Vav Tharad New District: નવા જિલ્લા મુદ્દે દિયોદરમાં આવીને શું બોલ્યા Shankar Chaudhary ? | N18V
Вставка
- Опубліковано 9 лют 2025
- On Tuesday, representatives of the district met the Chief Minister and the Minister in-charge in Gandhinagar. Representatives of Dhanera, Kankrej and Deodar presented their respective issues. Amidst all this, Shankar Chaudhary, while addressing the people at a social program in Bhesana village of Deodar, appealed to them to have faith in him. At the same time, he claimed that he will make Vav-Tharad district the best district in the country.
આ તરફ મંગળવારે જિલ્લાના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી સાથે મુલાકાત કરી.. ધાનેરા, કાંકરેજ અને દિયોદરના પ્રતિનિધિઓ પોતપોતાના મુદ્દા રજૂ કર્યા.. આ તમામની વચ્ચે હવે શંકર ચૌધરીએ દિયોદરના ભેસાણા ગામે સામાજિક કાર્યક્રમમાં લોકોને સંબોધતા પોતાના પર ભરોસો રાખવાની અપીલ કરી.. સાથે જ દાવો કર્યો જે વાવ-થરાદ જિલ્લાને દેશનો સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવીશું. n18oc_banaskantha
#banaskanthanews #shankarchaudhary #vavtharad #deodar
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
News18 Mobile App - onelink.to/des...
ખરેખર માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે કીધું તે વાત સત્ય અને સાચી છે જે બોર્ડર ના ગામડા અને ખૂબ દૂર પડે છે બનાસકાંઠા પાલનપુર અને જેથી કરીને થરાદ જિલ્લો જે જાહેર કર્યો જે તમામ ભાજપના કાર્યકર્તા હોય સપોર્ટ આપીને તથા જે કેન્દ્ર સરકારે તથા ગુજરાત સરકારે તેમાં એસપી રાજગોર વાવ થી જણાવે છે કે જે બ્રહ્મ સમાજ ખૂબ ખુશી છે 18 આલમ ખુશી છે વાવથરાદ રામ જનતા ગરીબ જનતા ને તાત્કાલિક ન્યાય મળશે એસપી રાજગોર બ્રહ્મ સમાજ વાવ બનાસકાંઠા❤11❤1❤2024❤
ખુબ ખુબ અભિનંદન સરકારશ્રીને થરાદ જિલ્લો બનાવા બદલ
વાહ શંકરભાઈ ચૌધરી વાહ આવા નેતા ગુજરાત માં ક્યાંય નઈ મળે..
દિયોદર બનાવો જય ઓઞડ દાદા
Good work sir
ઓગડ જીલ્લો મધ્યશથ જીલ્લો
ઓગડ જિલ્લા ના બને તો ભાજપ માં એક વોટ ના જવું જોઈએ
સાચી વાત
જય..઼ઓગડજી
સરસ સાહેબ
દિયોદર ❤ દિયોદર ❤ દિયોદર
❤❤🎉
🎉Tharad District Bane Ane Deodar District Bane. Aam Banne Taluka District Bane To Bhahuj Saras. 🎉
દિયોદર દિયોદર દિયોદર દિયોદર
Tharad jilo sevado jilo
અમારે તો બનાસકાંઠા બરોબર છે😢
તાલુકો પસંદ
દિયોદર.વાળા.હજી. ઊંઘ.માં.લાગે.છે.ભાજપ.વાળા.જવાબ.આપો.
આ આગળી ઉચી કરવા વાળા બધા પલેલ જ હતા બાકી તો હુ ભેસાણા નો જ છુ અહીયા ફુલ વીરોધ જ છે
સાચી વાત છે
સાચી વાત છે દિયોદર વાળા ને છેવાડા નાં માવસરી ધાનેરા તાલુકાના ગામડાંઓને નથી દેખાતાં
થરાદમા.રેલવે.લાઈન.નથિ
Diyodar valaonu dil dukhadyu chhe tame koi divas sukhi nhi thao jay ogda nath🙏🙏
Hello tame bhesana nahi દીયોદર માં મિટિંગ કરો પછી ખબર પડે
Radhanpur ne jillo banavo...........
Ogad jila
કાંકરેજ વાળા તો નારાજ સે
દિયોદરમાં નગરપાલિકા નથી
થરા છે ન તાલુકો બનાવો પરો
Bjp ne ek Pan vote nhi male vot malse bk ne vala ho
ના
Potli pi ne pta
તમારું કલ્યાણ થાય તો બસ
ना शकर हवे ते करु ऐपण सुटणी वखते ऐयाद राखजो के धानेरा थी ऐक सेलेज आपी हती भले कोई बी जगयाये लडजो पण तमारी जीदगीनी अदर आवी हार तमे नहि साभली होहे ऐवी मलसे धानेरातालुकाये बनास डेरी मो ऐक नंबर दुध आपु पण तमे बधु लुटिने थराद लईगया पण तोई हजी धानेरा ने बनासकांठा भेलु रेवादो तो सारु नईतर पसी समजी लेजो के हवे भाजपनो गडो पापथी भराईगयो से
સરસ સાહેબ