Tame khub j great kam karo chho. Ishwar tamaru dream puru karvama help karse j. Sir potana ane potana o mate to badha j kare pan bija ane te pan anath balako, vrudhho mate kari rahaya chho te great chhe.as a teacher mara yogy koi kam hoy to janavjo. Sir u are doinng great. I salute u❤
જે વસ્તુ મારે શીખવી હતી અને સતત વિચાર કરતો કે સુ કરવું કેમ નું કરવું ક્યાં શીખું કોણ શીખવાડશે પણ આજે ભગવાન એ વિચાર માન્ય રાખ્યો અને આપના થકી મારા સુધી માહિતી આવી કોર્સ ની . જય માતાજી
નમસ્કાર સાહેબ આપ જે કોર્સ ચાલુ કરવા ના છો તે તમામ કોર્સ ના વીડિયો યૂટ્યુબ પર મૂકશો જેથી તે બધા વિદ્યાર્થીઓ ને જોવા મળે.અને દરેક વાત ડિટેલ થી જાણવા મળે.
ખુબ સરસ કામ કરો છો બાપુ આપ વધુ ને વધુ લોકો ના જીવન માં પરિવર્તન લાવો અને એમના મુખ પર હાસ્ય લાવો ભગવાન તમને આ કાર્ય મા વધુ મા વધુ શક્તિ, બળ આપે એજ પ્રાર્થના
જય માતાજી બાપુ જય દ્વારકાધીશ મારું નામ છે રાહુલ રબારી તો મારે પણ કોર્સ કરવો છે હું બે આંખો થી દ્રષ્ટિ ધરાવતો તો શું મારી માટે મારી માટે ક્રોસ છે સર તો બાર પાસ છો
જય માતાજી બાપુ શું આ પાઠશાળામાં દિવ્યાંગ વ્યક્તિને એડમિશન મળી શકે કે નહીં તે વિશે જણાવો બાપુ હું પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલાં સરસવા ગામનો છું બાપુ
Sir. મહીસાગર જીલ્લા થી.. આદિવાસી પરિવાર માંથી .m s w.student.and .gujrati, લોક ગાયક. એન્ડ tekweendo game nationla players .sir saport game mate. players આગળ જાય તે માટે કોઈ સુવિધા ખરી sir.pliesh ans mi ❤❤❤❤
Hello બાપુ હું ત્યાં નોંધવા નહિ આવું તો ચાલશે મારી જોડે ભાડું નથી , એન્ડ એક વાર આવી ને પણ ગયો છું , હાલ મારી કન્ડીશન એવી છે કે કોઈ પૈસા પણ આપતું નથી...😮 Please જ્યારે ત્યાં રેવાનું આવશે તો હું આવી જઈ શ.....
Hu valsad thi Renuka Nimavat bhai amare form bharva kya aavvanu ane baheno aave che? Mare pn business nu shikhavu che baheno mate alag thi revani suvidha che bhai.... Please janavjo aaje achanak tamaro video same aavyo to joyu. Pn hu confused chu.. Please baheno mate mahiti aap jo hu cooking & cake & choccolate no bahu j small home made business karu chu. Pn income aetli thati Nathi. Mane ideas support noto k aagal kem vadhavu. Tamaro video joi saru lagyu. Aapna gujrati bhai aapdi langauge ma gujrati ma shikhva malse. Thank you🙏🙏
Wah bapu wah
મહીપતસિંહ બાપુ તમે ઘણી બધી મહેનત અને લોકોને મદદરૂપ થઈ રહયા છો ભગવાન તમને હજી વધુ શક્તિશાળી બનાવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ
Tame khub j great kam karo chho. Ishwar tamaru dream puru karvama help karse j. Sir potana ane potana o mate to badha j kare pan bija ane te pan anath balako, vrudhho mate kari rahaya chho te great chhe.as a teacher mara yogy koi kam hoy to janavjo. Sir u are doinng great. I salute u❤
વાહ બાપુ વાહ 🎉
બાપુ હું જેન્સ ટેઈલર છું મારા તરફ થી કોઈને ટેઈલર નું કામ શીખવું હોય તો હું પૂરતી ધ્યાન આપી જલ્દી થી શીખવાડી આપીશ.... એ પણ બિલકુલ ફ્રી..ફ્રી ફ્રી ..❤
Adress . Aapo.
આવા હીરલા નો કોઈ મોલ ના હોય , અણમોલ કેહવાય .. વાહ મહિપતસિંહ વાહ ❤
God bless u sir❤
જે વસ્તુ મારે શીખવી હતી અને સતત વિચાર કરતો કે સુ કરવું કેમ નું કરવું ક્યાં શીખું કોણ શીખવાડશે પણ
આજે ભગવાન એ વિચાર માન્ય રાખ્યો અને આપના થકી મારા સુધી માહિતી આવી કોર્સ ની
. જય માતાજી
❤❤❤❤❤❤se jay mataji
Sarkar Kai sikhe .bhu saras kam
❤❤❤
બાપુ ગુજરાત છોકરા માં ટેલેન્ટ બહુજ છે પણ કોઇ નુ પીઠ બળ નથી તમે જે કાર્ય કરો છો તેમા આજ યુવાનો પોતાના પગ ઉપર ઉભા થશે બહુજ સરસ કાર્ય કરો છો બાપુ અંભિનદન
ખુબ સરસ કામ ભાઈ... માફી ચાહું છું તમને ખોટા સમજવા માટે 🙏મહાદેવ તમને ખુબ આગળ વધારે એવી પ્રાર્થના 👍👍keep it up
મહિપતસિંહ બાપુ જય માતાજી આપને મદદરૂપ થવાની ભાવના બહુ જ સુખી થાય એવી પ્રાર્થના કરું છું
નમસ્કાર સાહેબ આપ જે કોર્સ ચાલુ કરવા ના છો તે તમામ કોર્સ ના વીડિયો યૂટ્યુબ પર મૂકશો જેથી તે બધા વિદ્યાર્થીઓ ને જોવા મળે.અને દરેક વાત ડિટેલ થી જાણવા મળે.
Haa
ખૂબ સરસ કામ છે મહિપતભાઇ આપનું... ખૂબ ખૂબ અભિનંદન 🎉
જય માતાજી બાપુ તમે ખુબ સરસ કામ કરી રહ્યા છો માતાજી તમને ખુબ શક્તિ આપે
Bapu tamari shala sari lagi.Bhagavan tamaru saru kare.
ખુબ સરસ કામ કરો છો બાપુ આપ વધુ ને વધુ લોકો ના જીવન માં પરિવર્તન લાવો અને એમના મુખ પર હાસ્ય લાવો ભગવાન તમને આ કાર્ય મા વધુ મા વધુ શક્તિ, બળ આપે એજ પ્રાર્થના
જય માતાજી
મારી ઉંમર ૬૫ વર્ષ છે મારે વિડીયો ચેનલ શિખવું છે
જય માતાજી બાપુ
જય માતાજી બાપુ જય દ્વારકાધીશ મારું નામ છે રાહુલ રબારી તો મારે પણ કોર્સ કરવો છે હું બે આંખો થી દ્રષ્ટિ ધરાવતો તો શું મારી માટે મારી માટે ક્રોસ છે સર તો બાર પાસ છો
જય માતાજી બાપુ શું આ પાઠશાળામાં દિવ્યાંગ વ્યક્તિને એડમિશન મળી શકે કે નહીં તે વિશે જણાવો બાપુ હું પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલાં સરસવા ગામનો છું બાપુ
Khub saras saras bapu
Appreciable👏🏼
ખુબ સરસ
Bapu khub saras
ખૂબ સરસ 🎉
jay mataji bapu.............jay bhavani...........
very good work bapu 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳
વાહ મહિપતસિંહ🎉
❤❤❤ very good work you are doing 💯
Thank you 🙌
Khub saras kam krocho sir 👍👍
Khub saras bapu❤
Khubj sars 👍👍🙏🙏🙏🙏🙏
ખૂબ સરસ ❤
ખુબ સરસ કાર્ય 👍👏
ખુબ જ સરસ કામ કરી રહ્યા છો તમે ❤🎉
Khub saras kaam karyu che ❤
જય સિધ્ધનાથ પ્રથુગઢ
Khub j saras
Jai mataji bapu ❤❤❤
Mahipatsingh Dil dhi salute me.
આભાર વીડિયો આગળ શેર કરજો
Jordar bapu❤❤❤
Great work 😊
Thanks a lot 😊
Very good bapu nice work
World ni 1st school
આભાર વીડિયો આગળ શેર કરજો
Jay mataji m sings bapu
Good work bapu 🎉❤
Thank you so much 😀
Sir. મહીસાગર જીલ્લા થી.. આદિવાસી પરિવાર માંથી .m s w.student.and .gujrati, લોક ગાયક. એન્ડ tekweendo game nationla players .sir saport game mate. players આગળ જાય તે માટે કોઈ સુવિધા ખરી sir.pliesh ans mi ❤❤❤❤
Jay mataji bapu
Saras
Gandhinagar ના દર્શન ઠાકોર (શિક્ષક)તરફથી ખૂબ ખૂબ શુેચ્છાઓ ❤
એમપી વાળા ને એડમિશન મળશે
બાપુ હું પાટણ થી છું. સોસલ મિડિયા કોર્સ કરવા માંગુ છું.એડમિસન ચાલુસે કે બંધ અવસ્ય જણાવજો જય માતાજી 🙏
Good sir
Thanks and welcome
Good
Thanks
Mahipalsingh bapu is grat
Great work.....
Thanks again!
UA-cam પર પણ વિડિયો મૂકજો sir
Kai jagyaye thay che cours
સાહેબ બહેનો માટે છે
સર મારે આપની શાળામા એડમિશન જોઈએ સર હુ ભાવનગર જીલ્લા ના તા.તળાજા ના દેવળીયા ગામ નો સવ
Halo
Fimell Mate No Koe
Cors Hoy To Jnavo.
🎉🎉🎉🎉
Mare Car driver and social Media course karvo Chhe To kevi rite joining karvanu Chhe?
Tamare tya office ma patavada ni jagya hoi to kejo bapu.. Hu tamare tya nokari karava magu 6u please🙏 request👏.
સર મારે તમારી શાળા માં એડમિશન જોઈએ છે હું વઢવાણ તાલુકામાં સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામ માં રહુ છું
Sir Have bija cors kyare ane online work mate no koi kors kharo
Sir કેટલા સમય નો ક્રોસ છે
મારે ગાડી ચલાવતા સીખવુ છે ભાઈ કોનો કોન્ટ્રાક્ટ કરવો ભાઈ
મારે પણ ગાડી ચલાવતા શીખવવું છે ભાઈ
Mane Reva jamvanu sagavad kari dyo ne mare police ni tyari karvi se....
અમારા માટે જગ્યા રાખજો સાહેબ આવતી કાલે અમે આવવાના છીએ.
Jarur se aava loko ni je desh samaj nu shadi kari shake baki mal khay se aapda vot teksh thi
સર મારે બે મહિના પછી કોર્સ કરવો હોય તો
બાપુ આપનો કોન્ટેક્ટ નમ્બર આપો ને મારે 1,2 વિદ્યાર્થીઓ આવા કોર્સમાં મુકવા છે તો....
Instagram
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🌺 🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
કાર ડાયવર માટે લાઇસન્સ જોવે ક
સર મારે હેરકટિંગ નો કોર્સ કરવો છે પણ સર સાધનો કોર્સ પૂરો કર્યો પછી તમારા તરફ થી આપવા માં આવે છે કે.?
નોકરી જાહેરાતો
Hello બાપુ હું ત્યાં નોંધવા નહિ આવું તો ચાલશે મારી જોડે ભાડું નથી , એન્ડ એક વાર આવી ને પણ ગયો છું , હાલ મારી કન્ડીશન એવી છે કે કોઈ પૈસા પણ આપતું નથી...😮 Please જ્યારે ત્યાં રેવાનું આવશે તો હું આવી જઈ શ.....
મારે વીડિઓ editing course કરવાનો છે sir
Sir sarkari nakori mate pustak leva che sapor kar so 😢😢😢 3000/3500 avse
Bhai kya karo so tyari rajkot aavi jav hu pan tyari karu su mari pase badha pustak se
Bapu mare pan course karvo che hu aravali jila ma thi avi sku chu
મારે ફર્નિચર નું શિખવું છે
Javanu kya address su che
Gam-laval,ta,vaso,jillo,kheda
Adress shu che cource nu
At-laval,ta-vaso,jillo-kheda
Hii, bapu a course yt channel pr video mokljo
Kayo?
@@bapu_bolega social media walo
આમાંથી કોઈ પણ કોર્સ ઓનલાઇન કોર્ષ કરી શકાશે ?
Na
છોકરીઓ માટે કોઈ કોર્સ નથી
Girls mate sir.. Course
Id ma post joi lo
Admition maate su karvanu baapu
Bapu hu mp no su pn raeva nu gujrat ma mjuri kam kru su mnae Admison mlsae
Haa
@@bapu_bolega thank you Bapu
@@bapu_bolega Aap smaj or Daesh kae uva vo liaye Asha kam kr rhae Bapu
Hu valsad thi Renuka Nimavat bhai amare form bharva kya aavvanu ane baheno aave che? Mare pn business nu shikhavu che baheno mate alag thi revani suvidha che bhai.... Please janavjo aaje achanak tamaro video same aavyo to joyu. Pn hu confused chu.. Please baheno mate mahiti aap jo hu cooking & cake & choccolate no bahu j small home made business karu chu. Pn income aetli thati Nathi. Mane ideas support noto k aagal kem vadhavu. Tamaro video joi saru lagyu. Aapna gujrati bhai aapdi langauge ma gujrati ma shikhva malse. Thank you🙏🙏
Sir lady mate jagya nahi
Mahipatbhai mate sabdho kam pade
આભાર વીડિયો આગળ શેર કરજો
Location mate aavvu chhe???
Mare aavvu chhe location please 🙏
Laval, ta-vaso, jillo-kheda
@@bapu_bolega thank you ♥️🙏jay bhavani
Hallo.. Bapu Mobile
Number To Aapo.
જય માતાજી બાપુ
ખૂબ સરસ sir
જય માતાજી
❤