Lyrical Dance _Hraday_APC Atladara 2020

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024
  • બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે.
    -----------------------------------------------------------------------------------
    લિરીકલ ડાન્સ : હૃદય
    ---------------------------------
    A single heart make millions pulse. પરંતુ, લાખો લોકોના હૃદયની લાગીઓને ધબકતી રાખવા પોતાના જ હૃદયની અવગણના ! પ્રમુખસ્વામી મહારાજના હૃદયમાં રહેલી પરોપકારની ભાવનાએ તેઓશ્રીના જ જીવનને લાખો હરિભક્તો-ભાવિકો માટે શ્રી કૃષ્ણાર્પણ કરી દીધું. પ્રમુખસ્વામી મહારાજના હૃદયની આ ભદ્ર ભાવનાને રજૂ કરતી પ્રસ્તુતિ એટલે લિરીકલ ડાન્સ - હૃદય.
    સમાજ પ્રત્યેના તેઓના આ ઉપકારને લિરીકલ ડાન્સ : હૃદય ના માધ્યમથી રજૂ કરી ઋણ ચૂકવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.

КОМЕНТАРІ •