sodav mataji mandir temple history ll સોડવ માતાજી મંદિર ll હિંદુ અને મુસ્લિમ એકતા નું પ્રતિક ll

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • sodav mataji mandir temple history ll સોડવ માતાજી મંદિર ll હિંદુ અને મુસ્લિમ એકતા નું પ્રતિક ll
    ગામ - વેલણ
    તાલુકો - કોડીનાર
    જિલ્લો - ગીર સોમનાથ
    ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ની અંદર આવેલું ગામ એટલે કે વેલણ કે જ્યાં એક સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિર સોડવ માતાજીનું છે અને અહીંયા થી બે કિલોમીટર દૂર જનનશા પીર બાપાની દરગાહ આવેલી છે.અહીંયા નો ઇતિહાસ ખૂબ જ રોચક અને ઐતિહાસિક છે. સોડવ માતાજી અને જનનશા પીર બાપાનો ભાઈ અને બહેન નો ૮૫૦ વર્ષ જૂનો ઇતિહાસ છે.
    #sodavmataji #solanki #velan
    #jannashapirdargah#velan #kodinar #girsomnath #gujarativideo#gujarativlog #jotvatourist

КОМЕНТАРІ • 7