વિષય : વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને એક ચેતવણી | વક્તા : શ્રી પ્રવીણ ક. લહેરી |

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • તારીખ : 17-7-2024 | વિદેશ વ્યાપાર, દરિયાઈ મુસાફરી અને વિદેશમાં ભણીને ત્યાં સ્થિર થયેલાં તજ્જ્ઞો અને અત્યારે આંધળી દોટ મૂકીને જનાર યુવા વિદ્યાર્થીઓને શીખ મળે તે તેમના વક્તવ્યમાંથી જાણવા મળે છે.

КОМЕНТАРІ • 38

  • @bhailaldobariya6654
    @bhailaldobariya6654 2 місяці тому +3

    P k .lehari .sir. Amara. Rajula. Nu. Ratan jay garvi. Gujarat

  • @p.s.devani8534
    @p.s.devani8534 2 місяці тому

    Proud of Rajula City and all Gujrat Shree P K Laheri Sir 🙏

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 2 місяці тому

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન

  • @bipinsanghvi1683
    @bipinsanghvi1683 2 місяці тому

    Eye opener speech by Res. Shree Pravinbhai.......🙏

  • @Jagdishzala-rq5vn
    @Jagdishzala-rq5vn 2 місяці тому +1

    લહેરી સાહેબે વર્તમાન પરિસ્થિતિનુ બહુજ સરસ રીતે નિરુપણ કરેલ છે.આવુ કટુ સત્ય ભાગ્યે જ કોઇ કહેશે.

  • @mrhmmr4904
    @mrhmmr4904 2 місяці тому +7

    શ્રી લહેરી સાહેબ નો શિક્ષણ સાથે ખૂબજ ગાઢ નાતો રહ્યો છે તો એ અનુલક્ષીને એટલું જ પૂછવાનુ કે આજે શિક્ષણ ને વ્યાપાર કરી દીધો છે એ બાબત આપ શુ સુધારો લાવી શકો..શિક્ષણનુ સ્તર દિવસે દિવસે નિમ્ન સ્તરે જઈ રહ્યો છે ત્યારે વિધ્યાર્થી પરદેશમાં જઈ કેરિયર બનાવે એમાં શુ હરકત હોય..આપણે એ સ્તર ઉચુ લાવીએ તો વિધ્યાર્થીને ઘર બેઠા ગંગા જેવું થાય..આપ આ અંગે પ્રકાશ પાડશો એવી વિનંતી

    • @pareshnakarani-he6uh
      @pareshnakarani-he6uh 2 місяці тому

      આ બધાએ ગામને ઉલ્લુ બનાવવા સિવાય કઈ કરવું નથી

  • @ashokchaudhary4018
    @ashokchaudhary4018 2 місяці тому +1

    Pk સાહેબ ઇન્ડિયા અને ગુજરાત મા શિક્ષણ મા કેટલું બધું નીચું જઈ રહ્યું છે તેની વાત પણ મૂકો.

  • @vallabhbhaigajera1743
    @vallabhbhaigajera1743 2 місяці тому +2

    proud of rajula city PK laheri sir🎉🎉🎉

  • @dhulibenmaheriya9530
    @dhulibenmaheriya9530 2 місяці тому

    Saras mahiti aapi

  • @bhikhabhaiamin8874
    @bhikhabhaiamin8874 2 місяці тому +1

    જે પજા માઈગ્રેશન (સ્થળાંતર)ના કરે તેનો વિકાસ ન થાય.

  • @harishpurohit904
    @harishpurohit904 2 місяці тому

    Sir. You show real truth

  • @labhubhaibavda356
    @labhubhaibavda356 2 місяці тому +4

    આદ.લહેરી સાહેબે , સુંદર અને સત્ય વાતો કરી..

  • @manojbhaiprajapati7892
    @manojbhaiprajapati7892 2 місяці тому +1

    des ma ujjaval bhavisya nathi chhe to nahivat majburi chhe abhar p k sir

  • @bhailaldobariya6654
    @bhailaldobariya6654 2 місяці тому

    Sar klpasar jojna kayare. Sharu karvama aavase

  • @jaigurudev.3906
    @jaigurudev.3906 2 місяці тому

    🎉💐

  • @mrhmmr4904
    @mrhmmr4904 2 місяці тому +2

    માફ કરજો..1923 નહિ પણ 2023 ની સાલ હોય શકે..

  • @agtalasaniya540
    @agtalasaniya540 2 місяці тому

    🙏

  • @deepakpandya7919
    @deepakpandya7919 2 місяці тому +2

    સરસ વાત કરી,પણ સરકાર ને સલાહ આપો સાહેબ,કચરા જેવું કામ છે સરકાર નું.

  • @harshadshah2104
    @harshadshah2104 2 місяці тому

    K C Parikh Saheb Gujarat University ma Registar hta e chhe..e kya chhe..Mara relative...emno contact No...male

  • @bhavnamarvania2563
    @bhavnamarvania2563 2 місяці тому

    👌👌🙏🙏

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 2 місяці тому

    Very nice and good

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 2 місяці тому

    Sara's video

  • @jayntibhaigujjar9654
    @jayntibhaigujjar9654 2 місяці тому

    સરસ

  • @dr.devrajdholariya4201
    @dr.devrajdholariya4201 2 місяці тому

    Correct the date. 17-7-24 is Wednesday.

  • @deepakpandya7919
    @deepakpandya7919 2 місяці тому

    What's is the quality of life here

  • @મનીષગોયાણી
    @મનીષગોયાણી 2 місяці тому +1

    Laheri saheb ne des ni vartman parishthiti vise gnan nathi

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf 2 місяці тому

    Bharat ma karya nistha no Abhav, trafic jam. Paryavahan ma pradusan, Bhrastachar, nokri no abhav, sarkari sansthaan ni laparvahi. Na badle pradesh saru chhe.

  • @vallabhbhaigajera1743
    @vallabhbhaigajera1743 2 місяці тому +1

    apna deshma koi foreigmers aveseke nai

  • @pareshnakarani-he6uh
    @pareshnakarani-he6uh 2 місяці тому

    1985 થી તમે સુખ ઉકાળો તેની વાત કરો કે પછી આમ જ બધાને ઉલ્લુ બનાવવા

    • @bharatiya4195
      @bharatiya4195 2 місяці тому

      પેટમાં દુઃખે છે?ભાવનગર વાળા શેઠનું કાયમ ચુર્ણ લો,🙋