વિચારપુરુષ ગુણવંત શાહ સાથે વાતો | Gunvant Shah Interview |વિરોધીઓ, પ્રેમીઓ, સાહિત્યકારો વિશે કરી વાત

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 50

  • @udaynayak796
    @udaynayak796 16 днів тому

    ફરી એકવાર ગુણવંતભાઈને સાંભળીને આનંદ થયો. એમને સંજય-તુલાની યુવા શિબિરોમાં ભરપૂર માણ્યા છે. એમનું સાંનિધ્ય ધ્યાનસ્થ અવસ્થાથી પીધું છે. એમનાં પુસ્તકો યુવાનીની મુગ્ધતાથી વાંચ્યા છે. આ નામ દેખાય કે તરત ત્યાં દોડી જવાય પછી એ લેખ હોય, પુસ્તક હોય, પ્રવચન હોય કે પદયાત્રા હોય!
    ખૂબ આભાર જે અહીં ઉપલબ્ધ કરાવ્યા.🎉🎉💐

  • @rekhadave3678
    @rekhadave3678 22 дні тому +4

    આદરણીય શ્રી ગુણવંતભાઈ શાહ ને કોટી પ્રણામ.

  • @bhagvanparmar2679
    @bhagvanparmar2679 21 день тому +1

    Umda & Uttam vichar na Lekhak Gunvant Shah sir ne salam🙏

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 21 день тому +1

    આદરણીય ગુણવંત શાહ સાહેબને પ્રણામ.

  • @rameshbhaidevaiya9019
    @rameshbhaidevaiya9019 19 днів тому

    જેનેમે ગુરુદેવ માનિયા છે
    આવા વિચાર યગ્યાના આચાર્ય ને નમન 🙏🙏🙏

  • @Vinookumar
    @Vinookumar 22 дні тому +5

    ગુજરાતીના અમિતાભ બચ્ચન અને જેની પાસે સત્ય બોલવાથી વૈભવશાળી શત્રુઓની સંપતિ છે તે પદ્મશ્રી ગુણવંત શાહ મારા પણ શુભેક્ષક છે તેનો મને બહુજ ગર્વ છે.. મારા જીવનનુ આ ઘરેણુ છે.. મારા હર્દયની ધડકને રાહત આપતી એક સાજના પવનની લહેર અવાર નવાર પિરસનાર છે. ગુણવંતભાઈ તમે ગુજરાતી ભાષાના સમ્રાટ છો.. યુવાનોને પ્રેરણા આપનારા માર્ગદર્શક છો. ભગવાન તમોને ખુબજ સરસ તંદુરસ્તી આપે જેની કાળજી સ્વયંમ મૃત્યુ અને પરમાત્મા રાખે તેવી પ્રાર્થના. વિનુ સચાણીયા ગજજર લંડન. ❤

  • @ashayagnik2437
    @ashayagnik2437 18 днів тому

    Vah khbu maja pade તેવો interview.... Tame gujarat na Amitabh chho j 🎉

  • @prakashzala1840
    @prakashzala1840 19 днів тому +2

    Bahuj dhambi chhae...

  • @ManubhaiMakwana-fq9rr
    @ManubhaiMakwana-fq9rr 19 днів тому +1

    Godblessyou.fathars.manubhai.palaj.

  • @navnitshah2982
    @navnitshah2982 19 днів тому

    Excellent

  • @dharmendratalaviya
    @dharmendratalaviya 21 день тому +1

    2:06 દાદા તમને મારી ઉંમર લાગે બાકી 100 તો પુરા કરવાના જ છે🙏🙏🙏
    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @belamehta3841
    @belamehta3841 18 днів тому

    V. Good 👍

  • @krishnamishra6114
    @krishnamishra6114 20 днів тому

    Pranam sirji ❤🙏

  • @shyamal-gargi6324
    @shyamal-gargi6324 21 день тому +1

    શત શત નમન 🙏

  • @tusharkakadiya6947
    @tusharkakadiya6947 15 днів тому

    Mara priy lekhk

  • @nitinsomaiya6979
    @nitinsomaiya6979 20 днів тому

    ગુણવંત શાહ સાહેબ ને વાચવા ની મજા કઈક અલગ જ હોય છે...સહજ શૈલી..ભરપૂર ઉંડાણ

  • @nehabhatt26
    @nehabhatt26 22 дні тому

    વાહ ખુબ સરસ 👌 🙏

  • @janakshah1577
    @janakshah1577 20 днів тому +3

    તમને ગુણવંત ભાઈ માટે અહોભાવ ના કારણે પત્રકાર તરીકે તમે તેમને અણિયાળા પ્રશ્નો ન પૂછી શક્યા.

  • @mayurparmar5376
    @mayurparmar5376 19 днів тому

    I WAS SEARCHING FOR SUCH INTERVIEW OF RESPECTED GUNVANTBHAI SINCE LONG ON UA-cam. TODAY I "MAJA AAVI GAYI" THANK YOU. WAH, "AA CHARSO KYARE KALE KAFAN BANI SHAKE CHE". WAH. BEFORE I FORGET SAHEB NA (VAAL) HAIR KEM ATLA BADHA RAHI GAYA CHE? ANY SECRET?

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 21 день тому

    Khub shash vartalap she

  • @bhaveshmerja17
    @bhaveshmerja17 18 днів тому

    મહર્ષિ દયાનંદજીને અને આર્યસમાજને સ્મરણ કર્યાં એ સારું લાગ્યું. જોકે એક ત્રુટિ રહી ગઈ. દયાનંદજીને ઝેર આપનાર રસોઈયો મુસલમાન ન હતો, પરંતુ હિંદુ હતો અને તેનું નામ ધૌડમિશ્ર હતું અને તે શાહપુરા નિવાસી હતો. હા, જોધપુરના ડૉ. અલીમર્દાનખાને મહર્ષિજીની ચિકિત્સામાં જરૂર ગરબડ કરી હતી.

  • @piyushbhaipatel6810
    @piyushbhaipatel6810 22 дні тому

    V.good

  • @kananisir
    @kananisir 19 днів тому

    યુવા પેઢી માં ગુણવંત શાહ ખૂબ પ્રિય છે. તે બોલ્ડ લેખક છે.

  • @ParbatBhai-r2j
    @ParbatBhai-r2j 22 дні тому

    Vandan ho shah saheb

  • @bhaveshdave-cm2ur
    @bhaveshdave-cm2ur 24 дні тому

    Great 👍

  • @artbyamitabhakta
    @artbyamitabhakta 22 дні тому

    Gunvantbhai ne bhavbharya vandal. I hope sir has written about Dayanad Saraswati, and if he has can someone share it where I can find it?

  • @pradiptamakuwala9606
    @pradiptamakuwala9606 21 день тому

    યુવા અવસ્થામાં પવન નું ઘર વાંચી ને એના ઉપર થી ફિલ્મ બનાવવાની ઈચ્છા થઈ હતી.

  • @mohammadmulla4004
    @mohammadmulla4004 18 днів тому +2

    10 vars na bjp shashan ni khatarnak arajakta aa dambhi arajakta aa lekhak shree ne dekhati nathi muslim ne chhodo dalit par na atyachar par pan kai lakhyu hoi avu yaad nathi 15 vars ni umar thi amne vaanchto hato aaje 55 thaya chhe poore puru bhram nirasan thai gayu chhe.

  • @anubhaimevada5994
    @anubhaimevada5994 21 день тому +1

    ક્યારેય બીજેપી પર ગુસ્સો આવે ?

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 22 дні тому

    Gunvant shah prakhar vakta lekhak

  • @minaroy2677
    @minaroy2677 22 дні тому

    🌟🌟🌟🌟🌟🇮🇳🇮🇳🇱🇷🇱🇷

  • @shaileshkumarjoshi8566
    @shaileshkumarjoshi8566 21 день тому

    सादर प्रणाम.. अहि सत्याग्रही ऋषि वाल्मीकि नही पन कुलगुरु वशिष्ठ के विश्वामित्र होई सके..(नम्र अवलोकन)

  • @RajendraJoshi-y1w
    @RajendraJoshi-y1w 22 дні тому +9

    આ લેખકને પહેલા વાંચતો પણ પછી જ્યારે ખબર પડી કે આ ગોદી લેખક છે ત્યાંરથી વાંચવાનું બંધ કર્યું મારી ધારણા સાચી પડી હતી કેમ કે તેમને પદ્મશ્રી મળ્યો હતો

    • @saeedkoya1816
      @saeedkoya1816 22 дні тому +2

      100% true Godi writer chhe

    • @patelchetan5589
      @patelchetan5589 21 день тому +2

      તો આ વિડીયો શુ કામ સાંભળે છે બંધ કર

    • @pradiptamakuwala9606
      @pradiptamakuwala9606 21 день тому +2

      ભાઈ સાચી વાત સહન ન થાય તો ટોપી પહેરી લો.

    • @pradiptamakuwala9606
      @pradiptamakuwala9606 21 день тому +1

      આ તટસ્થ લેખક છે

    • @jashvantjoshi2702
      @jashvantjoshi2702 21 день тому

      તમે વડાપ્રધાન માટે કોઈ સારૂ લખે તો ગોદી મિડિયા લખો છો પરંતુ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પહેલા કેટલા ગુજરાતી ને પદ્મ એવોર્ડ મળ્યા? ગુણવંતભાઈ ને તો પદ્મશ્રી મળ્યો. પરંતુ તારક મહેતા, ડો. તેજસ પટેલ, રઘુવીર ચૌધરી, હરીશ નાયક, ડો. યઝદી ઈટાલીયા, જગદીશ ત્રિવેદી, ડો દયાલ પરમાર અને ડો. એચ એલ ત્રિવેદી. શુ આ બધા ને ગોદી મીડિયા કહેશો? પરંતુ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા તેથી આ સવાયા ગુજરાતીઓ ને પદ્મ એવોર્ડ મળ્યા. બાકી તો નરેન્દ્રભાઈ - વડાપ્રધાન માટે કોઈ સારૂ લખે કે બોલે તો ગોદી મીડિયા કહેવુ સામાન્ય થઈ ગયુ છે.

  • @yagneshdave2544
    @yagneshdave2544 22 дні тому +3

    Vicharpurush? Had kari tame

  • @jivanimahesh4936
    @jivanimahesh4936 20 днів тому +1

    Modino