому

      Yes and numbers of Indians are increasing as well

  • @Samirbakrol
    @Samirbakrol Місяць тому

    Please do not make us feel that you are instrument of political party.

  • @pareshprajapati3282
    @pareshprajapati3282 Місяць тому

    Even Indians photograph, also got on social media😂