Mehsana News : માતાજી માટે કાનમાંથી કીડા પડે એવા અભદ્ર શબ્દો ! | Bahuchar Mataji | News18 | N18V

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • The police have arrested the person who used vulgar words for Bahuchar Mataji. A police complaint was filed by Yuvrajsinh Solanki, a devotee of Kadi in Mehsana district regarding the feelings of the devotees of Bahuchar Mataji.
    બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. બહુચર માતાજીના ભક્તોની લાગણી દુભાવાને લઈ આ અંગે મહેસાણા જિલ્લાના કડીના એક ભક્ત યુવરાજસિંહ સોલંકી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. N18V
    #mehsana #bahucharma #vulgarwords #police #gujarat
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/des...

КОМЕНТАРІ • 549

  • @rameshpampaniya1025
    @rameshpampaniya1025 Місяць тому +63

    વાહ આ મનસુખ જેવા ઉપર આવી કડક કાર્યવાહી કરવામાં આવી એ બદલ ખૂબ અભિનંદન તે હિન્દુ વિરોધી માનસિકતા ધરાવે છે

  • @SurajParmar-h3c
    @SurajParmar-h3c День тому +1

    ❤❤❤જય બહુચર માં સત્ય છે ❤❤❤જય માતાજી સત્ય છે ❤❤

  • @RavalJayshukh-hy8qt
    @RavalJayshukh-hy8qt 7 місяців тому +47

    જય મારી માં બહુચર જય માં આઈ દેવલ જય માં બુટ ભવાની જય માં ખોડિયાર જય જગદંબા

  • @AjitsinhVaja-ee1bs
    @AjitsinhVaja-ee1bs 7 місяців тому +59

    ન બોલવાનું બોલવામાં માહેર છે હિન્દુ ધર્મ વિરોધી છે આ ભાઈ માનસિક બીમાર છે તેમનો પણ ઈલાજ સાથે કરી નાખજો મનનું સુખ નો મળયૂ ત નનું સુખ ન મળ્યું બોલીને બગાડીને દુઃખ મળ્યું આવા ગુજરાતમાં ઘણા છે ખાઈને ખોદનારા પોપટિયું જ્ઞાન ધરાવનાર

  • @vbjalu9170
    @vbjalu9170 7 місяців тому +41

    સવીધાન ની વાતુ કરો બાબાસાહેબ ની વાતુ કરો પણ કોઈ બીજાની લાગણી દુભાઈ એવી ટીપણી નો કરો સવીધાનમા કિયાય લખ્યુ નથી તો સુકામ વાદ વીવાદ થાય એવુ બોલવુ જોઈએ ...

    • @JayvirSinhParmar8
      @JayvirSinhParmar8 7 місяців тому

      Right 👍

    • @Viinod.Prajapati
      @Viinod.Prajapati 7 місяців тому

      સાચું ભાઈ

    • @bhavanvaghela8365
      @bhavanvaghela8365 7 місяців тому

      Amuk apni samaaj ma ava pdiya se etle bdha ne sambhlvu pde se. mataji ma manvu no manvu e apni ichha ni vaat se pn mataji vise ટીપણી સુકામ ને કરવી જોઈ. apne koi ghre keva nthi avtu ke tme mataji ne mano j te. હાથે કરીને ઊડતું લે છે

    • @prakashmakwana9458
      @prakashmakwana9458 7 місяців тому +1

      E to aapni lagni pan kok dubhave to aapne pan savidhan ni dhara no upyog karay

    • @rajeshgamit8543
      @rajeshgamit8543 Місяць тому

      અંતે તો બધાને સંવિધાન નાજ કાયદા લાગુ પડે છે... 🙏

  • @mukeshbhaimakwana7106
    @mukeshbhaimakwana7106 7 місяців тому +89

    હમણાં આ બોવ હાલી નીકળ્યો હતો.

  • @ashvinparjapti6278
    @ashvinparjapti6278 7 місяців тому +19

    એ આ લોકો ભગવાન માતાજી ને મૂકતા નથી 😢😢😢

  • @KismatThakor22
    @KismatThakor22 7 місяців тому +9

    Jay bahuchar ma 🙏🙏

  • @SupremeSoul29
    @SupremeSoul29 12 днів тому +1

    કોઈ પણ દેવી દેવતા ભગવાન માતાજી નુ અપમાન ન કરાઇ નહિતર શ્રાપ લાગે અને ધનોત પનોત નીકળી જાય. જય ભારત. 🚩

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 7 місяців тому +6

    જય માતાજી

  • @TulshibhaiChauhan-xc8mr
    @TulshibhaiChauhan-xc8mr 7 місяців тому +51

    આવુતો મુસલીભાઇ નો બોલે ઞણોશ ભાઇ મારે યી બરાબર સે જયમાતાજી

    • @jaydipsinhgohil4023
      @jaydipsinhgohil4023 7 місяців тому

      મુસ્લિમ ભાઈઓ ને ખબર છે કે માતાજીએ અને માં વિશે ઉપર નો બોલાય જે કહેવું હોય તે બીજી ભાષામાં કહી શકે કેટલા તો ખાનદાન હોય જ છે આ તો છેલ્લી કવોલિટીના કહેવાય અને માં સાથે કે માતાજી સાથે અને કાંઈ લેવા દેવા ન હોય આના તો ગોઠણ ભા નાખો ને તો જ સીધા હાલે

  • @ZalaShaileshZala-v2o
    @ZalaShaileshZala-v2o 12 днів тому +1

    વાહ ભાઈ વાહ... આને તો સનાતન ધર્મ અનુસાર આને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પાર્થના માં કુળદેવી ને કરું છું

  • @kishorsinhdarbar4916
    @kishorsinhdarbar4916 7 місяців тому +25

    આ મનસુખ ભુવા ને સ્વપ્નમાં પણ ન વિચાર્યું હોય તેવી કડક માં કડક સજા થવી જ જોઈએ જેથી કરીને ને ભવિષ્યમાં કોઈ બીજો મનસુખીયો પેદા ના થાય
    જય માતાજી જય સુર્ય દેવ

    • @hardikhardik5737
      @hardikhardik5737 7 місяців тому

      Savidhan savidhan kare se ena j case thayo

  • @harsadharsad6923
    @harsadharsad6923 Місяць тому +1

    વાહ વાહ

  • @bhagirathsinhjadeja9518
    @bhagirathsinhjadeja9518 Місяць тому +2

    Nice 👌

  • @sharadkhakhi8598
    @sharadkhakhi8598 7 місяців тому +5

    Jay ho 🙏

  • @kiritthakor8266
    @kiritthakor8266 12 днів тому

    જય ખુંખાર મેલડી મા🙏🙏🙏

  • @JituPatel-wt5fd
    @JituPatel-wt5fd 9 днів тому

    ❤જય શ્રી બહુચર માં ❤જય શ્રી ખુંખાર મેલડી માં ❤રામ માડી રામ ❤સત્ય સનાતન ધર્મ કી જય ❤રામ રામ

  • @mukeshnai3362
    @mukeshnai3362 12 днів тому

    Jay Mataji ji

  • @JagdishPurohit-n3v
    @JagdishPurohit-n3v 17 днів тому

    જય મેલડી માઁ જય અંબે

  • @Bharatbhai-ix6lh
    @Bharatbhai-ix6lh 7 місяців тому +13

    Jaymataji zalawad Bharatbhai Solanki....

    • @Bharatbhai-ix6lh
      @Bharatbhai-ix6lh 7 місяців тому +6

      આ મનસુખને સજા થાય એવી પ્રાર્થના છે જયબુટભવાની સદાયસહાયતે માં 🚩 બહુચરાય નમઃ 🦚🪴🦚🙏🏻🌹🌹🌹🌹🌹🌹

    • @vishwajitdulera3689
      @vishwajitdulera3689 7 місяців тому

      Jay bhim

    • @dangarjagdishdangar7601
      @dangarjagdishdangar7601 7 місяців тому

      જય ભીમ ✍️✍️✍️

  • @KirtiThakorkirti
    @KirtiThakorkirti Місяць тому

    ❤❤❤

  • @JashvirsinghBedi
    @JashvirsinghBedi Місяць тому +1

    🙏v,good,,ma🌹

  • @ramanujbaladev9354
    @ramanujbaladev9354 14 днів тому

    Jay matajj

  • @hiteshbhaisagathiya6534
    @hiteshbhaisagathiya6534 7 місяців тому +6

    Jay mataji ❤❤❤

  • @dasrathabhairambhai3489
    @dasrathabhairambhai3489 Місяць тому

    Jay ma

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 4 дні тому

    ❤મનસુકને બેફામ બની દેવીયુ ને ઠઠા મશ્કરી કરી ને લાગણી ઓ ભાવિકો ની બોવ દુભાઈ છે ભાઇ આવા તો પોદળા કાઢી નાખવા માતાજી દેવીદેવતા ભગવાન ને પ્રાર્થના છે કે આની આવાં ને પાછળ વાશ નાખે એવું રેવૂજ નો જોવે એવી દુવા કરજો ભાઈ બહેનો જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ રામ રામ રામ ❤

  • @MansangRakani
    @MansangRakani 7 місяців тому +19

    આમા એક કોમેટ વાંચી કે આની જીભ કાપી નાખો એ કોમેટ વાળા ભાઈને બધા લાઈક કરો સાચા દિલથી

  • @laljidabhi3825
    @laljidabhi3825 6 місяців тому +2

    જય માં બોહુચર આને સજા ફટકારો જોરદાર

  • @JayaJadav-t1g
    @JayaJadav-t1g 24 дні тому +3

    જય.મા.મેલડી

  • @SolankiKaran-y4w
    @SolankiKaran-y4w 13 днів тому

    એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ 🙏🏻

  • @vaghelanitin82
    @vaghelanitin82 7 місяців тому +11

    Jay. Bhim full support 💙💙

    • @kishanmakvana1652
      @kishanmakvana1652 7 місяців тому +1

      Kone support karo bhai

    • @makeasurprise429
      @makeasurprise429 7 місяців тому +2

      ​@@kishanmakvana1652eni baydi ne gatar saf karavva ma bija to kema support kare aa aani okat hoy su biji 🤣🤣🤣

    • @mahesh6958
      @mahesh6958 7 місяців тому

      @@vaghelanitin82 આરક્ષણ વગર જીવી નથી સકતા ને અત્યાર support કરવો છે hai 😂😂😂

    • @rahulmukhi5764
      @rahulmukhi5764 5 місяців тому +1

      @@makeasurprise429 તારી મા બેન જેમ મુઘલ નાં હરમ માં અમારી મા બેન નથી મોકલી કે મુઘલ નાં દરબાર મા જી જા જી નથી કર્યું ગુફાપુત્ર 🤣🤣

    • @makeasurprise429
      @makeasurprise429 5 місяців тому

      @@rahulmukhi5764 તમારી ઓકાત શું છે એ કેવું સુ એના વિષે બહેસ કરવી નકામી છે લેવલ જ નથી નિકળ ચાલ ગટર સાફ કરીને આવ નિરાતે જા હું ક્ષત્રિય નથી પેલા તો બેન દિકરી ની વાત એને કે મને સુ કેસ

  • @mahakal8969
    @mahakal8969 7 місяців тому +55

    Svidhan savidhan Ni માળા કર મનસુખ 😂😂😂😂😂

  • @NatubhaiParmar-x5o
    @NatubhaiParmar-x5o 17 днів тому

    Jay ma bahuchar ma ki jay

  • @Bhoomitank-we9nf
    @Bhoomitank-we9nf Місяць тому

    💯👍

  • @ashvinchavda4890
    @ashvinchavda4890 7 місяців тому +1

    Jay mataji

  • @sun..of...vachhraj...4950
    @sun..of...vachhraj...4950 7 місяців тому +43

    આવા લૂખા ને સજા નય મોત આપવું જોવે

  • @FulsinhSolanki-b4v
    @FulsinhSolanki-b4v Місяць тому

    જય બહુચર માં

  • @sursingsavadiya26
    @sursingsavadiya26 7 місяців тому +24

    બરાબર છે મનસુખ ને સજ થવી જોઈ

  • @JaanviGauswami
    @JaanviGauswami 7 місяців тому +1

    જય શ્રી બહુચર માં 🐓❤🙏🏻

  • @djdakla5918
    @djdakla5918 7 місяців тому

    Barobar che

  • @AkshayChunara-so4iw
    @AkshayChunara-so4iw Місяць тому +11

    હા બરોબર બરોબર છે..... જય સના તની ધર્મ ની જય❤

  • @dbdarbar6390
    @dbdarbar6390 7 місяців тому

    સરસ

  • @JackSolan
    @JackSolan 12 днів тому +1

    Bhai aato meldi che aeni same koi na take🙏jay ho meldi

  • @vimalmaru9896
    @vimalmaru9896 7 місяців тому

    Very good

  • @bhagirathsinhjadeja9518
    @bhagirathsinhjadeja9518 13 днів тому

    Vha yuvrajsinh vha🙏

  • @anu3953
    @anu3953 16 днів тому

    Very good aane jarur j hati

  • @kajalthakortimepass6077
    @kajalthakortimepass6077 7 місяців тому

    Jay ma bahuchar🙏

  • @h.a.7213
    @h.a.7213 4 місяці тому +5

    Jay Bhim

  • @babuhaisolanki7943
    @babuhaisolanki7943 Місяць тому

    Jay bahuchar ma

  • @NareshDave-sl7qs
    @NareshDave-sl7qs Місяць тому

    Jay
    Mataji po saru karyu

  • @mukeshbiricha1775
    @mukeshbiricha1775 7 місяців тому +5

    Jay bhim Jay savidhan manshukhbhai

  • @ravindhanik5375
    @ravindhanik5375 2 місяці тому +5

    Khub saras karya police dwara

  • @a1kismatstudio573
    @a1kismatstudio573 Місяць тому

    આ ભાઈ બધા માતાજીનું અપમાન કરે છે

  • @Kanta.ben.kChauhan
    @Kanta.ben.kChauhan 7 місяців тому +5

    મનસુખ.ભાઈ.જાય.bhim

    • @jituvala8744
      @jituvala8744 7 місяців тому +3

      Hu Valmiki chu pan Hindu virodhi nathi. Aava lukkhao ne aajivan saja aapvi joiye.

    • @Kunfuhsjd
      @Kunfuhsjd Місяць тому +1

      Ka mansukh jelma 2 di goti tarathi nat revatu lagtu eno lo haseni rati kayam randi.....

    • @RAAJ8006
      @RAAJ8006 13 днів тому

      ​@@jituvala8744 સાચી વાત છે અત્યાર સુધી મેલડી માં નું લોકેટ પહેરતા હતા હવે બુદ્ધ ધર્મ અપનાવ્યો એટલે બધા માતાજી અને દેવ વિષે બફાટ કરે છે. બોલવાની આઝાદી નો મતલબ એવો નથી કે તમે કોઈની શ્રધ્ધા સાથે ખિલવાડ કરો. મનસુખ ભાઈએ વિંઘો એક જગ્યામાં દબાણ કરીને મંડપ સર્વિસ નો સામાન નું ગોડાઉન બનાવ્યું છે. અને એવું પણ કહેવાય છે કે પહેલા એ દારૂ નો ધંધો પણ કરતા હતા . કહેવાનો મતલબ તમે જેને માનતા હો પણ બીજાની શ્રધ્ધા વિષે તમને બોલવાનો કોઈ હક નથી

  • @Indian_fishing_tips
    @Indian_fishing_tips 6 місяців тому

    શાચો છે

  • @UmeshGadhvi-kq7nh
    @UmeshGadhvi-kq7nh 7 місяців тому +12

    Taru pap tne nadyu kar mukhaa😢

  • @Jay_mataji-y3b
    @Jay_mataji-y3b Місяць тому

    વાહ વાહ જય જય હો 🙏😂😂😂😂 મનસુખ ભાઠે ભરાય ગયો

  • @ChauhandineshChauhan-xv7if
    @ChauhandineshChauhan-xv7if 7 місяців тому +3

    Jay Bheem namo buddhay

  • @parmarmehul1371
    @parmarmehul1371 29 днів тому

    Jay bahuchr

  • @prakashraval5029
    @prakashraval5029 7 місяців тому +7

    વાહ વાહ ઠેકાણે પડી ગ્યો જય શ્રી સુરાપુરા દાદા

  • @premjibavariya6828
    @premjibavariya6828 6 місяців тому

    Barobar se

  • @uday3680
    @uday3680 7 місяців тому +7

    આવા લોકોને કરી સજા થવી જોઈએ

  • @DJGAMERFF227
    @DJGAMERFF227 7 місяців тому +10

    આનાલાયકગમેતેબોલેસેસજાથાવીજોય

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 7 місяців тому

      હવે વસંત ચાવડા નો છે બીજા સમાજ વિશે બોલે પોલીસ મથકે જાણ કરવા વિનંતી કોમવાદ નો કરવો મનસુખ રાઠોડ તો અંદર છે હવે વસંત ચાવડા ની તપાસ હાથ ધરવામાં આવશે

    • @Jvmakwana-h7t
      @Jvmakwana-h7t 7 місяців тому

      પેલા તું લખવું કેવીરીતે? એ.. શીખીલે પછી તારી પૂંછડી પટપટાવજે...

  • @DeepakMakwana-l3m
    @DeepakMakwana-l3m 11 днів тому

    Jay bhim

  • @Johareditgj34vara
    @Johareditgj34vara Місяць тому

    કોન કોન ખુશ છે આ જોય ને હુ તો બોવ જ ખુશ છું ને તમએ ❤

  • @AJJUBHA-v8i
    @AJJUBHA-v8i 2 місяці тому

    Ok

  • @mukeshbagda6703
    @mukeshbagda6703 3 місяці тому

    તમે ક્યાં નવું છે પડદો પાસ કરે ફાસ્ટ કરે❤❤❤

  • @PrakashbhaiGohil-q2k
    @PrakashbhaiGohil-q2k 7 місяців тому

    જય હો ભારત માં

  • @ANILDHARAJIYA
    @ANILDHARAJIYA 7 місяців тому +52

    આવા સોદુ ને તો 10.વરસનિ જેલ ફટકારો

    • @rohitparikh5420
      @rohitparikh5420 7 місяців тому +1

      GhantA

    • @daxrajsinhzala4928
      @daxrajsinhzala4928 7 місяців тому +3

      Aaane fase apo😂😅😮

    • @rohitparikh5420
      @rohitparikh5420 7 місяців тому

      @@ANILDHARAJIYA કશુંય ના થાય.સંત કબીરે સેંકડો વર્ષ પહેલાં કહ્યુ છે કે ઘરમાં ચોર આવે તો કુળદેવી કશુ નહી કરે પણ આંગના માં સુતેલી કુતરી ભસી ને તમને જગાડસે .જાગસો એટલે ચોર ભાગશે..શુ સંત કબીર ને ફાંસી આપશો?

    • @KattarHinduUSA07
      @KattarHinduUSA07 7 місяців тому

      ​@@rohitparikh5420
      😂🤣😂Dheeee Dhaaaa 😂🤣😂

    • @rohitparikh5420
      @rohitparikh5420 7 місяців тому

      @@KattarHinduUSA07 હિંસક અને નફરતી

  • @AjitsinhVaja-ee1bs
    @AjitsinhVaja-ee1bs 7 місяців тому +4

    સમર્પણની ભાવના ક્ષત્રિય હોય છે 24 તીર્થ કરો ક્ષત્રિય હતા ક્ષત્રિય પાછું વળીને ના જોવી એટલે જ સિંહ નો બિરુદ આપેલું છે ત્યારથી શબ્દ લગેલો છે સિંહ

  • @pankajbhaidamor3924
    @pankajbhaidamor3924 Місяць тому

    દેવી શકિત શુક્ષમાં રૂપ કેવાય દેવી શકિત ધરે તો આખા બ્રહ્માંડ ની જગ્યા પણ ઓછી પડે બેસવા માટે કૂકડો તો માતા નું વાહન છે તો કેમ બેસી ના શકે,🙏જય માતાજી🙏

  • @vanajivanaji5469
    @vanajivanaji5469 7 місяців тому +3

    f i r karva vada bhai ne dhanyavad
    vandan che tamne

  • @mehulrajput3061
    @mehulrajput3061 18 днів тому

    કેવું રહ્યું મનસુખ

  • @NareshSudasama-v4f
    @NareshSudasama-v4f Місяць тому

    મનસુખ ખટકી સબ્દ માતાજી વિશે બોલેસે

  • @SariyaNaresh48
    @SariyaNaresh48 7 місяців тому +5

    IPC ની કલમો કેમ લગાવી નવા કાયદા નથી લાગુ થયા?

  • @mahuvavachhdaveerdada3534
    @mahuvavachhdaveerdada3534 7 місяців тому

    આ બધા કલાકારો નવરા કરી દો આપણે જે કાંઈ જોતી હોય જાણકારી આપણા દેવ વિશે આપણે સાહિત્ય વિશે બધું યૂટ્યુબ માં મળી જાય છે

  • @BalvatsinhSolanki
    @BalvatsinhSolanki Місяць тому +1

    આને સજા થવી જોઇએ

  • @Comedy_With_Gujju
    @Comedy_With_Gujju 2 місяці тому

    મનસુખભાઈ તુમ આગે બઢો. હમ તુમ્હારે સાથ હૈ..

  • @KBJadeja-re9tz
    @KBJadeja-re9tz 7 місяців тому +16

    Khud police vara darbaro chhe etle police jate aa naradham ne pakdi padyo chhe...

    • @bhupatmarubhupatmaru8097
      @bhupatmarubhupatmaru8097 7 місяців тому

      દરબાર ચે તો સૂ કાયદો હાથ માં લઇ લેશે તો

  • @rationalhuman8246
    @rationalhuman8246 7 місяців тому

    આ યુવરાજને કહો કે મહાભારત વાંચે એમાં બહુ મસ્ત લખ્યું છે તમારાં વિશે....

  • @dkjaysiyaram8511
    @dkjaysiyaram8511 7 місяців тому +2

    Sanatni o ketlak chhe hve joy... Aane sja kravva kon kon aagad vdhe chhe joy hve... Jay mataji

  • @sagars6590
    @sagars6590 6 місяців тому +1

    UP ના યોગીબબા જેવા ગુજરાત માં હોય તો બોલતા પેહલા ધ્યાન રાખે ને....

  • @KhantRatana
    @KhantRatana 7 місяців тому +22

    બોલતો બંધ થાય એમ કરો

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 7 місяців тому

      વસંત ભાઇ મનસુખ રાઠોડ ઉપર 6 ગુના છે હજુ 5 ગુના બાકી છે વસંત ચાવડા નો વારો આવશે કોઈ કોઈ નાં સમાજ વિશે બોલવાનો અધિકાર નથી પોલીસ અધિકારીઓ ને ધમકાવે છે આને કાયદો નું પાલન પોલીસ અધિકારી કરસે

  • @sshingrakhia
    @sshingrakhia 7 місяців тому

    Sachu Bolo To Aamaj Thay , Mansukh Bhai Ek Dum Sachu bole che, Je Loko ne Andhvishwas Mathi Baar Kadhva mage che , Pan Mane Mansukh Bhai Ni Vaat Ek Dum Sachi lagi

  • @kanaiyarajgor2565
    @kanaiyarajgor2565 7 місяців тому

    Khub saras solanki bapu

  • @j.k.ghusar6558
    @j.k.ghusar6558 7 місяців тому

    સુપર.કામ.કરીયુ

  • @pinalrao5697
    @pinalrao5697 17 днів тому

    Sisoda ma avi gyo

  • @indrajeetsinhjhala4213
    @indrajeetsinhjhala4213 Місяць тому

    Haji bole j che

  • @Ramdassadhu12579
    @Ramdassadhu12579 7 місяців тому +7

    Bahu srash. Aava. Aadharmi o ne. Moti. Sja thvi joiye ne aani. Pasd. Kon ketla loko chhe aemni. Pn karyavai thvi joiye

  • @P.CVlogs
    @P.CVlogs 7 місяців тому +1

    ભાઈ બોવ સારું કામ કર્યું છે હજી હજી આ જાનવર ને આ જીવન સજા કરો એટલે ખબર પડે એને

  • @makvanamagan8299
    @makvanamagan8299 7 місяців тому +5

    હીનદુનુકલંકશેતુ,હરીજનશેતૂ,તારીનીયતખરાબશે

  • @સાગરભરવાડ-ખ9ન
    @સાગરભરવાડ-ખ9ન 7 місяців тому +2

    કળક સજા આપજો દ્વારકાધીશ વીશે પણ ખરાબ બોલ્યો હતો

  • @DineshThakor-je9uf
    @DineshThakor-je9uf 27 днів тому

    ફરિયાદ કરવાવાળા ભાઈ ને સલામ છે અને પોલીસ સ્ટાફ ને બહુ ચગ્યો હતો

  • @Vyavastha_Parivartan_party
    @Vyavastha_Parivartan_party 2 місяці тому

    ભગવાન કયાય છે

  • @PrakashPrakashParmar-dl8cq
    @PrakashPrakashParmar-dl8cq 7 місяців тому +14

    જયભીમ જય સંવિધાન 💙

    • @mahesh6958
      @mahesh6958 7 місяців тому +12

      જય પાંડુ પુત્ર ભીમ 😂😂

    • @ganstergaming7777
      @ganstergaming7777 7 місяців тому

      દેશ વિરોધી તત્ત્વો છે જે લોકો દૈશમા વૈમનસ્ય ફૈલાવાના ષડયંત્ર માં સામેલ છે

    • @Yadavjiii3
      @Yadavjiii3 7 місяців тому +5

      Chota bhim cartoon dekhne ka maja aata hai 😂

    • @kiritsoni6039
      @kiritsoni6039 7 місяців тому

      જેમ કોઈ જાતિ ને દુભાય એવા શબ્દ બોલવા બંધારણ વિરૃદ્ધ છે એમ કોઈ પણ ધર્મ કે સંપ્રદાયનું અપમાન કરવું પણ બંધારણ વિરૂદ્ધ છે,
      કોઈ દિવસ બંધારણ તો વાચ્યું નથી અને નિકળી પડ્યા છો, જય ભીમ અને જય બંધારણ કરવા.

    • @kiritsoni6039
      @kiritsoni6039 7 місяців тому

      જેમ કોઈ જાતિ ને દુભાય એવા શબ્દ બોલવા બંધારણ વિરૃદ્ધ છે એમ કોઈ પણ ધર્મ કે સંપ્રદાયનું અપમાન કરવું પણ બંધારણ વિરૂદ્ધ છે,
      કોઈ દિવસ બંધારણ તો વાચ્યું નથી અને નિકળી પડ્યા છો, જય ભીમ અને જય બંધારણ કરવા.

  • @chauhanprakash1420
    @chauhanprakash1420 7 місяців тому +2

    Jay bhim jay savidhan

  • @NkvlogStar23
    @NkvlogStar23 20 днів тому

    Bilkul khoti rite rathod Bhai ne heran karva ma avi rahya che emni ek ek video sacho j hoi che , Ane kud vadhare ene kud devi kevay sachi j baat che ne

  • @અમરેલી
    @અમરેલી 6 місяців тому

    રાવણ નું સર્જન હવે રામ ને આવવું જ પડશે

  • @hareshsuparstoryjitiya7094
    @hareshsuparstoryjitiya7094 6 місяців тому +1

    Kukda vadhare khavay che Jay Bhim namo bhudhay