કપાસમાં ફૂલ ભમરી ખરતી અટકાવો|| કારણો જાણો|| કરો આ ઉપાય તો મળશે સારા સારું પરિણામ
Вставка
- Опубліковано 25 лис 2024
- કપાસ મા ફૂલ ભમરી ખરતી અટકાવો
કપાસમાં ફૂલ છાપવા ખરતા રોકો
કપાસમાં ફાલ ખરવાના કારણો
કપાસમાં ફૂલ ફાલ ખરતો કેમ રોકવો
ફૂલ ફાલ વધુ મેળવો
ઝીંડવા ખરતા અટકાવો
Cotton m flower girane k karan
Narma m flower grabe ko roke
Cotton farming
#kishan seva kendra
#કિશાન સેવા કેન્દ્ર
#KISHAN SEVA KENDRA
કપાસની ખેતી
ફૂલ ફાલ વધુ લાવો
ઝીંક
બોરોન
એમિનો એસિડ
Zinc
Boron
Amino Acid
કપાસમાં ફલાવરિંગ વધારો
કપાસમાં વધુ ઉત્પાદન વધારવા કરો આટલું
कपास में टिंडे गिरने से रोके
#ishwar bavaliya
ઈશ્વર બાવળિયા
ખુબ ઉપીયોગી માહિતી આપી સરજી
ખુબ ખુબ આભાર
Upokto
પીળા ફૂલમાં ઝંડુનાની થઈ ખોરી જાય છેતો શું કરવું
ખુબજ અગત્યની જાણકારી આપવા બદલ આભાર
अतियारे कयु खातर नखाय कपास मा
કપાસની કંડીશન શુ છે
Boron 1kg drip ma api sakay
Wha sir👌👌👌👌
Very good Bhai 👌👌👌👌👌👌👌
Good information 👍
Khub saras 🎉
13:0:45 બોરોન અને ઝીંક.. આ ત્રણ વસ્તુ ભેગી કરી ને છાંટી શકીયે
માઇક્રોન્યુટ્રીયન્ટ એકલું છાંટો તો વધુ સારું
હાં.. પણ.. મને 13:0:45 બોરોન અને ઝીંક.. છાંટવુ છે.. તો.. છાંટી શકીયે ને
કઈ નુકસાન તો નહીં થાય ને?
20-20-13 asp khatr upr thi nakhi to chale? K jmin ma vavva farjiyat chhe. ?
Boron drip ma api sakay???
ખૂબ ઓછી માત્રા આપવાનું હોય ડ્રિપ કરતા સ્પ્રે કરો તો સારું
હા
કેલ્શિયમ ચિલેટેડ+બોરોન બેસ્ટ
જીકનેબોરન ટપક માં આપી શકાય કે છાંટવું જપડે
Aa badhuy nakhiliyeto last ma satva varoj vadhe
Thrips ni dava 'Deligate` ma Boron.zink chale?(micronutrients)
એકલું છાંટો તો ખૂબ સારું
વીધે 4 થી 5 પમ્પ થાય તો વધારે સારું
me deliget sathe boron 20% no satkav karel se saru parinam malel se
થિપ્સ નો એટેક બહું જ છે
કોઇ સારી કંપની ની ભલામણ કરો કઈ કંપની નું રિઝલ્ટ સારુ આવશે
અને આ સાલ તો ગળો પણ જલદી આવી ગયો છે
ua-cam.com/video/2ct5KJWLrY0/v-deo.html
Diside.।। Dhanuka nu.।।। Saru se
Tame guj to labi vat nakarvi joe
Atyare kapas 75 divas no 6... to ema 13 0 45 + boron + zink + chamtkar + prophenophos.... aa badhu ek sathe ek j dose ma aapi shakay....?
બધું એક સાથે આપવા કરતા બે ભાગમાં આપો કેમકે એટલા બધા કેમિકલ રિએક્શન કરતા હોય ધાર્યું રિઝલ્ટ ન પણ મળે
@@Bavaliya-Ishwar etle aane be bhag ma kai rite aapi shakay..?
@@healthylifestyle00 1. બોરોન+ઝીંક
2. ચમત્કાર+પ્રોફેનોફોસ
13.00.45 અલગથી બીજા સ્પ્રેમા
@@Bavaliya-Ishwar ok thank you sirji... 🙏
એમીનો એસિડ + ફ્લોનોમિક એસિડ કોઈ પણ રસાયણિક દવા સાથે મિક્સ માં આપી શકવી 🙏🙏
જે કેમિકલ્સ સાથે ઉમેરો અને દ્રાવણ ફાટે નહીં તો ભેગું કરી શકાય
🙏
@@Bavaliya-Ishwarપેલા કેમ ખબર પડી સકે કે આ ફાટી જસે કે નય e 😅
તમારો નંબર આપશો