સાચા કલાકાર આમને કેહવાય...બાકી બીજા બધા તો વગડા ના વા. અંતર મન થી અલખ ધણી ના વખાણ ફક્ત આવા નિસ્વાર્થ કલાકાર જ કરી શકે બાકી જે ૨૦૦૦ ની નોટો ના ચાહક હોય ત્યાં આવી મોજ ના આવે. લક્ષ્મણ બાપુ ના તો વખાણ કરીએ એટલે ઓછા...સાક્ષાત પીર જી નો અવાજ...સાંભળી ને એવું થાય બીજું કંઈ સાંભળવું જ નથી. હું એક CA છું પણ આ ભજનો થી પોતાને અલગ નથી કરી શકતો. આભાર સ્ટુડિયો નંદની🙏
કાશ હું આ સંતવાણી પ્રત્યક્ષ જોઈ શક્યો હોત, જે લોકો એ આ સંતવાણી નિહાળી હશે એ ધન્ય થઈ ગયા હશે. આવા સંજોગ બૌ ઓછા બનતા હોય છે. લક્ષ્મણ બાપુ જેવું કોઈ પણ કલાકાર ના બની શકે. પુરુષોત્તમ બાપુ સોને પે સુહાગા. ઉસ્તાદ: આવી પ્રસ્તુતિ આપવી કોઈની તાકાત નથી. એ પણ થાક્યા વગર. અને સ્ટેજ પર બેસેલ સાધુ સંતો એ જે આ વાણી ને માણી છે અને જે સભ્યતા થી કલાકારો ને વધાવ્યા છે અવિશ્વસનીય છે. આ રેકોર્ડિંગ માટે સ્ટુડિયો નંદિની ને ખુબ ખુબ અભિનંદન. આજ પ્રોગ્રામ ના બીજા કોઈ ભાગ હોય તો શેર કરજો.🙏
અકલ્પનીય મોજ આ સંગીત ની સરવાણી સદાય માટે વહેતી રાખજો સમાજમાં આનાથી એક અલગ જ ઊર્જા મળે છે ભજનીકો ને પોતાનો ખોરાક મળે છે તો જાજી ખમ્મા સ્ટુડિયો વાળા ને કે આવો અમૂલ્ય વારસો જાળવી રાખ્યો છે જય હો સંતવાણી જય ભોલેનાથ જય સોમનાથ
Recording ma atlo anand ave che..live ketli moj avi hashe.. 🙏
સાચા કલાકાર આમને કેહવાય...બાકી બીજા બધા તો વગડા ના વા.
અંતર મન થી અલખ ધણી ના વખાણ ફક્ત આવા નિસ્વાર્થ કલાકાર જ કરી શકે બાકી જે ૨૦૦૦ ની નોટો ના ચાહક હોય ત્યાં આવી મોજ ના આવે.
લક્ષ્મણ બાપુ ના તો વખાણ કરીએ એટલે ઓછા...સાક્ષાત પીર જી નો અવાજ...સાંભળી ને એવું થાય બીજું કંઈ સાંભળવું જ નથી.
હું એક CA છું પણ આ ભજનો થી પોતાને અલગ નથી કરી શકતો.
આભાર સ્ટુડિયો નંદની🙏
Tamara number apo ne vala
જય હો સંતવાણી🙏🙏🙏🙏🙏
Best santvani my fevrit bhajn mat bhulo re mara wah laxmanbapu ha
Aavu vagadva vala ne sambhlva mate bijo janam levo padse bhai... jay ho osman bhai... jay siyaram jay narayan jay ho santwani baap
કાશ હું આ સંતવાણી પ્રત્યક્ષ જોઈ શક્યો હોત, જે લોકો એ આ સંતવાણી નિહાળી હશે એ ધન્ય થઈ ગયા હશે. આવા સંજોગ બૌ ઓછા બનતા હોય છે.
લક્ષ્મણ બાપુ જેવું કોઈ પણ કલાકાર ના બની શકે.
પુરુષોત્તમ બાપુ સોને પે સુહાગા.
ઉસ્તાદ: આવી પ્રસ્તુતિ આપવી કોઈની તાકાત નથી. એ પણ થાક્યા વગર.
અને સ્ટેજ પર બેસેલ સાધુ સંતો એ જે આ વાણી ને માણી છે અને જે સભ્યતા થી કલાકારો ને વધાવ્યા છે અવિશ્વસનીય છે.
આ રેકોર્ડિંગ માટે સ્ટુડિયો નંદિની ને ખુબ ખુબ અભિનંદન.
આજ પ્રોગ્રામ ના બીજા કોઈ ભાગ હોય તો શેર કરજો.🙏
100% sachi vat cha bhai Jai siyaram 🙏
Laxman barot parshotam pari niranjan Pandiya kishna sudamanu Bhajan upload karo Ema a Taney Ave che e varu
ua-cam.com/video/fyC4uzQxEoE/v-deo.htmlsi=B5-DzyFtv0R8-TG8
અકલ્પનીય મોજ
આ સંગીત ની સરવાણી સદાય માટે વહેતી રાખજો
સમાજમાં આનાથી એક અલગ જ ઊર્જા મળે છે
ભજનીકો ને પોતાનો ખોરાક મળે છે તો જાજી ખમ્મા સ્ટુડિયો વાળા ને કે આવો અમૂલ્ય વારસો જાળવી રાખ્યો છે
જય હો સંતવાણી
જય ભોલેનાથ
જય સોમનાથ
Sachi vat cha bhai Jai siyaram 🙏
હા મોજ હા
હર હર મહાદેવ ૐ નમઃ શિવાય
જય હોં લસ્મણંબાપુ જય હો પરસોતમબાપુ સંતવાણી આનંદ
Ki
Bhai bhai santavani atale osaman ustad na tabla vagar Nay hale.... Wah ustad tamari su VAT.... Jay ho laxman bapu parsottam pariji
Jay ho santvani
Jay ho jugalbandi 🙏🙏🙏
I can listen this on and on... continuously... superb. ❤️
🙏🌷🌼🌸🌹🌺🙏Jay Ho Santvani
Ava ustad na thai have 🙏
Wah moj wah
❤❤❤❤❤❤
Babu ap jaisa koi nahii🙏🙏
Om shanti Laxman bapu🙏
Hats off to Ustad... 🙏Perfect sound recording. Avu recording have na thay.
આ સંતવાણી ના અન્ય ભાગ મુકવા નમ્ર વિનંતી સ્ટુડિયો નંદની
Legend osman meet table bja Raha hai, समय कैसे बदलता है, देख लो।।
Superb se uper
વાહ જોરદાર સુપર સંતવાણી
vah ustad osman mir 👌🙏 hale bhajniko hale..........
Kya batt hai pari bapu laxman bhai ushtad OSMAN bhai RAMESH bhai
આ સમય વહીગ્યો ભાઈ .ગઈપલ ફેર નાવે .જયહો વાલા
Na ave na ave ho vala
Osman uper vari jav eni dhiraj ta jovo ane keva hath kudrate apya ene ......
વાહ લક્ષમણ બાપા
वाह सुपर हिट जुगल बंदी
Anathi sari bhajan santvani ma koi ni jugalbandi nai thai
Jay.ho.santvani
વાહ ભજન ની મોજ
vah mojj vah Osman bhai nu tablu pn jordar
vah
Ha moj
Jay ho bap
જય હો જબરી જુગલબંધી બાપ..🙏🙏🙏
Jay girnari
Jay ho santwani..
Ha ha havaj laxman barot
Vah laxman barot no moj
જય રામાપીર બાપા
Jay ramapirbapa
Jay ho santwani
Bhai bhai jay ho santvani moj
Laxman Dubariya
Juni santvani ni moj
જય હો સંતવાણી
@studio nandani: aana bija parts upload karo.
1:10:00 juna lxmn bapu ohh vah bapu vahh maja avi gy
Jay ho parsotam laxman bapu
Jay ho santvani
Vah
vah bapu moj ho...
આ પ્રોગ્રામ ની ત્રિપુટી મૂકો
આ પ્રોગ્રામ પોરબંદર જીલ્લાના ભેટકડી ગામનો છે. જીવાભગત ની વાડીયે ભેટકડી
હા
Ha paribapu namo narayan
Ha laxman bapu parsotampuri bapu
જય દ્ધારકાધીશ
જય હો રૂખડ બાવા
JAY Gurudev
Husen ustad narayan bapu niyadi kri majaa avi
Jordar
Osman Mir jeva tabla ma hoi pachhi shu ghate
Ha juglbandhi ha
Jay mataji
બાપા તમારો આવાજ ની કોઈ વાતજ નહી થાય
Supper duppper hiiiiiiiit ho bapuuuudiiiiiiiii
Ramdasji laxmanbarot parsotampari ni jugal bhandhi hoy to muko ne please
શુપર
Rajubhai Rabari shelana Bhavangar
😊😊😊😊😊 7:29
Osman mir tablchi se bov juno program se
Mahadev
jay ho
WORLD CLASS JUGALBANDHI
💯👌👌
2016 NU NATHI AA
PIR RAMDEV NI AARTI
Ajay Dabhi rohit
I want to this bhajan is full in bhai bandi ma bul padi plz uplod
ha moj ha
moj ha
निलेष
निलेश मकवाणा
jai ho santvani
Laxman barot paresh vadiya.ni.ktari muko
hall moj
Vnice
Ha lakhan ha
2016 pela ni santvani se
juno pogram6 2016 no nathi
supar6
Bhai bhai
बहुत असा
🌷👌🌷🙏🙏🌷👌🌷
Niranjan pandya ane laxman barot ni jugal bandhi mukone pls
ધનાભઞત.મોટા.ઝીઝાવદર
vah liludo ganjo
Santavani ane kevay
જુના પોગામમુકો
JDD jayduwarakadihs
bhabha
JUGALBANDI MUKO
aava bhajan na thay Bapu. have jay Ho bapjiiiii
aane Bhajan k y olav aj kal aavi gaya se ne Market ma e jovo k bhajan aatle su