Anantrai ji ni book gebi girnar and girnar na sidhh yogio vachi thoda vrsho pehla.adbhut book chhe.mari spiritual journey ne pchhij veg mlyo.khub gudh vato kri je aadhyatmikta ma khub aagad vdhya hoy aemne vdhu samajay.🙏
Yes I had, but as at that time Raval saheb explained, it's hard to share even. But all I can say is that there a sukshma world exists and we need to align ourselves with our own efforts to experience it. But having said this, don't fall into any trap of so called tantra/mantra as it may even harm you. Follow the satvik rituals that align with your inner being and if it's in fate, you can experience it. And once you experience, it feels it was all technical and scientific and nothing mysterious.
આ અનંત બ્રહ્માંડમાં ચમત્કાર થતા જ રહેતા હોય છે ઘણી વખત આપણે ત્યાં હાજર હોવા છતાં ખ્યાલ નથી હોતો કારણ કે આપણે એ બાબતે સભાન નથી હોતા ઘણી વખત એવું બને કે કોઈ વ્યક્તિ ને તમે યાદ કરો અથવા તો કોઈ કલ્પના કરો થોડા જ સમય અથવા દિવસ માં તમે કલ્પના કરેલ ઘટના તમારી નરી આંખે જોતા હોવ છો આવા અનુભવ ઘણા લોકો ને થતા હોય છે વિડીયો માં સાહેબ એ કહ્યું તેમ કલ્પના નો આધાર જ વાસ્તવિકતા હોય છે 🌿જય ગિરનારી🌿
@@mostimp8637 અનંત રાવલ સાહેબે તેમનો દેહ છોડયાને થોડા વર્ષો થઈ ગયા છે 🙏🙏 આ ઇન્ટરવ્યૂ જૂનો છે પરંતુ તેમનું પુસ્તક વાંચીને મારી ચમત્કારની રઝળપાટને એક થોડો વિરામ મળેલ અને ત્યારબાદ અનુભૂતિ કરવાની તક મળેલ.. પરંતુ બધું કેવી રીતે ગોઠવાય છે એ તો સૂક્ષ્મ રહસ્ય છે. એટલે હાલ પૂરતું પુસ્તક વાંચીને તેમને અક્ષરરૂપે મળી શકો 🙏
વવાણીયા મા નીબ કરોલી બાબા 16 વર્ષ ના હતા ત્યારે હનુમાનજી ની સાધના કરેલી અને તેમને સાક્ષાત્કાર થયો અને હનુમાનજી એ તેમને અષ્ટ સિધ્ધિ આપેલ અને સ્ટીવ જોબ્સ , માર્ક ઝુકરબર્ગ જેવી હસ્તીઓ તેમને સેરેન્ડર થયાં.
Anantrai ji ni book gebi girnar and girnar na sidhh yogio vachi thoda vrsho pehla.adbhut book chhe.mari spiritual journey ne pchhij veg mlyo.khub gudh vato kri je aadhyatmikta ma khub aagad vdhya hoy aemne vdhu samajay.🙏
Vah... Bahuj rahasyamay vatu 👍🙏
Anantray Raval saheb was teacher at J N Mehta high school Khambha (ખાંભા) Dist. Amreli... I wad his student.. in 1969-70.
I understand that the video is atleast 12 years old. So did you have any experience after that? If yes please share that. Thanks
Yes I had, but as at that time Raval saheb explained, it's hard to share even. But all I can say is that there a sukshma world exists and we need to align ourselves with our own efforts to experience it. But having said this, don't fall into any trap of so called tantra/mantra as it may even harm you. Follow the satvik rituals that align with your inner being and if it's in fate, you can experience it. And once you experience, it feels it was all technical and scientific and nothing mysterious.
આ અનંત બ્રહ્માંડમાં ચમત્કાર થતા જ રહેતા હોય છે
ઘણી વખત આપણે ત્યાં હાજર હોવા છતાં ખ્યાલ નથી હોતો
કારણ કે આપણે એ બાબતે સભાન નથી હોતા
ઘણી વખત એવું બને કે કોઈ વ્યક્તિ ને તમે યાદ કરો અથવા તો
કોઈ કલ્પના કરો
થોડા જ સમય અથવા દિવસ માં તમે કલ્પના કરેલ ઘટના તમારી નરી આંખે જોતા હોવ છો
આવા અનુભવ ઘણા લોકો ને થતા હોય છે
વિડીયો માં સાહેબ એ કહ્યું તેમ કલ્પના નો આધાર જ વાસ્તવિકતા હોય છે
🌿જય ગિરનારી🌿
ખોડા બાપા ની વાતો ને મળતી આવતી વાતું છે
સરસ માર્ગદર્શન મળ્યું આ વીડિયો મા
We want law of attraction ( Money) video with dashrath bapu
@@W_Animation7 Yes. Let us apply the law of attraction for the interview of Bapu on this topic.
નમસ્કાર,
અનુષ્ઠાન અને સાધના કરવા માટે અનંત રાવલ સાહેબ નો સંપર્ક કેવી રીતે કરવો . તથા આધ્યાત્મિક જગત માં પા પા પગલી કેવી રીતે કરવી . 🙏🙏
@@mostimp8637 અનંત રાવલ સાહેબે તેમનો દેહ છોડયાને થોડા વર્ષો થઈ ગયા છે 🙏🙏 આ ઇન્ટરવ્યૂ જૂનો છે પરંતુ તેમનું પુસ્તક વાંચીને મારી ચમત્કારની રઝળપાટને એક થોડો વિરામ મળેલ અને ત્યારબાદ અનુભૂતિ કરવાની તક મળેલ.. પરંતુ બધું કેવી રીતે ગોઠવાય છે એ તો સૂક્ષ્મ રહસ્ય છે. એટલે હાલ પૂરતું પુસ્તક વાંચીને તેમને અક્ષરરૂપે મળી શકો 🙏
@SpeakBindas
પ્રત્યુતર માટે આભાર તથા ભગવાન એમના આત્મા ને શાંતિ આપે.🙏🙏
વવાણીયા મા નીબ કરોલી બાબા 16 વર્ષ ના હતા ત્યારે હનુમાનજી ની સાધના કરેલી અને તેમને સાક્ષાત્કાર થયો અને હનુમાનજી એ તેમને અષ્ટ સિધ્ધિ આપેલ અને સ્ટીવ જોબ્સ , માર્ક ઝુકરબર્ગ જેવી હસ્તીઓ તેમને સેરેન્ડર થયાં.
આનાથી તમને કંઇ ફાયદો થયો?
Sir Aa raval saheb teacher hata ke?. Kadas aa book upar thi koy ni UA-cam ma ek story sambhaditi
@@KarshanModhwadia-sz9sm હા, તેઓ શિક્ષક હતા. તેમનું ગિરનાર પરનું પુસ્તક ચર્ચાસ્પદ રહેલ.
@SpeakBindas haha.. Tej ek Rajasthani chokri no video sambhadoto
લેખનુ નામ એડ્રેસ આપવા વિનંતી
@@s.h.b.ramani7679 લેખકનું નામ અનંતરાય રાવલ જે ટાઈટલમાં પણ દર્શાવેલ છે. અને તેઓ હવે હયાત નથી 🙏
દેવાંગ ભાઈ તમે આટલા ઇટરવ્યું લીધું તો તમને
સાચું માર્ગ દર્શન કોન આપે છે
જણાવા વિનંતી
@@RahulKoli-uh8os એને રહસ્ય જ ગણવું :)
😅😅😅asha kuchh nhi he .girnar me hi rehte he
@@Truthvibes9 Aap ka Girnar bhraman ke bare me bataiyega.