Ishvar દાનજી ને કયા શબ્દો માં બિરદાવવા આજે પણ ઇશ્વરદાન સાથે કોઈ કલાકાર ના આવે જે વાત માંડે અને એ વાત નું વાતાવરણ ઉભું આજે પણ કોઈ નથી કરી શકતુ અને આજ સુધી કોઈ સ્ટેજ ઉપર થી નબળું હાસ્ય કે નબળો શબ્દો ક્યારેય નથી બોલ્યા 40 વરસ ના સ્ટેજ આ માણસ કોઈ દિવસ નબળું નથી બોલ્યા પૈસા માટે
હું મુસ્લિમ છું પણ મે કેટલાય ઈશ્વરદાન ગઢવી ના ડાયરા સંભાળ્યા પણ એ કલાકાર ખૂમારી, ખાનદાની,અને સાચી જ વાત કહે આજ ના કલાકાર અને ઈશ્વરદાન વચ્ચે કેટલો ફરે છે ઈશ્વરદાન બાપુ🙏🙏🙏😭
વાહ મોજ....વાહ કવિરાજ....વાહ કાઠી
Wah sawaj
આ વાર્તા અમારે સાતમા ધોરણમાં ભણવા માં આવતી
વાહ ! ઈશર દાન બાપ તમે ભલે સ્વર્ગે સિધાવ્યા પણ સ્વર્ગ માં પણ ના મળે તેવો આનંદ તમે કરાવ્યો છે. આ તમારું સાહિત્ય અમર છે બાપ
તમારા આત્મા ને કોટી કોટી વંદન
વાહચરણવાહતમારીવરતામોજ
wahh charan wahh dhanya che tamne
Wah savaj wha aapa bhala
વાહ ઈશરદાન વાહ તમારી બોલી અને અવાજ પણ એમ છે એમ થાય કે બે ઘડી સાંભળ્યા કરીએ
❤❤ 8:22 Manjariya raviraj vilej gudala jas vava bhai❤❤
😊jil
સાચું ભાઇ
વા ચારણ ઈશ્વર દાન 👏👏👏👌👌👏👏💖
🙏🙏 વાહ સાવજ🙏🙏
Wha Gadavi ❤Jay Mataji 🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
Ishvar દાનજી ને કયા શબ્દો માં બિરદાવવા આજે પણ ઇશ્વરદાન સાથે કોઈ કલાકાર ના આવે જે વાત માંડે અને એ વાત નું વાતાવરણ ઉભું આજે પણ કોઈ નથી કરી શકતુ અને આજ સુધી કોઈ સ્ટેજ ઉપર થી નબળું હાસ્ય કે નબળો શબ્દો ક્યારેય નથી બોલ્યા 40 વરસ ના સ્ટેજ આ માણસ કોઈ દિવસ નબળું નથી બોલ્યા પૈસા માટે
મોજ આવી ગઈ .હજી આપણા ગુજરાત માં હાવા કવિ છે..
2024 મા કોણ કોણ આ વાર્તા જોવેછે.❤
Hu
જોવે તો કોઈ નય પણ જેના લોય અને રુવાડા ઉભાં થઇ જતાં હોય વાત સાંભળીને એજ જોવે પણ ભાઈ હજી સે હો આવી રીતે સાંભળવા વાળા ❤
❤@@RojaseraKalubhia
Hu pn bhai
Hu
आपके जैसा साहित्यकार कभी पैदा नही होगा पूरी दुनिया में
Aap kha se??
@@behonestwith-self Deodar Banaskantha
@@manvarsinhkaur3762 huu bii deesa no j chuu...
@@behonestwith-self ok bhai
Aap Jaise koi nahi hai Mahan Gadhavi Ji
વાહ....ગઢવી...વાહ...❤❤
🎉Khare khare varta mast hati re,,, mazaa Aayvi 😂😀
સાતપડા બળવંત રાવળ સંતવાણી આરાધક 🙏
વાહ!
ઇસરદાન ગઢવી વાહ...
કવિરાજ આપને વિસરવું અશક્ય છે. જયારે જયારે તમારી યાદ આવેછે ત્યારે આપના સાહિત્ય સાંભળી ને સંતોષ માની લઇ યે છીએ... વંદન 🙏🏻🙏🏻🙏🏻
4
Perfect bhai
Wah wah
Wha kaviraj
વાહ ચારણ વાહ ધન્ય છે પણ અફસોસ તો ઈ વાતનો છે કે 10 વરસ પછી કોઈ આવી લોક વાર્તા ને સાચા ઈતિહાસ કેવા વાળું નહિ મળે લોકો ને
Maru Gaam Ho baki - Moti Monpari
Hii
ram ram .. Jay mataji
હા.મોજ.હા.ગઢવી
વાહ ચારણ વાહ તમારી વાર્તા તો વારંવાર સાંભળવા નો જીવ થાય છે
😊😊
જા તો ઉપર સાભળવા bevdes હતો તારી કમી છે ત્યાં જા મર ત્યા 😂😂
@@KanzariyaVirjibhai🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😊😊
🙏
🙏🏻સલામ👏🏻
Moj aavi gay bha
માં સરસ્વતિ આપના ઉપર ઈશ્વર નુ દાન છે
🙏
હા ગઢવી હા.... ચારણ યાદ આવશે....
અમે ભણતા ત્યારે અમારે ગુજરાતી માં પાઠ આવતો....
સિંહ ની. દોસ્તી... 🐅🐯
Ha Savaj ha
@@jaymaldemukes4246 have na
@Ahir babu Vaghઈ ગખા
@@solankiarjanarjan1957 aaaaaaaaa/+
Ame bhanta tyare pn sih ni dosti path aavto.
Ishardan amar raho
Superb 🎉❤
Vah charan 😊 ishwardan gadhvi jeva kalakar have kedi madse i miss you❤ 😭
Vah Maro charan....Jay sonbai
વાહગઢવીવાહ
Vaaahhhhh Charan vaaahhhhh Amar katha
3.8.2024 બોવ બધી વાર સાંભળી ભાઈ ભરત ભાઈ કાઠી
Vaah gadhavi vanraj no prem ane shorya ni vaat..
સાચે જ આંખ માંથી આંસુ આવી ગયા.
વા ઇસ્વરદાન્ ગઢવી વા
વાહ જોરદાર
વા સારણ વા
Va Gadvi sab va me rajsthan se hu Lekin katiyavad ki rajput history bahut sunta hu
જય માતાજી
Very nice👍
Thanks for the visit
🌞વાહ ચારન વાહ ગઢવી 🌞
Waaah Savaj Waaah 🔥 🦁🙏🏻❤️
વાહ ચારણ વાહ કવિરાજ❤🦁
પાઠ સાતમા ધોરણમાં ભણવા માં આવત
Vaah kaviraj shat shat naman aapki or vanraj ki aatma ko ❤
વાહ ઈસરદાન ધન્ય હો સોરઠ નો શણગાર
Seno sangar પેલા જાણ તુ ચોંટી નાં જો પાગલ
જય માઁ મોગલ રાજભા કવિરાજ ભાઈ
વાહ ભાઇ વાહ સરસ
JAY SONALMAA
જાણે સાવજ ગરજ તો હોય એવી જ ગર્જના છે ઈશ્વર દાન ગઢવી ની
અમૃતલાલ વડલીયા વેડંચા પાલનપુર
Jay kavidan. Jay mataji
આજે સિંહ દિવસ નિમિત્તે ઈશરદાન ગઢવી લોકસાહિત્ય અમર વાર્તા ખૂબજ યાદ આવેછે
ધન્યવાદ ....
લોકસાહિત્ય તમારૂ પ્રદાન અમર રહેશે....
ખમા હાવજ
waah savaj Waah
Ha ishardan bapu ha
Vah ishardan shovrastni ras dhara
Moj
Wha ishvardan gadhavi : sahitya ma soko pado ne game nahi amme sunvu gan pan teme jata badhi maja gai amra dil ishvardan
Nabar 1 ho bhai
મોજ,,,છોટાઉદેપુર
અણમોલ ઇશરદાન
વાહ સારણ વાહ
ધન્ય છે .....🙏
ખરેખર જોરદાર વાર્તા છે આવી બીજી મુકો વાર્તા રસ દાયક
હમણાં મૂકે રાહ જો
હમણાં મૂકું હો બેટા બેવડેસ
ચારણ છે સાચા પણ આવાબેવડા ને બિરદાવો તો ચરનાય ઘટે
ઓલ😮 લ 😊ન🎉🎉🎉😢🎉🎉🎉😊🎉🎉@@BKSusra
વાહ. ગડવી. વાહ. બહુ. સરસ. તમારી. કલા
va isavar Dan bhai va
Jaymataji
Wah jordar...
Wah ishverdan ji
वाह कवि राज वाह ओ हौ आवा कवि कोई नहीं आई मीसयु
👑 of Eshavardan
Wha dosti
Ha havaj
Wha gadhvi😢😢
વાહ ચારન વાહ 🙏🏻😭💯💯
હા ગઢવી
ગઢવીતમારાજેવાહવે
જોવાતોનોમળેપણસાભળવાનોમળે😂😢❤
હું મુસ્લિમ છું પણ મે કેટલાય ઈશ્વરદાન ગઢવી ના ડાયરા સંભાળ્યા પણ એ કલાકાર ખૂમારી, ખાનદાની,અને સાચી જ વાત કહે આજ ના કલાકાર અને ઈશ્વરદાન વચ્ચે કેટલો ફરે છે
ઈશ્વરદાન બાપુ🙏🙏🙏😭
Mast Mojila Gadhavi VAH
Ha moj
Waah gadhvi waah
Amare aa varta bhanavama aavati
Vah
ધન્ય સે🎉
Ha moj ha
Vah ,........., kaviraj
Ha ઈશ્વરદાન ઘઢ😊વી
રંગ કાઠી આપા રંગ સાવજ વનરાજ રંગ ઈશરદાનભાઈ
Vah isvardan gadhavi vah
આ વાત કરી એ ભણવા મા આવી હતી સિહ ની દોસ્તી
Vah kavi raaj vah
સોરઠ નો સિંહ 🦁
Ha havaj 💯🦁🦁🦁🦁
Jay Bhawani..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વાહ કવિરાજ
એક જ ઇસર દાન હતા ને એક જ રહેશે
Ha kathi ha