સીમ કાર્ડ માટે ટ્રાઇના નવા નિયમ | Trai Rules For Sim Card || રિચાર્જ વગર 1 વર્ષ સુધી નંબર ચાલુ રહેશે
Вставка
- Опубліковано 6 лют 2025
- સીમ કાર્ડ માટે ટ્રાઇના નવા નિયમ | Trai Rules For Sim Card || રિચાર્જ વગર 1 વર્ષ સુધી નંબર ચાલુ રહેશે
સીમ કાર્ડ માટે ટ્રાઇના નવા નિયમ, રિચાર્જ વગર 1 વર્ષ સુધી મોબાઈલ નંબર ચાલુ રહેશે
BIG Change in Mobile Recharge Rules |
TRAI's New Mandate Explained |
UPSC |
Latest News
TRAI New Rules For SIM Card
#mobilerecharge
#telecomupdate
#TRAI
#Telecom News
#VoiceAndSMSPlans
#TelecomUpdates
#DataFreePlans
#MobileUsers #
SeniorCitizen Plans
#TelecomIndustry
#RechargeVoucher
#TRAINewRules
#TRAIUpdates
#TelecomIndia
#RechargePlans
#MobilePlans
#VoiceAndSMSOnly
#Telecom Regulations
#Consumer Rights
#NoDataPlans
#Prepaid Recharge
#TRAIRegulations
#Indian Telecom #AffordableRecharge
#Telecom Policy #MobileUsersIndia
#TechNewsIndia
ફક્ત કંપનીએ નથી છેતર્યા સરકાર અને કંપનીની મિલી ભગત હોય છે સવાલ એ છે કે ગ્રાહક સુરક્ષા વાળા ક્યાં છે
😮😂
ગ્રાહક સુરક્ષા વાળા ની પછવાડે કંપની વાળાએ રૂપિયા ભરાવ્યા હોય
@@amrutlalparmar2126સાચીવાત છે ભાઈ
😮 very nice information 😊
28 દિવસ નું રીચાર્જ થાય છે ભાઈ તો પછી ત્રીસ દિવસ માટે કેમ નહીં??????
શું આ એક લૂંટ જ છે ને 🤔🤫😷
💯
મને લાગે છે જતતાને ઉલ્લુ બનાવે છે
રાત્રે ૧૨ પછી નેટ ફીરી કરો
હવે ધરાસણા હોય તો 28 દીવસ ના છે એ 30 દીવસ કેમ નથી કરતાં
28 દિવસ ને બદલે 30 દિવસ નો રિચાર્જ સમય રાખવો જોઈએ કેમકે વર્ષ દરમ્યાન 12 મહિના બદલે 13 મહિના નુ રિચાર્જ થાય છે જેના કારણે ગ્રાહક ના એક મહિના વધારે રકમ જાય છે
Trai વાળાં આજ સુધી ક્યાં હતા જ્યારે આજીવન ફ્રી સીમ આપવાની વાત કરીને લૂંટી લીધા લોકોને
Thankyou 🙏
સરકાર jio ની ગુલામ કહો કે મિલીભગત😂😂😂
આજે 26 મી જાન્યુ આરી થઈ,દેશનો 76 મો સ્વાતંત્ર્ય દિવસ હર્ષ ભેર ઉજવાઈ રહ્યો છે,23.1.25 ઉપર ત્રીજો દિવસ થયો,છતાં હજુ નિયમ લાગુ થયા નથી.
Haji khali vatu thay kay evu nathi avyu haji bharva padese
Aa lagu kyarthi thase
Laiftime veliditi honi chahiae.
Sry yr nahi ho sakegi
આપણે સીમ લીધું ત્યારે આજીવન ઇન્કમ ફ્રી વાળું આપ્યું હતું પછી દર મહિને ઇનકમિંગ ચાર્જ લાવવા માંડ્યો તો ગ્રાહક સુરક્ષા વાળા અને સરકારે કેમ કોઈ પગલાં ન લીધા
ક્યારથી ચાલુ થઈ જશે ભાઈ
વાત 23 જાન્યુઆરી લાગુ થશે....એવા સમાચાર છે
गरीबों का खुल गया सिम सिम
Saras
ક્યારે લાગુ થશે
૨૩ જાન્યુઆરી
@@rbonline0હુ તમારા વિડિયો કોપી પેસ્ટ કરીને વીડિયો અપલોડ કરી શકુ છું ભાઈ કારણ કે તમારી ઇજાજત હોય તો તમે કોપિ રાઈટ કલેમ નો મોકલો તો રીપ્લે આપજો
મે અગાઉ થી 10 નું રિચાર્જ કરાવ્યું છે તો એ મળશે કે નહિ
નેટ નુરીચાજ શું સ્કીમ છે ભાઈ
Kyarthi plan lagu thase
લગભગ 23 જાન્યુઆરી થી
સર બધી માહિતી જુની લઈને આવ્યા છો. કેટલાય વિડીયો આ વિશે આવી ચૂક્યા છે. હવે આવા વિડીયો સાંભળવા પણ ત્રાસ જેવા લાગે છે.
ભાઈ હવે જે પણ આવશે નવી માહિતી આવશે રાહ જુઓ
Khoti vat che haju evu kai thayu nathi
Only data plan lavo
No sms no calling
ખોટું છે
ekyc to sim card ma Krause to vat tamari sachi chhe
શું ઈનકમીંગ પણ ૩૬૫ દિવસ ચાલુ રહેશે.
એ થોડા સમયમાં ખબર પડી જશે
ક્યારે ચાલુ થઈ રહ્યું છે
ભાજપ સૌથી મોટી કંપની છે બસ રજીસ્ટ્રર નથી 😅
AA BADHU KHOTU SE
KYC
Karthika plan laguna thase
મારે આખા મહિનાનું 2 Gb net વપરાય છે
ક્યારથી ચાલુ થઈ જશે નિયમ
અંદાજિત ૨૩ જાન્યુઆરી
Pehla.to.tok.time.malto.hato.
રદ