ભારત પાકિસ્તાન જૂના માર્ગ પર પાળિયા ની હારમાળા લોદરાણિ થી પાકિસ્તાન

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • ભારત પાકિસ્તાન જૂના માર્ગ પર પાળિયા ની હારમાળા લોદરાણિ થી પાકિસ્તાન
    #કચ્છદર્શન
    #કચ્છઈતિહાસ
    #પાળિયા
    #ભારતપાકિસ્તાન

КОМЕНТАРІ • 65

  • @બાબુભાઇરબારી-ઞ4થ
    @બાબુભાઇરબારી-ઞ4થ 7 місяців тому +4

    बाबुभाईरबारी अमदावाद जयमाताजी भाई रामराम

  • @user-yy6hi5sq7o
    @user-yy6hi5sq7o 7 місяців тому +6

    ૐતત સત જય હો દાતાઓ શુરવીરો સાધુ સંતો ની જય 🌹💐🌹🙏🙏

  • @dhirubhabapu8016
    @dhirubhabapu8016 7 місяців тому +13

    જય માતાજી બીજલભાઈ ખુબજ સરસ રીતે ઈતિહાસ બતાવવા બદલ ખુબ ખુબ આભાર એક વાર દાદા અબડાજી નાં દર્શન કરાવજો 🚩🚩 સંત સુર વીર ભુમી અબડાસા કરછ ⚔️⚔️

  • @darabarvakilsinh7484
    @darabarvakilsinh7484 7 місяців тому +8

    જય માતાજી

  • @jaygogamahraj8240
    @jaygogamahraj8240 7 місяців тому +7

    જય સુરાપુરા દાદા

  • @rajputrajusinh4417
    @rajputrajusinh4417 7 місяців тому +5

    જયહો, સોલાપુર, દાદા

  • @naranchaudhary539
    @naranchaudhary539 6 місяців тому +3

    બીજલ ભાઈ અમારા કુળ કુણીયા પરિવાર આંજણા ચૌધરી ના છે બાજુ માં સિમેન્ટ વાળું પતરું છે એ બહારવટિયા સામે લડતા લડતા મરાયા હતા મસ્તક અને ધડ વચ્ચે અંદાજે ૩કિલો મીટર જેટલું અંતર છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  6 місяців тому

      વધારે માહિતી યોય તો આપજો

  • @sunilsoneri893
    @sunilsoneri893 7 місяців тому +7

    Jai Ràmdev ji maharaj

  • @ranjitdhakhda-gh6pw
    @ranjitdhakhda-gh6pw 7 місяців тому +5

    ❤જયમાતાજી❤બીજલભાઈધન્યવાદભાઈ❤

  • @navinupadhayay2811
    @navinupadhayay2811 5 місяців тому

    Jay ho jay

  • @HimatBhuva-zy5sc
    @HimatBhuva-zy5sc 7 місяців тому +2

    જયસુરાપુરાદાદા કોટી કોટી વંદન કરું

  • @rambha932
    @rambha932 7 місяців тому +3

    જય માતાજી આ પાળિયા જે છે તે કાઠી દરબાર
    લોકો ના છે જિયારે ધાળ પાળવા આવતા તિયારે
    ગાંમ ના લોકો એનો સાંમનો કરતા તિયારે આ લોકો શહીદ થયા છે જિયારે ગાંમ માં બુગીયો ઢોલ વાગતો તિયારે બેનો સ્ત્રી કે એમનો પતી લડવા નિકળતા તિયારે ઇ બહેનો રણચંડી બની ને
    વાર સામે લડતી સહીદ થયેલી આપણી બહેનો
    આપણી માતાજી ઓ ના પાળીયા છે જિયાં આગળ શિવ મંદિર હોય તો સમજી લેવાનુ કે
    કાઠીદરબાર ના શિવજી ઇષ્ટ છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  7 місяців тому

      આભાર સરસ માહિતી આપી જાય હો 🙏💐

    • @user-wr9cu1rz3b
      @user-wr9cu1rz3b 5 місяців тому

      કાઠી દરબાર ને હજુય હિન્દુ ગણવામાં આવતા નથી કાઠી ના દેવ ફકત સુરય દેવ છે દરેક પાલીયા ઉપર ચાનદ નુ નીશાન છે હિંદુ પણ રામ કે શંકર ને ઓળખતા નહોતા તે લોકો હીનદવા ગણાતા જેમા રામદેવ પીર જેસલ તોરલ કુલના હતા ભાઈ કાઠી ના પાલીયા નો હોય

  • @બાબુભાઇરબારી-ઞ4થ
    @બાબુભાઇરબારી-ઞ4થ 7 місяців тому +3

    बीजल।बहुत सुंदर है हार्दिक सुभकामनाओ भाई रामराम

  • @ratnaramthakur3865
    @ratnaramthakur3865 7 місяців тому +3

    जय श्री राम जी भाई जय भवानी

  • @ratnaramthakur3865
    @ratnaramthakur3865 7 місяців тому +7

    सरकार को जाण करनी चाहिए ताकि हमारे इतिहास को जिंदा रख सकते है हर हर महादेव

    • @bijalbhai5067
      @bijalbhai5067  7 місяців тому +1

      હર હર મહાદેવ🙏

  • @bherarammeena9666
    @bherarammeena9666 7 місяців тому +2

    Jay ho Dada 🌹🌹🙏🙏🌷🌷

  • @explorewith2d
    @explorewith2d 7 місяців тому +4

    ખુબ સરસ

  • @pravindanbgadhavi3198
    @pravindanbgadhavi3198 7 місяців тому +2

    હા શુરાપુરા દાદા શુરવીરો ને વંદન
    પી બી ગઢવી

  • @user-ht8ru2ct1j
    @user-ht8ru2ct1j 6 місяців тому +1

    Jay mataji Jay surapura Dada

  • @jagdishjogal2290
    @jagdishjogal2290 7 місяців тому +4

    Srsmahiti bhai

  • @nathubharama2080
    @nathubharama2080 7 місяців тому +3

    Khub saras mahiti mate k paliyno vañchan kon kars

  • @rammakwana3906
    @rammakwana3906 7 місяців тому +1

    જય. દાદા

  • @hh171hj
    @hh171hj 7 місяців тому +12

    ઉંટ અસવાર પાળિયા રબારી ના અને ઘોડેસવાર પાળિયા બીજા બધા સમાજ ના હોય છે

    • @जीवनकासत्यज्ञान
      @जीवनकासत्यज्ञान 6 місяців тому +3

      घोडे असवार पालिया क्षत्रिय समाज ना छे भाई

    • @hh171hj
      @hh171hj 6 місяців тому

      @@जीवनकासत्यज्ञान હોઈ શકે છે કે આ ઘોડેસવાર પાળિયા ક્ષત્રિય ના હોય, પણ‌ આ હકીકત છે આખી દુનિયામાં ઉંટ અસવાર પાળિયા રબારી ના અને ઘોડેસવાર પાળિયા ક્ષત્રિય, આહિર, ભરવાડ, સંઘાર , કોળી, ઠાકોર, કાઠી, ચૌધરી, પટેલ કોઈ પણ જાતિના પાળિયા હશે તો ઘોડેસવાર હશે , રબારી એક જ એવી કોમ‌ છે કે જેનો યોદ્ધો કદાચ ઘોડેસવાર થઈ યુદ્ધ લડ્યો હોય અને વીરગતિ પામ્યો હોય તો પણ ઉંટ અસવાર પાળિયો‌ દર્શાવવામાં આવે છે, આ પરંપરા છે. કારણકે રબારી મૂળ ઉંટ અસવાર યોદ્ધા રાયકા છે.

  • @jagdishrabari1362
    @jagdishrabari1362 7 місяців тому +7

    મોટા ભાઈ
    મે એવુ સાંભળ્યું છે કે પાળિયા ઉપર જે લખેલું હોય છે એ ભાષા કચ્છ ઝરપરા ( તા. મુંદરા ) માં રહેતા શિક્ષક શ્રી આશાનંદ ભાઈ ગઢવી જાણે છે એવુ મે સાંભળ્યું છે

  • @prakashbhaivaru4559
    @prakashbhaivaru4559 6 місяців тому +1

    સરસ માહિતી ભાઈ

  • @ashishchauhan8633
    @ashishchauhan8633 7 місяців тому +1

    Jay mataji

  • @arvindchaudhary5673
    @arvindchaudhary5673 7 місяців тому +2

    250 વર્ષ આજૂબાજૂ જના છે... સોને વંદન...

  • @sharikrishanap.thakor.ishw6599
    @sharikrishanap.thakor.ishw6599 7 місяців тому +1

    khub saras

  • @karansinhzala7435
    @karansinhzala7435 7 місяців тому +4

    🙏🙏🙏🙏🙏

  • @dhanjirabari6188
    @dhanjirabari6188 7 місяців тому +1

    Jey Ram

  • @JituBhagatVadhayVara
    @JituBhagatVadhayVara 7 місяців тому +1

    અમારા શુરાપુરા દાદા નાં પાળિયા ગઢશીશા માંડવી તાલુકાના શેરડી ગામે છે ઠક્કર પંડિત પૌત્ર નુખ નાં હરજી અને કોરજી બંને ભાઈ ઓ એવમ માણેક નુખ નાં ગંધા નુખ ના લોહાણા નુખ નાં પાળિયા છે સાથે સાથીદારો નાં ઘણા પાળિયા ઓ છે

  • @b.drajput1625
    @b.drajput1625 7 місяців тому +5

    એમનો.કોઈ.ઈતીહાસ.હસે.જ

  • @ChauhanDhanubha
    @ChauhanDhanubha 5 місяців тому +1

    આ પાળીયા લોદરાણી ના અણદેશ્રવર મહાદેવ ના મંદિરના છે ત્યારે મુસલમાન બાદશાહ એ આ શિવ મંદિર તોડયુ હતુ ત્યારે આ વીરો સહીદ થયા છે આ મંદિર નવુ છે બાજુમાં જુનુ તુટેલુ સીવમંદિર છે એમ વાત થાય છે કે જયારે સોમનાથ મંદિર તુટયુ તયારે આ મંદિર પણ તુટયુ હતુ છેલુ આ શિવ મંદિર તોડીને પાકીસ્તાન સીનધ મા ગયા હતા બીજલભાઈ

    • @bijalbhai5067
      @bijalbhai5067  5 місяців тому

      આપનો ખુબ ખુબ આભાર સરસ માહિતી આપી હર હર મહાદેવ 🙏👌

  • @KamleshRajgor-rm5cz
    @KamleshRajgor-rm5cz 7 місяців тому +1

    Lodrani ગામ માં અમારી સતી માતાજી ના પાળિયા અને ખામભિયું છે પરંતુ ક્યાં છે એ ખ્યાલ નથી મારા બાપૂ એ તપાસ કરી હતી પરંતું પતો ના મળ્યો ચાવડા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ

    • @ChauhanDhanubha
      @ChauhanDhanubha 5 місяців тому

      નામ આપો તો હુ જોઈ આપુ હુ લોદરાણી નો જ છુ કઈ સીમમા છે ને સતીમાનુ નામ સુ છે તે જણાવો તો એના ફોટા પાડી તમને મોકલીશ ખાલી કઈ દિશામાં છે ને સુ નામ છે સતીમાનુ

    • @ChauhanDhanubha
      @ChauhanDhanubha 5 місяців тому

      લોદરાણી મા ઘણી જગ્યાએ પાળીયા ને ખાભીયુ છે તમે થોડી માહીતી આપો કઈ દિશામા છે ને સુ સતીમાતાજીનુ નામ છે એ બતાવો તો મહેનત કરીએ કદાચ માતાજી ની મરજી હોય તો મળી પણ જાય

  • @PrakashThakkar-ur2bb
    @PrakashThakkar-ur2bb 6 місяців тому +1

    બિજલભા, ઈ,ઠક્કર, ના,પાલિયા, નો,ઈતિહાસ, બતાવો,

  • @jayvantsinhpadhiyarjayvant892
    @jayvantsinhpadhiyarjayvant892 7 місяців тому +1

    અમારા ગામમાં પણ ઘણા પાળિયા છે

  • @dhirubhaidesai7503
    @dhirubhaidesai7503 3 місяці тому +2

    ऊंट सवार ना पलिया रबारी समाज ना बोलते है

  • @gopalpatel2140
    @gopalpatel2140 7 місяців тому +4

    Bajalbhai jyano vidio banavo tyanu puruadaras lakho kyarek jauhoyto aadaras upar pochisgay

  • @s_g_rabari8814
    @s_g_rabari8814 5 місяців тому +1

    આ તો મારો મામો છે લખો

  • @hiteshpsenghani9814
    @hiteshpsenghani9814 7 місяців тому +1

    🌸🌸🙌🏻🙏🏻🔱☀️🕉🚩

  • @NRJadeja-go2db
    @NRJadeja-go2db 7 місяців тому +1

    Paliya no padkar.
    Shree javerchad meghani ji ae sorath. Kathiyavad na
    Paliyao ni olakh kari ne loko samaksh aembo etihas ujagar karyo hato.
    Kutch ma
    Barot shree duleray kalani ae kutch na etihas nu ghanu sahity sarjan karyu she have
    Bija javerchan meghani jeva nhi thay.

    • @bijalbhai5067
      @bijalbhai5067  7 місяців тому +1

      આપણે યાદ કરીયે એ આપણો સોભાગ્ય છે 🙏💐

    • @NRJadeja-go2db
      @NRJadeja-go2db 7 місяців тому

      @@bijalbhai5067
      Jadeja.k.r. Rajkot.
      Bijalbhai tame saru kam kari rahya sho.
      Tame barot duleray karani nu jadeja vans nu
      Kutch ni kaladhar nam nu
      Pustak vachajo 2 bhag ma she tamne ghani mahiti malse.

  • @kalukadi4899
    @kalukadi4899 7 місяців тому +1

    Jay mataji

  • @maasadhidairyfarmdama6587
    @maasadhidairyfarmdama6587 7 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @kjadeja625
    @kjadeja625 6 місяців тому +1

    Jay mataji