સત્સંગ કીર્તન ... ગોકુળ ગામ થી કૃષ્ણ પધાર્યા રાધા માટે લઇ આવ્યા સાડી| સત્સંગ - ૯૮ | કીર્તન લખેલું છે

Поділитися
Вставка
  • Опубліковано 16 чер 2023
  • એક વાર સાંભળશો એટલે વારમ વાર સાંભળશો.....
    ગોકુળ ગામ થી કૃષ્ણ પધાર્યા
    રાધા માટે લઇ આવ્યા સાડી વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    (gokul gam thi Krishna padharya ) Satsang jivan (ભજન કીર્તન સત્સંગ) સત્સંગ જીવન
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    કીર્તન ના શબ્દો :
    ગોકુળ ગામ થી કૃષ્ણ પધાર્યા
    રાધા માટે લઇ આવ્યા સાડી વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    સાડી પેરી ને રાધા મંદિરે ગયા તા
    કૃષ્ણ કહે સુંદર લાગે સાડી વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    સાડી પેરી ને રાધા રસોડા મા ગયા તા
    સાસુજી એ તરત ના પાડી વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    આ રે સાડી રાધા કાયમ ના પહેરશો
    પહેરો પહેરો હોળી ને દિવાળી વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    રાણી રાધા ને રીસ જ ચડી
    તરત સાડી કાઢી નાખી વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    એ રે સાડી કૃષ્ણ એ લઇ જ લીધી
    ગુર્જર ને આપી દીધી સાડી વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    આ રે સાડી ગુર્જર દિવસે ના પહેરશો
    પહેરો પહેરો રાત અંધારી વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    રાતે પહેરું તો મને કોણ જ દેખે
    કોણ વખાણે મારી સાડી વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    સાડી પેરી ને ગુર્જર પાણી ભરવા ગ્યાતા
    સામા મળ્યા રાધા રાણી વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    આ રે સાડી ગુર્જર ક્યાંથી રે ઓઢી
    કોણે ચૂકવ્યા એના મૂલ વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    આ રે સાડી મને કૃષ્ણ એ આપી
    નથી ચૂકવ્યા એના મૂલ વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    રાણી રાધા ને રીસ જ ચડી
    તરત ખેચી લીધી સાડી વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    સામે મંદિરીયે થી કૃષ્ણ પધાર્યા
    રાધા તેતો નો કરવાની કરી વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    અમારા થી તમને કોણ જ વહાલું
    તમે વહાલા ને મને રુક્મિણી વહાલા
    તમ થી વહાલા છે ગુજર નારી વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    રાણી રાધા કૃષ્ણ ને પાવ જ પડિયા
    ગુના અમારો કરો માફ વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    રાધાની સાડી જે કોઈ વાચે
    વ્રજ મા એનો વાસ થશે વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    ગોકુળ ગામ થી કૃષ્ણ પધાર્યા
    રાધા માટે લઇ આવ્યા સાડી વનમાળી લાલ કૃષ્ણ મોરારી
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    Hi!
    Welcome to our youtube channel "Satsang Jivan".
    Is channel pe hum mostly new Kirtan, Bhajan, Dhun or Whatsapp Status upload karte hain.(On this channel you can find Swaminarayan Bhagwan, Sankar Bhagwan, Krishna, ram prabhu new Kirtan, Bhajan, Dhun and Whatsapp Status.)
    " સત્સંગ જીવન " યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અહીં તમે ભજન, સત્સંગ, કીર્તન, મહિલા મંડળ સત્સંગ અને મહિલા ભજન મંડળને લગતા વિડીયો જોઈ શકો છો. અમે આશા રાખીએ છીએ કે તમે અમારા વિડીયોમાંથી સારી રીતે શીખી રહ્યા છો અને તમારું મન પહેલા કરતા વધુ ભક્તિમય અને પ્રભુમય એટલે કે ધાર્મિક બનશે. અમારી સાથે જુડવા બદલ તમારો ખુબ ખુબ આભાર. 🙏🙏🙏
    ┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉
    are you enjoying the Video? Make sure You Like & Share the Video and Do not forget to Subscribe the Channel.
    શું તમે વિડિઓ માણી રહ્યાં છો અને મઝા આવે છે ?
    જો તમારો જવાબ હા હોય તો ખાતરી કરો કે તમે વિડિઓને લાઇક અને શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.
    ┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉
    #bapskirtan
    #bapskirtan2023
    #BapsKirtan
    #kirtan
    #swaminarayankirtan
    #swaminarayanbhagwankirtan
    #harikrushanmaharaj
    #baps
    #kirtanstatus
    #vadtalgadi
    #kundaldham
    #chokhada
    #pramukhswamimahraj
    #gyanswami
    #sarangpur
    #gadhada
    #bhuj
    #loyadham
    #gujaratibhajan2023
    #gujaratikirtan2023
    #hanswahiniofficial
    #ShivShaktiOfficial
    #gayatrimahilamandal
    #bhaktimahilamandal
    #gujaratisatsang
    #bhajanmandal
    #gujaratibhajan
    #gujaratikirtan
    #satsangmandal
    #gopimandal
    #vidhyanagarmahilamandal
    #gaytrimahilamandal
    #shrikrishnabhajan
    #bhajanmandal
    #gujaratisatsang
    #bhaktimahilamandal
    #gaytrimahilamandal
    #gujaratibhajan2023
    #gujaratisatsang
    #gujaratikirtan2023
    #satsangmandalsurat
    #gopimandalparavdi
    #bhaktimahilamandal
    #mahilamandalsurat
    #gujaratisatsang
    #vidhyanagarmahilamandal
    #ritabasalangpurdham
    #ritabakirtan
    #dhabadungarisakhimandal
    #bhajan
    #newkirtan
    #newsatsang
    #mahilamandalsurat
    #krishnabhajan
    #krishnakirtan
    #mahilamandalnabhajan
    #bhajanmandalhalol
    #krishnabhajan
    #brahmanimatamahilamandal
    #gujaratisatsang
    #bapskirtan
    #bhaktimahilamandal
    #bhajanmandal
    #gaytrimahilamandal
    #gopimandal
    #gujaratibhajan2023
    #satsangmandal
    #dhabadungrisakhimandal
    #gayatrimahilamandal
    #ghanshyam
    #akshardham
    satsang mandal,
    satsang mandal bhajan,
    satsang mandali,
    satsang mandal surat,
    satsang mandal gujarati,
    satsang mandali bhajan,
    satsang mandal kirtan,
    satsang mandal na bhajan,
    gujarati kirtan,
    gujarati kirtan bhajan,
    gujarati kirtan mandali,
    gujarati kirtan swaminarayan,
    gujarati kirtan shrinathji,
    gujarati kirtan hemant chauhan,
    gujarati bhajan 2023
    gujarati bhajan 2023 new,
    gujarati bhajan 2023 nava,
    gujarati bhajan 2023 video
    gujarati prachin bhajan,
    mahila mandal bhajan,
    mahila mandal bhajan gujarati
    gujarati mahila mandal,
    mahila mandal bhajan kirtan,
    mahila mandal bhajan mandali,
    gujarati mahila mandal bhajan,
    gujarati mahila mandal satsang,
    gujarati mahila bhajan,
    mahila bhajan mandal,
    mahila bhajan mandali,
    mahila bhajan mandal Gujarat

КОМЕНТАРІ • 16