કરમ કોન કરાવે છે બધાને હારાત કરવા સે કોઈ હેરાન થાવા થોડા માગતા વો ઈતો ભાગનિવાત છે વાલા તમારા ભાગમા સારૂ વોઈ તો સાર કમ થાઈ કરતો હરતો તો ઈશ્વર છે ભાઈ 🙏🙏🙏🙏🙏😄😄😄😃😄
નમસ્કાર સાગર નાથબાપુ મહારાજ નમસ્કાર જેને વીર અને પુર્વજ માં શું ફેર છે એની જાણ તમામ સનાતની ને હોવી જ જોઇયે વીર તો વીર છે ૫૨ વીર ૬૪ જોગણીયુ જગદંબા તો કોઇ ના શરીરમાં આવતાજ નથી એક સનાતની ના નમસ્કાર એમા બાપુ કદાચ દાનભાબાપુ નો વાંક નો હોય બીજા લોકો પણ લખી નાખતા હોય છે જય સનાતન
900 varsh ni tapasya kari hoy tene swayam shiv ni krupa hoy.. tena sathe je hoy tena sardar kidhu... Dhartina dhani ne vichari ne bolo sant Jay Sura pura Shanidev maharaj
મને તો આમાં જરાય રસ નથી માણસ નુ કર્મ જ તેમનુ પ્રારબ્ધ છે જેવુ વાવો એવુ લણો સારુ કર્મ સારો રસ્તો તમને ક્યારેય ભટકવા નહી દેય ઇશ્વર આપણા અંદર છે છતા તેમને મેળવા કઇક મેળવવા દર દર ભટકી રહ્યા છીએ
Avu hoy to rubru mulakat kari lyo ne aama su. Baki aavi rite badnam na karso . Ane aa to haji saruaat chhe . Mara bholad vala nu sat koy di ochho nay thay
મહારાજ તમારી વાત બિલકુલ સાચી છે જય હનુમાન
સાગર મહારાજ 100% વાત સાચી 64 જોગણી શું છે 52 વીર શું છે એની પણ ખબર નથી અમને તમારી વાત 100% સાચી છે
સાગર નાથ બાપુ કયા ના છે
જુગ ન હતું એ પેલા ની મારી 64 જોગણી છે જુગ પેલા ની માં જોગણી છે મહારાજ એક દમ સાચી વાત કરી તમે ❤
સગરનાથ બાપુ.. જય ગુરૃ મહારાજ..આપે એકદમ સત્ય વાત કરી.. ઓમ નમો ભગવતે વાસુદેવાય..
માણસ એનાં કર્મ થી જ સુખી દુઃખી થાય છે
કરમ કોન કરાવે છે બધાને હારાત કરવા સે કોઈ હેરાન થાવા થોડા માગતા વો ઈતો ભાગનિવાત છે વાલા તમારા ભાગમા સારૂ વોઈ તો સાર કમ થાઈ કરતો હરતો તો ઈશ્વર છે ભાઈ 🙏🙏🙏🙏🙏😄😄😄😃😄
દાન ભાઈ ભુવાજી તમે તમારા પાવર થી અમર થાઇ બતાવો સાબાસ સાગરબાપુ નીવાત સાચી છે
100% shachi vat che
આ યુગ માં સાધુ સંતો કરતાં ભુવાજી નું man વધી ગયું છે
Right
Sachi vaat che aa Maharaj Ni Jay shri ram
👍 right 😊
Halkat chhe Darbha..
વાહ બાપુ એકદમ સાચી વાત છે તમારી
બાપુની વાત સાચી છે પૂર્વજ ની તાકાત કેટલી હુંતો એટલુંજ કહેવા માગું છું દાનભાઈ ખાલી નયજેવુ જોડઝપટ વારી કે ઉતારો કરી આપેતો હું તમને શૂરા પુરા માનું હું પણ માતાજી નો સેવક છું હુ ઉતારો કરી આપું અભિમાન નથી કરતો જય માતાજી
52 વીર 64 જોગણી મારા ગામમાં મંદિર છે કાળા ભેરુ બનાસકાંઠા ગોલ ગામ હજારો લોકો આસ્થા સાથે આવે છે મનોકામના પૂરી થાય છે જય ગોરા વીર જય કાળા ભેરુ
❤❤❤ મરદ મુછાડો છે આ બાપજી વાહ વાહ વાહ
વાહ બાપુ કોકે તો સાચી વાત કરી
🙏 હૈ શિવ દયા કરે વીરો વીર મહાવીર હનુમાનજી મહારાજ 🌹
હમણાં ભુવાજી ઓ વાત તો સનાતન સત્ય બોલિયાં છે સઁતજી 🙏 હમણાં તો ચા કરતા કીટલી વધારે ગરમ થાય છે,,,
☝️ જય વાસુકી વીર ભાથીજી મહારાજ 🙏
પાપના ઘડા ભરાયા છે બાપુ હવે તમારી વાત સત્ય છે
શ્રી, સાગર મહારાજ બાપુ સનાતન સત્ય આપ કહો છો.
બાપુએ એકદમ સાચી વાત કરી હો ભાઈ અત્યારે તમામ ભુવાજી જે મોઢે આવે બોલતા હોય છે
બોવ જ સત્ય વાત કરી બાપુ
સરદાર નઇ આગેવાન મહારાજ સરખું સાંભળો પેલા
નમસ્કાર સાગર નાથબાપુ મહારાજ નમસ્કાર
જેને વીર અને પુર્વજ માં શું ફેર છે એની જાણ તમામ સનાતની ને હોવી જ જોઇયે વીર તો વીર છે
૫૨ વીર ૬૪ જોગણીયુ જગદંબા તો કોઇ ના શરીરમાં આવતાજ નથી એક સનાતની ના નમસ્કાર
એમા બાપુ કદાચ દાનભાબાપુ નો વાંક નો હોય બીજા લોકો પણ લખી નાખતા હોય છે જય સનાતન
Ala bhai pote bole se danbhai
વાત સાચી છે બાપુ
સાચી વાત છે બાવાજી
100% સાચી વાત છે તમારી
એકદમ સાચી વાત છે.
સાગર મહારાજ ની વાત સાચી છે.
ખુબ સરસ માફી ના માંગે તો ભલે પણ કીધું સાચુ
100 ટકા સાચી વાત....આમજ અંધાધુંન ચાલે છે...
બાપુ ની વાત સાસી છે
એકદમ સાચી વાત છે
ખૂબ સરસ વાત કરી મહારાજ
બગદાણા કેટલૂ માણશો જમેછે કોય દિવસ વિડિયો આયો ના દાનભાઈ વાર વાર કેછે
બાપુ ની વાતસતયસે વિનાશકાળે વિપ્રત બુદ્ધિ
હવે અહમ નો સમય પૂરો થવા આવ્યો છે
ઝાલા ઝાલા
ઝાલાઝાલો તે કોને ખબર
Jadeja.k.r.
Sachi vat she.
Zala... Zala...?
સાચે વાત છે બાપજીની
Sachi vaat..... bapu
અભીમાનં... તો. રાજા રાવણ નોય. ઉતરી ગયો હતો... તો. આમનું. શું.. બાપુ..
ખુબ સરસ વાત કરી. 🙏
Ane 1paramveer shree sadabar jet narsang veer saheb.
❤દાન ભા બાપુ મારાં ગુરુજી છે❤જય,દાન ભા બાપુ ની
बापु बहोत सत्य हे आपकी वाणी जय जय श्री हठिला हनुमानजी महाराज की🚩🚩🇮🇳
એક્ દમ સાચી વાત છે બાપુ ની જોગણી માતા સુ છે હાજી ખબર નહી
સાચી વાત છે બાપુ તમારી👌👌👌
જય સાગર માહારાજ બાપુની જય
900 varsh ni tapasya kari hoy tene swayam shiv ni krupa hoy.. tena sathe je hoy tena sardar kidhu... Dhartina dhani ne vichari ne bolo sant
Jay Sura pura Shanidev maharaj
હા બાપુ સત્ય. અહિંસા વીરતા. તેજસ્વીતા ભાવ. તપ સંયમ અને નિરંહકાર જ. આપણી ગીતાજીમાં ઉપનિષદ. અને વેદ આની શિવાય નુ બધું કયાં થી આવ્યું કઈ ખબર પડતી નથી તપ અને જ્ઞાન આપણા સનાતન મા વધસે તો. જ આપણો ઉદ્ધાર થસે જય શ્રી કૃષ્ણ
સત્ય નો જય થાય
આવા સાધુ હોવા જોઈએ
દાનભા પાખંડ કરે છે
સાચી વાત છે બાપુ ની
આદેશ માં જેટલા શુરવીર છે...ઈ બધા હનુમાનજી નું શરૂપ માં બેઠા છે.... સિંદૂર હંમેશા હનુમાનજી નેજ ચડે છે એટલે બધા પાળિયા હનુમાનજી શરૂપે બેઠા છે... બાપુ નું દિલ દુખાનું ઈ બાદલ બાપુ ચરણો માં વંદન પણ શુરવીર હમેશા સાચા છે.....અને સચાજ રેવા ના છે.....સુરા હજી જાગ્રુત થવાના છે.....
Jay panchmukhidada
Ek vir hanumandada bijodadonathi
Bapu ni vat shachi che namo narayan
Bapu sachi vaat
100%sachi vaat chhe
જય રાજાજી જયતેજાજીજયગગાબાજયવિકમસિહ
પાપનો ઘડો ભરાઈ ગયો છે હવે ❤❤
બાપુ સાચી વાત છે
મહાવીર વિક્રમ બજરંગી.... કુમતી નિવાર સુમતી કે સંગી........ વીર વાછરો... વીર ભાથીજી મહારાજ.. આવા ગણાય વિરો આપણી ધરોહર મોં થઈ ગયા.. અને આપણી સનાતન સંસ્કૃતિ.. મોં વણાઈ ગયા.. પણ અત્યારે કંઈક અલગ પરિસ્થિતિ છે...
કોઈ એ કોઈ માટે ખબર કોમેન્ટ નો કરાય ઈ પોતાનું ક્રરમ છે ભયલા
વાત સાચી બાપુ ❤❤❤
જય હો આપણા સંતોને સત સત નમન
જગત દેવી માઁ જોગણી ને સત સત નમન 🙏
100% વાત સાચી છે બાપુ તમારી
अनंत कल थी बावन वीर ने चोछज जोगणी छे ते आ भुवा ने खबर नथी तो तेना थतीग बंथ करी देवा जोईऐ जय मांताजी
Saty che maharaj
જય માતાજી
નમન મહારાજ ❤🙏
Danbha j satya 6e
સનાતન ધર્મ ની જય🙏
મને તો આમાં જરાય રસ નથી માણસ નુ કર્મ જ તેમનુ પ્રારબ્ધ છે જેવુ વાવો એવુ લણો સારુ કર્મ સારો રસ્તો તમને ક્યારેય ભટકવા નહી દેય ઇશ્વર આપણા અંદર છે છતા તેમને મેળવા કઇક મેળવવા દર દર ભટકી રહ્યા છીએ
Jadeja.k.r.
Sachi vat she.
Bhut bhuva ne bharadi hali nikla she.
Nakari andhsradha ma Loko dubi rahya she.
જય રાજાજી તેજાજીસવનીરક્ષાકરે
વાહ ડાયા ભગત વાવા શાબશ
Sachi vat kari bapji aalokoye jagvani jarur chhe
સત્ય નાગુ છે
૧૦૦% સાચુ બાપુ
100% સાચી વાત મહારાજ
Shagar nath ji ki bat bilkul sahi hai
100% Sachi vat chhe koi pan dev devi Shakti thi upar koi bhuvaji na hoy sake
સાચું બાપુ
E to market ma hale enoj virodh thay 😂😂😂😂
🙏 જુગ પહેલા માં જોગણી
100%Sachi vat chhe bapu
સાચી વાત છે બાપુ
સાવ સાચી વાત
Ekdam sachi vat che bapu
Right ✅️
આપણે ભજન થાય તો કરાય❤
Veer jogni Goga na under kaam kare chhe sadhu bava etlu to tamne nolej hovu joiye
Avu hoy to rubru mulakat kari lyo ne aama su. Baki aavi rite badnam na karso . Ane aa to haji saruaat chhe . Mara bholad vala nu sat koy di ochho nay thay
વાહ સાહેબ વાહ🎉🎉❤
Om.namo.narayan
સાચું કીધુ મારા વાલા
Jay shree Ram
Sachi vat se bapu💯💯💯
100% ટકા વાત સાચી છે
મહારાજ તમને ખબર હોય તો તમે બની જાઓ શહેનશા
Sachi Vat Bapu🥰🥰
Raval dev ઓફ જોગણી
Good good bapu❤❤❤❤❤❤
બાપુની વાત્ સાચી છ.
જય ગોગા મહારાજ
Ek dam sachi vat maharaj