ગામડામાંથી મળી ગાયિકા, ગેરંટી આપું છું કે આગળ જતાં મોટી ગાયિકા બનશે | ગાયકોની ગોત | Gujarati Song

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • ગામડામાંથી મળી ગાયિકા, ગેરંટી આપું છું કે આગળ જતાં મોટી ગાયિકા બનશે | ગાયકોની ગોત | Gujarati Song
    #gujaratisong
    #gayakonigot
    #ગાયકોનીગોત
    #dineshsindhav
    #visheshwithdinesh
    #gujaratinews
    #geetarabari
    #kinjaldave
    #bageshwardhamsarkar
    #bageshwardham
    #dhirendrakrishnashastri

КОМЕНТАРІ • 782

  • @maheshdodiya996
    @maheshdodiya996 Рік тому +124

    દિનેશભાઇ આપનું કાર્ય ખૂબ જ઼ ઉમદા છે કિર્તીદાન નું ઇન્ટરવ્યૂ કરી શકો છો અને આંતરિયળ ગામડા માં જઈ સામાન્ય ગાયકો ના પણ ઇન્ટરવ્યૂ કરો છો. અભિનંદન

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  Рік тому +10

      Thanks

    • @girishsolanki1472
      @girishsolanki1472 Рік тому +4

      Jordar🎉🎉🎉🎉boss.

    • @girishsolanki1472
      @girishsolanki1472 Рік тому +2

      Wonderful voice.

    • @nehalthakorofficial7
      @nehalthakorofficial7 Рік тому +4

      ખૂબ ખૂબ આભાર દિનેશ કાકા તમારાં દરેક વિડિયો જોવું છું નેહલ ઠાકોર શીગર હોટલપૂર

    • @MrRahulthakor2023
      @MrRahulthakor2023 Рік тому +4

      ભાઈ તમારો number આલો ને મારે પણ ભાઈ ગીત ગાયસે

  • @hglakum7398
    @hglakum7398 Рік тому +46

    વાહ દિનેશભાઈ તમે જે આજે વાલ્મીકી સમાજના ત્યા જઈ ચા પાણી કર્યુ એ મને બહુ ગમ્યુ i proud of you

    • @mitacontractor6445
      @mitacontractor6445 Рік тому

      Very nice supporting❤❤❤👍☝️☝️👆👌👌👌👌

  • @dipakramsena3810
    @dipakramsena3810 Рік тому +20

    આ બહેન ખૂબ પ્રગતિ કરે એવી ભગવાન ને પ્રાથના.. ખુબજ સરસ સિંગર બનશે આ બેન 😊

  • @user-gm8ym3df5g
    @user-gm8ym3df5g 11 місяців тому +4

    આ.બેન.ને.અમારા.ગૌસવામી.પરિવાર.ના.ખુબજ.આશીર.વાદ.છે.કે.આગ.વધે.ભગવાન.રાખશે

  • @ghanshyampatel3965
    @ghanshyampatel3965 Рік тому +27

    નાના માણસો ને આગળ લાવો છો ભગવાન શ્રી સ્વામિનારાયણ આપની ઊપર ખુબ રાજી થશે

  • @mer_jaydip
    @mer_jaydip Рік тому +44

    કિંજલ દવે કરતા સુંદર ગાયિકા છે..😊

    • @manjulamalaviya
      @manjulamalaviya 11 місяців тому +1

      સુઅવાજ છે પઈકઈબએનનઓ વેરી વેરી ગૂડ

  • @user-ym5mu5lt1j
    @user-ym5mu5lt1j Рік тому +23

    ખુબ સરસ અવાજ છે બેન નો આંખ માથી આંસુ આવી ગયાં🙏😊

  • @Royal.Pintu.555
    @Royal.Pintu.555 Рік тому +7

    દિનેશભાઈ તમે બૌજ સારૂ કાર્ય કરો છો નાના માણશો ને પ્રગતી ના પંથે લૈ જૈ રહ્યા છો ભગવાન માતાજી તમારી પણ હર એક મનોકામના પૂર્ણ કરે ને તમારુ પણ આ જગત માં નામ થાય જય માતાજી 🙏

  • @Sarvebhavntusukhinah1111
    @Sarvebhavntusukhinah1111 Рік тому +15

    પિન્કી દીકરા ખૂબ જ સુંદર અવાજ છે, માતાજી તને ખુબ આગળ વધારે...

  • @bharatsinhdodiya9329
    @bharatsinhdodiya9329 Рік тому +28

    વાલ્મિકી સમાજનો પણ આપલા ઇતિહાસમાં મહત્વનો ફાળો છે જૂનાગઢના રા,નવઘણને દેવાયટ બોદર ને ત્યાં મુકવા જનારો ભીમળો વાલ્મિકી સમાજનો જ હતો અને રા,નવઘણ ને આંચ ના આવે એ માટે પોતાનું બલિદાન આપ્યું હતું

  • @danpurigoswami
    @danpurigoswami Рік тому +6

    વાલ્મિક સમાજ મને બવ્ ગમે દીકરી પણ બવ્ મસ્ત બોલે ❤જોરદાર્ દાન ગોસ્વામી તરફ થી દિલ થી શુભે ઇછા

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 Рік тому +11

    વાહ દિનેશભાઈ વાહ ઈન્ટરવ્યુ કરીને વાલ્મિકી સમાજની હૂંફ વધારી છે એ દિકરીના અંતરના આશીર્વાદ જરુર મળશે 🙏🏻🙏🏻

  • @mamtaamin8302
    @mamtaamin8302 Рік тому +12

    વાહ! મન ને આનંદ આપે એવો મીઠો અવાજ છે. સરસ શોધ કરી છે ગાયકની.👍

  • @ambalalparmar1364
    @ambalalparmar1364 11 місяців тому +3

    ધન્યવાદ સાહેબ,
    ગાયક કલાકારની સાથે સાથે વાલ્મીકી સમાજનુ ગૌરવ વધાર્યુ.
    પિન્કીને આશીર્વાદ અને શુભેચ્છાઓ.

  • @dhirajbhaisumra7724
    @dhirajbhaisumra7724 Рік тому +14

    અદ્ભૂત.... શ્રી દિનેશભાઈ તમારા વિચારો અને તમારી ભાષા વતૅન અને તમારી ઉચ્ચ કક્ષાની બૌદ્ધિક ક્ષમતા અને તમારૂ ધ્યેય.... સો સો.. સલામ અને પિન્કીબેન ને પણ અભિનંદન.

  • @rohitlakum
    @rohitlakum Рік тому +19

    સમાજમાં રહેલા આવા અનેક હિરાને મરજીવાની માફક શોધી કાઢવા એ દિનેશભાઈ ની એક ખૂબી છે. હું તેમની સફરનો સાક્ષી છું. ખૂબ સરસ દિનેશભાઈ....👌👍👌👍👌👍👏👏👏🤝🤝🤝

  • @ambalalpatel1510
    @ambalalpatel1510 Рік тому +6

    વોઇસ ખુબ સરસ છે જિંદગીમાં આગળ વધે તેવી પ્રભુને પ્રાર્થના

  • @Patelhareshk
    @Patelhareshk Рік тому +15

    ખૂબ અદભૂત અવાજ છે...એક દિવસ મોટા સિંગર બને એવી પ્રભુને પ્રાર્થના🙏

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Рік тому +18

    બહુજ સરસ અવાજ છે આ દીકરી નો ખુબ ખુબ આગળ વધો એવી માં સરસ્વતી ને પ્રાર્થના ❤️👍🙏🙏 દિનેશભાઈ ભાઈ તમારો ખુબ ખુબ આભાર તમે આવા નાના નાના માણસો ની મુલાકાત લો છો જય હો દિનેશભાઈ ❤👍🙏🙏

  • @a.j8259
    @a.j8259 Рік тому +5

    GOod job sir👍
    ભારત ની વિવિધતામાં એકતાના આજે દર્શન થયા...✌️🇮🇳

  • @PANTHER20502
    @PANTHER20502 Рік тому +2

    Bahuj saras singer che bhai Gayki pan bahuj saras che khub khub abhinandan 🌹🙏

  • @bhaktistatsgujarati
    @bhaktistatsgujarati 11 місяців тому +2

    ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ તમે જ્યાં ગરીબ લોકોની પાસે જઈને ઇન્ટરવ્યૂ લઈ અને એમને લોકો સુધી પહોંચાડો છો અને એમાં પણ આ દીકરીનો અવાજમાં તો કંઈક જાદુ જુદું ભગવતી માં શારદા દેવી હર પણ તેમની સાથે રહે અને આગળ વધે એવી માતાજીની પ્રાર્થના

  • @V9musicv
    @V9musicv Рік тому +15

    ભગવાન આ લાડકી બહેન ને બોવ મોટા કલાકાર બનાવજો 🙏

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 Рік тому +6

    દીકરી વિદાય ગીત ખૂબ સરસ ગાયું મારી જન્મ દેનારી માં ની યાદ ખુબ સરસ આવા તારલિયા ઉંડા મુળીયા બહાર ફૂટી નીકળે છે તમારાં જેવા ઈન્ટરીયુ લે છે જય ભોલેનાથ દિનેશભાઈ

  • @dalabhaimakvana3661
    @dalabhaimakvana3661 11 місяців тому +1

    Waah re chehar waah dhany che tari duniyani

  • @bhavnabambhaniya3175
    @bhavnabambhaniya3175 Рік тому +4

    દિનેશભાઈ આ બેબી ની વાણી માં માં સરસ્વતી નો વાસ સે દિવાળીબેન ભીલ ની યાદ આવી ગઇ દિવાળીબેન પણ એક સાવ ગરીબ પરિવાર માંથીજ હતા પિન્કી નો અવાજ અમુક મળતો આવે

  • @hblakum
    @hblakum Рік тому +10

    ખુબ સરસ અવાજ છે દીકરી આગળ વધે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.

  • @Royal.Pintu.555
    @Royal.Pintu.555 Рік тому +4

    મારી ભગવાન માતાજી ને એકજ પ્રાર્થના છે કે આ વાલ્મીકિ સમાજની દીકરી બૌ મોટી કલાકાર બનાવે ને એ એમના માં બાપનું નામ રોશન કરે ભગવાન માતાજી હંમેશા એમની શાથે રહે જય માતાજી 🙏

  • @parmargautam505
    @parmargautam505 4 місяці тому +1

    દિનેશભાઈ ખુબ સરસ કામ કરો છો અને તમે દરરોજ સવારે ઊઠીને સરસ કામ કરો છો ખુબ આગળ વધી ને પ્રગતિ કરો એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું

  • @ranchodmakvana876
    @ranchodmakvana876 Рік тому +3

    તારાવિના ગમતુ નથી .આ ગીત ખુબજ સરસ ગાયુ છે બેને.

  • @PANTHER20502
    @PANTHER20502 Рік тому +2

    Jiyo savaj jiyo 🌹🙏

  • @harkhabhaichavda5168
    @harkhabhaichavda5168 Рік тому +5

    ખૂબ સરસ પિન્કી બેટા....ગામ,પરિવાર અને આપણી શંખેશ્વર કન્યા શાળાનું નામ રોશન કરો.એવી હૃદયથી શુભકામનાઓ.

    • @dharamshipatel3349
      @dharamshipatel3349 Рік тому +3

      ખુબ સરસ ભાઈ પીન્કીનો શ્રેય આપને ફાળે જાય છે. સુંદર પ્રયાસ આપનો ધન્યવાદ હરખાભાઈ.

  • @yogeshkher167
    @yogeshkher167 Рік тому +1

    Dinesh sir tame ne byu dhanywaad tame garib dikariyo nu vichari ne eamne agad Lavo cho bhagwan tamri icha badhi Puri kare

  • @bs.6779
    @bs.6779 Рік тому +3

    આ દીકરી ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના સાથે શુભેરછા.

  • @alpeshalpesh7282
    @alpeshalpesh7282 11 місяців тому +1

    સુપર દિનેશ ભાઈ... ખુબજ આગળ જય

  • @akbhatt9008
    @akbhatt9008 Рік тому +8

    ભગવાન ને પ્રાર્થના કૅ આ દીકરી ખુબજ આગળ આવે 🙏🙏🙏

  • @hglakum7398
    @hglakum7398 Рік тому +3

    દિકરી ખુબ આગળ વધી લાલભાઈ અને આપડા સંખેશ્વર વિસ્તાર નુ નામ રોશન કરે એવી શુભકામનાઓ

  • @dineshbhaiacharya4275
    @dineshbhaiacharya4275 Рік тому +3

    🙏વાહ પિન્કી બેન વાહ ખુબ સરસ આવાજ છે તમારો તમે આગળ વધી પ્રગતિ કરો એવી પ્રાર્થના 👍

  • @bhagvandesai8266
    @bhagvandesai8266 Рік тому +5

    ખુબ જ સુંદર અને સરાહનીય કામગીરી દિનેશભાઇ તમારા દરેક વિડિયો જોઈએ છીએ અદ્ભુત ઈન્ટરવ્યુ હોય છે ભગવાન દ્વારકાધીશ તમને આ‌ સફરમાં આગળ વધવાની ખુબ શક્તિ આપે 🙏

  • @bhaktistatsgujarati
    @bhaktistatsgujarati 11 місяців тому +2

    ધન્ય હો જ્યારે તમે બધાના ઘરનું પાણી પીવો છો તે માં જ ભગવાન દેખાય છે જય હો 😢 હરખ ના આંસુ આવી જાય સાહેબ જ્યારે આવું દ્રશ્ય જોવા મળે જય શ્રી હરિ 🙏🙏🙏🙏🙏

  • @Dhramesh-m4k
    @Dhramesh-m4k Рік тому +5

    I'm big fan Sr
    Welcome to mumbai..
    ખરેખર આ જાત પાત ના વાડા ટુટે ને બધાજ ભારતીય થઈને રહીએ આપડો ઈશ્વર એક તોય વાડા અનેક
    મુંબઈ આવો સાહેબ તો જરૂર અમારા મહેમાન બનજો
    બેન ને પણ ખુબ ખુબ અભિનંદન છે
    જીવનમા ખુબ આગળ વધો એવી શુભકામનાઓ છે

  • @payalshah5589
    @payalshah5589 Рік тому +1

    Bahuj saras avaj che god bless you

  • @loksangeetofGujarat
    @loksangeetofGujarat 2 дні тому

    વાહ, ખુબ સરસ, વીણેલા મોતી.

  • @K.P_4u
    @K.P_4u Рік тому +5

    ખૂબ સરસ અવાજ છે, આ દિકરી જરૂર આગળ આવશે.. માતાજી આશીર્વાદ આપે પિન્કી વાધેલાને..

  • @dalabhaimakvana3661
    @dalabhaimakvana3661 11 місяців тому +1

    Waah ben Pinki mari tahukani chehar tamne aagal wadhare

  • @manishamomaya2975
    @manishamomaya2975 Рік тому +5

    પિન્કી બેન નો આવાઝ ખુબજ સુંદર છે.. શંખેશ્વરપાર્શ્વનાથ દાદા ને પ્રાર્થના કરીએ કે તમને ખુબજ આગળ આવો ..અને વડીલ તથા ગામનું નામ રોશન કરો...દિનેશભાઈ તમે ખુબજ ઉમદા કાર્ય કરો છો...

  • @add3324
    @add3324 11 місяців тому +1

    જયમાતાજી દીનેસભાઈ પીંનકીબેનનોઅવાજસારોછે 🙏🙏🙏🙏🙏

  • @sevarathdigital9064
    @sevarathdigital9064 Рік тому +1

    Dinesh bhai salute che tamne.‌.khub anand aavyo 🎉❤

  • @kiranvala225
    @kiranvala225 11 місяців тому +1

    Khub saras kary karo cho bhai ..god bless you...

  • @bismillakhan170
    @bismillakhan170 11 місяців тому +3

    સાહેબ ખેરવા જતના.ગામે દેવી પૂજક નો દીકરો ખૂબ સારું ગાય છે.ધ્યાન આપવા વિનંતી

  • @TOPTESTCooking
    @TOPTESTCooking Рік тому +1

    khoob saras avaj che

  • @rameshmoriparmarrajput4282
    @rameshmoriparmarrajput4282 Рік тому +1

    Khub khub Saras

  • @AnilShahTheCOMEDYKING
    @AnilShahTheCOMEDYKING Рік тому +1

    Wah wah Dinesh bhai khubaj anumodaniy kary ....Avaj khuba j sundar

  • @makawanashok9502
    @makawanashok9502 Рік тому +2

    ખુબ સરસ ગાય છે .ગુડ..મુ.નાગલપર તા.જી.બોટાદ

  • @hareshharesh1986
    @hareshharesh1986 Рік тому +1

    Aa dikri khub aagal vadhe dinesh bhai khub saras gayki se

  • @user-ij6lq5vs3c
    @user-ij6lq5vs3c Рік тому +5

    બહુ સરસ અવાજ છે 👍👍👌👌

  • @maganbhaivaylu990
    @maganbhaivaylu990 Рік тому +1

    Jay swaminarayan good

  • @vajusavani171
    @vajusavani171 Рік тому +2

    ખુબ ખુબ ધન્યવાદ દિનેશભાઇ આપશ્રી એક છેવાડા ના માણસ ને સમોવડીયો ગણી ને માનવ સમાજ ને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વાહ ભાઈ વાહ... મને એક કવિની પંક્તિ યાદ આવે છે... માનવી માનવ બને તો ઘણું છે ❤️praud of you dinesbhai ❤️🤝

  • @gujju_super_star_shorts
    @gujju_super_star_shorts Рік тому +4

    Salutes boss.......નાતજાત ની દીવાલ તોડવાની ખરેખર જરૂર છે......ભાઈ હું માનું છું ત્યાં સુધી આ સમાજ સંસાર નો ખાસ ભાગ છે આમને પણ important આપવો જોઈએ

  • @shivanshshivanshprajapati7826
    @shivanshshivanshprajapati7826 Рік тому +4

    સરસ અવાજ છે.....
    દિનેશ ભાઈ તમને સો સો સલામ....🙏

  • @user-mb8gk2hr2i
    @user-mb8gk2hr2i 11 місяців тому +1

    Jay murlidhar

  • @thakor.jilubham.p.b.javihl3933

    ખુબજ આગળ વધો એવી મારી પ્રાથના છે ભગવાન પાસે પીન્કી બેન

  • @lalitkobiya7076
    @lalitkobiya7076 Рік тому +1

    Mast gayu pinkibene

  • @bharatmsolankisolanki5796
    @bharatmsolankisolanki5796 Рік тому +1

    દિનેશભાઇ આ દિકરી ગાયકી ની દુનિયા મા ધુમ મચાવે એવી છે...અને ભગવાન પાસે પ્રાથૅના કરુ કે આ દિકરી વાલ્મિકી સમાજ નુ પણ ગૌરવ વધારે....અદભુત ગાયકી છે. હિન્દી ગુજરાતી લોકગીત અને સંતવાણી બધા મા પાર ઉતરે એવી આ દિકરી છે...ભગવાન એને ખૂબ તરકી આપે અને દિનેશ ભાઈ તમારા જેવા લોકો સાથે હોય તો કાય નો ઘટે...💐જય અલખધણી💐....👌👍🙏

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t 2 місяці тому +1

    ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું બેટા ખુબ ખુબ આગળ વધ ભગવાન શ્રીકૃષ્ણ અને પ્રાર્થના કરું છું બસ સ્ટેન્ડ આગળ વધો કચ્છ કાઠિયાવાડ ગુજરાત સાત સમુંદર પાર તારો અવાજ પહોંચે તેવી પ્રાર્થના કરું છું સાથે સાથે મારા મિત્ર એવા દિનેશભાઈ ને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવા નાના નાના કલાકારોને ગોતી ગોતી અને રજૂ કરો છો ખૂબ ખુશી થાય છે ખૂબ ખુશી થાય છે

  • @sardarsinhsolanki3164
    @sardarsinhsolanki3164 Рік тому +4

    ખુબ સરસ અવાજ આવા કલાકાર ને આગળ લાવવાની જરૂર છે

  • @ASHAMokariya
    @ASHAMokariya Рік тому +3

    Wahhhh khubaj saras 👌👌👌

  • @mukatabenbaravaliya9229
    @mukatabenbaravaliya9229 7 місяців тому +1

    આ દીકરી ખૂબ પ્રગતિ કરે એવી માતાજી ને પ્રાર્થના

  • @Rocket_gujju_vlogs
    @Rocket_gujju_vlogs Рік тому +2

    વાહ દીનેશભાઈ
    ગાયકો ની ગોત
    ખુબજ સરસ

  • @user-fl8xx2jz8n
    @user-fl8xx2jz8n Рік тому +1

    સાચી વાત દિનેશ ભાઈ ખુબ સરસ ભગવાન માતાજી ખુબ આગળ ખૂબ પ્રગતિ કરો તેવી માતાજી ને પર્થનાં

  • @rathodjayeshrathod8688
    @rathodjayeshrathod8688 Рік тому +2

    દિનેશભાઇ આપ ખૂબ સરહાનિય કામ કરી રહયા છો આપને આ દિકરીના ખૂબ દિલથી આશીર્વાદ મળશે દિનેશભાઇ તમને ❤કોટી કોટી વંદન

  • @shantibhaipatel7549
    @shantibhaipatel7549 11 місяців тому +1

    દિનેશ ભાઈ તમે ગામડાં માં જઈ નાના કલાકાર ને સપોર્ટ કરવા બદલ આપ ને ખુબ ખુબ અભિનંદન અને આપ ખુબ સરસ કાર્ય કરો છો જે કીર્તિ દાન ઘઢવી નું ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ ગામડાં સુધી પહોંચી નાના કલાકાર ને સપોર્ટ કરવા બદલ આપ શ્રી ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ 🎉🎉❤❤

  • @babudesai9498
    @babudesai9498 Рік тому +3

    તમારો અવાજ બહુ સરસ છે ખુબ આગળ વધો એવી શુભકામના

  • @manishchaudharymanishchaud700
    @manishchaudharymanishchaud700 Рік тому +1

    બહુ સરસ ગાવે છે

  • @Kmgoswamivlogs4498
    @Kmgoswamivlogs4498 Рік тому +1

    ખુબ સરસ

  • @hasmukhmaida7936
    @hasmukhmaida7936 Рік тому +9

    જોરદાર હો પિન્કી બેન બહુ સરસ અવાજ છે ભવિષ્યમાં મોટા સિંગર બનો એવી રામદેપીર મહારાજ ને પ્રાર્થના 🙏🙏💪💪

  • @bharatkatira55
    @bharatkatira55 Рік тому +1

    ખૂબ જ સરસ કામ કરો સો દિનેશ ભાઈ
    સેલ્યુટ sir

  • @sardabenayadi6485
    @sardabenayadi6485 Рік тому +1

    अति उत्तम भजन एवम लोकगीत आ पिंकी ए गायु, एना कंठ मां सरस्वती नो वास 6, एनी खूब सारी एवी प्रगति थाय एवी मारी प्रभु ना चरणों मां प्रार्थना 🙏🌹🙏🌹🙏

  • @indianewsandallupdatesvlogs
    @indianewsandallupdatesvlogs Рік тому +2

    ખુબ જ સુંદર અવાજ.. આ દીકરીબા ને ભગવાન ખુબ પ્રગતિ કરે અને ખુબ શક્તિ પ્રદાન કરે તેવું પ્રભુને પ્રાથના. ગામડે ગામડે જઈને આવા કલાકારો નો ઇન્ટરવ્યૂ કરવા બદલ દિનેશભાઈ તમારો ખુબ ખુબ આભાર

  • @sureshbhaipatel2681
    @sureshbhaipatel2681 Рік тому +1

    supar

  • @ajshorts5000
    @ajshorts5000 Рік тому +1

    વાહ સાહેબ... ગુડ જોબ...

  • @creatorkiran
    @creatorkiran Рік тому +1

    Wah adbhut

  • @hareshharesh1986
    @hareshharesh1986 Рік тому +1

    Dinesh bhai 100 tka khub saru kam kro ma mogal hamesa tamari sathe se

  • @rajnikantmeuva5381
    @rajnikantmeuva5381 Рік тому +3

    Waaaaaah ખુબજ સુમધુર કંઠ ગાઈકા બેન માં કળા છે ખુબજ કળા જગત માં નામ રોશન થશે તેવી શભેચ્છાઓ 🎉

  • @ekradhaekmira9198
    @ekradhaekmira9198 7 місяців тому +1

    વાહ રાધે રાધે

  • @madhubhaikhambhadiya4907
    @madhubhaikhambhadiya4907 Рік тому +1

    ખુબ ખુબ અભિનંદન ખુબ સરસ

  • @shilppatel746
    @shilppatel746 Рік тому +1

    Wah khub j saras🙏🙏👌👌
    Saras avaj chhe dikri no
    Best of luck khub aagad vadho

  • @sarojthakkar1602
    @sarojthakkar1602 Рік тому +1

    Very nice and very good 👍 👌 👏

  • @hitendrakumar9166
    @hitendrakumar9166 Рік тому +1

    Supar dupper voice 👌👍

  • @krishanaofficial3163
    @krishanaofficial3163 Рік тому +1

    આને અસલ ગાયકી કેહેવાય સુ કંઠ સે ખુબ આગળ વધો એવી શુભકામના

  • @mansukhnakum7708
    @mansukhnakum7708 28 днів тому

    બહુ સરસ કામ છે દિનેશભાઈ તમારૂ❤

  • @yogitabagohil1175
    @yogitabagohil1175 5 місяців тому

    અદભૂત અવાજ... દિલ ને સ્પર્શી ગયો ❤

  • @patelmit4267
    @patelmit4267 4 місяці тому +1

    Vhadineshbhai tamne lakha lakhasalam che

  • @Royal.Pintu.555
    @Royal.Pintu.555 Рік тому +5

    મારા ભાઈ તમે રડશો નહિ ભગવાન માતાજી મનોકામના પૂર્ણ કરશે તમારી દીકરી બૌજ મોટી કલાકાર બનશે 🙏

  • @vagheladhirajraj272
    @vagheladhirajraj272 11 місяців тому +1

    વાહ...દિનેશ ભાઈ આપનું કામ ખૂબ જ સુંદર અને મહાન છે...
    વાલ્મિકી સમાજ ની આ ભવિષ્ય ની ગુજરાત ની ખ્યાતનામ ગાયિકા પિન્કી વાઘેલા ને સપોર્ટ કરી આગળ લાવવાની કોશિશ ના ભાગ રૂપે આપે આ સમાજ ને જે સંદેશો આપ્યો કે, વાલ્મિકી ના ઘરે આવી ને ચા પાણી પીવો તો ખબર પડે...એ ક્રાંતિકારી આપની વાત ને સો સો સલામ સાથે પિન્કી ને અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ...💐💐🌹🌹...👍👍👌👌

  • @1music__
    @1music__ 10 місяців тому

    Vah saheb vah.... Khub j srs guruji

  • @danpurigoswami
    @danpurigoswami Рік тому +1

    ખરેખર જોરદાર ગાય છે

  • @s_joshi510
    @s_joshi510 Рік тому +2

    Thank you so much tame badha nu sapna pura karva madad karo cho

  • @mukeshbariamukeshbaria5885
    @mukeshbariamukeshbaria5885 Рік тому +3

    દિનેશભાઈ ખૂબ જ સરહનિય કામ છે તમારું. જોબ છોડીને ફૂલ ટાઈમ તમે ગાયકોની ગોત અભિયાન માટે સમય આપી રહ્યા છો,અને ગામડાના ગાયકોને આગળ લાવવાનું તમારું કામ ખૂબ જ પ્રશંસનીય છે,અને પિન્કી બેન નો અવાજ કોકિલ જેવો છે,તો જેમ કોકિલ ને આપણે લોકગીતો માં પણ નામ આપ્યું છે,તો પિન્કી બેન પણ એક કોયલ છે,તો આપણી આ કોયલ આખા ગુજરાત તેમજ ભારત માં પણ એવી ટહુકે કે તેમની પાસે સમય પણ ન રહે કોઈ બીજા કામ માટે.બસ એની પાસે ફક્ત ટહુકા કરવા માટે નો જ સમય હોય .એટલી ફેમસ થાય ,એવી મારી કષ્ટ ભંજન દેવ ને પ્રાર્થના.🙏

  • @parmargautam505
    @parmargautam505 4 місяці тому +1

    માં સરસ્વતી તમારી સાથે છે હું ખુબ જ આનંદ માણી રહ્યો છું વાહ બેટી ખુબ આગળ વધી ને પ્રગતિ કરો એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું સરસ