માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ - વલસાડ || Maa Vishwambhari Tirth yatraDham Valsad

Поділитися
Вставка
  • Опубліковано 12 лют 2024
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :- Documentary Maa Vishwambhari Tirth yatraDham Valsad
    Maa Vishvambhari TirthYatra Dham Channel Link -
    www.youtube.com/@MVTYDham/videos
    Speech/Anchor :- Vijay jotva journalist
    Respondent :- Child , Female
    Music :- Rakesh Desai
    Live Recording :-Vijay jotva - Journalist
    All Copyright By :-Vijay Jotva Journalist
    Contact Mail-Vijaykarshan@gmail.com
    Social media Links
    Facebook page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    UA-cam :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #maavishvambhari #vishwambhari#માંવિશ્વંભરી
    #TirthYatraDham #valsad #TirathDarshan
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview
    #DivyDarshanBharati #vijayjotva
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani.com/
    maa Vishwambhari Tirth yatra Dham - valsad Darshan
    Live Information maa Vishwambhari Tirth yatra Dham
    રાબડા , વલસાડ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ
  • Розваги

КОМЕНТАРІ • 259

  • @bhargavikachhadiya5091
    @bhargavikachhadiya5091 5 місяців тому +2

    શ્રી મહાપાત્ર આપણને સાચું જીવન જીવવાની રીત શીખવાડી મહાપાત્ર એ આપણને ભુલાયેલી સંસ્કૃતિ ને પાછી કેમ ઉજાગર કરવી તે પણ શીખવાડ્યું.
    🙏

  • @nishapatel5787
    @nishapatel5787 5 місяців тому +3

    જય શ્રી કૃષ્ણ🙏
    માં વિશ્વંભરી તીથૅયાત્રા ધામમાં પ્રવેશતા જ આનંદ નો અનુભવ થાય છે. પ્રકૃતિ ની વચ્ચે સ્થાપિત આ ધામ ખૂબ જ શાંતિ અને સ્વગૅ ની અનુભૂતિ કરાવે છે🙏

  • @monubhadja5790
    @monubhadja5790 5 місяців тому +1

    અલોકિક અને અદ્ભુત આ ધામ છે ત્રણ લોકની સાથે માઁ વિશ્વંભરીના દર્શન કરી ખુબ જ આનંદ આવે અલગ અનુભવ થાય છે.
    શ્રી કૃષ્ણ અને શ્રી રામના ,શીવ શંકર ના પણ દર્શન કરી શ્રી મહાપાત્ર ૧૭ વૈદિક સદ્ગુણનુ આચરણ કરી આપણને જીવનમા અનુભવ કરવાનુ અને આચરણમા ઉતારવાનુ કહે છે
    🙏🏻🙏🏻🙏🏻

  • @jagubhuva4169
    @jagubhuva4169 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ...... હું માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માં પહેલી વખત આવી ત્યારે... મને એક પરમ શાંતિ નો અનુભવ થયો..... બીજા બધાં ધાર્મિક સ્થળો કરતા આ ધામ કંઇક અલગ જ લાગ્યું.....અહીંની સ્વચ્છતા,,અહીંનું અલૌકીક વાતાવરણ,,અહીંની ગીર ગાય ની ગૌશાળા,,તેમજ.... સૌથી અદ્ભૂત એવી માં વિશ્વંભરી ની દિવ્ય સ્વરૂપ મૂર્તિ.......અને અહીં આવતા દરેક લોકોને પ્રેમભાવ થી આવકાર આપતા શ્રી મહાપાત્ર....
    આ બધું મન ને એકદમ સ્પર્શી ગયું...
    ....જયશ્રી કૃષ્ણ.....

  • @sandhyabhojani3133
    @sandhyabhojani3133 5 місяців тому +2

    કમૅયોગી યુગપુરુષ શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન🙏🙏🙏 મા વિશ્વંભરી તીથૅયાત્રા ધામ રાબડા🙏

  • @ravird5882
    @ravird5882 5 місяців тому +3

    જય શ્રી કૃષ્ણ ,ધામ માં અનેરો આનંદ અને સંતોષ મળે છે જે બીજે ક્યાંય મળતો નથી.ધામ માં પગ મુકતા જ એક નિરાંત અને સાચી શાંતી નો અનુભવ થાય છે

  • @user-ix8qb6rg5d
    @user-ix8qb6rg5d 5 місяців тому +2

    વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ ના બાળકો આજ બોલી ઉઠ્યા છે આપણા રૂવાડા છમ સમી જાય છે આખો માંથી આશુ વહી જાય છે આ મા શક્તિ નો સાથ છે અને મહાપાત્ર નું આચરણ છે એટલે જ આ બાળકો બોલી શકે છે જય માં વિશ્વંભરી

  • @hiteshkhanpara9840
    @hiteshkhanpara9840 5 місяців тому +17

    જય ભોલેનાથ હર હર મહાદેવ ..સત્ય છે અહીં ઘણું ઘણું સમજવા મળ્યુ અને જોવા પણ મળ્યુ. જીવન ના તમામ પ્રશ્નના જવાબ અહીં છે જ.

  • @parthlunagariya911
    @parthlunagariya911 5 місяців тому +1

    ખરેખર આ ધામ અદ્ભૂત અને અલૌકિક છે જ્યાં આનંદની અનુભૂતિ થાય છે
    જય શ્રી કૃષ્ણ

  • @veergohel707
    @veergohel707 5 місяців тому +1

    જય શ્રી રામ
    આ ધામ ખૂબ સુંદર અને અલૌકિક છે આ ધામ અતિ રમણિય છે આ ધામ ની પાઠશાળા મા પ્રવેશતા જ સ્વર્ગ ની અનુભૂતિ થાય છે.

  • @Mitra_kamani.
    @Mitra_kamani. 5 місяців тому +1

    જય શ્રીકૃષ્ણ અમે સૌપ્રથમ આ ધામમાં આવ્યા અને પહેલો પગ મુકતા જ પરમ શાંતિની અનુભૂતિ થઈ. અહીંયાની સ્વચ્છતા અહિંયાના સંસ્કાર,સંસ્કૃતિ જોઈને પ્રાચીન સમયના રામ રાજ્યની છબી નજરે ચડે છે.

  • @jalpamovaliya4504
    @jalpamovaliya4504 5 місяців тому +1

    માં વિશ્વમંભરી તીર્થ યાત્રા ધામ માંથી આપણને સત્ય અને અસત્ય વચ્ચે નો ભેદ સમજાવે છે અને આપણે આપણા જીવાત્માનો ઉધ્ધાર કેવી રીતે કરવો તે શ્રી મહાપાત્ર દ્રારા આપણને શીખવવામાં આવે છે.
    જય માં વિશ્વમંભરી 🙏🙏

  • @girishpatel5749
    @girishpatel5749 5 місяців тому +1

    માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામા માં કંઇક અલૌકિક શાંતિ નો અનુભવ થાય છે તેમજ સ્વર્ગ ની અનુભૂતિ થાય છે

  • @lakhanribadiya8405
    @lakhanribadiya8405 5 місяців тому +2

    વાહ ખૂબ સરસ રીતે નાના નાના બાળકો એ પોતે જીવન માં ઉતારી અને અત્યારે બીજા ને શીખવે છે
    જય માં વિશ્વંભરી

  • @rupeshkhanpara9626
    @rupeshkhanpara9626 5 місяців тому +1

    🙏જય સ્વામિનારાયણ 🙏
    જ્યારે હું પહેલીવાર આ ધામ માં ગયો ત્યારે પગ મુકતા જ શાંતિ ની અનૂભૂતિ થાય છે.
    🙏જય સ્વામિનારાયણ 🙏

  • @musicgallery7556
    @musicgallery7556 5 місяців тому +1

    માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માં જાતા આનંદ આવે છે, કમૅ નો સિદ્ધાંત અટલ છે, શ્રી મહાપાત્ર અનુભવી માગૅ દશૅન આપે છે 🙏jay maa vishvambhari 🙏#mvtydham

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly 4 місяці тому +1

    જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન

  • @kaushikbhoraniya7782
    @kaushikbhoraniya7782 5 місяців тому +1

    ખરેખર વિશ્વંમભરી માતાજી નું મંદિર જોતા કઈક અલગ જ અનુભૂતિ થાય છે ત્યાં ના બાળકો પણ કેવા સંસ્કારી જોવા મળે છે
    🙏જય શ્રી રામ🙏

  • @Mitva_Patel_
    @Mitva_Patel_ 5 місяців тому +1

    ખૂબ જ સરસ અલૌકિક સ્વર્ગ સમાન મંદિર છે. ખૂબ જ શાંતિ નો અનુભવ થાય છે.

  • @vinamakadiya7215
    @vinamakadiya7215 5 місяців тому +1

    શ્રી મહાપાત્ર બાળકો ને સનાતન સંસ્કૃતિ અનુસાર જીવન જીવવાની કળા શીખવી રહ્યા છે.. જય શ્રી રામ

  • @saurabhdobariya
    @saurabhdobariya 5 місяців тому +2

    ખૂબ સરસ ડોક્યુમેન્ટરી બનાવી છે આ ધામ પર.

  • @diyagirish3746
    @diyagirish3746 5 місяців тому +2

    આ ધામ બનાવવામાં સમગ્ર દેવી દેવતા ઓ પણ આવેલા છે 100%સતય છે અમારા બધા નો અનુભવ છે....

  • @jaysitapara7937
    @jaysitapara7937 5 місяців тому +1

    જય શ્રી રામ આવુ સરસ મંદિર પહેલા ક્યારેય નથી જોયુ આ ધામ નો ઉદ્દેશ ખુબ જ સરસ છે અને સચોટ છે. અહીયા સત્ય અસત્ય નો ભેદ અને કમૅ નો સિદ્ધાંત ખુબ જ સરસ રીતે સમજાવે છે નાના બાળકો પાસે આટલુ સરસ જ્ઞાન બીજે ક્યાય નથી જોયુ આ ધામ આપણ ને સ્વર્ગ ની અનુભુતી કરાવે છે.

  • @Anamika__donga1617
    @Anamika__donga1617 5 місяців тому +1

    માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ સવર્ગની અનુભૂતિ કરાવે છે ધામમાં જીવન કેમ જીવું તે રીત શીખવામાં આવે છે.શ્રી મહાપાત્ર એક અનુભવી માર્ગદર્શન પોતાનું કર્મ જાતે કરે એજ પ્રમાણે આપણને શીખ આપે કર્મ કરી આપણા જીવાત્માનો ઉધાર કરી લયે………..🙏🏻🌺🌷🌸🙏🏻
    🙏🏻jay shree ram🙏🏻

  • @mineshkajavadra104
    @mineshkajavadra104 5 місяців тому +4

    जिसके अंदर सद्गुणों का केवल ज्ञान नहीं किंतु पूर्ण आचरण हो, वही ये कर सकता है । और आज मेने यहां देखा की वैदिक संस्कृति का पूर्ण पालन हो रहा हे । 😍👏💯🚩

  • @mansukhnavapariya
    @mansukhnavapariya 5 місяців тому +1

    મહાપાત્ર એ કરેલી મહેનત નુ પરિણામ આ બાળકો અને તમામ માઁ પરિવાર માં જોવા મળે છે

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly 5 місяців тому +1

    જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન કરું છું

  • @chiragjilka2542
    @chiragjilka2542 5 місяців тому +1

    जय श्री राम .मां विश्वंभरी तीर्थयात्रा धाम में आकार सभी दुख-दर्द चले जाते हैं और साथ ही एक अलग ही एहसास होता है, आनंद आनंद रहता है।

  • @hemlatathakkar5823
    @hemlatathakkar5823 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ હું માં વિશ્વંભરી ધામમા પેલી વાર ગઈ ત્યાં નું વાતાવરણ રમણીય હતુ ત્યાં પગ મૂકતાંજ એક અલૌકિક આનંદની અનુભૂતિ થઈ મન એકદમ શાંત થઈ ગયુ પાઠશાળા માં પ્રવેશ કરતા ત્રણે લોક નું અદ્ભુત સમન્વય જોવા મણે છે માં ના દર્શન કરતાં એમ થાય કે મારું જીવન સફળ થઈ ગયુ ધામ માં ગોવર્ધન પર્વત દ્વારા કૃષ્ણ ની સમાજ વ્યવસ્થા, રામ કુટિર દ્વારા રામની કુટુંબ વ્યવસ્થા ના દર્શન થાય છે, ગૌશાળા માં આટલી ચોખ્ખાઈ આજ સુધી મેં ક્યાંક નથી જોઈ, ત્યાંના સ્વયંસેવકો એકદમ વિનમ્ર અને વ્યવસ્થિત છે એકદમ અદ્ભુત અને અલૌકિક છે માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ મેં તો અનેરો આનંદ લઈ લીધો જો તમને પણ આ આનંદની અનુભૂતિ કરવી હોય તો જજો જરૂર

  • @zalakbhesaniya7854
    @zalakbhesaniya7854 5 місяців тому +1

    આવું ધામ તો ક્યાય જોયું જ નથી...કેટલી સરસ રીતે સત્ય ધર્મ સમજાવે છે. આ ધામના સ્થાપક શ્રી મહાપાત્ર જેવા જીવનમાં ગુરુ મળી જાય તો સાચે જ જીવન સફળ થય જાય....જય માતાજી...જય ખોડિયાર માં 🙏

  • @Shilpa_Asodariya
    @Shilpa_Asodariya 5 місяців тому +1

    હું જ્યારે આ માં ના ધામ આવી ને ત્યારે મને ખુબ જ આનંદ થયો અને મને અંદર થી એવું થયું કે જાણે સ્વર્ગ માં આવી ગઈ હોય.. હું માં ના ધામ માં આવી ત્યારે માત્ર આનંદ જ થતો હતો..

  • @vasantkasundra888
    @vasantkasundra888 5 місяців тому +1

    આ ધામ એટલે જીવન જીવા માટે દરેક ગુણો આપણ ને આયા જોવા મળે છે અને સમજીએ તો આપણે પણ તે દરેક ગુણો આપણે આપણા જીવન મા ઉતારીયે
    જય માઁ વિશ્વંભરી

  • @hitikshagajjar2004
    @hitikshagajjar2004 5 місяців тому +1

    જય શ્રી રામ… આજ સુધી અમે શ્રી રામને માત્ર માનતા ,તેમના ત્યોહારો ઉપર મજા કરતાં , ફટાકડા ફોડતા. આવા કર્મ કરી પ્રકૃતિને નુકશાન પહોંચાડતા. પરંતુ કોઈ દિવસ શ્રી રામને નહી પરંતુ શ્રી રામનુ માનવાનુ છે તેવી અમને કોઈ સમજણ નહોતી આપી. માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ દ્વારા અમને આજે સત્ય સમજ મળી. કેવી સત્ય સમજ..? પહેલા શ્રી રામની પુજા કરતાં , શ્રી કૃષ્ણને ભોગ ધરાવતા તેમની માળા કરતાં , મહાદેવજીને દુધ પાણી ચડાવતાં, શ્રી હનુમાનજીને સિંદુર ચડાવતા અને માત્ર દર્શન કરતાં પરંતુ સત્ય સમજ મળ્યા બાદ શ્રી રામના મર્યાદાના ગુણોને જીવનમાં ઉતાર્યા , તેમના કર્મના સિધ્ધાંતને સમજ્યા , શ્રી કૃષ્ણ એ આપેલ સત્ય અસત્યનો ભેદ સમજાણો , શ્રી કૃષ્ણ એ આપેલ કર્મના સિધ્ધાંતની વાત સમજાણી , મહાદેવજીને હવે દુધ , પાણી ચડાવી પ્રકૃતિનો બગાડ અટકાવીને તે દુધ અને પાણીનો ઉપયોગ સ્વ માટે કર્યો જેથી ભગવાન દ્વારા મળેલ આ દેહનુ ધ્યાન રાખતા થયાં , મહાદેવજી હંમેશા શાંત રહે છે તેનો આ ગુણ જીવનમાં ઉતાર્યો , તેઓમાં રહેલ ધીરજતા , સહનશીલતા જેવા ગુણો જીવનમાં ઉતારતા થયાં , શ્રી હનુમાનજી જેમ સત્યને સાથ આપ્યો અને શ્રી રામની માળા ન કરી અને તેમના દ્વારા આપેલ માર્ગદર્શનને તેના આચરણમાં લાવ્યા તેમ જ અમે આજે શ્રી રામનુ જીવન જોઈ કંઈક શીખી છીએ માત્ર માળા નથી કરતાં. શ્રી હનુમાનજી નારીનુ સન્માન કરતાં તે આજે અમે પણ કરતાં થયા છીએ. આમ આજે વૈદિક સમજ મળી છે. આ બધી સમજ શ્રી મહાપાત્ર આપી રહ્યા છે અને તેમનુ જીવન એક આદર્શ છે તેમના જીવનમાંથી શુધ્ધ આચરણની સમજણ આવી છે. આજે જે કંઈ પરિવર્તન મારા જીવનમાં છે તે માત્રને માત્ર આ ધામ દ્વારા માઁ દ્વારા અને શ્રી મહાપાત્ર દ્વારા આવ્યુ છે. અહીંથી જેવુ ઓરીજનલ સત્ય પીરસવામાં આવે છે તેવુ ૧૦૦% શુધ્ધ સત્ય ક્યાંય મને નથી મળ્યુ.

  • @jiyarachani77
    @jiyarachani77 5 місяців тому +23

    Maa Vishvambhari TirthYatra Dham stands out from other pilgrimage sites, offering a heavenly atmosphere. It radiates positivity and spirituality. A visit to this place is a must at least once in one's life.

  • @meetnavapariya8092
    @meetnavapariya8092 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ
    આ ધામ માં જતાજ ખુબજ શાંતિ નો અનુભવ થાય છે.આ અનુભવ મે એક જ નહિ પરંતુ ત્યાં જતાં બધાજ માણસે કરેલો હશે.અને ત્યાં કર્મ નો સિદ્ધાંત,ભક્તિ ની સાચી રીત શીખવે છે.🙏

  • @jayeshshah2488
    @jayeshshah2488 5 місяців тому +1

    અહી પાઠશાળા માં સત્ય નું જ્ઞાન વડે નાના ભૂલકાં માં સંસ્કાર નું સિંચન અપાઈ છે. જે આ નાના ભૂલકાં ઓ માં દૃશ્યમાન થાય છે. શ્રી મહાપાત્રજી એ અનુભવેલું સત્ય પોતે આચરણ સાથે કર્મ કરી કર્મયોગી એ ૯ મણકા ની માળા અને ૧૭ વૈદિક સદગુણો નું આચરણ કરી બંને ટાઇમ માઁ વિધાતા વિશ્વંભરી ની આરતી કરી જીવાત્મા નો ઉદ્ધાર કરી લઈએ. જય માઁ વિશ્વંભરી. 🙏🏻

  • @sejalradadiya7867
    @sejalradadiya7867 5 місяців тому +1

    જય શ્રી રામ હું આ ધામ માં આવી ત્યારે મને સ્વર્ગ નો અનુભવ થયો અને અહી મને શ્રી રામ ની મર્યાદા જોવા મળી, શ્રી કૃષ્ણ ના કાળ ની આદર્શ ગૌશાળા જોવા મળી. આવી ગૌશાળા મે આ ધામ સિવાય ક્યાંય નથી જોઈ. આ ધામ જેવી સ્વચ્છતા ક્યાંય જોવા મળતી નથી.

  • @bhavnasanariya8245
    @bhavnasanariya8245 5 місяців тому +1

    જય શ્રી ક્રિષ્ના જ્યારે પહેલી વખત માં વિશ્વંભરી ધામ લીલાપુર માં વિશ્વવિધાતા ના દર્શન કર્યા મુર્તિ સ્વરૂપે ત્યારે અલૌકિક તાનો અનુભવ થયેલો ધામમાંથી મહાપાત્ર દ્વારા માં વિશ્વંભરીની વિચારધારાની સમજ મળેલી માંનુ સ્થાપન કરેલું ઘર મંદિર બનાવી ઓરિજનલ શક્તિ પૂજા કરી ધન્યતા અનુભવી છીએ જીવાત્માનો ઉદ્ધાર કેમ કરવો તેનુ માર્ગદર્શન શ્રી મહાપાત્ર દ્વારા મળતું રહે છે જય માં વિશ્વંભરી 🙏

  • @JallabhaiKanjariya
    @JallabhaiKanjariya 5 місяців тому +1

    આજે બધા મોક્ષ ની વાતો કરે છે પણ મોક્ષ કઈ રીતે મળે તે માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ શ્રી મહાપાત્ર દ્રારા જાણવા મળે છે તો ચાલો આપણે પણ આચરણ કરી ને જીવાત્માનો ઉધ્ધાર કરી લઈએ..... જય માં વિશ્વંભરી 🙏🙏🙏🙏🙏

  • @asmitaramani2204
    @asmitaramani2204 5 місяців тому +1

    શ્રી મહાપાત્ર થકી વિશ્વંભરી તીર્થ યાત્રા ધામમાંથી જીવન કેમ જીવવું તેની રીત શીખવા અહીંથી મળે છે જય માં વિશ્વંભરી 🙏

  • @dineshsharma5617
    @dineshsharma5617 5 місяців тому +10

    જીવનનો ખરો આનંદ શું છે?
    એને કઈ રીતે માણી શકાય અને જીવન જીવવામાં પણ આનંદ તથા પછી પણ આનંદ. એટલે કે આનંદ આનંદ.
    આ શ્રી મહાપાત્ર આચરણથી શીખવી રહ્યા છે.
    🙏

  • @bhumi9632
    @bhumi9632 5 місяців тому +1

    જ્યારે હું ધામ પર પેહલી વાર ગય ત્યારે મને સ્વર્ગ મા હોઈ કે જાણે કશું નહિ દુનિયામાં બસ મા ની આરાધના કરવી તેના નિયમો નું પાલન કરું ને બસ માં ની લગ્નની લાગી ગય હતી બોવ સરસ અનુભવ હતો એ પેલી પલ વારંવાર ત્યાં જવાનું મન થાય ને સાત્વિક શક્તિ ની અનુભૂતિ થાય છે જય માં વિશ્વંભરી 🙏

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly 5 місяців тому +1

    જય માં વિશ્વમભરી માં નાં ચરણોમાં લાખ લાખ વંદન કરું છું

  • @satvabhuva7736
    @satvabhuva7736 5 місяців тому +5

    માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ મા જતા જ અદભુત અને અલોકિક શાંતિ ની અનુભૂતિ થાય છે. મન પ્રશન થય જાય છે.
    જય માઁ વિશ્વંભરી 🙏🏻

  • @shaileshpatel8971
    @shaileshpatel8971 5 місяців тому +1

    માં વિશ્વંભરી તીર્થ યાત્રાધામમાં પગ મુકતા જ સ્વર્ગનો અનુભવ થાય છે

  • @kinjaldoshi4048
    @kinjaldoshi4048 5 місяців тому +1

    ખુબ સરસ આ શ્રેય શ્રી મહાપાત્ર નેં જાય છે

  • @bhavinramani3250
    @bhavinramani3250 5 місяців тому +1

    બીજા મંદિર કરતા માં વિશ્વંભરી ધામ અલગ છે અમે અહી ગયા તા અહી મંદિર નહી પણ પાઠશાળા કહેવામાં આવે છે અહી જીવન જીવવા ની સાચી રીત જાણવા મળે છે.

  • @ysdedkiya2952
    @ysdedkiya2952 5 місяців тому +1

    જય માતાજી જય મા કુળદેવી હું અહીં ઘણી વખત આવ્યો છું આ સ્થળ ખૂબ જ શાંતિપૂર્ણ અને પ્રેરણાદાયક છે
    અહીં આપણે જીવન કેવી રીતે જીવવું તે શીખીએ છીએ અહીંના બાળકો પણ પ્રેરણાદાયી છે આ શ્રેય શ્રી મહાપાત્રાને જાય છે

  • @nirmalathesia6256
    @nirmalathesia6256 5 місяців тому +2

    Jay maa vishwambhari 🙏🙏🙏
    Maa vishwambhari tirth Yatra dham na sthapak Shri mahapatra ji na charno ma vandan 🙏🙏🙏

  • @bhavinrajvi
    @bhavinrajvi 5 місяців тому +1

    માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માં સૌ પ્રથમ વાર હું ગયો ત્યારે પગ મૂકતા જ અલગ જ અનુભુતિ થાય છે .. એમ થાય છે કે ઘરે જાવું જ નથી આ જ મારું ઘર છે એ અનુભુતિ થય.. અને બાકી તો વર્ણન નથી કરી શકાતું જેમકે પવન ગરમ પણ આવે છે અને ઠંડો પણ આવે છે આપણે અનુભવ કરી શકીએ છીએ પણ વર્ણન નથી કરી શકતા કેવું છે કેવો પ્રકાર છે.. જય શ્રી કૃષ્ણ

  • @dharmendrranpariya1111
    @dharmendrranpariya1111 5 місяців тому +1

    ખૂબ સરસ જય માં વિશ્વંભરી જય માં ખોડીયાર

  • @kailashgami2819
    @kailashgami2819 5 місяців тому +1

    Maa na dham ma pag mukta j swarg ni anubhuti thaya che. Dham ne mandir ny pn pathshala kaheva ma aave che taviya jivan ni rita shikhva male che...............🙏🌏🌺🌹🌏🙏
    🙏jay Shree Ram 🙏

  • @heenapatel6596
    @heenapatel6596 5 місяців тому +1

    આ ધામની પાઠશાળામાં બેસતા સ્વર્ગ નો અનુભવ થાય છે. હું જ્યારે પહેલી વખત ગઈ ત્યારે આશ્ચર્ય થઈને બધું જોતી જ રહી ગઈ......

  • @jayshreedhaduk133
    @jayshreedhaduk133 5 місяців тому +2

    જ્યારે હુ પેલી વાર ધામ માં પગ મૂક્યો ત્યારે કંઈક અલગ અને અલોકિક જોવા મળ્યુ કેમકે હુતો કેટલા છોકરા ઓ ની જોડે ગયા કંઈ સગવડ ન હતી છતા પણ બધુ જ પુરુ પડી ગયું બધા બાળકો વ્યવસ્થિત સચવાય ગયા કાર્યક્રમ પણ ખૂબ સરસ થયો એ માં અને મહાપાત્ર ની અસીમ કૃપા હતી અમારા પર અને એક તક પણ આપી હતી ખૂબજ આનંદ આવ્યો હતો ક્યાંય ના જોયુ હોય તેવુ આ ધામ ના દર્શન જ્યારે પહેલી વાર થયા ત્યારે તો બધુજ ભૂલાય ગયુ હુ કે કુ ક્યા છું મને થોડી વાર તો કંઈ સમજ નોતી પડતી કે ૯૦ દિવસ માં આ બધુ કેમ થયુ ૧૭ વર્ષ થયા સ્થાપન ને ઘણા અનુભવ થયા છે. પરંતુ તે બધુ માં અને મહાપાત્ર થકી શક્ય બન્યું છે. જ્ય દાસારામ🙏🏻

  • @truptivekariya8596
    @truptivekariya8596 5 місяців тому +7

    માં વિશ્વંભરી તીર્થ યાત્રાધામ ખૂબ જ સુંદર, સ્વચ્છ,અલૌકિક અને આનંદ આપે તેવું સ્થળ છે. સ્વર્ગ ની અનુભૂતિ થાય છે
    જય શ્રી રામ......🙏

  • @devikankamani
    @devikankamani 5 місяців тому +1

    આ ધામ અલૌકિક સ્વર્ગ જેવું બનાવી મહાપાત્ર સમજાવે છે કે આપણે આચરણ કરી જીવન જીવીએ તો જીવન ધન્ય બની જાય આપણ ને મા મળ્યા છે સત્ય ઓળખી જીવન જીવીએ. Jay shree krishna

  • @patelvishnu3499
    @patelvishnu3499 5 місяців тому

    મા વિશ્વંભરી તીર્થ યાત્રાધામ ખૂબ જ સુંદર સ્વચ્છ અને અલૌકિક સ્થળ છે વિશ્વંભરી ધામના સ્થાપક શ્રી મહાપાત્ર પ્રેક્ટિકલ કરીને બીજાને પણ જીવન કેમ જીવવું તે શીખવે છે જય શ્રી રામ

  • @JayshreeMakadiya-yi7oe
    @JayshreeMakadiya-yi7oe 5 місяців тому +1

    આ ધામ સાત અજાયબીઓ માં નું એક છે. આ ધામની કણે કણમાં માનો વાસ છે.
    જય શ્રી રામ....!🙏

  • @radhapatel15
    @radhapatel15 5 місяців тому +6

    જય શ્રી રામ...માં ની અલૌકિક પાઠશાળા કે જ્યાં જીવન ના સાચા મૂલ્યો શીખવવામા આવે છે.

  • @krushalak147
    @krushalak147 5 місяців тому +1

    इस मां विश्वंभरी तीर्थ यात्रा धाम में हमें जीवन जीने की शैली ओर प्रकृति के नियम सीखने मिलते हे।

  • @Pankajmakadiya
    @Pankajmakadiya 5 місяців тому +1

    જય ગુરુદેવ 🙏 માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ ના મારા અનુભવ ની વાત કરું તો..... જયારે પહેલી વખત ધામ ની મુલાકાત લીધી અને માં ની આરતી નો લાભ લીધો ત્યારે એવું લાગ્યું કે મન એકદમ સ્થિર અને શાંત થયો ગયુ છે. કોઈ એવી અલૌકિક શક્તિ છે જે વારંવાર અહીં આવવા માટે ઉત્સાહીત કરે છે.

  • @tanvibhalani2121
    @tanvibhalani2121 5 місяців тому +5

    જય શ્રી રામ 🙏
    જયારે હું આ ધામમાં પહેલી વાર ગઈ ત્યારે અલગ જ શાંતિ ની અનુભૂતિ થઇ ત્યા ની સ્વચ્છતા જોતાં જ મન પ્રફુલીત થઇ ગયું આવી સ્વચ્છતા આજ સુધી મેં ક્યાય નથી જોઈ.

  • @jigneshgol3976
    @jigneshgol3976 5 місяців тому +2

    ખરેખર એકદમ સાચું જ છે

  • @sejalkamani5334
    @sejalkamani5334 5 місяців тому +5

    જય શ્રી રામ માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ માંથી આપણી જે વૈદિક સંસ્કૃતિ જે ભુલાય ગય છે તેને ફરીથી ઉજગર કરવાની શરૂઆત આ ધામ માં જોવા મળી છે અતીયાર સુધી અમને ક્યાંય પ્રશ્ન નાં જવાબ નહીં મળ્યા એ જવાબ આ ધામ નાં સ્થાપક શ્રી મહાપાત્ર એ અમને આપ્યાં છે આ મારો અનુભવ છે

  • @jyotipadariya3680
    @jyotipadariya3680 5 місяців тому

    શ્રી મહાપાત્ર થકી આજે સાચી ભક્તિની રીત સમજાઈ છે,,,,,,,અને ઘર મંદિરની સમજણ મળે છે,,,,,,

  • @krupahinsu4314
    @krupahinsu4314 5 місяців тому +1

    શ્રી મહાપાત્ર કહે છે કે આપણી અંદર અવગુણ અને સદગુણ બન્ને પડેલા છે તો અવગુણો ને કાઢો અને સદગુણો થી જીવન જીવો અને એ સ્વ ને જ કરવુ પડશે 🙏

  • @EVsevrice09
    @EVsevrice09 5 місяців тому +15

    ખૂબ જ અલૌકિક અને ભક્તિ ની સાચી સમજણ અહીંથી મળે એવું લાગે છે.

  • @binathakkar9108
    @binathakkar9108 5 місяців тому +2

    આજે બધા મોક્ષ ની વાતો કરે છે પણ ખરેખર મોક્ષ કઈ રીતે મળે તે માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માં શ્રી મહાપાત્ર દ્વારા જાણવા મળે છે તો ચાલો આપણે પણ આચરણ કરી ને જીવાત્માનો ઉધ્ધાર કરી લઈએ....!

  • @dharahirapara9408
    @dharahirapara9408 5 місяців тому +7

    વાહ આવી વિચારધારા હજુ અમને ક્યાંય જોવા જ નથી મળી આ નાના નાના બાળકો કેટલુ સરસ બોલી રહ્યા છે આજે જે આપણી સંસ્કૃતિ ભૂલાય ગય છે તે સંસ્કૃતિ ભરીથી ઉજાગર થય રહી છે એવું આ બાળકો માં દેખાય રહ્યું છે માં વિશ્વંભરી ધામ ની મુલાકાત લેવા એક વાર તો અચૂક જ જવુ જોઈએ. જય માં વિશ્વંભરી 🙏

  • @binathakkar9108
    @binathakkar9108 5 місяців тому +7

    જય સ્વામિનારાયણ...
    હમણાં ગયા અઠવાડિયે અમારો પરિવાર સુરત થી અહી દર્શન કરવા આવ્યા હતા મને એમ્ કે બીજા બધા મંદિરો ની જેમ આ મંદિર માં પણ ઉપર ગુંબજ હોય નારિયેળ ફૂલ, હાર ની દુકાનો હોય પણ એવું અહી કઈજ નહતું મંદિર પણબહાર થી મકાન જેવું દેખાય છે પણ જ્યાં અમે મંદિર માં અંદર ગયા તો હું ચકિત થઈ ગઈ જાણે સ્વર્ગ જ નો બનાવ્યું હોય અંદર શાંતિ નો અનુભવ થયો . શ્રી મહાપાત્ર ની પ્રતિમા જે જુલા ઉપર છે તેને જોઈ ને મારા રોમતા ખડા થઈ ગયા અને જુલો તો અદભુત છે આખા વિશ્વ માં નો હોય એવું આ મંદિર છે તમે પણ એકવાર જરૂર થી આવો આ સ્વર્ગ સમાન મંદિર જોવા....!

  • @miraladvani7280
    @miraladvani7280 5 місяців тому +1

    Maa Vishvambhari dham ae aloklk dham che

  • @rameshbhaikachhadiya742
    @rameshbhaikachhadiya742 5 місяців тому

    ર્મા વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ મા અનુભવ કરીને શ્રી મહાપાત્ર સર્વ માનવ જાતને સનાતન ધર્મની સાચી સમજણ આપી અને વૈદિક સંસ્કૃતિ ને ઉજાગર કરી જીવન જીવી અને શ્રી મહાપાત્ર ના જીવન ને આચરણ મા ઉતારી જીવન જીવી અને જીવાત્માનો ઉદ્ધાર કરીએ જય ર્મા વિશ્વંભરી

  • @omboghara5057
    @omboghara5057 5 місяців тому +1

    દરેક વ્યક્તિ પોતાની ફરજ પૂરી નિષ્ઠા થી નિભાવેતો આનંદ આનંદ જ છે

  • @vishvakachhadiya3237
    @vishvakachhadiya3237 5 місяців тому +3

    મોટા લોકો પણ જે બોલી નથી શકતા...તેવું આ નાના નાના બાળકો બોલે છે અને આપણને સારા કર્મો કરવાનું શીખવાડે છે...🌷

  • @rutvikthumar4416
    @rutvikthumar4416 5 місяців тому

    જય શ્રી કૃષ્ણ 🙏
    માં વિશ્વંભરી ધામ વિશે મે ઘણું સાંભડ્યું હતું પણ ક્યારેય ગ્યો ના હતો. થોડા દિવસ પહેલા હું મારા પરિવાર સાથે દર્શન કરવા ગયો. ત્યાં ગેટ માં પ્રવેશતા ની સાથે વિશાળ પાર્કિંગ આગળ જતાં મંદિર ના ગેટ ની અંદર પ્રવેશતા જ અલગ અનુભૂતિ થય એક શાંતિ નો અનુભવ થયો.અને આ મંદિર માં કોઈ પણ જગ્યા એ એક કચરો ના જોવા મળ્યો. એવી સ્વછતા રાખવામા આવે છે.આવી સ્વછતા આ ધામ સિવાય ક્યાય નથી જોઈ.અને આગળ જતાં માં ના દર્શન કરવા મદિર માં પ્રવેશતા જ એવો અનુભવ થયો કે જાણે સ્વર્ગ માં આવ્યા હોય સાક્ષાત માં આપડી સામે ઊભા હોય. આ મંદિર જેવુ મંદિર આજ સુધી મે બીજે ક્યાય નથી જોયું . બધાને આ ધામ માં એકવાર દર્શન કરવા જવું જોઈએ.હું ફરીવાર મારા પરિવાર સાથે અને સગાસબંધીઑને લઈ ને આ ધામ માં દર્શન કરવા જઈસ.
    જય શ્રી કૃષ્ણ 🙏
    જય વિશ્વંભરી માં 🙏

  • @kajalsorathiya2917
    @kajalsorathiya2917 4 місяці тому

    Буквально на прошлой неделе наша семья приехала сюда из Сурата, чтобы получить даршан. Как и во всех других храмах, в этом храме также есть купол, кокосовые цветы, магазины с ожерельями, но нет ничего подобного. Храм снаружи выглядит как здание, но там, где мы посетила храм.Когда я зашла внутрь, я была поражена и ощутила мир внутри, как будто он был создан самим небом. Увидев статую Шри Махапатры на вершине ирма, меня переполняла любовь, а ярмо потрясающее.Этот храм не похож ни на один другой в целом мире.Надо тоже приехать однажды, чтобы увидеть этот небесный храм.... !
    #maa #maavidhata #maavishvambhari #shreemahapatra #vishvambhridham #MVTYDham #rabda #heavenonearth #valsad #mahashakti #shrimahapatra #maavishvambharitirthyatradham #karma

  • @sonalbabariya8693
    @sonalbabariya8693 5 місяців тому +1

    👌👌🙏🌎Weri nc Jay maa vishavambhari 🙏👌

  • @movaliyaheena1010
    @movaliyaheena1010 5 місяців тому +4

    માં વિશ્વંભરી ધામ માં આવતાજ ખુબ આનંદ ની અનુભૂતિ થાય છે સાચી જીવન જીવવાની ની રીત આ ધામ માથી શિખવવામાં આવે છે જય માં વિશ્વંભરી

  • @bhavnathumar1569
    @bhavnathumar1569 5 місяців тому +8

    માં વિશ્વમભરી તીર્થ યાત્રાધામ એ સ્વર્ગ ની અનુભૂતિ કરાવે છે જીવન કેવી રીતે જીવવું, તેમજ પોતાની ફરજો નું પાલન કઈ રીતે કરવું તેમજ મનુષ્ય જીવન નો ઉદ્ધાર કઈ રીતે કરવો તે શ્રી મહાપાત્ર તેમના સ્વ અનુભવ અને આચરણ દ્વારા બતાવે છે તે મારો અનુભવ છે 🙏🙏🙏🙏

  • @krupahinsu4314
    @krupahinsu4314 5 місяців тому +6

    અનેરો આનંદ અને સંતોષ મળે છે જે બીજે ક્યાંય મળતો નથી.ધામ માં પગ મુકતા જ એક નિરાંત અને સાચી શાંતી નો અનુભવ થાય છે.🙏

  • @khanparayogesh5752
    @khanparayogesh5752 5 місяців тому +5

    જય ક્ષી રામ .
    હું મા વિશ્વંભરી ધામ ગયા એ પહેલાં મારૂ જીવન મા અંધ્ધ શ્રધ્ધા વાળુ હતુ.

  • @amipatel365
    @amipatel365 5 місяців тому +1

    ખરેખર આ મંદિર કઈક અલગ જ છે.અહી ખુબ જ શાંતિ મળે છે.અને જીવન કેમ જીવવું તે શીખવા મળે છે.તો આ ધામ ની મુલાકાત અવશ્ય બધા એકવાર લેજો.

  • @aartibhoraniya6173
    @aartibhoraniya6173 5 місяців тому +1

    ઘામાં પ્રવેશતાં શાંતિનો અનુભવ થાય છે અને ત્યાં ની સ્વચ્છતા જોવા મળી અને બાળકો ને કેવાં સંસ્કાર આપવા તે અમને જાણવા મળ્યું આપણે કેવું જીવન જીવવું તે શીખવા મળ્યું જય શ્રી રામ

  • @bhaveshbhaidholariya9969
    @bhaveshbhaidholariya9969 5 місяців тому +2

    Jay maa Vishvambhari

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 5 місяців тому +5

    ખરેખર જ્યારે હું પેહલી વાર માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ માં ગઈ હતી ત્યારે મને શ્રી રામ એ શીખવેલી મર્યાદા જોવા મળી
    🙏જય શ્રી રામ 🙏

  • @rajeshsoni9333
    @rajeshsoni9333 5 місяців тому +2

    Jay Maa vishvambhari

  • @snehalgol6126
    @snehalgol6126 5 місяців тому +1

    Maa vishambhari trith yatra dham mathi jivan jivvani sachi rit shikhava ma ave chhe jyathi manav no sarvaangi vikas thay chhe jay siya ram ji ki jay

  • @narolajignesh1017
    @narolajignesh1017 5 місяців тому +12

    અરે વાહ ભાઈ અહિયાં અમે ગયેલા સત્ય છે અહિયાં પુરે પૂરું તમે આ યૂટ્યુબ ના માધ્યમ થી બધા લોકો સુધી પોહચાડ્યું..

  • @jayshreedhaduk133
    @jayshreedhaduk133 5 місяців тому +1

    મહાપાત્ર એ આપણ ને નવ મણાકાની માળા આપીને આપણી જીવન જીવવાની રીત બદલી નાખી પાયા થી સંસ્કાર આપો નાના બાળકો આપણ ને કંઈક કંઈ જાય છે.🙏🏻

  • @nirmalathesia6256
    @nirmalathesia6256 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ
    હું આ ધામમાં પહેલી વખત ગઈ ત્યારે મને ખૂબ જ પોઝિટિવ વાઇબ્રેશન નો અનુભવ થયો ધન્ય છે આ બનાવનાર ને.

  • @harmishgajera8026
    @harmishgajera8026 5 місяців тому +2

    भाई धन्य है इस मंदिर को बनावनार धरती पुत्र यार सच मैं मैं सब जगह गया स्वामीनारायण के मंदिर में मां मोगल के मंदिर में बल्कि एक दिन मां विश्वंभरी मंदिर गयाना यार क्या मंदिर है और फिर गौ शाला मैं श्री महापात्र से मिला चौका देने वाली बात ये है की इतना बड़ा मंदिर बनाया परंतु श्री महापात्र का जीवन एकदम सादगी भरा था ।
    जय माताजी।😊

  • @manishagadhiya940
    @manishagadhiya940 5 місяців тому +1

    જીવન કેવું જીવવું એ આ જ ધામ માં શીખવા માં આવે છે,

  • @Vishvvamja
    @Vishvvamja 5 місяців тому +2

    Bahut achhi bat hai chote balak me itne sanskar....
    🙏jay maa vishvambhari🙏

  • @dakshavasoya
    @dakshavasoya 5 місяців тому +12

    જો જીવન માં સાચી શાંતિ નો અનૂભવ કરવો હોય તો એકવાર માઁ વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ ની અવશ્ય મુલાકાત લેવી જોઈએ...🙏💯

  • @sonpatel2035
    @sonpatel2035 5 місяців тому +1

    Maa vishwambhari tirthyatra dham temj shree mahapatra thaki malto sandesho darek vyakti mate prennadayak che aa maro anubhav che 🙏🏻🙏🏻

  • @BhumikaBhesaniya-pz2kp
    @BhumikaBhesaniya-pz2kp 5 місяців тому +4

    આ ધામ જીવન જીવવાની રીત શીખવતું આ ધામ છે આ ધામ ની અંદર જતા જ સ્વર્ગ લોક ની અનુભૂતિ થાય છે .
    જય શ્રી રામ

  • @dharmendarrathod9352
    @dharmendarrathod9352 5 місяців тому

    "जय हो मां विश्वमभरी"🌹🙏🌹 जीवन सुधारवानी तक होय तो ऐ धाम मां नु धाम ऐटलै विश्वमभरी तिथँ धाम छे । 🌷

  • @rekhaginoya9309
    @rekhaginoya9309 5 місяців тому +5

    શ્રી મહાપાત્ર ના સાત ધર્મના કર્મના પ્રતાપે અમને અમારા ઘર મંદિરમાં પરમ શાંતિનો અનુભવ થાય છે એવું મને શીખવાડવામાં આવ્યું જય માં વિશ્વંભરી

  • @krishnathakkar6636
    @krishnathakkar6636 5 місяців тому +1

    હુ જ્યારે પેલી વાર આ મા વિશ્વંભરી તીર્થયાત્ર ધામ માં ગઈ ત્યારે અંદરથી કાંઈક અલગ જ વાઈબ્રેશન આવ્યું અને એકદમ મન ને શાંતિ જાળી અને પ્રકૃતિ વચ્ચે અમુક કલાકો બેસી હતી અને જમી પણ હતી તે આનંદ પણ શું કવ.....?ખરેખર આ આનંદ નું વર્ણન ના થાય તેને ખાલી અનુભવી જ શકાય.

  • @bhanubenvasoya2
    @bhanubenvasoya2 5 місяців тому +10

    ખુબ સરસ નાના બાળકોએ બોલી પણ શકતા નથી તેઓએ યુગ પરિવર્તનની તૈયારી બતાવી દીધી છે શ્રી મહાપાત્ર ના આચરણ અને પ્રબળ મહેનત થકી બાળકો આગળ વધ્યા છે જય માં વિશ્વંભરી