પૂ. મોરારીબાપુનો ફોન કેમ આવ્યો? l Unto this Last | Episode 47l Mittal Patel |

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 76

  • @mukeshdantani8695
    @mukeshdantani8695 Рік тому +3

    એક જનેતાને જેવી લાગણી તેવી જ લાગણી આ સમાજ પ્રત્યે આજ તમને ભાવુક જોઈ આમારી આખો ભીની થઈ ગઈ ધન્યવાદ બેન પ્રણામ. જય શ્રી કૃષ્ણ

  • @gohilanirudhshinh9307
    @gohilanirudhshinh9307 5 місяців тому +2

    બહોત સુંદર ધન્ય છે તમારી જનેતાને વંદન કરૂછુ જય માતાજી અનિરૂધસિહ ગોહિલ

  • @kumudsharma6195
    @kumudsharma6195 2 роки тому +3

    વાહ મિત્તલ હુ તારા બધા વિડિયો હમણાથી જોઉ છુ તારુ સોસીયલ કામ આ બધા નથી કરી શકતા તને જોઉ તારા જેવી દીકરી લાગણીશીલ બધાને મળે જય સીયારામ 🙏

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 4 роки тому +2

    प्रणाम II जय सीयाराम II
    प्रिय बापु...🙏🙏🙏 मारो तो अनुभव छे...
    अद्भुत वात करी
    साधुवाद
    🙏🙏🙏

  • @girishbhai5238
    @girishbhai5238 7 місяців тому +2

    Aavi vato shambhli sharo bhav jage se himmat vadhe vandan ben

  • @Desire_graphics
    @Desire_graphics 4 роки тому +3

    બહુજ લાગણીશીલ આજે આપે વાત કહીં, મને આજની વાત બહુજ ગમી, ચોક્કસ તમે તમારું સપનું સિદ્ધ કરી શકશો.

  • @ManojKumar-gm3ny
    @ManojKumar-gm3ny Рік тому +2

    મિતલબેન ખુબ ખુબ ધનયવાદ

  • @kumudsharma6195
    @kumudsharma6195 6 місяців тому

    વાહ મિત્તલ ખુશ રહો બાપ સરસ કામ કરો છો

  • @kanjimaheshwari6283
    @kanjimaheshwari6283 7 місяців тому +2

    મિતલબેનને ધન્યવાદ.

  • @shetrapalsevatrastabiyana881
    @shetrapalsevatrastabiyana881 Місяць тому

    ખુબ ખુબ અભિનંદન

  • @meghashribhave
    @meghashribhave Рік тому +1

    Great work by VSSM

  • @MuruBhatani
    @MuruBhatani 9 місяців тому +2

    જય હો બાપુ

  • @sapteshrami5157
    @sapteshrami5157 2 роки тому +1

    Mital Ben ne dhanyavad.Bapu ne Jay siyaram

  • @PunabhaiBharvad-y1d
    @PunabhaiBharvad-y1d Рік тому +2

    સરસ મિતલબેન નોધારા ના આધાર તમારા વિડીયો ઘણા જોયા પણ આ વિડ્યો યાદગાર બની રહેશે આભાર બહેન

    • @PunabhaiBharvad-y1d
      @PunabhaiBharvad-y1d Рік тому

      વિશ્વ વંદનીય પુજ્ય મોરારી બાપુ વિશે બોલવુ લખવું ઘણુંજ અઘરું છે

  • @બજરંગયાત્રાપ્રવાસ

    જય સીતારામ

  • @parthivshah6703
    @parthivshah6703 4 роки тому +3

    It's really heart touching episode,mittalben you done excellent job to society.we have to surely take care of our society.

  • @VaghelaSavan-c4g
    @VaghelaSavan-c4g Місяць тому

    જય સીયારામ મીતલબહેન

  • @rmpatel5059
    @rmpatel5059 6 місяців тому

    God bless you

  • @devang_vision
    @devang_vision 2 роки тому

    Real Transformation of Society. Touch, Moved and Inspired. Thanks

  • @alkabarot18
    @alkabarot18 4 роки тому +1

    બેન... 🙏🙏🙏ધન્યવાદ..

  • @vikramsinhchavda7937
    @vikramsinhchavda7937 8 місяців тому +2

    ' मा ' तुम्हारे चिंतन ने तो मुझे रुलादिया !!

  • @dineshbhairaval9514
    @dineshbhairaval9514 2 роки тому +1

    દિનેશ યોગીરાજ હડમતિયા.મીતલબેન.નોઆભાર

  • @ghanshyamsavaliya3821
    @ghanshyamsavaliya3821 2 роки тому +1

    સરસ

  • @govindchaudhari3920
    @govindchaudhari3920 7 місяців тому +1

    Proud for Mittal ben … I first time show by you tube helping to hend …..very respect for you Mittal ben … we will join with you….very productive on you ….👏👏

  • @vyasyogeshbhai4051
    @vyasyogeshbhai4051 2 роки тому +1

    બાપુ ને વંદન બેન તમને પણ વંદન સંવેદના સહજ હોય છે

  • @Suresh-jp3qo
    @Suresh-jp3qo 7 місяців тому +4

    હા બેન.... હું વડોદરા થી છું નિવૃત્ત છું દેશ સેવા માટે કંઈ કામ હોય જણાવજો.

  • @rajveerrathod3011
    @rajveerrathod3011 28 днів тому

    🙏🙏

  • @suryashankargor
    @suryashankargor 4 роки тому +1

    સરસ વાત.સર્વોપરી વાત..અસમાનતાની ખાઇ દૂર થાય..

  • @ChIrAg-vr1to
    @ChIrAg-vr1to 4 роки тому +5

    બેન તમે અમારા હદય ને રડાવી દીધું ગમે તેવી તકલીફ હોય પણ બહુ વાંધો નો આવે આજે મારું હદય રડી ગયું , કારણ કે તમે મારા પોતાના લાગો છો એટલે

    • @MittalPatelVSSM
      @MittalPatelVSSM  4 роки тому +1

      આભાર ભાઈ.. મૂળ વાત છે સૌને એક સમાન રીતે જોવાની એટલે લાગણીનો સેતુ આપો આપ બંધાઈ જાય

  • @dineshpatel2511
    @dineshpatel2511 2 роки тому +1

    સરસ વાત કરી

  • @aalokeventmanagement2809
    @aalokeventmanagement2809 Рік тому +1

    જય સીયારામ
    ..

  • @amrutapatel4551
    @amrutapatel4551 Рік тому

    God bless you all work in your life and stay blessed always 🙏

  • @sureshbhairathod2646
    @sureshbhairathod2646 2 роки тому

    ખુબ સરસ.

  • @penguincoldstorage3365
    @penguincoldstorage3365 2 роки тому +1

    Good 👍👍

  • @a.t.katariya6150
    @a.t.katariya6150 7 місяців тому +1

    ❤❤

  • @mansukhgala5297
    @mansukhgala5297 4 роки тому +1

    ગાંધીજીની વાતમાં સમાજશસ્ત્ર, અર્થશાસ્ત્ર જેવું બધુજ સમાયેલું છે. પણ આજે કોઈને મગજમાં બેસતું નથી. આપણી કમનસીબી...

  • @rajeshkumarbharad6137
    @rajeshkumarbharad6137 4 роки тому +2

    બેન સાચે જ
    રડી જવાયું

  • @shekhrizvan3791
    @shekhrizvan3791 Рік тому

    અતિ સુંદર

  • @kalpeshchaudhary8939
    @kalpeshchaudhary8939 4 роки тому +2

    બેન તમારા જેવા વ્યક્તી જો ભાવુંક થશે તો બીજાનું શું થશે અમારા જેવા વ્યક્તી નું...

  • @mausart5479
    @mausart5479 2 роки тому

    😀sachhi vat ben

  • @vikramsinhchavda7937
    @vikramsinhchavda7937 8 місяців тому +1

    अ समानता की खाई पुर ने निकले तुम्हें सों सों सलाम ।🙏🙏

  • @prakashbarot5932
    @prakashbarot5932 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kiritshah9022
    @kiritshah9022 4 роки тому +2

    Very Pathetic Story,Heartly Compensating
    Your sincere efforts are beyond Appreciative
    Key hope things gets resolve soon with Grace of God🙌🙌

  • @dhansukhbhatti3823
    @dhansukhbhatti3823 10 місяців тому

    🎉Great work by vssm🎉

  • @prafulparmar1607
    @prafulparmar1607 7 місяців тому

    ❤🙏🙏🙏

  • @brijeshthakkar8226
    @brijeshthakkar8226 Рік тому

    👏👏👏

  • @sadhurohit5721
    @sadhurohit5721 8 місяців тому +1

    બેન તમારા કામ માટે કોઈ શબ્દો નથી......❤

  • @Pankajhpatel
    @Pankajhpatel 4 роки тому +1

    We are proud to be have Saint like Morari Bapu. We needs to Saint like Morari Bapu who is reformer and social activist working for less privileges normad community, women uplifting in prostitutions areas. We needs to accept our accountability and responsibilities on our behalf for poverty and bad customs in our society. We spends 5 to 6 lakh behind marriage and engagement rituals. But unfortunately we are not spending a 2 percent of our income for social cause. We need a sensible youth for our dreams of better India. We Religious leader should come forward for this .

  • @maganbhalodiya2886
    @maganbhalodiya2886 Рік тому

    વંદન બેન

  • @vasarambhandava5886
    @vasarambhandava5886 4 роки тому +3

    બીજા દુખ મા દુખી
    એની વેદના પોતાના પર લઈ પોતે રડી પડ્યા બેન ખાલી વાતો યાદ કરી રડી ગયા ખરેખર બેન ઘણા ઓછા લોકો છે આપણા આ માનવ સમુદાય મા
    ઘણી મોટી મોટી વાતો કરવી પણ એની હકીકત ની તપાસ કરીએ તો સ્વાર્થ જ હોય.
    પણ તમારી લોકો પ્રત્યેની ભાવના કરુણા જોઈ મે નિસ્વાર્થ ભાવે ધ ગ્રેટ મેમ
    રુબરુ મળાયુ નથી હજુ સુધી વિડિયો જોઈ મળવા દોડી આવવાની તમારી સાથે વાતો કરવાની મારા અંતરમાં ચેતના જાગી છે.
    વસરામભાઈ આઈસ્ક્રીમવાળા પાલનપુર
    રહે.ભરકાવાડા

  • @karaanpatel6986
    @karaanpatel6986 7 місяців тому

    Ben saree bavu khub saras kamgiri karo sho hamesa garibo na beli sho ben tme bhagavan khub sakti aape hji ghanu kam karvani

  • @girishbhai5238
    @girishbhai5238 7 місяців тому +1

    Kach naliya pipavav mahuva bapu ni katha ma gya hata

  • @rajabhaibathvar6394
    @rajabhaibathvar6394 Місяць тому

    ગરીબો ના મસિહા

  • @keshuparmar4321
    @keshuparmar4321 6 місяців тому

    Bahen payvandan

  • @MaheshParmar-py2om
    @MaheshParmar-py2om 2 роки тому +1

    બહેન આપ ખુબ સરસ કાયૅ કરોછો બહેન આપનો મો નંબર આપશો બહેન

  • @nagainpatel4800
    @nagainpatel4800 Рік тому

    મીતલ ને મળવું છે ફોન નંબર આપસો ?

  • @RajpurMatah
    @RajpurMatah 7 місяців тому

    Vat.(bolvanu)
    Chhalu.hoy
    Tayre.sanit.na.hohu
    Joiye

  • @ShabdaSurniSangatheશબ્દસૂરનીસં

    બેન તમને બાપુ નું સ્મિત દેખાતું હતું ફોન માં

  • @amrubhai4741
    @amrubhai4741 6 місяців тому

    😂

  • @nagainpatel4800
    @nagainpatel4800 Рік тому

    મીતલ ને મળવા મીતલને સરનામું જોઇછે

  • @penguincoldstorage3365
    @penguincoldstorage3365 2 роки тому

    Tmara bnne pustko srnamavinana manvi Ane pnahiya sukh nthi avtu srs bhet se

  • @antiquepiece8082
    @antiquepiece8082 2 місяці тому

    ❤❤❤❤❤