શિતલ દેસાઈ અવાસીયાની વાર્તા:- પાસવર્ડ. પઠન:- દિનેશ ધોળકીયા

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 15

  • @nilaavasiya-cq3sr
    @nilaavasiya-cq3sr 2 місяці тому +1

    શ્રી મુવ દિનેશ ભાઈ તમો તથા તમારા મિત્રો અનેં સર્વ લેખકો લેખિકાઓં ને નૂતન વર્ષા અભિનંદન સહ શુભ ભાવના
    સાહિત્ય રસ પીરસતા રહો એ જ અપેક્ષ સહ શુભેચ્છા 4:49 4:50

  • @parulavashia7246
    @parulavashia7246 5 місяців тому +1

    વાહ! શું કલ્પના શક્તિથી વાત કરી છે.. તદ્દન સાચી વાત... વાહ ફઈ.. વંદન..
    વાર્તાની રજૂઆત પણ એટલી જ અભિવ્યક્તિ સાથે ચોટદાર..🙏

  • @ranamahesh1571
    @ranamahesh1571 6 місяців тому

    પાસવર્ડ નું રહસ્ય અને ચિત્રગુપ્ત પાસે થી પાછા આવેલા માનવી ને કુટુંબીજનો ની રમત નો પર્દાફાશ આ વાર્તા માં બખુબી અંકિત કર્યોં છે.લેખિકાબેન ને રજૂઆત ને અભિનંદન.

  • @prachetavora8835
    @prachetavora8835 6 місяців тому

    ખૂબ સરસ
    વાર્તા તથા વાચક🎉

  • @PurviDesai-dz6gp
    @PurviDesai-dz6gp 6 місяців тому

    Wah👌🏻👌🏻

  • @beautyofenglishlanguage8913
    @beautyofenglishlanguage8913 6 місяців тому

    Thank you all. Shital desai

    • @dineshdholakia0923
      @dineshdholakia0923  6 місяців тому

      @@beautyofenglishlanguage8913 માઇક્રોસોફ્ટ ક્રેશ થયુ, એટલે ટેકનોલોજી ક્યા સુધી સાથ આપે છે એવી સરસ વાર્તા તમે લખી છે.. એટલે ખાસ સાદર

    • @beautyofenglishlanguage8913
      @beautyofenglishlanguage8913 6 місяців тому

      @@dineshdholakia0923 yes true..

  • @sandhyadholakia3419
    @sandhyadholakia3419 6 місяців тому

    ,👌👌👌👌

  • @deveshmankad9567
    @deveshmankad9567 6 місяців тому

    વાહ સરસ

  • @desaiketki3778
    @desaiketki3778 6 місяців тому

    સરસ