Rakesh Barot | Kajal Maheriya | સાયબા તમને એક વાત કેવી | Sayaba Tamane Ek Vaat Kevi | Gujarati Song

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • રાકેશ બારોટ અને કાજલ મહેરીયાનું નવું ગુજરાતી લવ સોંગ આવ્યું છે !
    Rakesh Barot and Kajal Mehria's New Gujarati love song is here - Sayaba Tamane Ek Vaat Kevi
    Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
    bit.ly/3D9eMLO
    Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati !
    bit.ly/36OMw6s
    બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
    Gaana bit.ly/3Cc6eGC
    JioSaavn bit.ly/3PBkj3P
    Spotify spoti.fi/3PoIKBf
    Resso m.resso.com/ZS...
    Wynk wynk.in/u/5KK9...
    Jalso bit.ly/3PrmoPw
    Hungama bit.ly/3piOiCC
    Amazon Music amzn.to/3JRKh1r
    Apple apple.co/3Kc5e7L
    UA-cam Music bit.ly/3QJDrgC
    Lyrics:
    હે સાયબા હોમભળો તો તમને એક વાત કેવી
    હે બોલો બોલો ને સાજણ શું વાત કેવી
    હે રમવા જાવું કોનુડો એવી રજા લેવી
    એ ના ના મૈયારીયે જાવા મળશે નઈ
    તમે આયા છો હમણાં જઈ
    હેંડો હેંડો ને દુજણી ભેંસો દોવી
    હો સાયબા હોમભળો તો તમને એક વાત કેવી
    હે ગોમે રે ગોમથી મારી ગોઠેણો રે આવશે
    ગોમ ના ગોંદરે ઢોલ કોનૂડા ના વાગશે
    હો બધી વાત હાચી પણ અમને કોણ હાચવશે
    તમારા તો ઠીક દાડા અમારા ચમ જાશે
    હે અમે રોકાશું એક બે દાડો
    મોનો મોનો સાયબાજી હા પાડો
    મારે મૈયર જાવાની રજા લેવી
    એ મને ખબર હતી તારે શું વાત કેવી
    હો જવાની ના નથી પણ અમને નથી ફાવતું
    તમારા રોંધા વગર અમને નથી ભાવતું
    હો હો ગોંડા મારા સાયબા તમે ગોંડપણ મેલોને
    વેળા વીતી જાય રજા પ્રેમ થી આલો ને
    એ આવું તમારી હારોહાર હું
    પછી રેજે બે ના ચાર દાડા તું
    તમે કોનુંડો રંગ ભરી ને રમી લેજો
    એ સાયબા હેંડો હવે ઘણી નથી વાર કરવી
    લો હેંડો હેંડો ને બીજી નથી વાત કરવી
    (English)
    He Sayba Hombhalo To Tamne Ek Vaat Kevi
    He Bolo Bolo Ne Sajan Shu Vaat Kevi
    He Ramava Java Konudo Evi Raja Levi
    E Naa Naa Maiyariye Java Malshe Nai
    Tame Aaya Cho Hamana Jai
    Hedo Hedo Ne Dujani Bheso Dovi
    Ho Sayba Hombhalo To Tamane Ek Vaat Kevi
    He Gom Re Gomthi Mari Gothano Re Aavashe
    Gom Na Gondare Dhol Konuda Na Vagashe
    Ho Badhi Vaat Hachi Pan Amane Kon Hachavashe
    Tamara To Thik Dada Amara Cham Jashe
    He Ame Rokashu Ek Be Dada
    Mono Mono Saybaji Haa Pado
    Mare Maiyar Javani Raja Levi
    E Mane Khabar Hati Tare Shu Vaat Kevi
    Ho Javani Na Nathi Pan Amane Nathi Favatu
    Tamara Rondhya Vagar Amane Nathi Bhavatu
    Ho Ho Gonda Mara Sayaba Tame Gondpan Melone
    Vela Viti Jaay Raja Prem Thi Aalo Ne
    E Aavu Tamari Haro Har Hu
    Pachi Reje Be Na Char Dada Tu
    Tame Konudo Rang Bhari Ne Rami Lejo
    E Sayba Hedo Have Ghani Nathi Vaar Karvi
    Lo Hedo Hedo Ne Biji Nathi Vaat Karvi
    Credits:
    Singer: Rakesh Barot, Kajal Maheriya
    Artists: Rakesh Barot, Kajal Maheriya, Neha Suthar
    Producer: Red Velvet Cinema
    Director: Vishnu Thakor Adalaj
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Production Management: Jigar Bhatiya
    Music Director: Rahul Nadiya, Ravi Nagar
    Lyricist: Chandu Raval
    Camera: Montu Rajput
    Editing: Montu Rajput
    Co Artist: Kirishan, Pratik Barot
    Dance Group: Minaxi Vaghela, Vikarm Vaghela
    Makeup & Hair: Hashmukh Limbachiya
    Production: Kirtan Barot
    Spotboy: Lalo, Ajay
    Light: Kalpesh Jadav, Mehul, Sagar, Pako
    #sayabatamaneekvaatkevi
    #rakeshbarot
    #kajalmaheriya
    #saregamagujarati
    #newgujaratisong
    #gujaratisong2022
    #gujaratilovesong
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal
    Sayaba Tamane Ek Vaat Kevi,સાયબા તમને એક વાત કેવી,Gujarati New Song 2022,Rakesh Barot,Kajal Maheriya,gujarati love song,ગુજરાતી ગીતો,rakesh barot new song 2022,kajal maheriya new song 2022,yaad rakhjo bau bhare padse,English Binglish Koi Na Fave,ek bhul jignesh barot,eklo pan ekdo,tutle dil na aansu,Gondare Vagya Dhol,ayi badpan ni yaad,રાકેશ બારોટ,કાજલ મહેરીયા,rakesh barot new song,rakesh barot,kajal maheriya new song,naresh thakor new song

КОМЕНТАРІ • 1,7 тис.

  • @mukeshranaoffical37
    @mukeshranaoffical37 2 роки тому +7

    વાહ રાકેશ ભાઈ એન્ડ કાજલ બેન જોરદાર સોંગ હા દેસી 🔥🔥

  • @ashokprajapati5777
    @ashokprajapati5777 Рік тому +2

    ❤️👍👍

  • @kavirajdigital2626
    @kavirajdigital2626 2 роки тому +4

    Nice 🙂

  • @nagjithakor.otalpur
    @nagjithakor.otalpur Місяць тому

    વાહ રાકેશ ભાઈ .નેહલ બેન .કાજલ બેન.જોરદાર સોન્ગ .🎉🎉🎉🎉🎉

  • @rajendravaghela8000
    @rajendravaghela8000 2 роки тому +5

    રાકેશ ભાઇ અને કાજલ બેન તમારા બન્ને નું કોમ્બિનેશન ખુબ સરસ છે આવીજ રીતે ગીતો ગાયા કરો ❗ ખરે ખર ખુબ આનંદ મળે છે તમારા બન્ને નો અવાજ સાંભળી 💞

    • @jayendrasingh5543
      @jayendrasingh5543 2 роки тому

      વાહ ભાઈ તમે પણ ashiq so oh bapu

  • @karansinhdarbar2113
    @karansinhdarbar2113 2 роки тому +1

    S͜͡u͜͡p͜͡e͜͡r͜͡ s͜͡o͜͡n͜͡g͜͡

  • @Fanofsalmankhan
    @Fanofsalmankhan Рік тому

    Super song rakesh bhai jordar full sapport

  • @alokkeshavi619
    @alokkeshavi619 2 роки тому +11

    Great voice mam ji & very nice song mam ji 🙏🙏🙏

  • @hematgujrati8867
    @hematgujrati8867 Рік тому +1

    હા મોજ હા ❤❤❤❤જય હો

  • @Keshavvaghelashort4998
    @Keshavvaghelashort4998 2 роки тому +115

    જય શ્રી કૃષ્ણ..🙏
    એક વખત ફરી ધુમ મચાવશે માર્કેટ મા કાજલ બેન અને રાકેશભાઈ..♥️♥️

  • @mansinhbaria7942
    @mansinhbaria7942 2 роки тому

    Supar song Rakeshbhai

  • @hiruthumar3219
    @hiruthumar3219 Рік тому

    My favourite song Che roj shambhdu aakhodi toy m thay hji sambhdi

  • @visalprajapati5138
    @visalprajapati5138 7 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤

  • @maheshdavipujakunjha661
    @maheshdavipujakunjha661 2 роки тому

    💯supar

  • @भमरामराणाभमराम-छ3भ

    राकेश बारोट

  • @raghujisolanki8502
    @raghujisolanki8502 2 роки тому

    Super 👌💞

  • @jogniofficialKarol
    @jogniofficialKarol 2 роки тому

    Super

  • @vekariyaswet4607
    @vekariyaswet4607 2 роки тому

    Shvapan srushti ma songs banavu

  • @jaymeldimaa5435
    @jaymeldimaa5435 2 роки тому

    વા

  • @KaluKharadi-pk4cu
    @KaluKharadi-pk4cu 8 місяців тому

    😢😮😮❤❤❤

  • @VaghelaChetan-b4g
    @VaghelaChetan-b4g Рік тому

    ☝️🌹👌👌👌👌👌👌🌹☝️

  • @and991
    @and991 Рік тому

    And 💔

  • @psrroyalofficeal6464
    @psrroyalofficeal6464 2 роки тому

    I am youtuber
    मैं यूट्यूब पर हूं
    मैं आपकी कुछ मदद कर सकता हूं
    Nice song Rakesh barot

  • @thakornagaji7139
    @thakornagaji7139 2 роки тому

    રરથ

  • @kiruthakor4228
    @kiruthakor4228 2 роки тому

    Loop

  • @chavdaajay232
    @chavdaajay232 2 роки тому +4

    જય માં મોગલ રાકેશ ભાઈ

  • @mukeshpatil9165
    @mukeshpatil9165 2 роки тому

    અારસ્ટીટ મા બહું જોરદાર લાગો કાજલ

  • @kishmatsangeet1904
    @kishmatsangeet1904 2 роки тому +32

    સુપર ડુપર સોંગ રાકેશ બારોટ દેવરાજ ઠાકોર તરફથી
    આજે શનિવાર છે તો બધા ચાહક મિત્રો ને જય હનુમાન દાદા ગેળા વાળા 🙏🙏🪔🪔🎤✍️🎧🎹🌹👌💯💯

  • @nikulpadarofficial4163
    @nikulpadarofficial4163 2 роки тому +1

    જોરદાર સોંગ હાં રાકેશ બારોટ ની મોજ હાં

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 роки тому +22

    Girla મા ખાલી એક જ એવા કલાકાર છે જે Boys ને હરીફાઈ આપે છે એવા અમારા કાજલ બેનને
    🙏મા વિહત 🙏ખૂબ ખૂબ આગળ વધારે

  • @luckyboys0078
    @luckyboys0078 2 роки тому +52

    જય શ્રી દિપો માં ભાઈ ઓ
    રાકેશ ભાઈ તમારા અવાજ નિ તો કોઈ વાત નાં થાય
    ખરેખર ગુજરાત નો ટહુકતો મોરલો તમે જ છો

  • @sagardesai881
    @sagardesai881 2 роки тому +10

    વાહરેવરાકેશબારોટ

  • @sagardigitaldelvada8879
    @sagardigitaldelvada8879 2 роки тому +14

    ➡️સુપર સોંગ માર્કેટમાં લાયુ છે રાકેશ ભાઈ બારોટ અને કાજલ બેન મહેરિયા આ સોંગ ખૂબ જ વાયરલ થાય જય માતાજી મિત્રો સપોર્ટ કરજો 😍💖

    • @durgeshkahar2775
      @durgeshkahar2775 2 роки тому

      Oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo.oooooooooo9ooooooooooooooooooooooooooo.

    • @munnabaghel1965
      @munnabaghel1965 2 роки тому +1

      🇮🇳🇮🇳🇮🇳🥀🥀

  • @kamleshkamlesh2493
    @kamleshkamlesh2493 2 роки тому +38

    જય માતાજી રાકેશભાઈ કાજલબેન બહુ સરસ ગીત ગાયુ છે કમલેશ કનેસરા તરફ થી ખુબ ખુબ અભિનંદન 🙏

    • @a_p_thakorofficial9934
      @a_p_thakorofficial9934 2 роки тому +1

      🙏good morning 🙏
      👍Jay bhole🙏

    • @vivooppo5280
      @vivooppo5280 2 роки тому +1

      @@a_p_thakorofficial9934 in

    • @valakuda
      @valakuda 2 роки тому

      ua-cam.com/channels/Xk5mGmSy8TKk2g41qGNOMg.html

  • @guj_rati
    @guj_rati 2 роки тому +36

    जब मां छोड़कर जाती है,
    तब दुनिया में कोई दुआ देने वाला नहीं होता…
    और
    जब पिता छोड़कर जाता है,
    तब कोई हौसला देने वाला नहीं होता…”

  • @ashvinrajpurohit8265
    @ashvinrajpurohit8265 2 роки тому +9

    vah vah king tigar kajal maheriya and rakesh barot and neha suthar.. supar song boom boom આખું માર્કેટમાં બૂમ બૂમ છે હા.હાવજ કાજલ મહેરિયા કિંગ સિંહણ વાહ

  • @singermerubharwad777
    @singermerubharwad777 2 роки тому +21

    જય જય ઠાકરરરરરરરરરરરરરરર વાલા 🙏👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑

  • @rmgujarati4695
    @rmgujarati4695 2 роки тому +5

    ᴶᴬʸ ᴴᴬᴺᵁᴹᴬᴺ ᴰᴬᴰᴬ ......Nice Song......

  • @DesertMorganbay
    @DesertMorganbay Місяць тому +3

    તમારા ગીત સારા છે

  • @jigudigitalstudio1883
    @jigudigitalstudio1883 2 роки тому +5

    Good morning//Rakesh Bhai//super song

  • @vsgamag
    @vsgamag Рік тому +3

    નવો યુટ્યુબર pl છું... X

  • @miteshbariyasanam1433
    @miteshbariyasanam1433 2 роки тому +7

    Jay mataji

  • @rajeshsinh3867
    @rajeshsinh3867 Рік тому +15

    અમને તો વાત કરનારી તો નથી પણ તમે શાંભરો વાત નેહા સુથાર ની 😎😎

  • @jagmalsihsolanki2719
    @jagmalsihsolanki2719 2 роки тому +2

    યાર છાયા ઠાકોર ને લ્યો તમારા ગીતો મા આના કરતા

  • @sanjayparmaparmar5266
    @sanjayparmaparmar5266 2 роки тому +4

    🙏🙏🙏🙏🙏👍👍👍❤️❤️🙏🙏🔥🔥

  • @vsgamag
    @vsgamag Рік тому +3

    નવો યુટ્યુબર pl છું... X

  • @PurohitParesh2022
    @PurohitParesh2022 2 роки тому +30

    Miss you mom 😞😭😭
    माँ का लाडला बेटा ❤😭माँ किधर है एक बार आ ना 😭😭तेरे बिना जिंदगी अधुरी है 😞😭

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 2 роки тому +5

    કાજલ મેરીયા નું રાકેશ બારોટનું જોરદાર સોંગ છે બધા મિત્રોને જય કાનુડા

  • @meldimadadaraofficial3964
    @meldimadadaraofficial3964 2 роки тому +122

    👌_રાકેશ બારોટ ખુબ સરસ સોગ છે _👌
    🙏__બધા મિત્રો ને જય માતાજી__🙏

  • @ajaybhaivasava-hr5xt
    @ajaybhaivasava-hr5xt Рік тому +9

    વાહ રાકેશ ભાઈ બારોટ અને કાજલ બેન સુ આવાજ સે તમારો ભગવાન તમને આશીર્વાદ આપે આ સોંગ પર થી મારી લાઈફ લાઈન યાદ આવી ગઈ ભગવાન તમને હંમેશા ખુશ રાખે જઈ માતાજી

  • @nidhipatel7499
    @nidhipatel7499 2 роки тому +37

    ✨👌કાજલ મહેરીયા જોરદાર સોંગ છે..💯💫

    • @aapwarrior5383
      @aapwarrior5383 2 роки тому

      Ek MOKO AAPNE PACHI JOVO GUJARAT NE ONLY 🔥🔥🔥🔥🔥🧹🧹🧹🧹🧹🧹🧹🧹🧹
      ua-cam.com/video/bsnFl8_WnNI/v-deo.html

    • @pr_official2751
      @pr_official2751 2 роки тому

      👍

  • @Viku_1321
    @Viku_1321 2 роки тому +4

    ભાઈ તમે તો મારો સાચા પ્રેમ ને યાદ કરાવી ને રડાવી લીધો .......
    M iss u januuuuuuu💖💖💖💖💖💋💋💋💋💖💖💖💖💖

  • @ajedit5600
    @ajedit5600 2 роки тому +51

    જય દાદા શુભ શનિવાર સુપર સોંગ
    જય માતાજી મીત્રો

  • @HiteshRaj_Solanki_Official
    @HiteshRaj_Solanki_Official 2 роки тому +2

    Very Nice Song Rakesh Bhai

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 2 роки тому +45

    સુપર ગીત કાજલ બેન 👌👌👌રાકેશ ભાઈ 👍👍👌વીડિયો સુપર બનાવ્યો છે👌👌👍

  • @nikitabadarbar5238
    @nikitabadarbar5238 2 роки тому +6

    Nice song👍👍👍

  • @natvrthakorofflcial
    @natvrthakorofflcial 2 роки тому +5

    Super 👌👌👈

  • @ashokgoswami9711
    @ashokgoswami9711 2 роки тому +6

    સુપર હિટ સોંગ

  • @bharatthakorofficial8423
    @bharatthakorofficial8423 2 роки тому +14

    Super song ❤️❤️👍👍

  • @senvadiolalabhai8714
    @senvadiolalabhai8714 2 роки тому +1

    Super song hoo Rakesh Bhai

  • @thakorofking6117
    @thakorofking6117 2 роки тому +18

    સરસ છે ગીત રાકેશ ભાઈ બારોટ તમે ખુબ આગળ વધો બધા મિત્રો ને જય માતાજી

  • @જયકલેશમાતાજયગોગા

    🎀🎁super🎁🎀

  • @dsmakwanadigital2126
    @dsmakwanadigital2126 2 роки тому +5

    Super Nice song Rakesh Bhai Barot 👍👍👍👍

  • @vishnujizala8744
    @vishnujizala8744 2 роки тому +3

    સો વન્ડરફુલ સોન્ગ

  • @Rjnews585
    @Rjnews585 2 роки тому +21

    Rakesh barot Precent time me Number One Singer & Actres He ..
    Congratulations Sir

  • @pahchaahirpahchaahir3855
    @pahchaahirpahchaahir3855 2 роки тому +3

    🙏🙏👍👍

  • @Nitindharmesh1
    @Nitindharmesh1 2 роки тому +12

    રાકેશ ભાઈ, નેહા બેન, કાજલ બેન કૉંગ્રતુલાશન્સ
    ખુબ સરસ સોંગ લીરિક્સ
    ખુબ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક
    લાજવાબ ડ્રેસિંગ મઝા આવીગયી
    ખુબ ખુબ અભિનંદન sa re ga ma ગુજરાતી chenal ને

  • @ramlalgameti
    @ramlalgameti 2 роки тому +18

    વાહ રાકેશ ભાઈ સુ વાત છે❤

  • @sagardabhiofficial2078
    @sagardabhiofficial2078 2 роки тому +7

    જય દ્વારકાધીશ બધા ભાઈ ઓ ને 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑

  • @alpeshvankar8990
    @alpeshvankar8990 2 роки тому +5

    Very nice soong che kajal ben rakesh bahi tamru jordar che song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @jaydipvasava6021
    @jaydipvasava6021 Місяць тому +2

    અજય વસાવા તરફ થી ફૂલ સપોર્ટ

  • @hiteshmanvarduva
    @hiteshmanvarduva 2 роки тому +22

    રાકેસ બારોટ ખુબ સરસ સોન્ગ છે...👌👌👌
    જય માતાજી ઓલ friend..... 🙏

  • @chavdamayujikDeduva5917
    @chavdamayujikDeduva5917 2 роки тому +2

    સુપર હિટ સોંગ

  • @karansinhdarbar2113
    @karansinhdarbar2113 2 роки тому +7

    Super song jay mataji

  • @vijaychavda8877
    @vijaychavda8877 2 роки тому +1

    જોરદાર સોંગ છે

  • @Bhavnachauhan9493
    @Bhavnachauhan9493 2 роки тому +15

    Supar song 👍

  • @nimeshvaghels7490
    @nimeshvaghels7490 Рік тому +3

    Nimesh Vagheia

  • @rajameldichoru1398
    @rajameldichoru1398 2 роки тому +4

    Super song🎵 rakesh bhai 🥰and kajalmaheriya 💞Jay dada 🙏🙏raja meldi choru taraf thi ful 📍🥰🙏sapoot 🥰

  • @skdamor9529
    @skdamor9529 Рік тому +8

    વાહ ખૂબજ સરસ ગીત રજુ કર્યું છે બેન કાજલ મહેરિયા અને ભાઈ રાકેશ બારોટ ની જોડી એ.
    આપ બંને ની જોડી અને જીગ્નેશ કવિરાજ ની સાથે પણ કાજલબેન ગીત રજૂ કરે છે રિયલ માં અલગ જ રીતે જામે છે.ને એમાં પણ દેશી ઢોલના તાલે તો ગીત રજૂ કરો એટલે તો ઝૂમી ઉઠે છે લોકો

  • @thakorarvind7131
    @thakorarvind7131 2 роки тому +8

    Super song.. my favourite singer both of

  • @mukeshranaoffical37
    @mukeshranaoffical37 2 роки тому +7

    વાહ saregama UA-cam channel આવા સોંગ અમાં સુધી પહોંચાડવા, અમને સાંભળી ને ખુબજ આનંદ થાય છે ❤️😍😍

  • @thakorprakash5070
    @thakorprakash5070 2 роки тому +7

    Kajal Mehariya super song best beautiful

  • @ashokthakorradhikamusic4663
    @ashokthakorradhikamusic4663 2 роки тому +11

    પતિ પત્ની વચ્ચે પ્રેમ આવો હોવો જોઈએ
    ખરેખર આંખમાં આંસું આવી ગયા

  • @Motidau_GJ2_
    @Motidau_GJ2_ 2 роки тому +11

    Jay Mataji 🙏🏻

  • @pintusihpintusih791
    @pintusihpintusih791 2 роки тому +3

    Super kajai Ben song Rakesh Bhai. 😘😘

  • @Annulive16
    @Annulive16 2 роки тому +8

    જય ચામુંડા માતાજી જેટલા બી મારી કોમેન્ટ વાંચે છે એના પરિવાર ને ખુશ રાખે માં ચામુંડા માતાજી

  • @rathodpravinsinh2279
    @rathodpravinsinh2279 Рік тому +4

    મોજ્જજ પડી ગઈ

  • @pavinbhaithakor5165
    @pavinbhaithakor5165 2 роки тому +14

    રાકેશ ભાઈ બારોટ જોરદાર સોંગ સરસ સુપર સોંગ 😘😘 જય માતાજી 😘😘

  • @hiteshbaraiya9938
    @hiteshbaraiya9938 2 роки тому +3

    મસ્ત સોગં છે

  • @mojiloking.8404
    @mojiloking.8404 2 роки тому +6

    જોર દાર સોંગ છે. બધા મિત્રો ને જય માતાજી......જય . હનુમાન દાદા

  • @PrakashThakor-jm1um
    @PrakashThakor-jm1um 2 роки тому +2

    સુપર song hoo💪

  • @rajasadhiofficial1404
    @rajasadhiofficial1404 2 роки тому +3

    વાહ સુ સોંગ છે

  • @dbcreative928
    @dbcreative928 2 роки тому +30

    કાજલબેન અને રાકેશ ભાઈ જોરદાર સોંગ
    ગોકુળ આઠમ નિ શુભ કામનાઓ ❤️❤️❤️

  • @rkremixofficial5985
    @rkremixofficial5985 2 роки тому +8

    💕💕💕

  • @thakornarayanji1565
    @thakornarayanji1565 2 роки тому +6

    Nice song

  • @vishalsinh_parmar_008
    @vishalsinh_parmar_008 2 роки тому +5

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Mahipatsolankiofficial3152
    @Mahipatsolankiofficial3152 2 роки тому +3

    ♥️♥️♥️

  • @kiransurela3274
    @kiransurela3274 2 роки тому +7

    સરસ સોંગ છે
    રાકેશ ભાઈ
    કાજલ બેન
    જય માતાજી

  • @rathodpravinsinh2279
    @rathodpravinsinh2279 Рік тому +2

    અનેક વખત સોભર્યું

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 роки тому +13

    રાકેશ બારોટ અને કાજલ મહેરીયા
    આ પણ સોંગ સુપર છે
    ❤️❤️🙏🙏
    જય માતાજી