મારું જીભ નું ઓપરેશન વડોદરા એચ સી જી માં દોઢ વરસ પહેલા કરેલ હતું હવે હું ખુબજ સ્વસ્થ છું અને બાઇક ચલાવી સકું છું સાહેબ ખૂબ સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ
બહુ સરસ જાણકારી છે કેન્સર મટે છેં મને પણ કેન્સર હતું મોઢા નું અને ગળા નું 2018 માં મને પાચ વર્ષ થઇ ગયા આજે હું રેડી સુ એટલે કે હું કમ્પલેટ સુ મને ત્રણ ટ્રીટમેન્ટ કરી હતી ( 1) ઓપરેશન (surgery) (2) સેક (Radiation Therapy) (3) ડોઝ (Chemoterapy) 👉કેન્સર મટાડવા પેલા તેને સુપાવુ નહી તેના માટે સહી ટાઈમે સહી ડૉક્ટર સહી હોસ્પિટલ પોચી જવું અને હિંમત નાં હારવી અને તેની ટ્રીટમેન્ટ પુરી કરાવી
બહુ સરસ જાણકારી છે કેન્સલ જેવા ભયાનક બીમારી નું સરસ અને સારી રીતે જાણકારી મળી ધન્ય વાદ અપને . હવે મારી એક રિવેસ્ટ છે કે ગુલીયાન બારીન સીમડ્રિંન એટલેકે g.b.s આ બીમારી ઓછા લોકો ને થાય છે પણ ઓછા લોકો આવિષે જાણે છે . હવે એની જાણકારી લોકો સુધી પહોંચે તે ખુબજ જરીરી છે
વારસાગત કેન્સર વિશેની માહિતી મેળવવા માટે કયા ટેસ્ટ કરાવવાથી આપણે જાણી શકો કે કેન્સર થઈ શકે કે નહીં તો સર આ વિશે જરૂરી માહિતી આપશો આવી મારી નમ્ર વિનંતી છે ?namaste have a good day thank you sir
સરસ માહીતી છે અને સાહેબ કહે છે એમ ટાર્ગેરેટ થેરાપી બહુ ખર્ચાળ છે એના માટે કોઈ ઓપ્શન છે કેમકે કીમોમો ટાર્ગેરેટ થેરાપી નો પર્ટુરીઝપ નો એક કીમો 2 લાખ મો પડે છે એવા 6 કીમો લેવાના હોય તો ગરીબ દ્રદી ખમી ના શકે અને આ ટાર્ગેરેટ થેરાપીની સહાય સરકાર પણ આપતી નથી આ પ્રશ્ન પુછશો
સરસ માહિતી ડોક્ટર સાહેબ આપી મુજવણ બાબુભાઈ મારી ઉંમર ૩૮ વર્ષ છે મારે સ્કી ના પ્રોબ્લેમ છે બે વર્ષથી છે ગુસ્સો આવી જાય છે તેના લક્ષણો શરીરમાં થોડા થોડા ફેરફાર જણાય છે મે રિપોર્ટ કરાય બધું નોર્મલ છે પણ માથાના ઉપરના ભાગ નો પ્રોબ્લેમ છે તો સાહેબ મારા જીવનમાં થોડું બોલવામાં આવી જાય શક્તિ કમજોર છે એનું કારણ ગુસ્સો આવી જાય છે યાદ શક્તિ કમજોર શરીર રહે છે એનું કારણ શું છે આવું બને છે
મારું જીભ નું ઓપરેશન વડોદરા એચ સી જી માં દોઢ વરસ પહેલા કરેલ હતું હવે હું ખુબજ સ્વસ્થ છું અને બાઇક ચલાવી સકું છું સાહેબ ખૂબ સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ
Ll>pl"pp>p>pp>p>>>p
Jay ma camunda❤🎉
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
સરસ રીતે સમજાવવા બદલ ખૂબ ખૂબ આભાર સર
બહુ સરસ જાણકારી છે કેન્સર મટે છેં મને પણ કેન્સર હતું મોઢા નું અને ગળા નું 2018 માં મને પાચ વર્ષ થઇ ગયા આજે હું રેડી સુ એટલે કે હું કમ્પલેટ સુ મને ત્રણ ટ્રીટમેન્ટ કરી હતી ( 1) ઓપરેશન (surgery) (2) સેક (Radiation Therapy) (3) ડોઝ (Chemoterapy)
👉કેન્સર મટાડવા પેલા તેને સુપાવુ નહી તેના માટે સહી ટાઈમે સહી ડૉક્ટર સહી હોસ્પિટલ પોચી જવું અને હિંમત નાં હારવી અને તેની ટ્રીટમેન્ટ પુરી કરાવી
એના લક્ષણ શું હોય છે
@@pareshpandya5558 મોં માં ચાંદી પડવી
અથવા CT scan ગળા માં ગાંઠો આવવી
@@balajithakor4957
મોઢા મા ચાંદી સફેદ કે લાલ પડે અને તે દુઃખાવો થાય કે
Khrcho ketlo thayo
Modha nu cencer ni tapas mate su krvu
THANKS DR. DUSHANT SIR
ખુબ જ ઉપયોગી માહિતી જણાવવા માટે આપનો ખુબ ખુબ આભાર.
Very important information and explanation.
Dhanyavaad Doctor..
Khub j srs video sir ni darek vat khub gami sir jode vat karvi 6e
Very Informative topic. Thanks Dr Dushyant Sir.& Gunjbhai..
Sir Aap nn khoob khoob Dhanyawad
Khub aabhar ,saheb no
Khub saras mahiti.
Tamara banne ne khub khub vandan
Thanks for information to gunj bhai & Dr.Sir. bau sari ane basic mahiti mali.
ખુબ જ સુંદર માહિતી આપી છે
Nice information Sir. Thank🙏🙏🙏🙏🙏🙏
બહુ સરસ જાણકારી છે કેન્સલ જેવા ભયાનક બીમારી નું સરસ અને સારી રીતે જાણકારી મળી ધન્ય વાદ અપને . હવે મારી એક રિવેસ્ટ છે કે ગુલીયાન બારીન સીમડ્રિંન એટલેકે g.b.s આ બીમારી ઓછા લોકો ને થાય છે પણ ઓછા લોકો આવિષે જાણે છે . હવે એની જાણકારી લોકો સુધી પહોંચે તે ખુબજ જરીરી છે
Thank you so much sir ❤❤❤
Thank you Doctor n Gunjbhai
Thank gaju bhai
Khub sars mahiti
Well done
Veri usefull. Thanks
Very nice Gunjbhai and very useful information
Thanks. Veri useful
Thank Dr..
બહુ સરસ છે
👏👏👏👏
વારસાગત કેન્સર વિશેની માહિતી મેળવવા માટે કયા ટેસ્ટ કરાવવાથી આપણે જાણી શકો કે કેન્સર થઈ શકે કે નહીં તો સર આ વિશે જરૂરી માહિતી આપશો આવી મારી નમ્ર વિનંતી છે ?namaste have a good day thank you sir
Very nice information Gunjbhai 👏👏👏👏
Good information vtv
So good information doctor thks
Pranam Vandan Namaskar
Very Good knowledge sharing
Saras mahiti
Good information great job gunjbhai 🙏
Thanks 🙏 Sir
Thanks you so much sir
Thank you dr Dusjant sir
Good information
Thanks sir and gunjbhai
Thanks so much congratulation
Very nice sar🙏
ખુબ સરસ માહિતી આપી ડોક્ટર સાહેબ એ થેન્ક્યુ
Very nice information...
Very very Mac Theanku
It's very good job 👏
ખુબ સરસ માહિતી આપી
ધન્યવાદ ધન્યવાદ
Very good enforcement. 🎉
Saras mahiti aapi
Really informative video thanks sir
Very useful information
do..dusyant...kya na che gunz an sir...🌹🌹🌹🌹👌👌👌
Thank. You.
Thank you doctor sir
Verygood sir
Saras maheti Aape.
Well done Mr Gunj and Dr Dushant 👏
Sara's video Che
Thanks Dr sir
Thanks ઠક્કર સર
Very good
Super information Thanks
Very nice sir
Nice information 👌👍
Very useful for all of us... Thnx a lot VTV team and Doctor👍
Sarumargdarshanchhe
Thankyou
Doctor to thanks
Good sir
Superbly explained - crisp, concise and clear!
Very good 👌👌👌👌👌👌👌👌👌👌
Thanks
Good explanation for us
Fentastic fella
સરસ માહીતી છે અને સાહેબ કહે છે એમ ટાર્ગેરેટ થેરાપી બહુ ખર્ચાળ છે એના માટે કોઈ ઓપ્શન છે કેમકે કીમોમો ટાર્ગેરેટ થેરાપી નો પર્ટુરીઝપ નો એક કીમો 2 લાખ મો પડે છે એવા 6 કીમો લેવાના હોય તો ગરીબ દ્રદી ખમી ના શકે અને આ ટાર્ગેરેટ થેરાપીની સહાય સરકાર પણ આપતી નથી આ પ્રશ્ન પુછશો
Jankaree medvine hu khub khus thyo
Danayvad doctor sher
Super.
ગુડ sir
Very good explanation in Details in our language.
👌👌👌
Very informative and impressive topic in cancer and ways and family connections to cancer.
Javab apjo sar
👍🙏
સરસ માહિતી ડોક્ટર સાહેબ આપી મુજવણ બાબુભાઈ મારી ઉંમર ૩૮ વર્ષ છે મારે સ્કી ના પ્રોબ્લેમ છે બે વર્ષથી છે ગુસ્સો આવી જાય છે તેના લક્ષણો શરીરમાં થોડા થોડા ફેરફાર જણાય છે મે રિપોર્ટ કરાય બધું નોર્મલ છે પણ માથાના ઉપરના ભાગ નો પ્રોબ્લેમ છે તો સાહેબ મારા જીવનમાં થોડું બોલવામાં આવી જાય શક્તિ કમજોર છે એનું કારણ ગુસ્સો આવી જાય છે યાદ શક્તિ કમજોર શરીર રહે છે એનું કારણ શું છે આવું બને છે
મારું નામ બાબુ ભાઈ બનાસકાંઠા જિલ્લો જવાબ આપશો
very informative....thanks Gunj...👌👌
M. R. Machhi🙏🙏🙏
🙏🏻🙏🏻👍
Thank you for this information. Without any symptoms if I want to ensure my whole body is cancer free. What report I need to consider?
Great work Gunj Sir
Very nice
Great Information for Everyone 🙏🏻🙏🏻
કેન્સર થી સાજા થયા, સેવન વર્ષ થયા એક વર્ષ થી મરચું _તીખું ખાવાતું નથી તેનું કારણ શું, ઉપાય શું કરવો?
Please make a video on Breast cancer with all stages explanation
Nice
Good 👍
very nice 👍 video 🙂📸
Great information sir thanks
Super. Gunjbhai and Doctor👨⚕ sir. Thanks🙏🌹🌹🌹🌹🌹🌹
મેં મોઢાના કેન્સર નુ ઓપરેશન ૨૦૧૯ મા રાજેન્દ્ર ટોપરાણી સહેબ પાસે કરાવલ છે , ચાર વર્ષ થયાં છે તો શું કેન્સર પાછું આવે થાય કેન્સર ટેસ્જ 2 મા હતું
વ્યસન કોઈ પણ જાતનું નથી . કૅન્સર થઈ શકે
Sir blood bank par video banavsho ke Kai rite blood donar male and blood mate Shui pre planing Kai rite karvu
👍100/
Please make more videos for this subject 🙏🏾
Usefull tips
Please sir make a video on sarcoma cancer all stages information.