Personality Development | Vyaktitva Vikas | વ્યક્તિત્વ વિકાસ | व्यक्तित्व विकास | By Prashnani Sir

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2020
  • Personality Development
    Integrated Approach.
    Here in this video you will learn about the personality development, power of positive thinking and happiness. The Mother and Sri Aurobindo have said so many things about this. You will learn psycho- spiritual guidance from this video about changing your life by Dr. Jignesh Prashnani sir.
    Please visit the channel and learn so many things about life positive through various videos from us.
    વિચારોની શક્તિ અદ્ભુત છે. માણસ વિચારોની શક્તિ દ્વારા પોતાના જીવનને વિધાયક દિશા આપી શકે છે. આપણા મનની દિશા બદલી ખુશ રહી શકીએ છીએ.
    શ્રી માતાજી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ વ્યક્તિત્વ વિકાસ અને વિચારોની શક્તિ વિશેની વાત અહી કરવામાં આવી છે. જો વિચારોને સકારાત્મક દિશા મળે તો જિંદગી માં સુખ શાંતિ અને આનંદ વધે છે. આ વિડીયો દ્વારા પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ વિશે મનો- અધ્યાત્મિક માર્ગદર્શન મેળવશો.
    personality development, fitness, mental health, personality, personality development tips, personality improvement, personality improvement videos, improve, improvement, personality kaise banaye, personality kaise develop kare, पर्सनालिटी डेवलपमेंट, Personality कैसे बनाए, tips, skill, अच्छी Personality कैसे Develop करें, confidence, personality test, confident, determination, discipline, communication skills, communication
    #DrJigneshPrashnani
    #વ્યક્તિત્વવિકાસ
    #VyaktitvaVikas

КОМЕНТАРІ • 30