Banaskantha District Controversy | બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ સરકારે શું લીધો મોટો નિર્ણય?

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 22

  • @pravinhthakor
    @pravinhthakor День тому +7

    આવનાર સમયમાં શંકર ચૌધરી નુ રાજ કારણ પુરું કરી દેવુ જોઇએ..
    આખા બનાસ ની જનતા જવાબ આપશે..

  • @Bharatkumar-tr4nk
    @Bharatkumar-tr4nk День тому +6

    દિયોદરમાં ઓગડ દાદા નામનો જિલ્લો બનવો જોઈએ કારણ કે દિયોદરમાં સેન્ટરમાં આવે છે

    • @Shreedhbavalimatajimandir
      @Shreedhbavalimatajimandir 8 годин тому

      અમારે વાવ તાલુકાને તો દુર પડે છે

  • @Mali-fb8zx
    @Mali-fb8zx День тому +1

    દિયોદર જીલ્લા ઓગડજી જીલ્લા આચાર્ય છે

  • @pravinhthakor
    @pravinhthakor День тому +4

    ઓગડ જીલ્લો બનાવો.. 🎉❤ બસ એક માંગ છે.

  • @thakornatuji7384
    @thakornatuji7384 День тому

    એક માણસ ના કહેવા મુજબ જીલ્લો જાહેર ન કરવો જોઈએ તમામ પ્રકારની માહિતી લેવી જોઈએ ભાજપ સરકાર વિચાર કરવા સિવાય નિર્ણય લીધો છે દરેક ગામના સરપંચ થી રાહ લેવી જોઈએ

  • @Vaghela.siddharajsihh.gagubha
    @Vaghela.siddharajsihh.gagubha 5 годин тому

    Sharkar sihree no khub khub Aabhaar

  • @rajeshbhai5597
    @rajeshbhai5597 21 годину тому

    ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં રહે

  • @chaudharyhardip856
    @chaudharyhardip856 6 годин тому

    રાધનપુર એજ બેસ્ટ જિલ્લો

  • @nayansinhpadhar2862
    @nayansinhpadhar2862 День тому +1

    Ogad jillo banavo joia

  • @Mpurohit-de5dz
    @Mpurohit-de5dz День тому +2

    ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં બસ

  • @NarshiPurohit-vs8cd
    @NarshiPurohit-vs8cd День тому

    Danera banaskantha ma barabar chhe

  • @Mali-fb8zx
    @Mali-fb8zx День тому +1

    દિયોદર જીલ્લા ઓગડજી જીલ્લા આચાર્ય છે