વિપુલ સુસરા નું રેકોર્ડિંગ આવી રીતે થયું | મારી ઘડિયાળ બોધનારી | Pankaj Mistry Sargam Studio Patan

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • #vipulsusra #vipulsusranewsong #marighadiyal
    જય માતાજી મિત્રો હું છું પંકજ મિસ્ત્રી
    દરેક મિત્રો ને મારા રામ રામ
    અમારો પાટણ માં સરગમ મ્યુઝિક સ્ટુડિયો છે, ત્યાં નવા નવા સિંગરો ના ગીતો બને છે નાના મોટા સિંગરો અમારા સ્ટુડિયો માં આવતા હોય છે
    પાટણ સિવાય પણ અમારા બીજા ૨ સ્ટુડિયો છે, એક અમદાવાદ માં અને એક બનાસકાંઠા થરા માં છે
    મિત્રો, અમે આ ચેનલ માં તમને બતાવીશું કે સ્ટુડિયો માં કઈ રીતે કામ થાય છે અને સિંગરો કેટલી મહેનત કરતા હોય છે
    અમારા વિડિયો માં તમને ખુબ આનંદ આવશે અને મનોરંજન પણ મળશે
    જો તમે આ ચેનલ માં નવા છો તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તમે આવા નવા રોજ વિડિયો જોવા મળશે
    અને તમે તમે પેલે થી સબસ્ક્રાઈબ કરી દીધું છે તમારો ખુબ ખુબ આભાર
    મિત્રો, જો તમે સીંગર બનવા માગો છો અને તમે સ્ટુડિયો માં ગાવા માંગો છો તો તમે નીચે આપેલા નંબર પણ whatsup મેસેજ કરી શકો છો અને અમારી ઈન્સ્ટાગ્રામ id પણ ફોલો કરી એમાં મેસેજ કરી શકો છો
    જય માતાજી, આભાર
    નંબર : 8140831732
    ઇન્સ્ટાગ્રામ :
    www.instagram....
    www.instagram....

КОМЕНТАРІ • 60