આ ઢોલી કઈનો છે ભાયા આવી ગફુલી પેલી વાર જોઈ Desi dhol godhra

Поділитися
Вставка

КОМЕНТАРІ • 89

  • @jayantikotwal3151
    @jayantikotwal3151 4 місяці тому +11

    D j ના બાપા આવિ ગયા. બહુ મધુ ર અવાજ જય જોહાર.

  • @anuj9579
    @anuj9579 4 місяці тому +1

    પંચમહાલ માં રમાતી ગફૂલી જેમાં નવ નવ ચાળા રમાતા હતા 👌👌👌

    • @palasramanlal4132
      @palasramanlal4132 3 місяці тому +1

      દાહોદમાં ય રમતા હતા અમે રમીલા છીએ 9 ચાળા, ધારવો, ઘાસિયો (તલવારબાજી) અત્યારે એક ચાળો રમતા લોકોની જીભ લાભી થઈ જાય છે..... રાતના 12 વાગ્યાથી હવારના 7 વગાડેલા છે.

  • @alpeshpandor5723
    @alpeshpandor5723 2 місяці тому +1

    Gujarati culture to be best

  • @palasramanlal4132
    @palasramanlal4132 3 місяці тому +6

    આજથી 40 વર્ષ પહેલા મારા ગામમાં 2 ઢોલી અને ઢોલ 1 હતો પણ એ ઢોલની વાત થાય એમજ નથી એનો જોટો જોયોય નહીં જડે હાલના સંજોગોમાં એ ઢોલ જ એવો હતો કે એના ઢોલની ડાંડી પડે ને તો મારણપથારીએ પડેલો માણસ હોય એને ય નાચવાનું મન થાય પણ કમનસીબે છેલ્લા બારેક વરસથઈ એ ઢોલ અને અને માલિક હયાત નથી 2 ઢોલીમાંથી એક ઢોલી છે પણ એ ઢોલ નથી... 4 કિ.મી. ના એરિયામાં એ ઢોલ અને એ ઢોલીની થાપ વાગે અને નાચવા જવાની ઇચ્છા થાય ....એવા ઢોલ જોયા છે...લગભગ એક જગ્યાએ લગ્નમાં વગાડતા હતા અને સામે વાળી વ્યક્તિને ઈચ્છા થઈ ગઈ કે આ ઢોલની કિંમત બોલ...તો લગભગ 2008 થી 2010 ના સમયમાં મજાકમાં 35 હજાર કિંમત બોલી અને સામેવાળો વટ વાળો માણસ હતો..... 35 હજાર આપીને લઈ ગયો..... પણ સાંભળ્યું હતું કે 35 હાજરમાં ખરીદ્યા પછી એ ઢોલ એના ઘરે પહેલા વાગતો હતો જે સાંભળીને સોદો થયો એવો એના પછી ક્યારેય વાગ્યો નથી.

  • @prakash_taviyad
    @prakash_taviyad 4 місяці тому +1

    Jay johar jay adivasi jay bhil Pradesh

  • @rajubhairathva4929
    @rajubhairathva4929 4 місяці тому +1

    જોરદાર 👍

  • @dindorjayanthibhai1094
    @dindorjayanthibhai1094 Місяць тому

    ❤vah Bhai johar samaj ni

  • @bariamangalranipura3473
    @bariamangalranipura3473 6 місяців тому +3

    જોરદાર ભાઈ જૂનુ ભુલી નાખવાં ઈ શરણાઇ જોરદાર

  • @natubhaibhil8881
    @natubhaibhil8881 2 місяці тому

    વાહ ભાઈ વાહ મોજ

  • @user-hi1kz8xq3k
    @user-hi1kz8xq3k 2 місяці тому +1

    સભાષ❤❤❤❤❤❤❤

  • @HimatbhaiPatel-t7x
    @HimatbhaiPatel-t7x Місяць тому

    Vah bhartiy sanskruti

  • @ramjipunabhai9384
    @ramjipunabhai9384 13 днів тому

    Bhujsaru rmvanu manntay che

  • @DineshbhaiBhuriya-sp8xf
    @DineshbhaiBhuriya-sp8xf 6 місяців тому +1

    Jordaar gafuli

  • @user-ul6mw4ns6i
    @user-ul6mw4ns6i 5 місяців тому

    Moj bhai moj

  • @user-cg6ln1bg7z
    @user-cg6ln1bg7z 6 місяців тому +4

    વાહભાઈવાહતમારીમોજ

  • @narshingbhaicharel7215
    @narshingbhaicharel7215 4 місяці тому

    Khub saras

  • @HasmukhBaria-vj9iu
    @HasmukhBaria-vj9iu 6 місяців тому +5

    અતિ સુંદર👍👍👍😢

  • @lalitdangi5145
    @lalitdangi5145 4 місяці тому

    Ha moj ha moj gapuli

  • @chandulal.mangalbhaicharpo247
    @chandulal.mangalbhaicharpo247 2 місяці тому +1

    Charpot chandulal

  • @jagdishjagdish820
    @jagdishjagdish820 5 місяців тому

    ❤Super fine Ha bhai full Moj ce 😂

  • @laleetpatel6336
    @laleetpatel6336 5 місяців тому

    Khub Saras.🙏🙏

  • @dhanrajkatara7070
    @dhanrajkatara7070 6 місяців тому +1

    सुपर

  • @user-rh8tm2we4b
    @user-rh8tm2we4b 6 місяців тому

    Mare aa doli jose bhai laganma ho

  • @HiteshKumar-zm9dl
    @HiteshKumar-zm9dl 4 місяці тому

    Jordar❤

  • @sanjaybamanya9150
    @sanjaybamanya9150 4 місяці тому

    Very nice bhai

  • @baldevbaraiya7084
    @baldevbaraiya7084 6 місяців тому +1

    દીપાભાઈ વજાભાઈબારૈયા તા.કઠલાલ 🌹🌹🌹🌹🌹

  • @pushpabendamor8487
    @pushpabendamor8487 Місяць тому

    Very nice

  • @amaratajivaghela7785
    @amaratajivaghela7785 6 місяців тому

    बहुत ही सुन्दर प्रस्तुति है

  • @dharmistharganasva5481
    @dharmistharganasva5481 3 місяці тому

    Super👌👌👌👌👌

  • @mangaltaviyad5202
    @mangaltaviyad5202 5 місяців тому

    ખૂબ સરસ

  • @fofisilmukeshpatel9145
    @fofisilmukeshpatel9145 4 місяці тому

    Ha mooj bhai

  • @user-qp7dk3jw6c
    @user-qp7dk3jw6c 3 місяці тому +1

    Govind.mparmar.kharedi❤

  • @user-mw7pp9rv6f
    @user-mw7pp9rv6f 2 місяці тому

    Very good

  • @damorhimmat9500
    @damorhimmat9500 4 місяці тому

    Jordar

  • @yashrajsinh1586
    @yashrajsinh1586 5 місяців тому +1

    Aato amaragamnu che vandeli

    • @kalpeshmavi349
      @kalpeshmavi349 5 місяців тому

      कॉन्टेक्ट कराओ भैया

  • @kalajidamor7679
    @kalajidamor7679 2 місяці тому

    આ ઢોલી ક્યાં ગામના છે અને તેમનો કોન્ટેક્ટ નંબર મળે તો મોકલો
    હું અરવલ્લી માલપુર થી કલાજી ડામોર
    વણજારીયા
    મને દેશી વિઝાનો ગણો શોખ છે

  • @vinendrabaria8125
    @vinendrabaria8125 5 місяців тому +1

    Bhai aa dol jove chhe

  • @SureshBhai-jz7ew
    @SureshBhai-jz7ew 3 місяці тому

    હા નાયક ભાઈ DJ બંધ કરો જાહેરાત કરાઈ

  • @hirabhaikhant1784
    @hirabhaikhant1784 6 місяців тому +22

    આ ઢોલી તારો ભાઈ છે

    • @pankajpankaj7491
      @pankajpankaj7491 3 місяці тому +2

      Jordar

    • @pankajpankaj7491
      @pankajpankaj7491 3 місяці тому +1

      ઢોલ વાલા ભાઈ નો કોન્ટેક્ટ નંબર મલ છે

    • @NileshBaria-kx7tf
      @NileshBaria-kx7tf 3 місяці тому

    • @mr.ajayr24
      @mr.ajayr24 2 місяці тому

      આ ઢોલી ગામડિયો ગવાર છે દેશી પોટલી

    • @mr.ajayr24
      @mr.ajayr24 2 місяці тому

      જાને લોડા

  • @khatbharta603
    @khatbharta603 5 місяців тому

    વાહભાઈવાહ

  • @Mahisagartimli9762
    @Mahisagartimli9762 4 місяці тому +1

    બે માલ હારા છે

  • @Sbpatel474
    @Sbpatel474 4 місяці тому +1

    ❤❤❤❤🎉🎉🎉

  • @user-zc1jk3pw2w
    @user-zc1jk3pw2w 5 місяців тому

    Dinesh,patandi,jordar

  • @govindbhai4898
    @govindbhai4898 3 місяці тому

    Atisunder

  • @chouhannatubhai660
    @chouhannatubhai660 5 місяців тому

    ભાઇ ભાઇ

  • @hemlatabenbamaniya7513
    @hemlatabenbamaniya7513 5 місяців тому

    Mane pan Avu nachvu game ho👍

  • @bhabhorkalsinhmalsinh7367
    @bhabhorkalsinhmalsinh7367 Місяць тому

    ઢોલીડા હોવા જોઈએ.

  • @dilipayadi605
    @dilipayadi605 5 місяців тому

    કંયા ગામના છે 🙏🙏🙏

  • @user-vh5il7tr6s
    @user-vh5il7tr6s 3 місяці тому

    ❤👌🙏

  • @dhruvitkumarrathod9936
    @dhruvitkumarrathod9936 5 місяців тому

    Mane ni khabar

  • @parmarminaxi1350
    @parmarminaxi1350 6 місяців тому +1

    Vandeli nu che

  • @rameshbhai1942
    @rameshbhai1942 Місяць тому

    😊

  • @ramsinghbaria3572
    @ramsinghbaria3572 6 місяців тому +1

    Dholi kyana javab aapso

  • @papputadvi5001
    @papputadvi5001 5 місяців тому

    ❤❤❤👌👌❤❤

  • @thakorkarankumar6428
    @thakorkarankumar6428 5 місяців тому

    good

  • @user-gg4ul6tb8l
    @user-gg4ul6tb8l 4 місяці тому

    ❤❤❤❤❤

  • @dilipayadi605
    @dilipayadi605 5 місяців тому

    👌

  • @ganpatsingh6175
    @ganpatsingh6175 4 місяці тому

    ગામ ખોખરી સહેરા

  • @vihajithakor-uf9mo
    @vihajithakor-uf9mo 6 місяців тому

    ❤❤

  • @yatinpatel5167
    @yatinpatel5167 6 місяців тому

    nice🎉

  • @ganpatrathvaganpatrathva896
    @ganpatrathvaganpatrathva896 4 місяці тому

    आतो हमना ना मानसून न आवदे

  • @MaviSanjaybhai
    @MaviSanjaybhai 3 місяці тому

    Content apo

  • @user-fo8ch3kx9h
    @user-fo8ch3kx9h 6 місяців тому +3

    Suliyat mora

  • @ramjipunabhai9384
    @ramjipunabhai9384 2 місяці тому

    Mhisagarnimojjevulageche

  • @laleetpatel6336
    @laleetpatel6336 5 місяців тому

    Kya Na Che Dholi. Address aapjo @studio Alakh no Aanand

    • @ganpatsingh6175
      @ganpatsingh6175 4 місяці тому

      સહેરા તાલુકા માં મલીજાય લલિત ભાઈ

    • @user-nb2ch4yh3t
      @user-nb2ch4yh3t 3 місяці тому

      Sanjeli taluko dahod

  • @hathilachetan5297
    @hathilachetan5297 5 місяців тому

    Tamaro.fon.nmmr.aapjobhai.mare.aa.dolki.jose

  • @user-mw7pp9rv6f
    @user-mw7pp9rv6f Місяць тому

    Very nice

  • @user-ld2px9lw5r
    @user-ld2px9lw5r 6 місяців тому +3

    😊

  • @user-mw7pp9rv6f
    @user-mw7pp9rv6f 4 місяці тому

    Very nice

  • @alpeshmuniya-ps5ny
    @alpeshmuniya-ps5ny 6 місяців тому +3

    Very nice