રૂષિ માર્કંડ દ્વારા યુધિષ્ઠિર ને કરવામાં આવેલી મહાધરમ ની વાત | Maha Dharm ni vat

Поділитися
Вставка
  • Опубліковано 16 чер 2024
  • રૂષિ માર્કંડ દ્વારા યુધિષ્ઠિર ને કરવામાં આવેલી મહાધરમ ની વાત | Maha Dharm ni vat
    માર્કંડ મુનિ રાજા યુધિષ્ઠિર ને ભજન દ્વારા નિજારધમૅ મહાધર્મ નિજ ધર્મ વડાધરમ જુનો ધર્મ ને અલખધણી નો બોધ આપે છે ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમા આ ભજન પણ રૂષિ માર્કંડ નું છે પાંચ પાંડવો અને માતા કુંતા ને સતિ દ્રોપદી પણ આ મહાધર્મ ને વળેલા હોય છે યુધિષ્ઠિર રાજા ને ત્યાં અષાઢી બીજ ના દિવસે પાટોત્સવ ઉજવાય છે તેમાં સિદ્ધ ચોરાસી ત્રેતરીસ કોટી દેવતા નવનાથ કોટવાળ હનુમાનજી ઘણા રૂષિ મુનિ ઓ આવે છે
    યુધિષ્ઠિર નાં ભાઈ સહદેવ જોશી મહાધર્મ ને જાણતા હોય છે
    સતિ દ્રોપદી ધર્મરાજ યુધિષ્ઠિર ને મહાધર્મ નું જ્ઞાન આપે છે
    માર્કંડ રૂષિ નું ભજન ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમા
    ભજન રામાપીર ના
    માર્કંડ પુરાણ
    satsang gujarati
    gujarati bhajan
    Jay Ramapir
    Markendey Puran
    • રૂપાદે - માલદે નો ઈતિહ...
    • સતી ડારલદે અને ખીમડીયા...
    Ramdev pir seva ashram Rajkot
    sitaram 🙏🚩 ‪@Kapildasbapu‬
    #ramdev #satsang #mahadharmanivat #ramdevpirstutus #gujarati #dharmik #gujarativarta

КОМЕНТАРІ • 24

  • @MaganbhaiDevganiya
    @MaganbhaiDevganiya 12 днів тому +13

    બાપુ અમારે મહા મત્ર લેવો હોય તો શુ કરવુ અમને આનો રસ્તો બતાવો

    • @Kapildasbapu
      @Kapildasbapu  12 днів тому +2

      કોઈ સાચા સદગુરુ બનાવો.... પછી તમે પાત્ર બનશો એટલે ગુરુ તમને મહામંત્ર આપશે 🚩

    • @pachabhaijamod2304
      @pachabhaijamod2304 2 дні тому

      મહા મંત્ર ગુરૂ વિના મળતો નથી

  • @Musicalvibes2404
    @Musicalvibes2404 12 днів тому +7

    Jai ramdev pir
    Satya snatan dharm ki jay

  • @nathubhaivaru754
    @nathubhaivaru754 12 днів тому +10

    આ લખાણ કિય ગ્રથ માં છે ભાઇ એજણાવસો જય

  • @user-zs7cc7ok6l
    @user-zs7cc7ok6l 7 днів тому +3

    Jai kalki madhav

  • @anandkalsariya4738
    @anandkalsariya4738 9 днів тому +2

    જય ગુરુમહારાજ

  • @user-vg2ge1tz8f
    @user-vg2ge1tz8f 9 днів тому +2

    જય માતાજી

  • @harshadsarvaiya6531
    @harshadsarvaiya6531 12 днів тому +3

    જયગુરૂદેવ

  • @bhajannabharose2336
    @bhajannabharose2336 11 днів тому +2

    Jay sitaram

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 10 днів тому +2

    આ માર્કર પુરાણમાં આવે છે

  • @kkkalani9627
    @kkkalani9627 10 днів тому +3

    jay alakhdhni

  • @lambaramubha1561
    @lambaramubha1561 8 днів тому +3

    सिताराम 🙏 जय अलख धणी

  • @bhimshibhaigodham-sd6mn
    @bhimshibhaigodham-sd6mn 3 години тому

    આ માટે ઉપદેશ લેવો પડે

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 5 днів тому +2

    નવ લાખ નાગ એટલે સૂ તે કેજો

    • @Kapildasbapu
      @Kapildasbapu  5 днів тому

      આ શરિરમાં આવેલા હોય છે.....આ શરિર અંદર ની વાત છે....