- 221
- 55 708
Dinesh Dholakia
Приєднався 28 лют 2012
કોઈ પણ એક કળાનો સહારો હોવો જ જોઈએ, તો તરી જવાય
શિતલ દેસાઈ-અવાસિયાની વાર્તા:- મોબાઇલ વગરનો માણસ. પઠન :- દિનેશ ધોળકીયા
📚✒ *વિસ્મય* 4️⃣0️⃣6️⃣8️⃣🟢4️⃣
🗣️ *કલા-સંગમ : વાર્તા પઠન*
*દિનેશ ધોળકિયા*
✒️ *લેખક: શીતલ દેસાઈ*
📹 *વિડિઓ સંકલન: કે. ડી. માધવાણી*
📮 *રજુઆત : મયંક મહેતા*
📱📱📱📱📱📱📱📱
🌐 *વાર્તા* 🌐
*મોબાઈલ વગરનો માણસ*
📱 *અનિકેત* હાંફળો ફાંફળો થઈને આખા ઘરમાં ખાંખા ખોળા કરતો હતો. એને આટલો ટેન્શનમાં કોઈ દિવસ જોયો ન હતો. અંદરથી પત્નીએ આવીને પૂછ્યું *શું થયું?*
તેને હાથથી દૂર ખસવાનો ઈશારો કરી તે બીજા રુમમાં દોડ્યો, ગાદલાં ઊંચા-નીચા કર્યા, તકિયા પછાડ્યા, ચાદર પણ ખંખેરી જોઈ..
*‘કઈક બોલો તો સમજ પડે ને?’*
*‘મોબાઈલ નથી મળતો.’.*
*‘લાવો રિંગ મારુ.. એમાં શું?*
આ તો પત્નીને માટે રોજનું હતું. *આજથી થોડા વર્ષો પહેલાં જ્યારે મોબાઈલ ન હતા, ત્યારે તે હંમેશ અનિકેતનાં ઓફિસ જતી વખતે સ્કૂટરની ચાવી શોધી આપતી. કોઈવાર ગોગલ્સ.. હવે એમાં આ મોબાઈલનો વધારો થયો. તે ખોવાયેલ વસ્તુ શોધવામાં પાવરધી થઈ ગઈ હતી. રોજની પ્રેક્ટિસ ખરી ને?*
અને મોબાઈલ તો શોધવું સાવ સહેલું.
*‘મારામાં અક્કલ નહીં હોય? રિંગ મારી જોઈ.. પણ ક્યાંય સંભળાતી નથી’.* પત્ની એ પણ પ્રયત્ન કરી જોયો.
*‘ખરી કરી...’* છેલ્લે ક્યારે હાથમાં હતો તે યાદ કરવા માંડ્યુ.. ક્યાંક ઓફિસથી આવતાં રસ્તામાં જ પડી નથી ગયો ને? તેને ધ્રાસ્કો પડ્યો.
*અનિકેતે પાડોશી પણ સાંભળે તેટલાં મોટેથી અરે..રે કરીને પોકાર કર્યો.*
*‘હવે? હવે?..... હ....વે...?’*
*હવે!* બંને એકબીજા સામે *લાખો રૂપિયાની ખોટ ગઈ હોય તેમ ગુમસુમ બની જોતાં બેસી રહ્યા.*
📺 *ચાલવા જવાનો* રોજ સાંજનો ક્રમ હતો. પણ મોબાઈલ વિના પગલાં માપીને કેટલું ચાલ્યા એ કોણ કહેશે? એ વિચારે ફરવા જવાનું માંડી વાળ્યું. હજી રાત પડી ન હતી. સાંજે ટી વીમાં કઈ સારા કાર્યક્રમ આવતા ન હતા. *અનિકેત* ઘરમાં હોય એટલે કાં તો હાથમાં ટી વીનું રિમોટ હોય કાં મોબાઈલ.
શું કરવું હવે?
*‘લાવ મિત્રને ફોન કરું...’* અરે પણ ફોન ક્યાં? અને પત્નીનાં મોબાઈલમાં ફ્રેન્ડનો નંબર ક્યાં હતો જ?
*‘તો? બીજા કોઈ સાથે વાત કરો ..’* પત્નીએ સલાહ આપી.
*‘કોની સાથે? તારા ફોનમાં તો બધા સગા-વ્હાલાનાં જ નંબર છે..’*
*‘એ ખરું... પણ એ ય ક્યાક તો બોલશે ને? માણસ જ છે ને?’*
પતિએ મોઢું બગાડ્યું. તારો મોબાઈલ છે કે ઠાઠિયું એ જ ખબર નથી. નહીં મ્યુઝિક, નહીં નેટ.. બાવા આદમનાં જમાનાનો છે.
*‘પણ મુખ્ય કામ વાત તો થાય જ છે ને?’*
*‘માથું ન ખાઈશ. મારુ માથું દુખે છે.’ આજનો બાકી રહેલ દિવસ, આજની રાત અને કાલે દુકાન ખૂલે ત્યાં સુધીની સવાર મોબાઈલનાં વિરહમાં કેમ જશે તે વિચારે અનિકેત વ્યાકુળ હતો. 'અરે રે! બહાર જતી વખતે હાથમાં પાકીટ લેવાનું યાદ રાખવું પડશે.'*
📲 *‘મારી પોસ્ટમાં અત્યાર સુધી કેટલા લાઈક આવી ગયા હશે, તેને જવાબ આપવાના બાકી છે.. મારે કેટલાય સસ્તા હાસ્યનાં વિડીયો જોવામાં મોડુ થશે. અને ગેમ તો કોણ જાણે ક્યારે રમાશે? હે ભગવાન!’*
*તેને ધ્રાસકો પડ્યો.*
*એક દોઢ દિવસ મારી ઈમોજી,લાઈક,રિલ,કમેન્ટ અને રિટ્વિટ વિના મારી કેટલી નામોશી થશે? બીજું મારી ગેરહાજરીમાં ક્યાંક સોશિયલ મીડિયાવાળાનું પ્લેટફોર્મ બંધ નહિ થઈ જાય ને? વોટ્સ એપ ગ્રૂપ સૂના નહિ પડી જાય ને? મારી શોધખોળ ચાલુ થઈ જશે કે મારા જીવતા હોવા વિશે અટકળો ચાલુ થઈ જશે.કારણ માણસ ( એનું સ્માર્ટ ડબલું) ઓનલાઇન સક્રિય હોય એટલે સમજવાનું કે બધું બરાબર છે.*
☕ *સમજુ પત્ની* કડક-મીઠી ચા બનાવીને લઈ આવી.
*‘ચાલો બહાર હીંચકે બેસીએ.’* બંને હીંચકે બેઠાં. ચાની ચૂસકી લેવા માંડ્યા.
*વાહ! અનિકેતને ચા ચડી હોય તેમ લાગ્યું.* વાયરાનાં હળવા સ્પર્શે પીળા ફૂલોની ડાળી ડોલી રહી હતી. વાતાવરણમાં પારિજાતની મીઠી સુગંધ પ્રસરી રહી હતી.દૂર ક્ષિતિજમાં ડૂબકી મારતા સૂરજનાં કંકુવર્ણથી આખું આકાશ રતુમડું થઈ ગયું હતું.
*‘અરે! આ પોપટ તો બર્ડ ફીડમાં ઉપર બેસી વાંકો વળીને દાણા ખાય છે. જો તો!’*
*હું તો રોજ જોઉ છું...*
📺 *ત્યાં જ સિનિયર સીટીઝન પાડોશી ( જેમનાં કાનપુરમાં થોડી હડતાળ હતી) નાં મોટેથી વાગતાં ટી વીમાં પ્રવચન કરતાં સ્વામીજીએ કહ્યું: ‘માણસ દુઃખી એટલે છે કે તે અંદર નથી જોતો.. આસપાસ જુએ છે.’*
*અનિકેત જાણે ઉત્તર રૂપે સ્વગત બોલ્યો: ‘આસપાસ જોતો હત તો પણ વાંધો નહીં, માણસ તો સ્ક્રીનમાંથી ઊંચે જ ક્યાં જુએ છે?’*
*શીતલ દેસાઈ*
*વિશેષ નોંધ: આ સાથે પ્રસ્તુત વાર્તા નો દ્રશ્ય-શ્રાવ્ય દિનેશભાઇ નો વીડિઓ જેને માધવાણી ભાઈ એ પાત્ર અને પ્રસંગોચિત ઈમોજી થી શણગારેલ છે મુકેલ છે જે ખાસ જોજો*
0️⃣8️⃣.0️⃣1️⃣.2⃣0⃣2⃣5️⃣
🟢4️⃣ *દર બુધવારે કલા-સંગમ.*
*આપના પ્રતિભાવો સદાય આવકાર્ય છે*.
*©આ લેખના સર્વ હક્ક લેખકને આધીન છે.*
🆚 SBSROAFનું *'વિસ્મય' એ સ્ટૅટ બેંક ઑફ સૌરાષ્ટ્રના પરિવારના સભ્યોની મૌલિક, સર્જનાત્મક અભિવ્યક્તિને સહિયારું પ્લેટફોર્મ પૂરું પાડતું વિશ્વમાં એકમાત્ર ડીઝીટલ દૈનિક પ્રકાશન છે*. તેમાં રજૂ થતી કૃતિઓના વિચારો સાથે 'વિસ્મય', ફોરમ કે તેના સભ્યો કે હોદેદારોનું સંમત હોવું જરૂરી નથી*
📸 રજૂઆતને અસરકારક બનાવવા ઉપયોગ કરેલ તસવીરોના માલિકોનો આભાર.
Vस्मય 4068/20250108

Переглядів: 127
Відео
વિસ્મય વાર્તા પઠન:- વાર્તા:- મૂરખી. લેખક:- હેમાલી સ્વાદીયા. પઠન:- દિનેશ ધોળકીયા.
Переглядів 11916 годин тому
કોઇ મરી નથી ગ્યુ! હવે મરશે. જીવલીએ પેટમા દાતઇડુ ખોસી દીધુ સે ! તારા નામની માતા જપે છે.
સુશ્રી દીના વચ્છરાજાની લેખિત વાર્તા :- છેટું પઠન"- દિનેશ ધોળકીયા.
Переглядів 22514 днів тому
પોતાના પડછાયાના વેંતમા વેતરાયેલો સાગર, હવે સોપારીના પડછાયા સુધી નહી પહોચાય એવી પીડા સાથે બેસી રહ્યો.
નેશનલ એવોર્ડથી સન્માનિત સુશ્રી પિન્કી મ્હેતા શાહ(દિશા) લિખિત વાર્તા :-અમૃતા. પઠન :- દિનેશ ધોળકીયા
Переглядів 11821 день тому
સ્ત્રી જીવનમા સન્માન સૌથી અગ્રક્રમે છે એવી વાત ઉજાગર કરતી વાર્તા
શ્રીમતિ કિરણ બુચની વાર્તા:- ચૌથા. પઠન:- દિનેશ ધોળકીયા.
Переглядів 18828 днів тому
રાતકો પુલિસ ગઠરી લે કે આયી તબ પતા ચલા કી બોડી પૂરી જલ ચૂકી હૈ.
આદરણીય ધૂમકેતુની વાર્તા પોસ્ટ ઓફિસનો વાર્તાંશ:- કોચ મેન અલી ડોસા. પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 135Місяць тому
મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જોવાનુ શરૂ કરે તો અડધુ જગત શાંત થઇ જાય.
હિના દિનેશ ધોળકીયાની વાર્તા:- નવી ઉડાન. પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 293Місяць тому
સંગીત જે ઘરમા ન રહી શકે એ ઘરમા આપણે કેવી રીતે રહી શકીયે ?
શ્રી હસમુખ બોરાણીયાસાહેબની લઘુ કથા:- રસ્તો. પઠન :- દિનેશ ધોળકીયા
Переглядів 158Місяць тому
તમને ગામ આવવા રસ્તો બંધ મળે છે; પણ મારી પાસે હવે એક જ રસ્તો છે.
પંચતંત્રની વાર્તા, નવા વર્ઝન સાથે. પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 1402 місяці тому
આજના યુગમા સાચી સલાહ આપવા કરતાં મોટિવેશન કરવામા વધુ ફાયદો છે.
નવા વર્ષ નિમિતે શુભેચ્છા વાર્તા, પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 1512 місяці тому
સમય તવારિખના પાના માત્ર બદલે છે, બાકી બ..ધું યથાવત ચાલે છે.
સુશ્રી વર્ષા જાનીની લઘુકથા:- ચંદરી. પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 952 місяці тому
જેને જન્મથી જ કપાળે, હાથે પગે સફેદ ચાંદલા હોય એ ચંદરી-રૂપાળી-.
શ્રી પ્રકાશ કુબાવતની વાર્તા:- રોબોટની કિંમત. પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 1732 місяці тому
સ્ત્રીના જીવનનુ સાચુ મુલ્ય શુ ? એ વાસ્તવિકતાને કટાક્ષમા રીતે ઉજાગર કરતી વાર્તા.
આદરણીય ગિરિમા ઘારેખાનની વાર્તા:- મેરે તો. પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 1042 місяці тому
સ્ત્રીના જીવનની વાસ્તવિકતાને ઉજાગર કરતી વાર્તા
પૂજ્ય મહાત્મા ગાંધીના સત્યના પ્રયોગોમાંથી સાદર:- કાળો કાંઠલો. પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 803 місяці тому
પૂજ્ય મહાત્મા ગાંધીના સત્યના પ્રયોગોમાંથી સાદર:- કાળો કાંઠલો. પઠન:- દિનેશ ધોળકીયા
આદરણીય નરેન્દ્રભાઈ ત્રીવેદીની વાર્તા:- એકસોમો જન્મદિવસ. પઠન :- દિનેશ ધોળકીયા
Переглядів 873 місяці тому
આદરણીય નરેન્દ્રભાઈ ત્રીવેદીની વાર્તા:- એકસોમો જન્મદિવસ. પઠન :- દિનેશ ધોળકીયા
આદરણીય નટવર આહલપરાની બે લઘુ કથા. લાડવો અને મા. પઠન દિનેશ ધોળકિયા
Переглядів 1263 місяці тому
આદરણીય નટવર આહલપરાની બે લઘુ કથા. લાડવો અને મા. પઠન દિનેશ ધોળકિયા
સુશ્રી દીના વચ્છરાજાનીની વાર્તા:- મનની મિરાત. પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 3183 місяці тому
સુશ્રી દીના વચ્છરાજાનીની વાર્તા:- મનની મિરાત. પઠન:- દિનેશ ધોળકીયા
આદરણીય ડો. અશ્વિન વસાવડાની વાર્તા:- જન્મ. પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 2294 місяці тому
આદરણીય ડો. અશ્વિન વસાવડાની વાર્તા:- જન્મ. પઠન:- દિનેશ ધોળકીયા
આદરણીય શ્રી વ્યોમેશ ઝાલાની વાર્તા:- સિક્યુરીટી ઓફીસર, ભાગ ૨ અને અંતિમ. પઠન:- દિનેશ ધોળકીયા.
Переглядів 1414 місяці тому
આદરણીય શ્રી વ્યોમેશ ઝાલાની વાર્તા:- સિક્યુરીટી ઓફીસર, ભાગ ૨ અને અંતિમ. પઠન:- દિનેશ ધોળકીયા.
આદરણીય વ્યોમેશ ઝાલાની વાર્તા:- સિક્યુરીટી ઓફીસર, ભાગ ૧. પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 1764 місяці тому
આદરણીય વ્યોમેશ ઝાલાની વાર્તા:- સિક્યુરીટી ઓફીસર, ભાગ ૧. પઠન:- દિનેશ ધોળકીયા
વિખ્યાત નવલિકાકાર આદરણીય ધૂમકેતુની વાર્તા:- જુમો ભિસ્તી ભાગ ૨ અને અંતિમ. પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 1114 місяці тому
વિખ્યાત નવલિકાકાર આદરણીય ધૂમકેતુની વાર્તા:- જુમો ભિસ્તી ભાગ ૨ અને અંતિમ. પઠન:- દિનેશ ધોળકીયા
આદરણીય ધૂમકેતુની વાર્તા:- જુમો ભિસ્તી, ભાગ ૧. પઠન:- દિનેશ ધોળકીયા.
Переглядів 5755 місяців тому
આદરણીય ધૂમકેતુની વાર્તા:- જુમો ભિસ્તી, ભાગ ૧. પઠન:- દિનેશ ધોળકીયા.
સુશ્રી નિધિ મહેતાની વાર્તા:- ઓસરી. પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 2225 місяців тому
સુશ્રી નિધિ મહેતાની વાર્તા:- ઓસરી. પઠન:- દિનેશ ધોળકીયા
પિન્કી મ્હેતા શાહ (દિશા)ની વાર્તા:- યાના. પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 1435 місяців тому
પિન્કી મ્હેતા શાહ (દિશા)ની વાર્તા:- યાના. પઠન:- દિનેશ ધોળકીયા
શિતલ દેસાઈ અવાસીયાની વાર્તા:- પાસવર્ડ. પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 2575 місяців тому
શિતલ દેસાઈ અવાસીયાની વાર્તા:- પાસવર્ડ. પઠન:- દિનેશ ધોળકીયા
નિમિષાબેન મજમુદારની વાર્તા:- કંદોરો ભાગ 3 અને અંતિમ. પઠન:- દિનેશ ધોળકીયા.
Переглядів 775 місяців тому
નિમિષાબેન મજમુદારની વાર્તા:- કંદોરો ભાગ 3 અને અંતિમ. પઠન:- દિનેશ ધોળકીયા.
નિમિષાબેન મજમુદારની વાર્તા કંદોરો ભાગ ૨ પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 1295 місяців тому
નિમિષાબેન મજમુદારની વાર્તા કંદોરો ભાગ ૨ પઠન:- દિનેશ ધોળકીયા
નિમિષાબેન મજમુદારની વાર્તા:- કંદોરો, ભાગ 1 પઠન:- દિનેશ ધોળકીયા
Переглядів 2176 місяців тому