મગજ હેન્ગ કરી નાખશે આ વિડીયો

Поділитися
Вставка
  • Опубліковано 25 тра 2024
  • શિક્ષણ એજ કલ્યાણ સંકુલ લવાલ
    #mahipatsinh #mahipatchauhan #mahipatsinhlaval #mahipatsinhlavalstate #lavalmahipatsinh #shikxanaejkalyan #lokladilamahipatsinh #mahichauhan #marurangilulaval
    મહિપતસિંહ ચૌહાણ
    સર્વ સમાજ સેના
    શિક્ષણ એજ કલ્યાણ
    Laval
    #AlifeLivedForOthersIsAlifeWorthwhile #karkdekhoachchalagtahe #helpingpeople #FreeEducation #underprivilegedchildren #RTE #education #educationmatters #EducationForAll #donate #donatenow #donationsneeded
    441-8 કલાક
    મજુર
    શોષણ
    Phone pe - google pay - Paytm - 8768888088
    #poor #rich #help #love #india #poverty #life #instagram #money #food #covid #poorpeople #motivation #charity #humanity #instagood #like #homeless #photography #donate #people #children #memes #follow #coronavirus #helpingothers #lockdown #quotes #funny #needy
    #art #ngo #success #happy #meme #streetphotography #support #viral #education #hunger #corona #business #followforfollowback #explore #sad #family #world #photooftheday #mumbai #likeforlikes #politics #poorlife #lol #hope #poorchildren #ok raho
    જાગતે રહો
    બાપુ બોલેગા
    Baapu bolega
    Suchit jagya
    ખંભાત
    khambhat
    ૨૦૨૪
    #2024

КОМЕНТАРІ • 314

  • @tersingrathava9010
    @tersingrathava9010 2 місяці тому +66

    વિધિ વંદેમાતરમ ...નું યોગ્ય જગ્યાએ ..બાપુના સાનિધ્યમાં..ખૂબ ખીલશે...ભવિષ્યમાં ..જરૂર નામ ઉજાગર કરશે..best of luck...

    • @jayu892
      @jayu892 2 місяці тому +2

      Thank you so much sir 🙏🙏🙏🙏🙏

    • @army_girl_13047
      @army_girl_13047 2 місяці тому +2

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official 2 місяці тому +37

    મહિપતસિંહ બાપુ ના સંકુલ માં સમય આવશે હજારો મહિપતસિંહ બાપુ બનશે વાહ ખુબ ખુબ અભિનંદન

  • @patelmukesh9089
    @patelmukesh9089 2 місяці тому +35

    વિધિ ખુબ એકટીવ અને હોશિયાર છે. તેને સપોર્ટ ની જરૂર છે.

  • @NagjibhaiDesai9744
    @NagjibhaiDesai9744 2 місяці тому +12

    મહીપતસિહ બાપુ આ વિધી ની ની એડવોકેટ મેહુલ બોઘરા સાથે પણ એક વાર મુલાકાત કરાવજો સાહેબ 100 💯 ટકા બાપુ ભુલતા નહીં

  • @rameshbilval1848
    @rameshbilval1848 2 місяці тому +31

    આવી છોકરીઓની જરૂર છે રાજકારણ માં

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 2 місяці тому +19

    વીધી બેન નું મગજ ખૂબ વધારે છે એમના વીચાર ખુબ ઉંચા છે... બેસ્ટ

  • @user-se6ti2hc5d
    @user-se6ti2hc5d 2 місяці тому +24

    વાહ બાપુ તમારા કરતા પણ નીડર દીકરી ખુબ ટેલેન્ટ સે ખુબ આગળ વધશે એને બાપુ પુરો સપોર્ટ આપશો 🎉

  • @truptidave2824
    @truptidave2824 2 місяці тому +10

    બાપુ તમારા સંકુલ માં આવી દિકરી ની ખુબજ જરૂર છે.. વિધિ બેટા ખુબ આગળ વધો ને બાપુ જેવા પાલક પિતા તારી સાથે છે. એટલે કોઈ તકલીફ નહિ પડે તને... ખુબ અભિનંદન વિધિ બેટા 💐

  • @Dkjjmr
    @Dkjjmr 2 місяці тому +16

    વાહ,વિધીબેન ,તમારા જેવા જ ભારત નાં પીએમ બનવું જ જોઈએ... મારો પરમાત્મા તમારું સ્વપ્ન જરૂર પૂરું કરશે..તેના માટે તથાસ્તુ...

  • @dipakparmar2537
    @dipakparmar2537 2 місяці тому +8

    વાહ શું વિચારો છે બેનના આટલી નાની ઉંમરે 👍😊😊

  • @kiranchauhan7129
    @kiranchauhan7129 2 місяці тому +5

    Superb speech

  • @sarvaiyadivyarajsinh7148
    @sarvaiyadivyarajsinh7148 Місяць тому +5

    mahipalsinh ને ટકકર આપે તેવી વિધિ છે.""લોખંડ સામે લોખંડ ""❤🙏

  • @PRENCBAPU0909
    @PRENCBAPU0909 2 місяці тому +17

    Very good 👍 વિધી_વદેમાતરમ_મિત્રો એક લાઈક 👍

  • @hgdigital9321
    @hgdigital9321 2 місяці тому +14

    ખુબ સારી જગ્યા પર એડમિશન લીધું છે ❤❤

  • @bijalbaria7802
    @bijalbaria7802 7 днів тому

    આ દિકરી ને માતાજી ખુબ આગળ વધારે એવી પથઁના

  • @jitendrathakorn8282
    @jitendrathakorn8282 2 місяці тому +6

    ભગવાન ને પ્રાર્થના કે વિધિ ખૂબ આગળ વધે

  • @darshanpatel7740
    @darshanpatel7740 2 місяці тому +8

    વિધિ વંદેમાતરમ તમારા વિચારોને સલામ છે પરંતુ ભારત જેવા દેશ માં આ બધી વસ્તુ અશક્ય છે કારણ વિધિ જેવા દેશમાં ઘણા દેશની પરિસ્થિતિ વિદેશ જેવુ વાતાવરણ કરવા માગે છે congratulations vidhi you are great

  • @OmBhaktiKirtan
    @OmBhaktiKirtan Місяць тому +5

    Khub saras

  • @ranjitkumarthakor9609
    @ranjitkumarthakor9609 2 місяці тому +5

    Khub saras 👌

  • @gurude273
    @gurude273 2 місяці тому +5

    🌹🙏👍👌 ખુબ સરસ બાપુ, ભુવેલ, તા. ખંભાત થી સદગુરુ સાહેબ, બાપુને સદાય મોજમાં રાખે,

  • @nitinrathva3451
    @nitinrathva3451 Місяць тому +4

    Vah

  • @statusvideoonly5555
    @statusvideoonly5555 2 місяці тому +7

    વિધિ આટલી નાની ઉંમરે આટલું બધું જાણે છે તો આગળ જતા ખુબ ખુબ આગળ વધે એવી મારી વિનંતી છે...🎉🎉

  • @chandrakantnayaknayak3091
    @chandrakantnayaknayak3091 2 місяці тому +5

    બાપુ આજના સમયમાં ટેલેન્ટ કોને કહેવાય એ આ બાળકી વિધિ પાસેથી જાણવા મળ્યું છે.. અને બાપુ આપના સપના સાકાર કરવા માટે વિધિ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે.. આવી દીકરીઓ જ દેશનું ભવિષ્ય સુરક્ષિત રીતે અપલોડ કરી શકે છે..બેમત છે..વિધિ ને ખુબ ખુબ અભિનંદન.

  • @ronakpatel2097
    @ronakpatel2097 2 місяці тому +4

    Good job mahipat sinh ❤❤❤🎉🎉🎉

  • @mohanbhaimoradia2404
    @mohanbhaimoradia2404 2 місяці тому +7

    વાહ. આટલીનાનીઉમરમાજબરુટેલેંટછેઆગળજતાકાઈકતોકરીબતાશે

  • @kanubhaigadhvi4646
    @kanubhaigadhvi4646 2 місяці тому +8

    God bless you viddhi beta
    And jay mataji mahipatsingh

  • @parmarrohit3030
    @parmarrohit3030 2 місяці тому +5

    Best wishes for Bright Future vidhi 👍🎉

  • @advocate706
    @advocate706 2 місяці тому +4

    Good talk
    Private school & hospital stop
    Books & health no taxes

  • @ranjitsinhparmar8854
    @ranjitsinhparmar8854 2 місяці тому +4

    Superb 🎉🎉🎉 best of luck vidhi

  • @MaheshParmar-bd9iv
    @MaheshParmar-bd9iv 2 місяці тому +6

    Nice બાળકો ને યોગ્ય માગૅદશૅન અને યોગ્ય શિક્ષણ ની છત્રછાયા મળે ખૂબ આગળ વધી સમાજ દેશ નું નામ રોશન કરે તે સ્થળ છે બાપુ નું શકુલ

  • @sureshkankotiya3538
    @sureshkankotiya3538 2 місяці тому +3

    I'm proud of you vidhi beta god bless you 👸

  • @prakashbhagat1898
    @prakashbhagat1898 2 місяці тому +3

    Wondering conversation ,good confidence vidhi keep it up

  • @mustakmakrani6834
    @mustakmakrani6834 2 місяці тому +3

    God bless her to fulfill her dream in future

  • @kanuthakor1430
    @kanuthakor1430 2 місяці тому +5

    બાપુ, વિધિ એક કેલન છોકરી છે ખુબ હોશિયાર છોકરી છે, આવા છોકરા ❤❤,છોકરીઓ નીકળશે તો સંકુલન ની ઓર રોનક વધી જશે, વિધિને ખુબ ખુબ,, ધન્યવાદ,❤❤

  • @kinjalthakor6457
    @kinjalthakor6457 Місяць тому

    Verry nice speech is vidhi vande mataram

  • @kataravaradhan7925
    @kataravaradhan7925 2 місяці тому +4

    Bhart matani jay ho❤❤

  • @PareshParmar-zg6oe
    @PareshParmar-zg6oe 2 місяці тому +6

    બાપુ ખૂબ જ યોગ્ય જગ્યાએ દીકરી આવી છે

  • @PRAJAPATIMAHESHOFFICIAL
    @PRAJAPATIMAHESHOFFICIAL Місяць тому +2

    Jordar spich end confidence ❤🎉🎉🎉

  • @tanktusharbhai1134
    @tanktusharbhai1134 2 місяці тому +7

    વાહ અદભૂત 🎉..વિધિ બેન જરૂર સપનું પૂરું કરશે જ...

  • @gajabshayar2
    @gajabshayar2 2 місяці тому +4

    vidhi vandematram beta & bapu jay mataji god bless you

  • @user-us8ys6md8b
    @user-us8ys6md8b 19 днів тому +1

    Congratulations dear sister and All the best for your career 🎉❤

  • @RabariJagdis-np4kc
    @RabariJagdis-np4kc 2 місяці тому +4

    Very..good❤❤

  • @Jayvant782
    @Jayvant782 12 годин тому

    All the best

  • @yogeshtaviyad9276
    @yogeshtaviyad9276 2 місяці тому +10

    વિધી બેન નો જય હો

  • @mrsanjurathva2652
    @mrsanjurathva2652 Місяць тому +8

    હા મારૂં છોટાઉદેપુર...

  • @piyushmakwna9513
    @piyushmakwna9513 2 місяці тому +14

    વિડિયો જોઈને મોજ પડી ગઈ❤

  • @gaurangbhamat1526
    @gaurangbhamat1526 2 місяці тому +4

    Dwarkadhish Bless You Vidhi 🎉

  • @parmarbhaveshsinh8060
    @parmarbhaveshsinh8060 2 місяці тому +4

    Best of luck ben

  • @rajputHaresh457
    @rajputHaresh457 2 місяці тому +5

    જોરદાર વાતચીત હો બાપુ

  • @SantoshRathva-cj6zq
    @SantoshRathva-cj6zq 2 місяці тому +8

    ખુબ સરસ વિધિબેન વાત કરી

  • @PravinRathva-it5zv
    @PravinRathva-it5zv 2 місяці тому +9

    વાહ વાહ વિધિ બેન તમારી ઈરછા જરુર પુરી થશે

  • @rawaldhawal7662
    @rawaldhawal7662 2 місяці тому +4

    ગજબ ટેલેન્ટ... વિધિ.... God bless you...

  • @sangeetabutani5543
    @sangeetabutani5543 2 місяці тому +3

    V.good

  • @mukeshsolanki6311
    @mukeshsolanki6311 2 місяці тому +5

    ખુબ સરસ બાપુ

  • @ajaykhalasi7822
    @ajaykhalasi7822 2 місяці тому +3

    God bless you vidhi vandematram

  • @user-tr9xy1nd3d
    @user-tr9xy1nd3d 2 місяці тому +4

    Good work vidhi beta

  • @KrishnaEnergy01
    @KrishnaEnergy01 Місяць тому +2

    Telented girl full support ❤❤

  • @tersingrathva1643
    @tersingrathva1643 2 місяці тому +5

    Nice talent in jetpur pavi

  • @nimanima3595
    @nimanima3595 2 місяці тому +3

    all the best

  • @jaydipahir8945
    @jaydipahir8945 2 місяці тому +4

    🎉

  • @DabhiInUSA
    @DabhiInUSA 2 місяці тому +2

    Great ideas shared

  • @lgmakvana7388
    @lgmakvana7388 2 місяці тому +4

    અદ્ભુત

  • @nimanima3595
    @nimanima3595 2 місяці тому +3

    wow well done vidhi

  • @DashrathPatel-vy2pz
    @DashrathPatel-vy2pz 2 місяці тому +5

    Very good vidhi vandematram

  • @parmarparmeshparmarparmesh57
    @parmarparmeshparmarparmesh57 2 місяці тому +3

    જોરદાર

  • @girishsenma3269
    @girishsenma3269 2 місяці тому +4

    સારા ભવિષ્યની હાર્દિક શુભકામના🎉

  • @ViralbaRathod-ok1hz
    @ViralbaRathod-ok1hz Місяць тому +4

    જય માતાજી બાપુ

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 2 місяці тому +4

    વાહ દીકરી સરસ

  • @RinkabenRathva
    @RinkabenRathva 2 місяці тому +2

    Excellent ., vidhi 👍

  • @amansolanki7535
    @amansolanki7535 2 місяці тому +3

    Nice 🙏

  • @pradiprathwa488
    @pradiprathwa488 2 місяці тому +3

    Best of luck ...Vidhiben👌

  • @vishnukumarzala2619
    @vishnukumarzala2619 12 днів тому

    Khub sarsh vichar che best of luck

  • @karimbhaidadvani6968
    @karimbhaidadvani6968 2 місяці тому +4

    જયમાતાજી મહિપતસિંહ ચોહાણ રિધ્ધિ બેટા આ પની તમામ ઉમેદ પુરી થશે જ દિલથી દુઆઓ કરવા આવે છે અને હજુ વધુ ને વધુ તને આજ સંકુલ મા પણ ૧૦૦ ટકા સહકાર મલશે જ માતાજી આપની તમામ જરૂરિયાતોને પૂરી કરવા આવે તેવી દિલથી દુઆઓ કરવા આવે છે લી કરીમભાઈ કમરુદીનભાઈ દાદ વાણી મોરબી ગુજરાત રાજ્ય

  • @YadavRohit-zx8lf
    @YadavRohit-zx8lf 2 місяці тому +6

    PM વિધી વંદેમાતરમ્ સુંદર

  • @mauliksinhparmar8095
    @mauliksinhparmar8095 2 місяці тому +4

    🙏🏻

  • @hiteshmakvana2288
    @hiteshmakvana2288 2 місяці тому +5

    વિધિ વંદેમાતરમ

  • @dharmeshrathoddharmeshrath2464
    @dharmeshrathoddharmeshrath2464 Місяць тому +2

    Good nidhi Ben

  • @riyazshekh3604
    @riyazshekh3604 2 місяці тому +4

    👍🏻🥳🥳🥳🥳🥳

  • @pateldhaval1312
    @pateldhaval1312 2 місяці тому +1

    Vaah vaah

  • @dineshchauhan3593
    @dineshchauhan3593 2 місяці тому +7

    બાપુ,આ, બાળકી માં,વિલ, પાવર,જોરદાર,છે

  • @JagdishPatel-gz9jc
    @JagdishPatel-gz9jc 2 місяці тому +2

    Good 👍👍👍

  • @PadhiyarRajputOfficial
    @PadhiyarRajputOfficial 2 місяці тому +1

    Very motivational video very very activity

  • @dilipsinhdabhi3705
    @dilipsinhdabhi3705 2 місяці тому +2

    જોરદાર 🎉

  • @user-jf8cc7ks8r
    @user-jf8cc7ks8r 2 місяці тому +3

    વિધિ વંદે માતરમ હંમેશા ખુશ રહો 👌🏻👌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @rv_vlog09
    @rv_vlog09 Місяць тому +2

    Saras 😮

  • @rakeshdamor6434
    @rakeshdamor6434 2 місяці тому +2

    ખુબ સરસ અતિઉત્તમ

  • @sanjeshdamor8180
    @sanjeshdamor8180 Місяць тому +2

    Nice very nice

  • @narendraparmar5377
    @narendraparmar5377 Місяць тому +3

    👌👌👌👌👌👌

  • @vaghelaashok9655
    @vaghelaashok9655 2 місяці тому +4

    બાપુ ગુરૂ નમસ્કાર બાપુ એકજ વાટ હુ જોવશુ કયારૈ બાપુ બહુમત થી વીજય થાવ બાપુ રાત્રે નીદર નથીં આવતી તમારો વીજય થાય એની રાહ જોવશુ

  • @nileshvaghela1832
    @nileshvaghela1832 2 місяці тому +3

    👍

  • @jagdishbhai224
    @jagdishbhai224 2 місяці тому +5

    ખૂબ સરસ વિધિ વંદેમાતરમ

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 2 місяці тому +2

    विध्दि बेटा हमेशा खुश रहो
    और आगे बढ़ो बेटा और
    Bapu ने मां भगवती ना रखवाला 🙏🏻
    जय माताजी 🙏🏻🇮🇳🙏🏻

  • @jambukiyabhavesh2385
    @jambukiyabhavesh2385 2 місяці тому +2

    Okok

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 2 місяці тому +2

    ખુબજ સરસબૈબીઆગલના માહી સૈકનડ માહી બાપુ ....ગુડ

  • @PradeepsinhRaulji
    @PradeepsinhRaulji 2 місяці тому +5

    વિધિ તારૂ ધ્યેય સારુ છે.

  • @amansolanki7535
    @amansolanki7535 2 місяці тому +2

    Vidhi bov aagad vadhashe bapu🥰

  • @kirtirathava3441
    @kirtirathava3441 2 місяці тому +3

    Very good girl pavi jetpur

  • @i.kjoshi4203
    @i.kjoshi4203 2 місяці тому +9

    આ દીકરી ને ખબર નથી આપના દેશ ના લોકો ભૂખે મરે તોય ચાલે પણ જાતિ દેખી વોટ આપે કામ લાયકાત તો વોટ આપતા હોય તો મહિપત્ બાપૂ ખજૂર ભાઇ પોપટ ભાઈ જેવા ની જમાનત જપ્ત કરે છે એમને ધારાસભ્ય ના બનાવે કોઈ જાતિ ના bstachari અંગૂઠા છાપ ને બનાવી દે ખજૂર ભાઇ જેવા ને હરાવી ને

  • @GohilJyotsanaba
    @GohilJyotsanaba Місяць тому +3

    જય માતાજી

  • @vasavasureshu9140
    @vasavasureshu9140 Місяць тому +1

    Good 😊